સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 13 March 2018

બે દિ‘માં બે લાખ લિટર પાણી વેડફાયું, આટલું 4 સભ્યના પરિવારને 1વર્ષ ચાલે - ખેડૂતલક્ષી નિર્ણયથી ગુજરાત કૃષિ ક્ષેત્રે દેશમાં પ્રથમ સ્થાને - નીરવને ૬ વર્ષમાં ૧૨૦૦ બનાવટી લોન ગેરંટી અપાયેલઃ જેટલીનો ધડાકો - સુપ્રીમમાં અયોધ્યા કેસની રોજેરોજ સુનાવણી - વજન ઘટાડવાની દવા ઘાતક પુરવાર થઇ શકે છે - રેલવેમાં નોકરી માટે તડાકો પડ્યોઃ ૯૦ હજાર જગ્યાઓ માટે ૧.પ કરોડ અરજી


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.2 (Gold) 



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

બે દિ‘માં બે લાખ લિટર પાણી વેડફાયું, આટલું 4 સભ્યના પરિવારને 1વર્ષ ચાલે

નરોડા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશને વોશ આઉટ માટે બોરમાંથી પાણી વહેવડાવ્યું

અમદાવાદ: શહેરમાં ઉનાળામાં પીવાના પાણીની તંગી સર્જાય તેવી શક્યતા છે. આવા સંજોગોમાં બે દિવસથી નરોડા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનના બોરમાંથી માટીવાળું ડહોળું પાણી આવતા વોશ આઉટના નામે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બે લાખ લિટરથી વધુ પાણી વેડફી નાખવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા આગોતરું આયોજન કરાયું હોત તો આ પાણીનો ઉપયોગ ગાર્ડનિંગ માટે કે અન્ય કોઈ હેતુ માટે થઈ શક્યો હોત.
માથાદીઠ 140 લિટરના દૈનિક વપરાશને આધારે તીરાશી માંડીએ તો ચાર સભ્યોના એક પરિવારને આટલું પાણી 357 દિવસ સુધી ચાલી શકે. નરોડામાં છેલ્લા કેટલાક સમયથી ડહોળુ પાણી આવતું હતું. કોર્પોરેશને નરોડા વોટર સ્ટેશનના બોરમાં નવી મોટર ઉતારી હતી અને બે દિવસ વોશ આઉટ કર્યું હતું. બોરમાંથી નીકળતું આ પાણી ગટરમાં વહી ગયું હતું.
બે દિવસ સુધી વોશ આઉટ કર્યા બાદ પણ હજુ પાણી સંપૂર્ણ સાફ થયું નથી અને બુધવારે ફરી વોશ આઉટ કરાશે. દરમિયાન નરોડા વોટર સ્ટેશનના બોરમાં ખામી સર્જાતા તેને બંધ કરી દેવામાં આવ્યું છે. જેના પગલે હાલ કોતરપુર પમ્પિંગ સ્ટેશનથી મળતા પાણીના જથ્થાનું જ વિતરણ કરાય છે. જેના કારણે નરોડા વિસ્તારમાં અપાતા પાણીના જથ્થામાં ઘટાડો થયો છે.
Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-2-million-liters-of-water-in-two-days-water-runs-357-days-4-family-members-gujarati-news-5829807-NOR.html

નીરવને ૬ વર્ષમાં ૧૨૦૦ બનાવટી લોન ગેરંટી અપાયેલઃ જેટલીનો ધડાકો 
પંજાબ નેશનલ બેંકના કૌભાંડી નીરવ મોદીના કાળા કામો બહાર આવતા જાય છે નવી દિલ્હી તા. ૧૪ : લોકસભામાં કનિદૈ લાકિઅ ગઈકાલે નાણામંત્રી અરુણ જેટલીએ ધડાકો કર્યો છે. તેમણે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે પંજાબ નેશનલ બેંક કાંડના મુખ્ય આરોપી નીરવ મોદીને કનિદૈ લાકિઅ ૨૦૧૧માં અકિલા સૌપ્રથમ વખત મુંબઈની બરેદિ હાઉસ શાખામાંથી બનાવટી લોન ગેરંટી આપવામાં આવી હતી અને તે પછી ૧૪ મહિના સુધી સતત આવી બારસો બાર કનિદૈ લાકિઅ બેન્ક ગેરંટી આપવામાં આવેલી. રાજયસભામાં એક લેખિત જવાબમાં જેટલીએ કહ્યું કે નીરવ અકીલા મોદી સાથે સંકળાયેલ કંપનીઓને એક દિવસમાં પાંચથી વધુ લેટર કનિદૈ લાકિઅ ઓફ અન્ડરટેકિંગ આપવામાં આવેલ છે.  જેનો ઉપયોગ વિદેશમાં રહેલા ભારતીય બેંકોની બ્રાન્ચોમાંથી લોન લેવા માટે કરવામાં આવેલ. ભારતની બીજા નંબરની કનિદૈ લાકિઅ સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્કના કર્મચારીઓની મિલીભગતથી આ શકય બન્યું હતું. જેટલીએ જવાબમાં વધુમાં જણાવેલ કે નીરવ મોદીની કંપનીને છેલ્લો કનિદૈ લાકિઅ બનાવટી એલ.ઓ.યુ ૩૦ મે ૨૦૧૭ના રોજ આપવામાં આવેલ.  તેમણે કહ્યુ કે છ વર્ષ દરમિયાન આરોપી નીરવ મોદીની કંપનીને ૫૩ જેટલા વ્યાજબી એલઓયુ પણ આપવામાં કનિદૈ લાકિઅ આવેલ.  જે બનાવટી લેટર ઓફ અન્ડરટેકિંગ આપવામાં આવેલ તેની મુદત એક વર્ષની હતી. નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી સાથે જોડાયેલી કંપનીઓ ઉપર કનિદૈ લાકિઅ ૧૩,૬૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. આ કૌભાંડમાં મેહુલ ચોકસીની ગીતાંજલિ ગ્રુપ ઓફ કંપની ઉપર ૭૦૮૦ કરોડ રૂપિયાના કૌભાંડનો પણ આરોપ છે. (10:44 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/14-03-2018/126332


સુપ્રીમમાં અયોધ્યા કેસની રોજેરોજ સુનાવણી
અલ્હાબાદ હાઇકોર્ટે વિવાદિત જમીનને રામજન્મ સ્થળ બતાવી ૩ ભાગમાં વ્હેંચવા હુકમ કરેલઃ ૭ વર્ષથી સુપ્રીમમાં કેસ ચાલે કનિદૈ લાકિઅ છેઃ બપોરે ર વાગ્યાથી કાર્યવાહી શરૂ થશેઃ અનુવાદ સાથે તમામ ૯૦૦૦ પાનાના દસ્તાવેજો રજૂઃ ૯૦૦૦૦ પાનામાં પાલી-સંસ્કૃત-ફારસી અને અરબી સહિતની ભાષામાં કનિદૈ લાકિઅ સાક્ષીઓના અકિલા નિવેદનો નવી દિલ્હી તા. ૧૪  સુપ્રીમ કોર્ટના ચિફ જસ્ટીસ દિપક મિશ્રાની બનેલ ૩ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ આજે બપોરે ર વાગ્યાથી કનિદૈ લાકિઅ અયોધ્યાના રામ જન્મ ભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે સુપ્રીમમાં રોજેરોજ અકીલા સુનાવણી હાથ ધરાઇ રહી છે.   ૮ ફેબ્રુઆરીએ છેલ્લી સુનાવણી કનિદૈ લાકિઅ દરમિયાન કેસમાં જોડાયેલા તમામ પક્ષકારો સહમત થયેલ કે આ કેસ સાથે જોડાયેલ તમામ દસ્તાવેજોનો અનુવાદ કરી કોર્ટમાં જમા કરાવવા, તે હવે જમા થઇ કનિદૈ લાકિઅ ગયા છે. કેટલાક જ ધાર્મિક ગ્રંથ એવા છે જેના જરૂરી અનુવાદ હજુ જમા નથી થયા. તે ગ્રંથોના અનુવાદો પણ હવે સુપ્રીમ કોર્ટમાં જમા થઇ ગયા છે. આ ગ્રંથોના કનિદૈ લાકિઅ અનુવાદ પણ હવે સુપ્રીમ કોર્ટમાં આ કેસ સાથે જોડાયેલી પાર્ટીઓને આપી દેવામાં આવેલ છે. હાઇકોર્ટના આદેશ વિરૂધ્ધ સહુ પ્રથમ સુન્ની વકફ બોર્ડે કનિદૈ લાકિઅ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. સ્વાભાવીક આથી વકફ બોર્ડને દલીલો કરવાનો પ્રથમ મોકો મળી શકે છે. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કનિદૈ લાકિઅ દસ્તાવેજી કાર્યવાહી અને ટ્રાન્સલેશનનું  કામ પૂ રું કરવા હુકમો કર્યા હતાં. એ વાતની યાદ આપીએ કે આ કેસ સાથે જોડાયેલ ૯૦૦૦ પાનાના દસ્તાવેજો અને ૯૦ હજાર  પેઇજમાં સમાયેલા સાક્ષી જુબાનીઓ પાલી-સંસ્કૃત-ફારસી-અરબી સહિતની અલગ અલગ ભાષામાં  છે. જે અંગે સુન્ની વકફ બોર્ડે કોર્ટ પાસેથી આ દસ્તાવેજોના ભાષાંતરની માગણી કરી હતી. અયોધ્યા કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટે ૩૦ સપ્ટેમ્બર ર૦૧૦ માં ચૂકાદો આપ્યા પછી ૭ વર્ષથી આ કેસ સુપ્રિમ કોર્ટ સમક્ષ લટકતો પડયો છે અને હજુ સુધી આ કેસમાં દલીલો પણ શરૂ થઇ શકી નથી. અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચે વિવાદી જમીનને ભગવાન શ્રીરામનું જન્મ સ્થળ જાહેર કરતા આ ર.૭૭ એકર વિવાદી જમીનને ૩ સમાન ભાગે વ્હેંચી દેવા હુકમ કર્યો હતો. જેમાં ત્રીજો ભાગ રામ લલા માટે એક પક્ષ સ્વરૂપે મળેલ, ત્રીજો ભાગ નિર્મોહી અખાડાને અને બાકી રહેલ એક તૃત્યાંસ ભાગ સુન્ની વકફ બોર્ડને આપવાનો હુકમ કર્યો હતો. હવે આ કેસ આજે ર વાગ્યાથી સુપ્રીમમાં રોજે રોજના ધોરણે શરૂ થવાનો છે. (11:04 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/14-03-2018/126335

વજન ઘટાડવાની દવા ઘાતક પુરવાર થઇ શકે છે 
: રિપોર્ટ મોડલ અને કલાકારો આવી દવા લેતા હોય છે : શ્રીદેવીના મોત બાદ ઘણી નવી વિગતો સપાટી પર આવી મુંબઇ,તા. ૨૬ : ગ્લેમરની કનિદૈ લાકિઅ દુનિયામાં સ્ટાર અને મોડલો ઉપર વજન ઘટાડવા માટેનું સતત દબાણ રહે છે. કલાકારો વજન ઘટાડવા માટે અનેક પ્રકારની દવાઓ અને હાર્મોનનો ઉપયોગ કરે કનિદૈ લાકિઅ છે. કદાચ કેટલીક અકિલા વખત આ દવાઓની પ્રતિકુળ અસર પણ થાય છે. ઓવરડોઝના કારણે સેલિબ્રિટીઓના મોતના અહેવાલ અગાઉ પણ આવી ચુક્યા છે. તમામ લોકો કનિદૈ લાકિઅ માને છે કે, વજન ઓછુ કરવા માટે આ પ્રકારના તરીકા ઘાતક અને જીવલેણ સાબિત થઇ શકે અકીલા છે. તબીબોનું કહેવું છે કે, આ દવા હાર્ટ ઉપર ખુબ પ્રતિકુળ કનિદૈ લાકિઅ અસર કરે છે. બીએલકે સુપર સ્પેશિયાલિટીના કાર્ડિયોલોજિસ્ટ નિરવ ભલ્લાનું કહેવું છે કે, એવું જાણવા મળ્યું છે કે, કેટલીક મોડલ અને સ્ટાર ડ્યુરેટિક કનિદૈ લાકિઅ નામની દવા લે છે. આ દવા શરીરમાંથી પાણી ઓછું કરી નાંખે છે જેનાથી પાણી ઓછું થવાની સ્થિતિમાં ઘણી તકલીફો સર્જાય છે. બીજી બાજુ મોડલ પણ રેમ્પ કનિદૈ લાકિઅ ઉપર શો કરવા માટે વજન ખુબ ઝડપથી ઘટાડે છે. આના માટે દવાઓનો ઉપયોગ કરે છે. આનાથી ત્રણ ચાર કિલો સુધી વજન ઘટી જાય છે પરંતુ બોડીમાં સોલ્ટ અને કનિદૈ લાકિઅ ઇલેક્ટ્રોસાઇટનું પ્રમાણ ખુબ ઓછું થઇ જાય છે. ભલ્લાનું કહેવું છે કે જો શરીરમાં પોટેશિયમ અને સોલ્ટ બોડીમાંથી ઘટી જાય તો ઘાતક સાબિત થાય છે અને કનિદૈ લાકિઅ હાર્ટ ઉપર અસર થાય છે. કેટલીક મોડલ અને અભિનેત્રીઓ હાર્મોન ટેબલેટનો ઉપયોગ કરે છે જેમાં થાઈરોઇડ હાર્મોન હોય છે. તેમનું થાઈરોઇડ નોર્મલ હોય છે તે આના કારણે વધારે અસરગ્રસ્ત થાય છે. કારણ કે થાઈરોઇડ વધવાથી વજન ઘટવા લાગે છે અને બિમારીઓને આમંત્રણ મળે છે. (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/14-03-2018/125051

રેલવેમાં નોકરી માટે તડાકો પડ્યોઃ ૯૦ હજાર જગ્યાઓ માટે ૧.પ કરોડ અરજી 
નવી દિલ્હીઃ સરકારી નોકરીઓમાં ભરતી થવા માટે બેરોજગારો હંમેશા તલપાપડ હોય છે, અને તેમાં કનિદૈ લાકિઅ પણ રેલવેતંત્રની નોકરી માટે સૌ કોઇ દિવાસ્વપ્ન જોતા હોય છે. કેમ કે રેલવે દ્વારા કર્મચારીઓને આજીવન સુખ-સુવિધા અને ઉંચા પગારભથ્થા આપવામાં આવે કનિદૈ લાકિઅ છે. આથી જ અકિલા રેલવે રીક્રુટમેન્ટ બોર્ડએ જાહેર કરેલી ૯૦,૦૦૦ જગ્‍યાઓ માટેની ભરતીમાં અધધધ ૧.પ કરોડ બેરોજગારોએ અરજીઓ કરી છે. ગ્રૂપ-સી અને કનિદૈ લાકિઅ ગ્રૂપ-ડી કેટેગરીમાં રેલવેએ માસિક રૂૂ.18,000થી રૂૂ.60,000ના પગારની જોબ માટે અકીલા અરજી મંગાવી હતી. અરજીની છેલ્લી તારીખ 31 માર્ચ હતી. અરજદારોએ કનિદૈ લાકિઅ હવે જોબ મેળવવા ઓનલાઇન ટેસ્ટની સિરીઝ પાસ કરવાની રહેશે. રેલવે મંત્રાલયે ગ્રૂપ-ડી કેટેગરીની 63,000 જોબ માટે નોટિફિકેશન ઇશ્યૂ કર્યું કનિદૈ લાકિઅ હતું. ત્યાર પછી લોકો પાઇલટ્સ અને આસિસ્ટન્ટ લોકો પાઇલટ્સ માટે 26,500 જોબનું વધુ એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું. નોકરી માટે ઓછામાં કનિદૈ લાકિઅ ઓછી શૈક્ષણિક લાયકાત હાઈસ્કૂલ પાસ અને ITI ડિપ્લોમા હતી. એક વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય રેલવેની કોઈ પણ કેટેગરી માટે મળેલી કનિદૈ લાકિઅ આ સૌથી વધુ અરજી છે. (5:40 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/14-03-2018/126287

ખેડૂતલક્ષી નિર્ણયથી ગુજરાત કૃષિ ક્ષેત્રે દેશમાં પ્રથમ સ્થાને
 કૃષિ પરની ૩૪૭૭ કરોડની માંગ બહુમતિથી પસાર :છેલ્લા ૫ વર્ષમાં સરેરાશ એક લાખ કૃષિ વિજળી જોડાણો કનિદૈ લાકિઅ વર્ષે અપાયા છે : બાગાયતી પાકમાં પણ ગુજરાત અગ્રેસર અમદાવાદ,તા. ૧૩ : કૃષિમંત્રી આરસી ફળદુએ આજે દાવો કર્યો હતો કે, ખેડૂતલક્ષી નિર્ણયોના લીધે કનિદૈ લાકિઅ ગુજરાત આજે અકિલા પણ કૃષિ ક્ષેત્રે દેશભરમાં પ્રથમ સ્થાને છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કૃષિના મામલામાં પ્રાથમિકતા અપાઈ છે. છેલ્લા પાંચ કનિદૈ લાકિઅ વર્ષમાં વર્ષે સરેરાશ એક લાખ નવા કૃષિ વિજળી જોડાણો અપાયા છે. બે તબક્કામાં ૮૯ અકીલા લાખ ખેડૂતોને સોઇલ હેલ્થકાર્ડ અપાયા છે. વિધાનસભામાં આજે કનિદૈ લાકિઅ કૃષિ ખેડૂત પરની ૩૪૭૭ કરોડની માંગ પસાર કરવામાં આવી હતી. પશુપાલન અને ડેરી વિકાસમંત્રી આરસી ફળદુએ જણાવ્યું હતું કે, રાજ્યના આર્થિક અને સામાજિક કનિદૈ લાકિઅ વિકાસમાં પશુપાલન અને ડેરી વિકાસનું આગવું પ્રદાન રહ્યું છે ત્યારે આ વ્યવસાયમાં આજીવિકાની પુરતી તકો મળે તે માટે આ વર્ષના અંદાજપત્રમાં રૂપિયા કનિદૈ લાકિઅ ૭૩૮ કરોડની જોગવાઈ કરાઈ છે. આજે વિધાનસભા ખાતે પશુપાલન અને ડેરી વિકાસ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતા મંત્રી આરસી ફળદુએ ઉમેર્યું કનિદૈ લાકિઅ હતું કે, ૧૮મી પશુધન વસતી ગણતરીની સાપેક્ષે ૧૯મી પશુધન વસતી ગણતરીમાં સમગ્ર દેશમાં પશુધન વસતીમાં જ્યારે ૩.૩૩ ટકાનો ઘટાડો નોંધાયો છે ત્યારે કનિદૈ લાકિઅ ગુજરાત પશુધન વસતીમાં ૧૫.૩૬ ટકાના વધારા સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે જે માત્રને માત્ર રાજ્ય સરકારની હકારાત્મક નીતિ અને યોજનાકીય સહાયોને આભારી છે. રાજ્ય સરકારની નીતિને લીધે ગુજરાત દૂધ ઉત્પાદન ક્ષેત્રે ૧૨૭.૮૪ લાખ મેટ્રિક ટન ઉત્પાન સાથે દેશમાં ચોતા ક્રમે છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં પશુ સ્વાસ્થ્ય સુવિધાઓને મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોઇપણ પશુપાલકનું પશુ સારવાર વિહોણું ન રહે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના અમલી બનાવી છે જે માટે આ વર્ષે રૂપિયા ૨૫૩૩ લાખની જોગવાઈ કરી છે. પશુચિકિત્સા ડેરી વિજ્ઞાન અને મત્સ્યોદ્યોગ વિજ્ઞાન ક્ષેત્રમાં તાંત્રિક માનવબળ ઉભુ કરવા માટે જરૂરી શિક્ષણ, સંશોધન માટે કામધેનું યુનિવર્સિટીના વિકાસ માટે રૂપિયા ૨૯૬૭.૪૯ લાખની જોગવાઈ કરી છે. (9:44 am IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/14-03-2018/72727

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment