સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 13 February 2018

નવા એટમી હથિયારો બનાવી રહ્યું પાક., US ઈન્ટેલિજન્સની ચેતવણી - અમેરિકાએ ફેરવી તોળ્યું :પાકિસ્તાનને કરશે કરોડો ડોલરની મદદ - MPમાં ભાજપ ૨૦૦ બેઠકો જીતશે તો રાજકારણ છોડી દઇશઃ અલ્પેશ - વાંકાનેરના 58 ગામોમાં એક સપ્તાહથી પાણી નથી મળ્યું, પા.પુ. બોર્ડની પોલ ખૂલી - ભારતમાં હાર્લે ડેવિડસન પર કસ્ટમ ડ્યૂટી વધારવાનો નિર્ણય અયોગ્ય: ટ્રમ્પ - ભારતમાં પાયલટ વગરનું ફાઈટર પ્લેન થશે તૈયાર, 2019માં પરીક્ષણ - કરચોરી રોકવા GST રિટર્નના ટર્નઓવર-ITના આંકડા મેચ કરાશે - ગુજરાતના બેરોજગારને મળશે રૂ.૩૦૦૦થી રૂ. ૧૦૦૦૦ સુધીનું ભથ્થું - નોર્થ કોરિયાના તાનાશાહનો હુંકાર - પાકિસ્તાન અનેક પ્રકારના નવા પરમાણું હથિયાર બનાવી રહ્યુ છે - Special Offer Shivratri & Valentine Day Guardian NetSecure & Tally Mobile App


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.1 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

Special Offer Shivratri & Valentine Day  Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 13 Feb 2018 & 14 Feb 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

નવા એટમી હથિયારો બનાવી રહ્યું પાક., US ઈન્ટેલિજન્સની ચેતવણી

પાકિસ્તાન સમર્થિત આતંકી જૂથે ભારતમાં સતત હુમલાઓ કરવાની વેતમાં છે.
વોશિંગ્ટનઃ અમેરિકાએ પાકિસ્તાનના મલિન ઈરાદાઓને લઈને ભારતને ચેતવ્યાં છે. અમેરિકા ઈન્ટેલિજન્સે કહ્યું કે પાકિસ્તાન નવા પ્રકારના એટમી હથિયારો બનાવી રહ્યું છે. જેમાં શોર્ટ રેન્જના હથિયારો પણ સામેલ છે. તો પાકિસ્તાન સમર્થિત આતંકી જૂથે ભારતમાં સતત હુમલાઓ કરવાની વેતમાં છે. જેના કારણે ક્ષેત્રમાં ખતરો વધવાની સાથે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી શકે છે.

પાકિસ્તાન સતત એટમી હથિયારો બનાવી રહ્યું છે

- ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેકટર ડેન કોટ્સે સાસંદોને જણાવ્યું કે, "પાકિસ્તાન સતત એટમી વેપન્સ તૈયાર કરી રહ્યું છે. જેમાં ઓછા અંતરે મારણ ક્ષમતા ધરાવનારી તેમજ સમુદ્ર અને હવાથી ટાર્ગેટ પાર પાડનારી ક્રુઝ અને લોંગ રેન્જની મિસાઈલ સામેલ છે."
- કોટ્સે આ વાત ત્યારે રાખી જ્યારે 10 ફેબ્રુઆરીએ કાશ્મીરના સુંજવાં આર્મી કેમ્પ જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં 6 જવાન શહીદ થઈ ગયા છે.
પાકિસ્તાનના આતંકીઓ ભારત પર હુમલા વધારી શકે છે

- કોટ્સે કહ્યું કે, "પાકિસ્તાન આર્મી સમર્થિત આતંકી ગુથ સતત ભારત પર હુમલાઓ કરશે. જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધશે."
- કોટ્સે વધુમાં જણાવ્યું કે, "પાકિસ્તાન, આતંકી જૂથોને છાવરતું સુરક્ષિત સ્થળ છે. પાકિસ્તાનનો પ્લાન છે કે આ આતંકીઓ ભારત અને અફઘાનિસ્તાન સહિત અમેરિકા એસ્ટેબ્લિશમેન્ટ પર હુમલાઓ કરે."
નોર્થ કોરિયા પણ મદદ કરી શકે છે

- કોટ્સે કહ્યું કે, "કેટલાંક વર્ષોથી નોર્થ કોરિયા પોતાના હથિયારોને કારણે અમેરિકા માટે સૌથી મોટો ખતરો બની ગયું છે. નોર્થ કોરિયા અનેક દેશો જેવાં કે ઈરાન, સીરિયાને બેલેસ્ટિક મિસાઈલ એક્સપોર્ટ કરતું રહ્યું છે. સીરિયામાં તો તેઓએ ન્યૂક્લિયર રિએકટર બનાવવામાં પણ મદદ કરી હતી. 2017માં ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ સહિત અનેક મિસાઈલોના ટેસ્ટ કરાયાં છે. તેઓ અત્યારસુધી સૌથી મોટો ન્યૂક્લિયર ટેસ્ટ પણ કરી ચુક્યું છે. ત્યારે જો તેઓ ટેકનોલોજી અન્ય દેશોને આપે છે તો તેનું પરિણામ ખરાબ આવી શકે છે."
Source :-https://www.divyabhaskar.co.in/news/INT-AME-HDLN-us-warn-india-about-pakistan-they-devloping-new-types-of-nuclear-weapons-gujarati-news-5812175-PHO.html?ref=ht

અમેરિકાએ ફેરવી તોળ્યું :પાકિસ્તાનને કરશે કરોડો ડોલરની મદદ
નવા નાણાકીય વર્ષમાં પાકિસ્તાનને કુલ ૩૩૬ કરોડ ડોલરની આર્થિક સહાય આપશે : ૮ કરોડ ડોલરની સૈન્ય મદદ કનિદૈ લાકિઅ કરશે   પાકિસ્તાનમાં આંતકવાદીઓના આશ્રયસ્થાનો ધમધમી રહ્યાં હોવાનું જાણ્યા બાદ પાકિસ્તાનને આર્થિક સહાય અટકાવવાની જાહેરાત કર્યા બાદ અમેરિકાએ કનિદૈ લાકિઅ ફરી એક અકિલા વખત ફેરવી તોળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાએ આતંકવાદનો અંત કરવા માટે પાકિસ્તાન સામે લગામ ખેંચી હતી.પરંતુ હવે કનિદૈ લાકિઅ અમેરિકી સરકારે નરમ વલણ અપનાવ્યું છે     અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અકીલા પાકિસ્તાન માટે આર્થિક મદદની તૈયારી બતાવી છે. નવા નાણાકીય કનિદૈ લાકિઅ વર્ષમાં તે પાકિસ્તાનને કુલ .૩૩૬ કરોડ ડોલરની આર્થિક મદદ કરશે. સોમવારે ટ્રમ્પે વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. જેમાં પાકિસ્તાન માટે ૨૫.૬ કનિદૈ લાકિઅ કરોડ ડોલરની મદદ કરવાનો પ્રસ્તાવ રાખવમાં આવ્યો હતો. જ્યારે ૮ કરોડ ડોલરની સૈન્ય મદદ કરવામાં આવશે.    અમેરિકાનું નવું નાણાકીય વર્ષ ઓક્ટોબરથી કનિદૈ લાકિઅ શરૂ થઈ રહ્યું છે. થોડા અઠવાડિયા પહેલાં ટ્રમ્પ સરકારે આતંકી સંગઠનો પર અસરકારક પગલાં ન લેવા બદલ કડ.ક પગલાં લીધા હતા. અમેરિકાએ પાકિસ્તાનને કનિદૈ લાકિઅ મળનારી ૨ અરબ ડોલરની સહાય પર બ્રેક મારી દીધી હતી. સરકારે કહ્યું હતું કે, આતંકવાદી સંગઠન સામે કોઈ પગલાં ન ભરાતાં આ નિર્ણય લેવાયો હતો. અટકાવવામાં કનિદૈ લાકિઅ આવેલી મદદ પર તેઓ વિચારવિમર્શ કરશે એમ કહેવામાં આવ્યું હતું પણ ટ્રમ્પે નવી આર્થિક મદદ જાહેર કરી. જેમાં સૈન્ય મદદનો પણ સમાવેશ થાય છે.    પાકિસ્તાને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસેને એન્ટિ ટેરરિઝમ એક્ટ સાથે જોડાયેલા કેટલાંક નિર્ણયનો મંજૂરી આપી હતી. હવે પાકિસ્તાન સરકારે આતંકીઓ સાથે જોડાયેલી કચેરીઓ અને એકાઉન્ટ બંધ કરવા પડશે. આ મામલે અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે, પાકિસ્તાન અરાજકતા, હિંસા અને આતંકવાદ ફેલાવનારાઓને શરણ આપી રહ્યો છે. તેનું સમર્થન કરી રહ્યો છે. ટ્રમ્પ સરકારમાં એ ચર્ચા થઈ રહી હતી કે, આતંકવાદી સંગઠનોનો અંત આણવા માટે પાકિસ્તાનને આર્થિક મદદ કરવી જોઈએ કે નહીં.    વર્ષ ૨૦૦૨થી અત્યાર સુધી અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદ સામે લડવા માટે ૩૩ અરબ ડોલર એટલે કે આશરે ૨ લાખ ૧૧ હજાર કરોડ રૂપિયાની આર્થિક મદદ કરી છે. ઓગસ્ટમાં અમેરિકાએ કહ્યું હતું કે, જ્યાં સુધી અમેરિકા આતંકી સંગઠનો સામે અસરકારક પગલાં ન ભરે ત્યાં સુધી ૨૫.૫ કરોડ ડોલરની આર્થિક સહાય અટકાવી દેવામાં આવશે. (9:06 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/14-02-2018/124068

MPમાં ભાજપ ૨૦૦ બેઠકો જીતશે તો રાજકારણ છોડી દઇશઃ અલ્પેશ
મ.પ્ર.માં કોંગ્રેસ ૧૨૫ બેઠકો જીતશે ભોપાલ તા. ૧૪ : ગુજરાતના કોંગ્રસી ધારાસભ્ય અને ઓબીસી નેતા કનિદૈ લાકિઅ અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે, મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ૧૨૫ બેઠકો જીતશે. અલ્પેશ ઠાકોરે ભાજપના ૨૦૦ બેઠકો જીતવાના દાવાને રદિયો આપતા કનિદૈ લાકિઅ કહ્યું છે અકિલા કે, જો ભાજપ આવું કરવામાં સફળ થશે તો તે રાજકારણ છોડી દેશે મધ્યપ્રદેશના બે દિવસીય પ્રવાસ દરમિયાન બીજી દિવસે સતના પહોંચેલા કનિદૈ લાકિઅ અલ્પેશે કહ્યું હતું કે, મધ્યપ્રદેશમાં ૧૨૫ બેઠકો જીતીને કોંગ્રેસ સરકાર બનાવશે. અકીલા અલ્પેશે ભાજપના ૨૦૦ બેઠકો જીતવાના કેમ્પેન અંગે પૂછવામાં કનિદૈ લાકિઅ આવેલા સવાલના જવાબમાં કહ્યું કે, 'જો મધ્યપ્રદેશમાં ભાજપની ૨૦૦ બેઠકો આવશે, તો હું રાજકારણ છોડી દઈશ.' અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું કે, કનિદૈ લાકિઅ 'ગુજરાતમાં પણ ભાજપે ૧૫૦થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો, પરંતુ પરિણામો બાદ તે ૯૯ બેઠકોમાં સમેટાઈ ગયો હતો.' આ પહેલાં ભોપાલમાં અલ્પેશ ઠાકોરે કનિદૈ લાકિઅ કહ્યું હતું કે, 'મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તર્જ પર લોકોને એકત્રિત કરવામાં આવશે.' અલ્પેશે કનિદૈ લાકિઅ શિવરાજ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, 'મધ્યપ્રદેશમાં પછાત વર્ગ વંચિત છે. અહીં ત્રણ મહિનાની અંદર ઓબીસી, એસસી, એસટી અને લઘુમતીઓનું કનિદૈ લાકિઅ એક મોટું સમ્મેલન યોજવામાં આવશે. મધ્યપ્રદેશનાં તમામ વિધાનસભા ક્ષેત્રોમાં ઓબીસી યુવાનોનું સંગઠન બનાવવામાં આવશે.' (9:49 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/14-02-2018/124077

વાંકાનેરના 58 ગામોમાં એક સપ્તાહથી પાણી નથી મળ્યું, પા.પુ. બોર્ડની પોલ ખૂલી

પાપુ બોર્ડ તંત્રની મીઠી નજર તળે પાઇપ લાઇન તોડીને કરાતી બેફામ પાણી ચોરીને કારણે ગાબડુ પડ્યું
વાંકાનેરઃ નર્મદા યોજના અંતર્ગત વાંકાનેર તાલુકાના ગ્રામ્ય પંથકમાં મળતું પીવાનું પાણી છેલ્લા એક સપ્તાહથી બંધ થઇ જતા નર્મદા યોજના અંતર્ગત આવતા તમામ ગામોમાં દેકારો બોલી ગયો છે. હજુ ઉનાળાના પગરણ થયા નથી ત્યાં જ પાણીની મુશ્કેલી સર્જાતા કપરા ભાવીના એંધાણ મળી રહ્યા છે. તાલુકા પંચાયત વાંકાનેરની સામાન્ય સભામાં આ બાબતે ચર્ચા અને ઠરાવ કર્યા બાદ વાંકાનેર તાલુકાને પીવાના પાણી માટે નર્મદાનું પાણી ન મળવા માટે તંત્રની ખોરી નિતિ તેમજ પા.પૂ. બોર્ડની મિલીભગતના કારણે પાણી ચોરી થતી હોવાના આક્ષેપો સાથે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત અને ફરિયાદો થઈ છે.
નર્મદા યોજના અંતર્ગત આશરે 58 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તે તમામ ગામોમાં એક સપ્તાહથી પીવાનું પાણી નહીં મળતા દેકારો મચી ગયો છે. નર્મદા યોજના અંતર્ગત વાંકાનેર ગ્રામ્ય પથકમાં પીવાનુ પાણી પુરૂ પાડતા મુખ્ય સંપો, હશનપર, જલસીકા, લીંબાળા અને અમરસર સંપના જવાબદાર કર્મચારીઓનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે ઉપરથી જ સંપ સુધી પાણી પહોંચતું જ નથી. આ યોજના અંતર્ગત આવતા ગામોના સરપંચોએ પણ જણાવ્યું હતું કે, પીવાનું પાણી ભાગ્યે જ નિયમિત મળે છે. છેલ્લા એક સપ્તાહથી પીવાનું પાણીનું એક ટીપું પણ મળ્યું નથી. સંપના જવાબદાર કર્મચારીઓ ઉપરથી પાણી નહીં મળતુ હોવાનું ગાણું ગાય છે. વારંવાર પાઈપલાઈન તૂટી જતી હોવાનુ બહાનું ધરવામાં આવે છે. પાણી ચોરી થતી હોવાની જાગૃત નાગરિકોએ લેખિત ફરિયાદો પણ કરી છે. પાણી ચોરી પા.પૂ. બોર્ડમા ચાલતા ભ્રષ્ટાચારના કારણે થતી હોવાના આક્ષેપો થયા છે.
પાણી ચોરીના 200 જેટલા ગેરકાયદે કનેક્શન શોધી કઢાયા
નર્મદા યોજનાની થાન થી વાંકાનેર ૩૦ કિમી પાઇપલાઇનમાં અસંખ્ય જગ્યાઓએ પાઈપ તોડી પાણી ચોરી થતી હોવાની ઉઠેલી ફરિયાદો બાદ ઊંચી કક્ષાએ થી તપાસના આદેશો છૂટ્યા હતા.પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓએ સમગ્ર પાઇપલાઇનનું ચેકિંગ હાથ ધરી પાઈપલાઈનમાં કાણા પાડી થતી પાણીચોરીના આશરે 200 જેટલા કનેક્શન શોધી કાઢ્યા છે. તેનું વિડીયો શુટીંગ પણ કરાયું હોવાનું જાણવા મળે છે. છેલ્લા એક સપ્તાહથી સંપૂર્ણપણે પાણી પુરવઠો બંધ થઈ ગયો છે.
પાણી ખૂલ્લેઆમ વેડફાઇ રહ્યું છે ને તંત્ર ઘોર નિંદ્રામાં
ઈરાદાપુર્વક મુખ્ય પાઈપલાઈનમાં ગાબડા પાડી ખુલ્લામા પાણીને નદી વોકળામાંઈરાદા પૂર્વક વહેવડાવી દેવામા આવ્યુ છે જેથી તેમની સાથે ભષ્ટાચારમાં સામેલ ખેડૂતોનો પાક નિષ્ફળ ન જાય અને તેઓ નદી વોકળામાંથી ઓઈલ એન્જિન મારફતે પોતાનો ખેતીપાક પકવી શકે તેવા આક્ષેપો બાબતે વાંકાનેર પાણી પુરવઠા બોર્ડના ડેપ્યુટી એન્જિનિયર ચવ્હાણને પૂછતા તેમણે જણાવ્યું હતું કે થાન થી વાંકાનેર વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડતી નર્મદા યોજનાની પાઇપલાઇનમા થાન તાલુકા ના મોરથરા ગામ પાસે મોટું ગાબડું પડયું છે. તેથી પાણીનો પુરવઠો બંધ છે. તૂટેલી પાઈપલાઈન રીપેર કરવાની કામગીરી હાથ ધરાઇ છે. પુષ્કળ પાણી વહી ગયું હોવાના કારણે પાઈપલાઈન પણ પાણીમાં ડૂબી ગયેલી છે તેથી ત્યાં પંપો મૂકીને પ્રથમ પાણી ખેંચી તૂટેલી પાઇપલાઇન ને વેલ્ડીંગ કરી રીપેર કરવામાં આવી રહિ છે. ફરિયાદીઓના આક્ષેપો અને જવાબદાર અધિકારીઓના ખુલાસા તપાસ માંગી લે તેવો વિષય છે. પીવાના પાણી જેવો જીવન-જરૂરી પુરવઠો એક એક સપ્તાહ સુધી લોકો સુધી પહોંચે નહીં તંત્રના જવાબદાર અધિકારીઓ વ્યાપક ફરીયાદો અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ જ દોડતા થાય તે આક્ષેપો બાબતે ઉઠેલી શંકાને ઘેરી બનાવે છે.
વાંકાનેરની પાણીની મેટરમાં ઉમેરો
ધોળી ધજા ડેમથી નીકળતી મુખ્ય પાઈપ લાઈનમાંથી થાન તરફ આવતી શાખામાથી વાંકાનેર તાલુકાના 58 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તેની માટે દરરોજ ૧૫૦ લાખ થી ૧૭૦ લાખ લીટર(૧૫ થી ૧૭ એમ.એલ.ડી) પાણીની આવશ્યકતા રહે છે. આમ થાન થી વાકાનેર આવતી પાઇપલાઇનમાં મોરથરા ગામ પાસે પાઇપલાઇનમાં ભંગાણ પડતા છેલ્લા છ દિવસથી આ પાણી વેડફાતા વાંકાનેરના ગામડાઓ તરસ્યા રહે છે.
Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-c-120-LCL-water-bottle-in-vankaner-more-than-58-the-village-did-not-get-water-NOR.html?ref=ht

ભારતમાં હાર્લે ડેવિડસન પર કસ્ટમ ડ્યૂટી વધારવાનો નિર્ણય અયોગ્ય: ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું અમે ઘણાં પ્રોડક્ટ્સ બનાવીએ છીએ, અનેક દેશોમાં વેચાણ કરીએ છીએ. પરંતુ હાર્લે પર વધુ ટેક્સ આપીએ છીએ.
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત દ્વારા હાર્લે ડેવિડસન બાઇક પર કસ્ટમ ડ્યૂટી વધારવાનો ખોટો નિર્ણય કહ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, જો એવું થયું તો અમેરિકા પણ ભારતથી આવનારી બાઇક્સ પર વધુ ટેરિફ લગાવી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે કસ્ટમ ડ્યૂટી ઓછી કરવાને લઈને તેમની હાલમાં નરેન્દ્ર મોદી સાથે વાત પણ થઈ હતી.

ભારત દ્વારા ટેરિફ 50% કરવું યોગ્ય નથી
- ટ્રમ્પે મંગળવારે સ્ટીલ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોની મીટિંગમાં કહ્યું કે, ભારત સરકારે હાલમાં જ ટેરિફને 75%થી 50% કરવાનો નિર્ણય લીધો. તેને ક્યારેય યોગ્ય ન કહી શકાય. અમે પણ એવું કરી શકીએ છીએ. હાલની સ્થિતિમાં ભારતથી આયાત થનારી બાઇક્સ પર કોઈ ટેક્સ નથી લેતા.
- ટ્રમ્પે કહ્યું કે, અમે અનેક પ્રકારની પ્રોડક્ટસ બનાવીએ છીએ અને અનેક દેશોમાં વેચીએ છીએ. પશ્રંતુ એક હાર્લે ડેવિડસન બાઇક માટે અમારે અનેકગણો વધુ ટેક્સ આપવો પડે છે. અને તે દેશ બીજો કોઈ નહીં પરંતુ ભારત છે.


Source :-https://www.divyabhaskar.co.in/news/INT-AME-HDLN-trump-slams-india-for-import-tariffs-on-harley-davidson-gujarati-news-5812236-PHO.html?ref=ht&seq=1

ભારતમાં પાયલટ વગરનું ફાઈટર પ્લેન થશે તૈયાર, 2019માં પરીક્ષણ

ઘાતક નામનો આ પ્રોજેક્ટ લગભગ એક દશકાથી ચાલી રહ્યો છે. તેનો પ્રોટોટાઈપ સ્વિફટ તૈયાર થવાના લાસ્ટ સ્ટેજમાં છે.
 નવી દિલ્હીઃ ભારતનું સૌથી પહેલું પાયલટ વગરનું ફાઈટર પ્લેન તૈયાર થવાની અણી પર છે. ઘાતક નામનો આ પ્રોજેક્ટ લગભગ એક દશકાથી ચાલી રહ્યો છે. તેનો પ્રોટોટાઈપ સ્વિફટ તૈયાર થવાના લાસ્ટ સ્ટેજમાં છે. ડીઆરડીઓના સૂત્રોએ જણાવ્યું કે માર્ચ 2019 સુધીમાં તેની પહેલી ફ્લાઈટ ટેસ્ટ કરવામાં આવશે. જે બાદ વિમાનનું પ્રોડકશનને લઈને કામ શરૂ થશે.
DRDO-એરોનોટિકલ ડેવલપમેન્ટ મળીને કામ કરી રહ્યાં છે

- આ પ્રોજેક્ટ પર ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી મળીને કામ કરી રહ્યાં છે.
- આ ફાઈટર પ્લેન સંપૂર્ણ રીતે દેશમાં જ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઘાતકનું એરફ્રેમ ડિઝાઈન IIT કાનપુરની મદદથી એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી તૈયાર કરી રહ્યું છે. શરૂઆતની ડિઝાઈન તૈયાર થઈ ગઈ છે, જેમાંથી એકની પસંદગી કરવામાં આવશે.
ભારતમાં બનેલું કાવેરી એન્જિન લાગશે

- સ્વદેશી ફાઈટર પ્લેનમાં સ્ટેલ્થની ખૂબી હશે, એટલે કે તેને તે રીતે ડીઝાઈન કરવામાં આવશે કે રડારમાં પણ ન પકડાય. તે માટે DRDOની હૈદરાબાદ સ્થિત લેબ ઓરેન્જ (આઉટડોર રડાર ક્રોસ સેકશન ટેસ્ટ મેજરમેન્ટ ફેસિલિટી)ની મદદ પણ લેવામાં આવી છે.
- એવું પણ નક્કી કરાયું છે કે તેને ભારતમાં જ બનાવવામાં આવેલા કાવેરી એન્જિનનો ઉપયોગ થશે. DRDOના ટોપ અધિકારીઓના જણાવ્યા મુજબ, DRDO લેબમાં આ એન્જિન સફળ રહ્યું ન હતું તેથી તેમાં સુધારાવધારા કરવા માટે ફ્રાંસની મદદ લેવામાં આવી રહી છે.
તેજસની ડિઝાઈન પણ સામેલ કરવામાં આવી

- પ્રોટોટાઈપમાં દેશના લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસની ડિઝાઈન એલીમેન્ટસ પણ લેવામાં આવ્યાં છે. આગળ ચાલીને ઘાતકની સ્ટેલ્થ ટેકનોલોજી એડવાન્સ્ડ મિડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ પણ ઉપયોગ કરી શકાશે.
બજેટમાં માત્ર એક જ લાઈનમાં ઉલ્લેખ

- 2016-17ના ડિફેન્સ બજેટમાં માત્ર એક જ લાઈનમાં આ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરાયો હતો. જેમાં કહેવાયું હતું 231 કરોડ રૂપિયા ઘાતકની ડીઝાઈન અને તેના માટે ક્રિટિકલ એડવાન્સ્ડ ટેકનોલોજીના ડેવલપમેન્ટ માટે મંજૂર કરવામાં આવે છે.
PMOની સીધી નજર

- વડાપ્રધાન કાર્યાલય આ પ્રોજેકટ પર સીધી નજર રાખી રહ્યું છે. તેના પર એક હાઈલેવલની કમિટી પણ બનાવવામાં આવી છે.
- આ કમિટીના અધ્યક્ષ ડો.આર ચિદમ્બરમ છે. કમિટી પૂરાં પ્રોજેકટ અંગે PMOને રિપોર્ટ આપે છે.
કંટ્રોલ બ્રિટનથી, હુમલો અફઘાનિસ્તાનમાં

- બ્રિટને 2012માં પહેલી વખત ઘરમાં બેસીને અફઘાનિસ્તાનમાં ઘૂસીને હુમલો કર્યો હતો. તેના માટે તેઓએ રીપર ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.
તમામ દેશો પાસે અનમેન્ડ ફાઈટર પ્લેન

- અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, ચીન અને ઇઝરાયેલમાં આ ટેકનોલોજી છે.
Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-unmanned-fighter-plane-drone-develop-by-india-gujarati-news-5812211-PHO.html?ref=ht

કરચોરી રોકવા GST રિટર્નના ટર્નઓવર-ITના આંકડા મેચ કરાશે
જીએસટી રિટર્નમાં અત્યંત ઓછો વેપાર બતાડી કર બચાવનારાઓ ઉપર હવે સરકારની લાલ આંખઃ પાંચ લાખ કંપનીઓએ વાર્ષિક કનિદૈ લાકિઅ પાંચ લાખથી ઓછુ ટર્નઓવર બતાવતા સરકારને શંકા ગઇ નવી દિલ્હી તા.૧૪ : જીએસટી રિટર્નમાં અત્યંત ઓછો વેપારી બતાડી કર બચાવનારા ઉપર હવે સરકારે કનિદૈ લાકિઅ ધ્યાન કેન્દ્રીત અકિલા કર્યુ છે. નાણા મંત્રાલય ટુંક સમયમાં જીએસટી રિટર્નમાં બતાડવામાં આવેલા ટર્નઓવર અને આયકર વિભાગ પાસે વર્તમાન કમાણીના કનિદૈ લાકિઅ આંકડાનું મેળવણુ શરૂ કરનાર છે કે જેથી કરચોરી રોકી વસુલાત વધારી શકાય. નાણા અકીલા મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ છે કે આ કવાયત નાણાકીય કનિદૈ લાકિઅ વર્ષ-ર૦૧૮-૧૯ના બીજા ત્રિમાસિક ગાળાથી શરૂ કરવામાં આવશે. જેનો હેતુ જીએસટી હેઠળ કર વસુલાતને દર મહિને એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનો છે. કનિદૈ લાકિઅ અધિકારીએ સંકેત આપ્યો છે કે સરકારની પ્રાથમિકતા હવે કમાણી અને વેપારના ડેટાનું મેચીંગ કરવુ અને ઇ-વે બિલને વહેલામાં વહેલી તકે લાગુ કરવુ. તેમણે કનિદૈ લાકિઅ કહ્યુ છે કે જીએસટી રિટર્ન ભરવાની વ્યવસ્થા સ્થિર થયા બાદ નવા નાણાકીય વર્ષથી ડાયરેકટરેટ જનરલ ઓફ એનાલીટીકસ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ તપાસનું કનિદૈ લાકિઅ કામ શરૂ કરશે. જીએસટી રિટર્નનું આયકર રિટર્નના ડેટાબેઝ સાથે મેચીંગ કરવામાં આવશે. અધિકારીએ કહ્યુ હતુ કે, જો નાણા મંત્રાલયની એજન્સીઓ યોગ્ય રીતે કનિદૈ લાકિઅ તપાસ કરે તો કરની વસુલાત વધી શકે છે. હાલ એક રાજયમાંથી બીજા રાજયમાં સામાનની અવર-જવર ઉપર યોગ્ય નજર રાખી શકાતી નથી અને ઇ-વે બિલ સ્ટોક અને ઉપભોગ ઉપર નજર રાખી તેની ખામીઓને દુર કરી શકશે. ઇ-વે બિલ ૧૦ કિ.મી.થી વધુનું અંતર અને પ૦,૦૦૦ રૂ.થી વધુ કિંમતના સામાનની અવર-જવર માટે જરૂર બનશે. અધિકારીએ જણાવ્યુ હતુ કે, જીએસટી વ્યવસ્થા સ્થિર થયા બાદ મહેસુલ વિભાગની ગુપ્તચર એજન્સીઓ ડેટાનું યોગ્ય રીતે મેળવણુ કરી ટેકસ ચોરો વિરૂધ્ધ આકરી કાર્યવાહી કરી શકશે. પાંચ લાખ કંપનીઓએ વર્ષે પ લાખથી ઓછુ ટર્નઓવર બતાડયુ છે અને જેને કારણે શંકા ગઇ છે. સરકારે ર૦૧૮-૧૯માં જીએસટીથી ૭.૪૪ લાખ કરોડ મેળવવાનું લક્ષ્યાંક રાખ્યુ છે. (૩-૩) (11:00 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/14-02-2018/124080

ગુજરાતના બેરોજગારને મળશે રૂ.૩૦૦૦થી રૂ. ૧૦૦૦૦ સુધીનું ભથ્થું
પહેલા વર્ષે ૧ લાખ યુવાનોને મળશે લાભઃ કેન્દ્રની મદદથી કરાશે યોજના સાકાર નવી દિલ્હી તા. ૧૪ કનિદૈ લાકિઅ : ગુજરાત રાજયમાં નજીકના ભૂતકાળમાં યોજાયેલ ચૂંટણીમાં વિરોધ પક્ષ કોંગ્રેસે બેરોજગારીના મુદ્દે ભાજપને બેકફૂટ પર મોકલી દીધું હતું. રાજયમાં સતત કનિદૈ લાકિઅ વધી રહેલા અકિલા બેરોજગારી આંકને લઈને છેલ્લા ૨૨ વર્ષથી સત્તામાં રહેલું ભાજપ સવાલોના ઘેરમાં છે. ત્યારે નવી ભાજપ સરકારે રાજયમાં બેરોજગારી કનિદૈ લાકિઅ ભથ્થુ અને યુવાનોને સ્કિલ ટ્રેનિંગ માટે રૂ. ૩૦૦૦થી રૂ.૧૦૦૦૦ સુધીનું માસિક ભથ્થુ અકીલા અથવા સ્ટાઇપેન્ડ આપવા ગંભીરતાથઈ વિચારી રહી છે.   રાજય કનિદૈ લાકિઅ સરકારના આ પગલાને શિક્ષિત અને થોડુંઘણું બેરોજગાર યુવાનો વચ્ચે વ્યાપેલા અસંતોષને ઓછો કરવાનો પ્રયાસ ગણવામાં આવી રહ્યો છે. શ્રમ અને રોજગાર કનિદૈ લાકિઅ વિભાગના પ્રધાન દિલિપ ઠાકોરે કહ્યું કે, 'પહેલા વર્ષે ઓછામાં ઓછા ૧ લાખ યુવાનો આ યોજનાથી લાભાન્વિત થાય તેવી અમારી ઇચ્છા છે.' તેમણે કહ્યું કનિદૈ લાકિઅ કે, 'રાજય સરકાર કેન્દ્ર સાથે મળીને બેરોજગાર શિક્ષિત યુવાનો અને અક્ષરજ્ઞાન ધરાવતા યુવાનોને ટેકિનકલ અને નાણાંકીય મદદ મળી રહે તે માટે એક યોજના કનિદૈ લાકિઅ તૈયાર કરશે. જે અંતર્ગત પહેલા વર્ષે ઓછામાં ઓછા ૧ લાખ યુવાનોને પ્રાઇવેટ સેકટરમાં જોબ મળી રહે તે માટે ટ્રેનિંગ દેવામાં આવશે.' આગામી બજેટમાં કનિદૈ લાકિઅ આ માટે સરકાર ખાસ બજેટરી પ્રોવિઝન લઈને આવશે. સૂત્રો મુજબ બેરોજગાર યુવાનોને ૧ વર્ષ સુધી સ્ટાઇપેન્ડ અને સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ માટે સરકાર પ્રાઇવેટ કંપનીઓ સાથે કોન્ટ્રાકટ કરશે. જે યુવાનોને ઓન-જોબ ટ્રેનિંગ આપશે અને સાથે ટોકન મની પણ આપશે. ઠાકોરે કહ્યું કે, 'કોઈપણ કંપનીમાં નોકરી લાગે ત્યારે તેના નવા એમ્પ્લોયીને ટ્રેનિંગ આપવા પાછળ તેઓ ખર્ચો કરતા જ હોય છે. જયારે અહીં તેમને ખૂબ જ ઓછા ખર્ચામાં તેમની કંપનીના કામને અનુરુપ વર્કફોર્સ મળી રહેશે અને યુવાનોને રોજગાર મળી રહેશે.' એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, 'આ યોજનાને સાકાર કરવા નાણાંકીય અને ટેકિનકલ મદદ માટે અમે કેન્દ્ર સરકારનો સંપર્ક સાધ્યો હતો. જયારે રાજય સરકાર આ યોજના માટે રૂ. ૩૫૦ કરોડનું ફંડ ફાળવશે.' (૨૧.૮) (11:00 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/14-02-2018/124081

નોર્થ કોરિયાના તાનાશાહનો હુંકાર
અમારી પરમાણુ તાકાત જોઇ ડરી ગયું અમેરિકા પ્યોંગયાંગ તા. ૧૪ : નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા શાબ્દિક યુદ્ઘના કનિદૈ લાકિઅ કારણે બન્ને દેશો વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચ્યો છે. નોર્થ કોરિયાના સંયુકત રાષ્ટ્ર મિશને જણાવ્યું કે, જે રીતે અમેરિકા તેના અધિકારોનું ઉલ્લંઘન કનિદૈ લાકિઅ કરી રહ્યું અકિલા છે, જે દર્શાવે છે કે, વોશિંગ્ટન નોર્થ કોરિયાના પરમાણુ હથિયારોથી ગભરાયેલું છે.નોર્થ કોરિયા સાથે ચર્ચા કરવા US તૈયાર નોર્થ કનિદૈ લાકિઅ કોરિયામાં માનવાધિકારોના ઉલ્લંઘન માટે અમેરિકા હંમેશાથી નોર્થ કોરિયાના અકીલા ટાર્ગેટ પર રહ્યું છે. બીજી તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કનિદૈ લાકિઅ માઈક પેન્સે કોઈ પણ પૂર્વ શરતો વિના નોર્થ કોરિયા સાથે ચર્ચા કરવા તૈયારી દર્શાવી છે. સૂત્રોનું માનીએ તો, વિન્ટર ઓલમ્પિક દરમિયાન નોર્થ કોરિયા કનિદૈ લાકિઅ અને સાઉથ કોરિયા જેવા કટ્ટર વિરોધી દેશોના પરસ્પર આદરના વલણને જોતાં અમેરિકાએ આ પગલું ભર્યું હોય તેમ માનવામાં આવી રહ્યું છે. જોકે અમેરિકાના કનિદૈ લાકિઅ ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, જયાં સુધી નોર્થ કોરિયા તેના પરમાણું કાર્યક્રમ પર સંપૂર્ણ રોક નહીં લગાવે ત્યાં સુધી કનિદૈ લાકિઅ અમેરિકા તેના પર પ્રતિબંધ લગાવવાનું ચાલુ રાખશે. નોર્થ કોરિયાના તાનાશાહ કિંમ જોંગ ઉને શાંતિપ્રક્રિયાના પ્રયાસો કરવા માટે સાઉથ કોરિયાના કનિદૈ લાકિઅ વખાણ કર્યા હતા. કિમ જોંગે કહ્યું કે, સાઉથ કોરિયા સાથે તે સમાધાનકારી વલણ બનાવી રાખવા ઈચ્છે છે. આ અંગેની માહિતી નોર્થ કોરિયાની સરકારી એજન્સી દ્વારા આપવામાં આવી છે. સાઉથ કોરિયાથી પરત ફર્યા બાદ નોર્થ કોરિયાના પ્રતિનિધિ મંડળે જે રિપોર્ટ તૈયાર કર્યો છે તેને જોયા બાદ કિમ જોંગે ઉપર મુજબનું નિવેદન આપ્યું છે. આપને જણાવી દઈએ કે, પ્યોંગચાંગમાં આયોજીત વિન્ટર ઓલમ્પિકના ઉદઘાટન સમારોહમાં કિમ જોંગ અને તેની બહેન પ્રતિનિધિ મંડળ સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. (11:18 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/14-02-2018/124082

પાકિસ્તાન અનેક પ્રકારના નવા પરમાણું હથિયાર બનાવી રહ્યુ છે


વોશીંગ્ટન : અમેરિકી ગુપ્તચર પ્રમુખે ચેતવણી આપી છે કે પાકિસ્તાન નાના અંતરના હથિયારો સહિત નવીન પ્રકારના પરમાણુ હથિયારોનો વિકાસ કરી રહ્યુ છેઃ જેમાં ક્રુઝ મિસાઇલો અને લાંબા અંતરના બેલેસ્ટીક મિસાઇલોનો વિકાસ કરવાનુ પણ તેણે ચાલુ રાખેલ છે
(11:39 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/14-02-2018/124092Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

2 comments: