સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 6 March 2018

વેપારીઓને ઇ- વે બિલ - રિફંડ - રિટર્નમાં રાહતો આપવા તૈયારી - કાલાવડના નવાગામની તાલુકા શાળાના શિક્ષકે વિદ્યાર્થીને સોટી મારતા સારવાર માટે ખસેડાયો - સરકારે સ્કેન કરેલા ૬.૭૦ કરોડ ડ્રાઇવિંગ લાઇસન્સમાંથી ૧૬.૭૨ લાખ નકલી નીકળ્યા! - હાઇવે યાત્રીઓ માટે મોબાઇલ એપઃ યાત્રા સુખદ બનશે - હવે સરકાર હાઇવે યાત્રિકો માટે 'સુખદયાત્રા 'મોબાઈલ એપ્પ અને ટોલ ફ્રી ઈમર્જેન્સી નંબર 1033 કરશે લોન્ચ - આધાર લિંક માટેની સમયમર્યાદા વધારવા કેન્દ્ર તૈયાર! - બાળકોની માનસિક સમસ્યા ઘટાડવામાં ટીચર્સની મદદ વધુ અસરકારક - હવે મર્યા પહેલા ખબર પડશે કે કયારે આવશે મોત


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.2 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

કાલાવડના નવાગામની તાલુકા શાળાના શિક્ષકે વિદ્યાર્થીને સોટી મારતા સારવાર માટે ખસેડાયો
માસૂમ બાળકને બંને પગ પર સોટીના મારના અસંખ્ય લાલ ચાઠા   જામનગર: કનિદૈ લાકિઅ કાલાવડ તાલુકાની એક સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીને સોટી વડે માર મારતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની ફરજ પડી છે.મળતી વિગત મુજબ જીલ્લાના કનિદૈ લાકિઅ કાલાવડ અકિલા તાલુકામાં આવેલી નવાગામ તાલુકા શાળાના શિક્ષકે વિદ્યાર્થીને ઢોરમાર માર્યા હતો ધોરણ ૧ માં અભ્યાસ કરતા મિહિરને શાળાના શિક્ષકે કનિદૈ લાકિઅ સોટીઓ વડે ફટકાર્યો હોય માસૂમ બાળકને બંને પગ પર સોટીના મારના અસંખ્ય લાલ અકીલા ચાઠા પડી ગયા હતા માર માસૂમ સહન કરી ના સકતા તેને તાત્કાલિક કનિદૈ લાકિઅ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.    શિક્ષકના મારનો ભોગ બનેલા માસૂમે જણાવ્યું હતું કે તેણે લેશન કર્યું કનિદૈ લાકિઅ ના હોય જેથી શિક્ષક દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જ્યારે બાળકને બેરહેમીથી માર મારવાને પગલે પરિવારમાં ઉગ્ર આક્રોશ છવાયો હતો. બાળક કનિદૈ લાકિઅ અહીં દાદા સાથે રહેતો હોય દાદાએ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ પહોંચીને આ મામલે ફરિયાદ કરી હતી.   બનાવ મામલે પ્રાથમિક શિક્ષણાધિકારી કનિદૈ લાકિઅ પટેલે જણાવ્યું હતું કે બપોરે દોઢ વાગ્યે આ અંગેની ફરિયાદ મળતા તુરંત કાલાવડ કેળવણી નિરીક્ષકને સ્થળ પર મોકલ્યા હતા અને આ બાબતે ખાતાકીય તપાસના કનિદૈ લાકિઅ આદેશ આપ્યા છે જે રીપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. બાળકને માર મારનાર શિક્ષકનું નામ કાન્તીભાઈ અકબરી હોવાનું તેમજ તે અગાઉ CRC કો-ઓર્ડીનેટર હોય બાદમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. (9:10 am IST)
Source :-http://www.akilanews.com/Saurashtra_news/Detail/07-03-2018/83210

સરકારે સ્કેન કરેલા ૬.૭૦ કરોડ ડ્રાઇવિંગ લાઇસન્સમાંથી ૧૬.૭૨ લાખ નકલી નીકળ્યા!
લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા ડિઝિટલ કરાશેઃ આધાર સાથે લાઇસન્સને જોડાશે નવી કનિદૈ લાકિઅ દિલ્હી તા. ૩ : ચાલુ સંસદ સત્રમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે કે સરકારે જયારે ૬.૭૦ કરોડ ડ્રાઈવિંગ લાઈસન્સ સ્કેન કર્યા તો તેમાંથી ૧૬.૭૨ લાખ કનિદૈ લાકિઅ ડ્રાઈવિંગ લાઈસન્સ અકિલા ડુપ્લીકેટ થવાની સંભાવના મળી છે. આથી પહેલી માર્ગ અને પરિવહન કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, દેશમાં ૩૦ ટકા કનિદૈ લાકિઅ ડ્રાઈવિંગ લાઈસન્સ સંભવિત રૂપથી નકલી છે.   આ મામલા બાદ હવે સરકારે ડ્રાઈવિંગ અકીલા લાઈસન્સ મેળવવાની પ્રક્રિયાને ડિઝિટલાઈઝ કરવાની યોજના બનાવી કનિદૈ લાકિઅ છે. આટલું જ નહીં લાઈસન્સની નકલ ન કરી શકાય તે માટે તેને આધાર સાથે જોડવામાં આવશે. પીટીઆઈની માહિતી અનુસાર, નકલી લાઈસન્સના સંબંધમાં રાષ્ટ્રીય કનિદૈ લાકિઅ ઈન્ફોરમેશન સેન્ટર (NIC)ના એક રિપોર્ટ મુજબ, નકલી લાઈસન્સ બનવાની સંભાવનાઓ ખૂબ છે. આ વાત રાજયના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન મનસુખ કનિદૈ લાકિઅ માંડવિયાએ રાજયસભામાં એક લેખિત જવાબમાં કહી હતી. મનસુખ માંડવિયાએ કહ્યું કે, ૫ જાન્યુઆરી ૨૦૧૫ સુધી ૬,૭૦,૧૬,૮૧૫ ડ્રાઈવિંગ લાઈસન્સના રેકોર્ડ કનિદૈ લાકિઅ હતા. તેમાંથી ૧૬,૭૨,૧૩૮ ડ્રાઈવિંગ લાઈસન્સ નકલી હોવાની સંભાવના છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે નકલી લાઈસન્સ કનિદૈ લાકિઅ માટે અલગથી સોફટેવેર બનાવવામાં આવ્યું છે, જે બધા રાજયોમાં ઉપસ્થિત છે. તેની મદદથી નકલી લાઈસન્સ બનાવાઈ રહ્યા છે. ફેબ્રુઆરી ૨૦૧૮માં સરકારે આ મામલાને સુપ્રીમ કોર્ટને જાણકારી આપી હતી અને તે પણ સમગ્ર વાત જાણે છે. આ મુદ્દાને લઈને આરટીએચ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરીએ જાણકારી આપી હતી કે NIC સારથી-૪ બનાવી રહી છે, જે અંતર્ગત આધારને લાઈસન્સ સાથે જોડવામાં આવશે. આટલું જ નહીં આ મામલાને ગંભીરતાથી લેતા સરકારે આગળ કાર્યવાહી કરીને જલ્દી જ રાજયો સાથે નકલી લાઈસન્સની જાણકારી શેર કરશે. તો મોટર વાહન અધિનિયમની જોગવાઈ પર વાત કરતા કહ્યું કે મોટર વાહન અધિનિયમની જોગવાઈનું અમલીકરણ રાજય સરકારની હેઠળ આવે છે. મોટર વાહન અધિનિયમ સંશોધન બિલ ૨૦૧૭ને લોકસભામાં પાસ કરાઈ ચૂકયું છે જે હાલમાં રાજયસભામાં વિચાર બાદ પાસ કરવા માટે મુકવામાં આવ્યું છે.(૨૧.૯) (10:26 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/07-03-2018/125750


હાઇવે યાત્રીઓ માટે મોબાઇલ એપઃ યાત્રા સુખદ બનશે
દરેક જિલ્લામાં થશે ડ્રાઇવિંગ ટ્રેકિંગ સેન્ટરની શરૂઆતઃ દુર્ઘટના સમયે મળશે મદદ નવી દિલ્હી તા. ૭ : આગળના કનિદૈ લાકિઅ ટોલ નાકાનો વેઈટિંગ સમય જાણવો હોય અથવા પછી કોઈ દુર્ઘટનાની સ્થિતિમાં મદદની જરૂર હોય. સરકાર હાઈવે યાત્રિઓની જરૂરિયાતોને પુરી કરવા માટે 'સુખદયાત્રા' કનિદૈ લાકિઅ મોબાઈલ અકિલા એપ લોન્ચ કરવા જઈ રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટ્રીએ મંગળવારે આ જાણકારી આપી. મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા કનિદૈ લાકિઅ નિવેદનમાં કહેવાયું કે, બુધવારે હાઈવે મંત્રી નિતિન ગડકરી આ મોબાઈલ એપ સાથે અકીલા ટોલ ફ્રી ઈમર્જેન્સી નંબર ૧૦૩૩ લોન્ચ કરશે.   'સુખદયાત્રા'  કનિદૈ લાકિઅ મોબાઈલ એપને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ હાઈવે યુઝર્સને સશકત બનાવવા માટે બનાવી છે. આ એપ દ્વારા લોકો દુર્ઘટનાની જાણકારી આપી કનિદૈ લાકિઅ શકે છે. આ ઉપરાંત હાઈવેની ગુણવત્તા વિશે પણ જણાવી શકશે. હાઈવે પર કયાંક ખાડો દેખાય તો તેની પણ ફરિયાદ કરી શકો છો. આ એપ દ્વારા યુઝર્સ ટોલ નાકા કનિદૈ લાકિઅ પર વેટિંગનો રિયલ ટાઈમ ડેટા મેળવી શકે છે. આસપાસમાં ઉપસ્થિત હોઈવે નેસ્ટ અને અન્ય સુવિધાઓની જાણકારી પણ અહીંયા મળશે. આ એપના ઉપયોગથી ફાસ્ટેગ કનિદૈ લાકિઅ ટેગ પણ ખરીદી શકો છો. ટોલ ફ્રી નંબર ૧૦૩૩ની મદદથી હાઈવે પર સફર કરનારા લોકો કોઈ ઈમર્જેન્સીની સ્થિતિમાં મદદ માંગી શકે છે. આ નંબર પર કોલ કરીને કનિદૈ લાકિઅ તમે હાઈવે સાથે જોડાયેલી ફરિયાદ અથવા ફીડબેક આપી શકો છો. મુશ્કેલીના સમયમાં જલ્દીથી મદદ મળવા માટે ઘણી એમ્બ્યુલન્સ અને ટો સર્વિસને પણ તેની સાથે જોડવામાં આવી છે. નિવેદનમાં કહેવાયું છે કે આ સેવા ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ હશે અને યુઝર લોકેશન ટ્રેકિંગ ફીચરની મદદથી યુઝર્સના લોકેશનની જાણકારી મળશે. સરકારે કહયું કે બધા રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના દરેક જિલ્લામાં ૧ કરોડની રકમથી એક મોડલ ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.(૨૧.૧૦) (10:28 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/07-03-2018/125753

હવે સરકાર હાઇવે યાત્રિકો માટે 'સુખદયાત્રા 'મોબાઈલ એપ્પ અને ટોલ ફ્રી ઈમર્જેન્સી નંબર 1033 કરશે લોન્ચ
ટોલનાકાનો વેઇટિંગ સમય,હાઈવેની ગુણવતાની જાણકારી આપશે:દુર્ઘટનાની કનિદૈ લાકિઅ સ્થિતિમાં થશે મદદરૂપ નવી દિલ્હી :હવે સરકાર હાઈવેના યાત્રિકો માટે મોબાઈલ એપ અને ટોલ ફ્રી ઇમરજન્સી નંબર 1033 લોન્ચ કરશે જેનાથી કનિદૈ લાકિઅ આગળના ટોલ અકિલા નાકાનો વેઈટિંગ સમય જાણવો હોય અથવા પછી કોઈ દુર્ઘટનાની સ્થિતિમાં મદદની જરૂર હોય તેમાં મદદરૂપ થશે સરકાર હાઈવે યાત્રિઓ માટે કનિદૈ લાકિઅ ‘સુખદયાત્રા’ મોબાઈલ એપ લોન્ચ કરવા જઈ રહી છે તેમ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે અકીલા મિનિસ્ટ્રીએ જાણકારી આપી હતી મંત્રાલય દ્વારા જણાવ્યું કનિદૈ લાકિઅ છે કે બુધવારે હાઈવે મંત્રી નિતિન ગડકરી આ મોબાઈલ એપ સાથે ટોલ ફ્રી ઈમર્જેન્સી નંબર 1033 લોન્ચ કરશે.     SukhadYatra મોબાઈલ એપને નેશનલ હાઈવે કનિદૈ લાકિઅ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ હાઈવે યુઝર્સને સશક્ત બનાવવા માટે બનાવી છે. આ એપ દ્વારા લોકો દુર્ઘટનાની જાણકારી આપી શકે છે. આ ઉપરાંત હાઈવેની કનિદૈ લાકિઅ ગુણવત્તા વિશે પણ જણાવી શકશે. હાઈવે પર ક્યાંક ખાડો દેખાય તો તેની પણ ફરિયાદ કરી શકો છો.     આ એપ દ્વારા યુઝર્સ ટોલ નાકા પર વેટિંગનો રિયલ ટાઈમ કનિદૈ લાકિઅ ડેટા મેળવી શકે છે. આસપાસમાં ઉપસ્થિત હોઈવે નેસ્ટ અને અન્ય સુવિધાઓની જાણકારી પણ અહીંયા મળશે. આ એપના ઉપયોગથી ફાસ્ટેગ ટેગ પણ ખરીદી શકો છો.     કનિદૈ લાકિઅ ટોલ ફ્રી નંબર 1033ની મદદથી હાઈવે પર સફર કરનારા લોકો કોઈ ઈમર્જેન્સીની સ્થિતિમાં મદદ માંગી શકે છે. આ નંબર પર કોલ કરીને તમે હાઈવે સાથે જોડાયેલી ફરિયાદ અથવા ફીડબેક આપી શકો છો. મુશ્કેલીના સમયમાં જલ્દીથી મદદ મળવા માટે ઘણી એમ્બ્યુલન્સ અને ટો સર્વિસને પણ તેની સાથે જોડવામાં આવી છે.    નિવેદનમાં કહેવાયું છે કે આ સેવા ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ હશે અને યુઝર લોકેશન ટ્રેકિંગ ફીચરની મદદથી યુઝર્સના લોકેશનની જાણકારી મળશે. સરકારે ક્હયું કે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના દરેક જિલ્લામાં 1 કરોડની રકમથી એક મોડલ ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. (9:13 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/07-03-2018/125740

આધાર લિંક માટેની સમયમર્યાદા વધારવા કેન્દ્ર તૈયાર!
સરકારની દલીલ સાથે સુપ્રીમ સહમત નવી દિલ્હી તા. ૭ : કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સંકેત કનિદૈ લાકિઅ આપ્યો હતો કે, સરકારની અનેક સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ ઉઠાવવા માટે આધારને ફરજિયાત લિંક કરવાની સમયમર્યાદા ૩૧ માર્ચથી આગળ વધારવામાં આવી કનિદૈ લાકિઅ શકે છે. કેન્દ્રે અકિલા કહ્યું છે કે, આધાર મામલે પેન્ડિંગ સુનાવણીને પૂરી કરવા માટે થોડો સમય વધુ જોઈશે. આથી સરકાર સમયમર્યાદાને ૩૧ માર્ચથી કનિદૈ લાકિઅ આગળ વધારી શકે છે.   ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ એ. કે. સિકરી, જસ્ટિસ અકીલા એ.એમ. ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ અશોક કનિદૈ લાકિઅ ભૂષણની પાંચ સભ્યની બંધારણીય પીઠે અટોર્ની જનરલ કેકે વેણુગોપાલની દલીલ પર સહમતિ વ્યકત કરી હતી. વેણુગોપાલે કહ્યું છે કે, 'અમે પહેલેથી જ સમયમર્યાદા કનિદૈ લાકિઅ વધારી છે અને હજી વધારીશું, પરંતુ અમે મહિનાના અંતમાં આ કરી શકીએ છીએ, જેથી આ મામલે અરજદારો તેમની દલીલ પૂરી કરી શકે.' બેન્ચે કહ્યું કનિદૈ લાકિઅ છે કે, 'એટર્ની જનરલે ખૂબ યોગ્ય પોઇન્ટ ઉઠાવ્યો છે અને કોર્ટ આ મામલે અરજદારોના વકીલો દ્વારા દલીલો ફરી નહિ કરે.' સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ૧૫ કનિદૈ લાકિઅ ડિસેમ્બરે આધારની અનેક યોજનાઓ સાથે ફરજિયાત લિંક કરવાની સમયમર્યાદા ૩૧ માર્ચ સુધી વધારી દીધી હતી. આ પહેલાં આધારને પડકારવાના સંબંધમાં દલીલો કનિદૈ લાકિઅ રજૂ કરી રહેલા વરિષ્ઠ વકીલ શ્યામ દીવાને કહ્યું છે કે, ૩૧ માર્ચની સમયમર્યાદા વધારવામાં આવી શકે છે, કારણ કે આ વાતની સંભાવના બિલકુલ જણાવી નથી કે આધાર અધિનિયમની બંધારણીય યોગ્યતાને પડકારવાને મામલે સુનાવણી પૂરી થઈ જશે. પીઠે આ મામલે મદદ માટે અટોર્ની જનરલને બોલાવ્યા હતા. મંગળવારની સુનાવણીના અંતમાં વેણુગોપાલ પીઠ સમક્ષ હાજર થયા હતા અને સમયમર્યાદાના વિસ્તારની સંભાવના વિશે નિવેદન આપ્યું હતું. હવે સુનાવણી આજે પણ યોજાશે.(૨૧.૮) (10:25 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/07-03-2018/125749

વેપારીઓને ઇ- વે બિલ - રિફંડ - રિટર્નમાં રાહતો આપવા તૈયારી
શનિવારે જીએસટી કાઉન્સીલની બેઠકઃ સપ્લાયર્સને અપાશે રાહતઃ નાના ઓર્ડર માટે ઇ-વે બિલની જરૂર નહિ રહેઃ કનિદૈ લાકિઅ ૧લી એપ્રિલથી ઇ-વે બિલ પ્રથા લાગુ થશેઃ જીએસટીમાં ત્રણને બદલે એક જ રિટર્ન ભરવાની મંજુરી અપાશેઃ માત્ર ૩બીના આધારે બધા રિટર્ન પૂરા થઇ શકશેઃ કનિદૈ લાકિઅ રિફંડમાં બિલ અકિલા મેચિંગ સિસ્ટમ બંધ થશેઃ તમામ પ્રક્રિયાઓ સરળ બનાવવા તૈયારી નવી દિલ્હી તા. ૭ : ઇ-કોમર્સ અને એફએમસીજી સપ્લાયર્સને ઇ-વે કનિદૈ લાકિઅ બિલમાં રાહત આપવાની તૈયારી થઇ રહી છે. જે હેઠળ એક જ રાજ્યની અંદર પુરવઠાની અકીલા મોટી ખેપમાં સામેલ નાના ઓર્ડરો માટે જીએસટી વ્યવસ્થા માટે કનિદૈ લાકિઅ ઇ-વે બિલની જરૂર નહિ રહે. ઇ-વે બિલ રાજ્યની અંદર ૫૦,૦૦૦ રૂપિયાથી વધુના મૂલ્યની વસ્તુ સુધી સીમિત રહેશે.   શનિવારે યોજાનાર જીએસટી પરિષદની કનિદૈ લાકિઅ બેઠકમાં ઉદ્યોગ માટે રાહતલક્ષી પગલાના ભાગરૂપે ઇ-વે બિલમાં આ પ્રકારનો ફેરફાર કરવા નિર્ણય લેવાઇ શકે છે, જો કે માલના આંતરરાજ્ય પરિવહન માટે આ કનિદૈ લાકિઅ પ્રકારની છુટ નહિ મળે. એક સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે ઉદ્યોગની માંગને અનુરૂપ ઇ-વે બિલ નિયમમાં ફેરફારો કરવામાં આવશે. જેના કારણે રાજ્યની કનિદૈ લાકિઅ અંદર નાના-નાના ઓર્ડરો માટે અનેકવિધ ઇ-વે બિલની જરૂર નહિ રહે. આ પગલાનો હેતુ કંપનીઓને પડતી મુશ્કેલી દુર કરવાનો છે. આનો અર્થ એ થયો કે, જો કનિદૈ લાકિઅ કોઇ ટ્રક ૨૦ ઓર્ડર લઇ માલ આપવા માટે નીકળે અને એમાંથી ૪ ઓર્ડરની કિંમત ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ હોય તો ફકત ચાર ઇ-વે બિલ તૈયાર કરવા પડશે. એવામાં આઇફોન અને અન્ય કિંમતી ઉપકરણો માટે ઇ-કોમર્સ કંપનીઓને ઇ-વે બિલની જો કે જરૂર પડશે. અંતર્દેશીય કન્ટેનર ડેપો (ICD)થી બંદર સુધીની નિકાસ માટે પણ ઇ-વે બિલથી છુટ મળશે. એવી આશા છે કે, જીએસટી પરિષદ ૧લી એપ્રિલથી ઇ-વે બિલ લાગુ કરવા અંગે અંતિમ સ્વરૂપ આપી દેશે. મંત્રી સમૂહે પણ ૧લીથી લાગુ કરવા ભલામણ કરી છે. એક અન્ય અધિકારીનું કહેવું છે કે, રાજ્ય મહેસુલ ચોરી રોકવા માાટે ઇ-વે બિલને તુરંત લાગુ કરવા ઇચ્છે છે. ઇ-વે બિલની કાયદેસરતા ૧૦૦ કિમી માટે ૨૪ કલાકની રહેશે. જો કે સરકાર ૨૪ કલાકથી વધુ સમય સુધી ટ્રકને અટકવાની સ્થિતિમાં ઇ-વે બિલની કાયદેસરતા પણ વધારી શકે છે. જીએસટી સંગ્રહમાં ઘટાડો થતાં જીએસટી પરિષદે ઇ-વે બિલને આંતરરાજ્ય અવર-જવર માટે ૧લી ફેબ્રુ.થી અને રાજ્યની અંદર ૧લી જુનથી લાગુ કરવા નિર્ણય લીધો હતો પણ પ્રથમ દિવસે જ પોર્ટલ ક્રેશ થતાં તે ટાળી દેવાયો હતો. આની સાથોસાથ જીએસટીઆર ૩બી રિટર્ન ભરવાનો ગાળો પણ વધારીને ૬ માસ કરી દેવાય તેવી શકયતા છે. નવેમ્બરમાં પરિષદે કરદાતાની સુવિધા જોતા જીએસટીઆર ૩બીને ૩૧ માર્ચ સુધી ટાળી દીધું હતું. હવે આશા છે કે, શનિવારની બેઠકમાં તેને અંતિમ ઓપ અપાશે. પરિષદની બેઠકમાં બિલોનું મેળવણુ તથા રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયા ઉપર પણ ચર્ચા થશે. ૩ રિટર્ન જીએસટીઆર ૧, ૨ અને ૩ તથા સારાંશ રિટર્ન જીએસટીઆર ૩બીની જગ્યાએ એક જ વખતમાં રિટર્ન દાખલ કરવા ઉપર પણ ચર્ચા થશે. આ બેઠકમાં જીએસટી રિટર્ન અને રિફંડ પર રાહત આપવા પણ ચર્ચા થશે. વેપારીઓને માટે ત્રણને બદલે એક જ ફોર્મ ભરવાની વ્યવસ્થા લાગુ થઇ શકે છે. એટલે કે એક ફોર્મના આધારે રિટર્ન ભરી શકાશે. માત્ર ફોર્મ ૩બીના આધારે બધા રિટર્ન ભરી શકાશે. આ સિવાય રિફંડના મામલામાં વેપારીઓને બિલ મેચિંગ સિસ્ટમથી છુટકારો મળી શકે છે. બીજી તરફ ૧લી એપ્રિલથી ઇ-વે બિલ સિસ્ટમ શરૂ કરાય તેવી શકયતા છે. રિફંડની પ્રક્રિયા સરળ કરાય તેવી શકયતા છે. અત્યારે રિફંડ માટે બિલ મેચિંગ પ્રક્રિયા જરૂરી છે એટલે કે જેણે માલ વેંચ્યો અને જેણે માલ ખરીદ્યો તેના બિલોનું મેચિંગ જરૂરી છે. કાઉન્સીલ આ શરતને દુર કરી શકે છે.(૨૧.૧૨) (10:29 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/07-03-2018/125754

બાળકોની માનસિક સમસ્યા ઘટાડવામાં ટીચર્સની મદદ વધુ અસરકારક
ન્યુયોર્ક તા.૬: સ્કૂલના ટીચર્સ જો સક્રિય રહે તો બાળકોના માનસિક સ્વાસ્થ્યની સારવારમાં નોંધનીય કનિદૈ લાકિઅ ફાયદો થઇ શકે છે. અમેરિકાની ફલોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના સંશોધકોનું માનવું છે કે સ્કુલમાં જ જો બાળકને ટ્રેડિશનલ મેન્ટલ હેલ્થ સર્વિસ કનિદૈ લાકિઅ પ્રોવાઇડ થતી અકિલા હોય તો એનાથી બાળકોની માનસિક અવસ્થામાં ઘણો જ ફરક પડી શકે છે. માનસિક સમસ્યા માટે ખાસ ડોકટર પાસે મળવા જવું, સ્કૂલ સિવાયનો કનિદૈ લાકિઅ સમય ફાળવવો અને માનસિક સારવાર માટેનો વક્ર સામાજિક દૃષ્ટિકોણ હોવાથી બાળકોમાં અકીલા એની માઠી અસર પડી શકે છે. જ્યારે સ્કૂલમાં ટીચર્સ દ્વારા કનિદૈ લાકિઅ જ જરૂરી કાઉન્સેલિંગ, ખાસ સેશન્સ વગેરે પ્રોવાઇડ કરવામાં આવે તો એનાથી મેન્ટલ સમસ્યાઓ વધુ પ્રોફેશનલી અને અસરકારક રીતે ધ્યાનમાં લેવાય છે. ખૂબ કનિદૈ લાકિઅ નાની ઉંમરે સ્કૂલોમાં જ સાઇકોલોજિકલ કાઉન્સેલિંગ મળે તો સારવારની દિશા, પદ્ધતિ અને તીવ્રતા ત્રણેયમાં નોંધનીય ફરક પડે છે. આ સારવારને બાળક કે કનિદૈ લાકિઅ તેના પરિવારજનો માંદગી તરીકે  જોવાને બદલે વિકાસની પ્રક્રિયા તરીકે જોતા હોવાથી ગ્રંથિઓ બંધાવાની સંભાવના પણ ઘટે છે. (4:16 pm IST)
Source :-http://www.akilanews.com/International_news/Detail/07-03-2018/20805

હવે મર્યા પહેલા ખબર પડશે કે કયારે આવશે મોત
વૈજ્ઞાનિકોએ પેશાબની તપાસ દ્વારા ઉંમર સંબંધી બીમારીઓને શોધવા માટે નવા તત્વોના સ્તરની ઓળખ કરી છેઃ આની મદદથી ઉંમર કનિદૈ લાકિઅ સંબંધી બીમારીઓ જ નહીં પરંતુ મૃત્યુ હવે નજીકમાં જ : હશે તેનાં વિશે પણ આપ જાણી શકશો ન્યૂયોર્ક તા. ૬ : સાયન્સ હવે એટલી બધી તરક્કી કરી કનિદૈ લાકિઅ ચૂકયું છે કે અકિલા જેનાં વિશે આપને કદાચ વિશ્વાસ પણ નહીં હોય. હકીકતમાં હાલમાં વૈજ્ઞાનિકોની એક શોધ વિશે એવું જણાવવામાં આવ્યું છે કે જેમાં કનિદૈ લાકિઅ વ્યકિતનાં મોત પહેલા હવે એવો ખ્યાલ આવી જશે કે તેનું મોત કયારે થશે. વૈજ્ઞાનિકોએ અકીલા પેશાબની તપાસ દ્વારા ઉંમર સંબંધી બીમારીઓને શોધવા માટે કનિદૈ લાકિઅ નવા તત્વોનાં સ્તરની ઓળખ કરી છે. આની મદદથી ઉંમર સંબંધી બીમારીઓ જ નહીં પરંતુ મૃત્યુ હવે નજીકમાં જ હશે તેનાં વિશે પણ આપ જાણી શકશો. આ અભ્યાસ કનિદૈ લાકિઅ 'ધ જર્નલ ફ્રંટાયર્સ એજિંગ ન્યૂરોસાયન્સ'માં પ્રકાશિત થયેલ છે. આ અભ્યાસ 'ધ જર્નલ ફ્રંટાયર્સ એજિંગ ન્યૂરોસાયન્સ'માં પ્રકાશિત થયેલ છે. ચાઇનાની કનિદૈ લાકિઅ સિચુઆન યુનિવર્સિટીનાં શોધકર્તાઓએ એવું તારણ નીકાળ્યું કે જેમ-જેમ લોકોની ઉંમર વધતી જશે તેમ તેમ પેશાબમાં આ તત્વોનાં સ્તરની માત્રા વધી જાય કનિદૈ લાકિઅ છે કે જે ઓકસીડેટિવ નુકસાનને વધારે છે. પેશાબમાં હાજર તત્વોનાં આ સ્તરની મદદથી બીમારીઓનાં વધવાથી મૃત્યુનાં જોખમને પણ માપવામાં આવી શકશે. સંશોધનકર્તાઓનું કનિદૈ લાકિઅ એવું કહેવું છે કે એક જ વર્ષમાં પેદા થનાર લોકોમાં બીમારીઓનું જોખમ ઉંમરની સાથે સાથે વધતું જાય છે. ત્યાં બીજી બાજુ શોધકર્તાઓ સામાન્ય ઉંમર વધવાને એક બીમારી માને છે કેમ કે આનાંથી આપણી કોશિકાઓને નુકસાન પહોંચતું હોય છે.(૨૧.૮) (4:16 pm IST)
Source :-http://www.akilanews.com/International_news/Detail/07-03-2018/20803

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment