સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 11 March 2018

દેવું માફી સહિતની માગઃ 40 હજાર ખેડૂતો પહોંચ્યા મુંબઈના આઝાદ મેદાન - લ્યો બોલો... જીએસટીમાં પણ રૂ. ૩૪૦૦૦ કરોડનું કૌભાંડ - ગ્રાહક બનશે રાજાઃ ફરીયાદ નોંધવા સરકાર આવશે તમારે દ્વાર - હવે દરિયાના પાણીને પીવા લાયક કરવા રાજ્ય સરકારનું આયોજન - સરકારી મહેમાન બહેનની સરકારમાં બનાવેલી જળ પોલિસીમાં ખામી હોવાથી સરકાર નવી પોલિસી બનાવશે - કૌભાંડો મુદ્દે બેન્ક કર્મીઓ લોકસભા સ્પીકરને માસ પિટીશન રજૂ કરશે લોકોના બેન્કમાં પડેલા રૂપિયા મોદી, ચોકસી, માલ્યા વાપરે તે અયોગ્ય


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.2 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

લ્યો બોલો... જીએસટીમાં પણ રૂ. ૩૪૦૦૦ કરોડનું કૌભાંડ
શું જીએસટીનું ચુકવણુ કરતી વખતે વેપારીઓએ પોતાની ટેકસ જવાબદારી ઓછી બતાડીઃ સરકારને શંકા છે કે વેપારીઓએ કનિદૈ લાકિઅ ૩૪૦૦૦ કરોડનો જીએસટી છૂપાવ્યોઃ હવે તપાસમાં લાગ્યા ટેકસ અધિકારીઓઃ વેપારીઓએ જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૩બીમાં જે જવાબદારી બતાવી છે તેમા મોટું અંતરઃ કનિદૈ લાકિઅ વેપારીઓએ અકિલા ટેકસ જવાબદારી ઓછી બતાડી હોવાનું ખુલ્યું: વેપારીઓએ બન્ને રીટર્નમાં અલગ અલગ આંકડાઓ ભરતા સરકાર ચોંકીઃ ઓછો ટેકસ ચુકવવા ઘાલમેલ કનિદૈ લાકિઅ થયાની શંકા હવે ધડાધડ નોટીસો ફટકારાશે નવી દિલ્હી, તા. ૧૨ :. શું જીએસટીનું અકીલા ચુકવણુ કરતી વેળાએ વેપારીઓ પોતાની ટેકસ જવાબદારી ઓછી દેખાડી કનિદૈ લાકિઅ રહ્યા છે ? જીએસટી સંગ્રહ અપેક્ષા મુજબ ન થવાના કારણે તિજોરી ભરવા માટે મહેનત કરી રહેલા દેશના ટોચના ટેકસ અધિકારીઓના મનમાં આ સવાલ સતાવી કનિદૈ લાકિઅ રહ્યો છે. કેન્દ્ર સરકારના અધિકારીઓએ જીએસટીના શરૂઆતના ૭ મહિનાઓના રીટર્નનું વિશ્લેષણ કર્યુ છે. જેનાથી જણાય છે કે મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ કનિદૈ લાકિઅ જીએસટીઆર-૧ તથા જીએસટીઆર-૩ બી માં જે જવાબદારી બતાડી છે તેમાં ૩૪૦૦૦ કરોડ રૂ.નું અંતર છે. આ મુદ્દો શનિવારે મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં કનિદૈ લાકિઅ ઉભો થયો હતો હવે એવા વેપારીઓને નોટીસ મોકલવામાં આવશે જેઓએ જીએસટી રીટર્ન ૧ અને જીએસટીઆર ૩બી માં અલગ અલગ જવાબદારી બતાડી હોય. સૂત્રોના જણાવ્યા કનિદૈ લાકિઅ પ્રમાણે સીબીઈસી અને જીએસટીએન એ હવે અત્યાર સુધી દાખલ થયેલા જીએસટી રીટર્નના આધાર પર જે આંકડાઓનું જે વિશ્લેષણ કર્યુ છે જેમા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. બેઠકમાં આ તથ્યો સામે રાખવામાં આવ્યા હતા. જીએસટીમાં નોંધાયેલા વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ જીએસટી ચુકવતી વખતે ફોર્મ જીએસટીઆર ૩બી ભરવાનું હોય છે જ્યારે ફોર્મ જીએસટીઆર-૧ માં તેઓએ પોતાના વેચાણની વિગતો આપવાની હોય છે. હવે એવી આશંકા છે કે જીએસટીનું ચુકવણુ કરતી વખતે અનેક વેપારીઓએ પોતાની ટેકસ જવાબદારી (લાયબીલીટી) ઓછી બતાડી છે. જો કે અધિકારીઓનું એવુ પણ કહેવુ છે કે વેપારીઓ પાસે રીટર્ન ભરાવતી વખતે તૃટીને કારણે પણ આવુ થઈ શકે છે કારણ કે ૩બી પહેલા ભરાવાયુ હતુ જ્યારે જીએસટીઆર-૧ બાદમાં ભરવામા આવ્યુ હતુ. ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જીએસટીઆર-૧માં આપવામાં આવેલા વેચાણની વિગતનુ મેળવણુ જીએસટીઆર-૨ માં આપવામાં આવેલા ખરીદીની વિગત સાથે થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટેકસ અધિકારીઓએ જુલાઈથી ડીસેમ્બર સુધીના ૭ મહિનાઓમાં ૫૧.૯૬ લાખ વેપારીઓના જીએસટીઆર ૩બી અને જીએસટીઆર-૧ ફોર્મમાં બતાડવામાં આવેલી જીએસટીની જવાબદારીના આધાર પર આ અંતર જોયુ છે. આ અંતર ટેકસ અધિકારીઓ માટે રહસ્ય બન્યુ છે. એવુ માનવામાં આવે છે કે કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ આવતા દિવસોમાં આ વિશ્લેષણના આધાર પર કર ચોરીના ઈરાદાથી જીએસટીની જવાબદારી ઓછી બતાડનારા વેપારીઓ વિરૂદ્ધ પગલુ ઉઠાવી શકે છે. એક અધિકારીએ ઉદાહરણ આપ્યુ હતુ કે, એવા લોકો પર ખાસ ભાર આપવાનો છે જેમણે બન્ને રીટર્ન ફાઈલીંગમાં મોટું અંતર બતાડયુ હોય. અધિકારીઓએ રીટર્નનુ વિશ્લેષણ કર્યા બાદ જણાવ્યુ હતુ કે, આયાતીત પ્રોડકટની કિંમત ઘણી ઓછી બતાડવામાં આવી છે. એક અધિકારીએ એવુ ઉદાહરણ આપ્યુ હતુ કે, ૧૦ હજારના મોબાઈલની કિંમત ૭ હજાર રૂ. બતાડવામાં આવી હોય આવુ કરી ઓછો જીએસટી ચૂકવ્યો પણ હોય. જીએસટી કલેકશન ઘટી રહ્યુ છે જેથી સરકાર ચિંતિત છે. અધિકારીઓનું કહેવુ છે કે અનેક વેપારીઓને એવુ લાગ્યુ કે સરકાર રીટર્ન-૧ અને ૩બીનું મેળવણુ નહીં કરે. આજ કારણે વેપારીઓએ બન્નેમાં અલગ અલગ આંકડા ભર્યા.(૨-૩)   (10:27 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/12-03-2018/126139

ગ્રાહક બનશે રાજાઃ ફરીયાદ નોંધવા સરકાર આવશે તમારે દ્વાર
બેન્ક મિત્રની જેમ ઉપભોકતા પ્રતિનિધિની નિમણૂક કરશે સરકારઃ મધ્યસ્થતા થકી ગ્રાહક-કંપની વચ્ચેના વિવાદનો કનિદૈ લાકિઅ ઉકેલ લાવશેઃ ગ્રાહકને કાનૂની દાવપેચથી બચાવાશેઃ ઈ-કોમર્સ, બેન્કીંગ, એરલાયન્સ, ટેલીકોમ, વિમા, ઈલેકટ્રોનીકસ, પેટ્રોલ-ડીઝલ, દવા, તોલમાપ વગેરેની કનિદૈ લાકિઅ ફરીયાદો અકિલા નોંધાશેઃ ગ્રાહકે માત્ર ટોલ ફ્રી નંબર ઉપર કરવાનો મિસ્ડ કોલ નવી દિલ્હી, તા. ૧૨ :. તમારી ફરીયાદ નોંધવા માટે હવે સરકાર તમારી કનિદૈ લાકિઅ પાસે આવશે. આ માટે તમારે માત્ર ૧ ટોલ ફ્રી નંબર ઉપર મિસ્ડ કોલ કરવાનો રહેશે અકીલા અને પ્રતિનિધિ નક્કી કરેલા સમયમાં તમારા ઘરે પહોંચી ફરીયાદ કનિદૈ લાકિઅ નોંધી અને તેને હલ કરવાનો પ્રયાસ કરશે કે જેથી કંપનીઓના કાનૂની દાવપેચથી પહેલા જ ગ્રાહકોની ફરીયાદો મધ્યસ્થતાથી ઉકેલી શકાય. ગ્રાહકોની વધતી કનિદૈ લાકિઅ ફરીયાદો દૂર કરવા માટે સરકાર હવે દરેક જિલ્લામાં ઓછામાં ઓછા એક ઉપભોકતા પ્રતિનિધિ નિયુકત કરવાની તૈયારી કરી રહી છે કે જેથી ગ્રાહક અદાલતના કાનૂની કનિદૈ લાકિઅ દાવપેચ પહેલા જ મધ્યસ્થતા થકી ફરીયાદોનો નિકાલ લાવી શકાય. આ માટે સરકાર કંપનીઓ ઉપર દબાણ લાવવા માટે પણ પહેલ કરી રહી છે. ગ્રાહક મંત્રાલયના કનિદૈ લાકિઅ એક વરીષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે બેંક મિત્રની જેમ જ ઉપભોકતા પ્રતિનિધિ નિયુકત કરવામાં આવશે. આ બધા ઉપભોકતા પ્રતિનિધિઓને એક ડીવાઈસ આપવામાં કનિદૈ લાકિઅ આવશે જેના થકી તેઓ તરત જ ગ્રાહકોની ફરીયાદ નોંધી શકશે. સાથોસાથ તેઓ સંબંધીત કંપનીઓ સાથે મધ્યસ્થતા કરી ફરીયાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પાસવાને આ અંગે બુધવારે એક બેઠક બોલાવી છે કે જેથી આ યોજના વહેલી તકે લાગુ થઈ શકે. આ સમગ્ર કવાયતનો હેતુ કાનૂની દાવપેચમા ગુચવવાને બદલે વાતચીત થકી ગ્રાહકોની ફરીયાદોનો ઉકેલ લાવવાનો છે. મંત્રાલયનું કહેવુ છે કે લગભગ બધી કંપનીઓ પાસે વકીલોની એક ટીમ હોય છે. એવામા ફરીયાદ નોંધાવનાર ગ્રાહકને તેઓ કાનૂની દાવપેચમાં ફસાવી દયે છે. મંત્રાલય ઈચ્છે છે કે, પ્રતિનિધિ મધ્યસ્થતા થકી કોઈ ઉકેલ લાવે આ  માટે પ્રતિનિધિને નક્કી કરેલી રકમ સુધીના કેસનો નિપટારો લાવવાનો અધિકાર પણ આપવામાં આવશે. ઈ-કોમર્સ, બેન્કીંગ, એરલાયન્સ, ટેલીકોમ, વિમા, ઈલેકટ્રોનીકસ, પેટ્રોલ-ડીઝલ, દવા, તોલમાપ વગેરેની ફરીયાદો નોંધાશે. આમા ગ્રાહકે માત્ર ટોલ ફ્રી ઉપર મિસ્ડકોલ કરવાનો રહેશે. ગયા વર્ષે ગ્રાહકો દ્વારા ૩૧૦૨૦૨ ફરીયાદો કરવામાં આવી હતી. જ્યારે તેના અગાઉના વર્ષે ૨૯૪૦૬૯ ફરીયાદો નોંધવામાં આવી હતી.(૨-૨) (10:27 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/12-03-2018/126138


હવે દરિયાના પાણીને પીવા લાયક કરવા રાજ્ય સરકારનું આયોજન
માળીયાથી પ્રયોગ :પ્લાન્ટ નાખવા ટેન્ડરની કવાયત :પીપીપી મોડલથી 10થી 15 પ્લાન્ટને અપાશે મંજૂરી અમદાવાદ કનિદૈ લાકિઅ :રાજ્યમાં પીવાનું પાણી પૂરું પાડવા રાજ્યસરકાર કટિબદ્ધ બની છે પીવાના પાણી માટે રાજ્યમાં નર્મદાના પાણીનો પણ વિકલ્પ તૈયાર કરવાંમાં આગળ કનિદૈ લાકિઅ વધી રહી છે રાજ્ય અકિલા સરકારે હવે દરિયાના પાણીને પીવા લાયક કરવા માટેનું આયોજન હાથ ધર્યુ છે. દરિયાના પાણીને ડિસેલિનિટેસનના માધ્યમથી મીઠુ કરીને કનિદૈ લાકિઅ ઉનાળામાં ઉપયોગમાં લઈ શકાય કે કેમ તેને લઇને સરકારે પ્રાથમિક રિપોર્ટ તૈયાર અકીલા કર્યો છે.   ખાસના કરીને પીવાના પાણીની સમસ્યાનો સામનો કનિદૈ લાકિઅ કરી રહેલા સૌરાષ્ટ્રમાં પ્રતિદિન 1500 એમએલડી પાણીની જરૂરિયાત છે ત્યારે સરકારે પીપીપી મોડલથી માળીયા પાસે 100 એમએલડી પ્લાન્ટ નાંખવાનુ આયોજન કનિદૈ લાકિઅ હાથ ધર્યુ છે. જેમાં ઈઝરાયેલી ટેલનોલોજીથી દરિયાના ખારા પાણીને પીવા લાયક બનાવાશે   મીઠા પાણીને સરકાર વોટર પર્ચેઝ એગ્રિમેન્ટના માધ્યમથી ખરીદીને કનિદૈ લાકિઅ નાગરિકો સુધી પહોચાડશે. જો માળિયામાં પ્રયોગ સફળ થશે તો સરકાર પીપીપી મોડલથી 100 એમએલડીના 10 થી 15 પ્લાન્ટને મંજૂરી આપશે. હાલમાં માળીયામાં કનિદૈ લાકિઅ પ્લાન્ટ નાંખવા માટે વૈશ્વિક ટેન્ડર પ્રક્રિયાની કવાયત શરૂ કરાઈ છે. (9:15 am IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/12-03-2018/72513

સરકારી મહેમાન બહેનની સરકારમાં બનાવેલી જળ પોલિસીમાં ખામી હોવાથી સરકાર નવી પોલિસી બનાવશે 
તાલુકા સરકાર, સિંગલ વિન્ડો, ફાઇલ ટ્રેકિંગ બધું છે પણ અરજદારને જાણ કનિદૈ લાકિઅ નથી: મિશન 150 પ્લસ ફેઇલથી ગુજરાતને જ નહીં મોદીને સૌથી વધુ નુકશાન થયું છે : ઓફિસરો પછી મિનિસ્ટર્સ અને ધારાસભ્યોના પગાર એટલે- રાતોરાત લંબી કનિદૈ લાકિઅ દાઢી ગુજરાતમાં અકિલા સિંચાઇનું અને પીવાનું પાણી છે પરંતુ સરકાર પાસે નિર્ધારિત પોલિસીના અભાવના કારણે ઉનાળામાં પાણીની તંગી સર્જાઇ છે. સચિવાલયના કનિદૈ લાકિઅ એક અધિકારીએ કહ્યું હતું કે પોલિસી પેરેલિસિસના કારણે જળાશયોમાં પાણીના અકીલા તળિયા દેખાયા છે. 2015માં સરકારે પાણી વપરાશ અને વિતરણની કનિદૈ લાકિઅ પોલિસી બનાવી હતી પરંતુ આજદિન સુધી તેનો અમલ થઇ શક્યો નથી, પરિણામે દુકાળ જેવી સ્થિતિમાં લાંબાગાળાના ક્યા પગલાં લેવા અને ટૂંકાગાળામાં શું કરવું કનિદૈ લાકિઅ તેના કોઇ નિયમો ઘડી શકાયા નથી. આ વોટર પોલિસીમાં રાજ્યના સ્થાનિક, રાજ્યવ્યાપી અને રાષ્ટ્રીય જળસ્ત્રોતને ધ્યાનમાં રાખીને રાજ્યની સોશિયલ, કનિદૈ લાકિઅ ઇકોનોમિક અને ઇકોલોજીકલ જરુરીયાતોને ધ્યાને લઈ લોકભાગીદારીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. પાણીના રિસાયકલિંગની પણ આ પોલિસીમાં વ્યવસ્થા કરવામાં કનિદૈ લાકિઅ આવી હતી. હવે સરકાર એવું વિચારે છે કે નવી વોટર પોલિસી બનાવવામાં આવે કારણ કે જૂની પોલિસીમાં લોંગટર્મનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. પાણીના કનિદૈ લાકિઅ દુકાળના સમયમાં સરકાર નવી પોલિસી બનાવી રહી છે પરંતુ જો પાણી બચશે તો તેનો અમલ થઇ શકશે નહીં તો આવનારા ઉનાળામાં તેનું પ્લાનિંગ વિચારવું પડશે. સરકારના અરજદારોને સમયસર ન્યાય મળતો નથી... ગુજરાત સરકારમાં મંત્રીમંડળની જવાબદારી વહેંચવામાં આવી છે પરંતુ મંત્રીઓ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલનો અભાવ હોય તેવું જણાઇ આવે છે. વિભાગના અધિકારીઓ રાજકીય આદેશોને માની રહ્યાં નથી તેમ જિલ્લાનું વહીવટી તંત્ર સચિવાલયના બ્યુરોક્રેટ્સનું માનતા નથી પરિણામે વિભાગો અને મંત્રીઓની ઓફિસોમાં પેન્ડિંગ ફાઇલોના ઢગલા ખડકાયા છે. એક કેબિનેટ મંત્રીના અંગત સ્ટાફે હૈયાવરાળ ઠાલવતાં કહ્યું હતું કે સામાન્ય લોકો કે જેઓ સચિવાલય સુધીના ધક્કા ખાય છે ત્યારે તેમને ન્યાય મળતો નથી ત્યારે અફસોસ થાય છે. સરકારના વહીવટી તંત્રનું કોમ્પ્યુટરાઇઝેશન થયું છે છતાં જિલ્લા વહીવટી તંત્ર હાર્ડકોપીનો આગ્રહ રાખે છે. મોદી સરકારે તાલુકા સરકારનો કન્સેપ્ટ અમલમાં મૂક્યો હતો પરંતુ અહીં તો સચિવાલયનો કન્સેપ્ટ પણ અરજદારોને સમયસર ન્યાય આપી શકતો નથી. વહીવટી તંત્રની ગતિશિલતામાં ગુજરાત કરતાં અન્ય રાજ્યો આગળ નિકળી ગયા છે. ગુજરાતના પાડોશી રાજ્યોના વહીવટી તંત્ર પર નજર કરીએ તો ત્યાં અસરકારક અને પારદર્શી સિંગલ વિન્ડો સિસ્ટમ અને ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમનો અમલ થયો છે તેથી અરજદારોને ઝડપી નિર્ણય મળી જાય છે. ગુજરાતમાં આ બન્ને સિસ્ટમ છે પરંતુ અરજદારો માટે તે ગુપ્ત રાખવામાં આવે છે. ફાઇલ ક્યાં પહોંચી અને ક્યારે શું નિર્ણય લેવાયો છે તે અરજદારોને જોવા મળી શકતું નથી. 99 બેઠકોએ રાજ્યસભાના ત્રણ સભ્યોને છિનવી લીધા... ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટારગેટ પ્રમાણે 150 પ્લસ બેઠકો ન મળતાં જે નુકશાન થયું છે તે માત્ર ગુજરાત ભાજપને જ નથી પરંતુ કેન્દ્રની મોદી સરકારને સૌથી વધુ નુકશાન થયું છે. ઓછી બેઠકોના કારણે આવનારા બે વર્ષમાં ભાજપના રાજ્યસભામાં ત્રણ બેઠકોનું સીધું નુકશાન ગયું છે. 2017ની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો મળતાં ગુજરાત ભાજપના મોતિયા મરી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદેશના નેતાઓને તે સમયે ખખડાવ્યા પણ હતા કે મારા ગયા પછી ગુજરાત ભાજપની હાલત તમે લોકોએ એટલી નાજૂક બનાવી દીધી છે કે ડગલે ને પગલે તે દેશભરમાં નડી રહ્યું છે. વિધાનસભામાં ભાજપની ઓછી બેઠકોના કારણે રાજ્યસભાની 2018માં આવેલી ચૂંટણીમાં ભાજપના ચાર પૈકી માત્ર બે સભ્યો મનસુખ માંડયિવા અને પુરૂષોત્તમ રૂપાલા જ રિપિટી થયા છે. એક સભ્ય શંકર વેગડને ટીકીટ આપી નથી જ્યારે બીજા સભ્ય અને કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીને ઉત્તર પ્રદેશ મોકલવાની ફરજ પડી છે. હવે 2020માં પણ આવો જ ખેલ થયો છે. 2020માં એપ્રિલ મહિનામાં ભાજપના  ચિનુભાઇ ગોહિલ, મહંત શંભુપ્રસાદ તુંડિયા અને લાલસિંહ વડોદિયા નિવૃત્ત થઇ રહ્યાં છે. કોંગ્રેસ પાસે એકમાત્ર મધુસુદન મિસ્ત્રીની બેઠકે છે તે 2020ના એપ્રિલમાં ખાલી પડે છે. આ વર્ષમાં જ્યારે ચૂંટણી આવશે ત્યારે કોંગ્રેસની એક સત્તાવાર બેઠક તો છે જ પરંતુ વધારાની બીજી એક બેઠક મળશે ત્યારે ભાજપને ફરી એકવાર એક સભ્યને ટીકીટ આપવાનો ઇન્કાર કરવો પડશે. ઓનલાઇન શોપિંગનો વધતો ક્રેઝ મુશ્કેલી સર્જશે... ભારતમાં અને ગુજરાત ભરમાં ફેલાયેલા શોપિંગ મોલ કેમ સૂના પડી રહ્યાં છે તેનું મુખ્ય કારણ ઓનલાઇન શોપિંગનો વધતો જતો ક્રેઝ છે. વૈશ્વિક બજારમાં કોઇપણ બ્રાન્ડની કોઇપણ ચીજવસ્તુ તમારે ખરીદવી હોય તો એટલી બઘી એપ્લિકેશન શરૂ થઇ છે કે જેઓ બજારમાં મળતી ચીજો કરતાં 50 ટકા ઓછા દામથી તેને વેચી રહ્યાં છે જેનો સીધો ફાયદો ગ્રાહકોને થઇ રહ્યો છે. ગ્રાહકો કપડાં અને જૂતાંની ખરીદી તો ઓનલાઇન કરે છે. એ ઉપરાંત આભૂષણો, ઘરવખરી તેમજ છોડ માટેના તૈયાર કુંડા પણ હવે તો ઓનલાઇ મળે છે. સ્માર્ટફોન અને ટેલિવિઝનના ઓનલાઇન વેચાણમાં તો 2017માં ઝડપી વૃદ્ધિ થઈ હતી. ફોન અને ટીવી માટે ભારે ડિસ્કાઉન્ટ ઓફર થવાના કારણે અગાઉના વર્ષ કરતાં વેચાણમાં વધારો થયો હતો. એક રિપોર્ટ પ્રમાણે સ્માર્ટ ફોનના વેચાણમાં છેલ્લા વર્ષમાં 70 ટકા અને ટીવી માટે ઓનલાઇન વેચાણમાં એક વર્ષમાં 100 ટકાનો વધારો થયો છે. ચાઇનાની યુઝ એન્ડ થ્રોની પોલિસી ઓનલાઇનને વધારે અસર કરે છે તેથી ઝોક એપ્લિકેશન પર વધારે જાય છે. નફો ઘટ્યો પણ પ્રવાસીઓની સંખ્યા વધી ગઇ... ગુજરાતમાં પ્રવાસનના હેતુથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં એક વર્ષમાં 65 લાખનો વધારો થયો છે, જો કે આગલા વર્ષના 36.79 કરોડના નફા સામે 2016-17ના વર્ષમાં 24.60 કરોડનો નફો કર્યો છે. પ્રવાસન નિગમના વિધાનસભામાં રજૂ થયેલા છેલ્લા અહેવાલમાં જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારે ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના 1978થી કરી હતી. પહેલાં પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત હતી પરંતુ 2005 પછી ખુશ્બુ ગુજરાત કી એડના કારણે પ્રવાસીઓની સંખ્યા સતત વધતી રહી છે. અહેવાલમાં આપવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતના પ્રવાસીઓની સંખ્યા ગયા વર્ષે 281.80 લાખ હતી તે વધીને 324 લાખ થઇ છે. ભારતના અન્ય રાજ્યોના પ્રવાસીઓની સંખ્યા જે 93.99 લાખ હતી તે વધીને 114.76 લાખ થઇ છે. એવી જ રીતે બિન નિવાસી ભારતીયો તેમજ વિદેશીઓની સંખ્યા 7.32 લાખથી વધીને 9.24 લાખ થઇ છે. આમ કુલ ગયા વર્ષના 383.11 લાખ પ્રવાસીઓની સંખ્યાનો આંકડો ચાલુ વર્ષે 448 લાખ એટલે કે 4.48 કરોડ પહોંચ્યો છે. ગયા વર્ષની તુલના કરીએ તો તમામ પ્રવાસીઓની સંખ્યામાં એક વર્ષમાં 16.94 ટકાનો વધારો થયો છે. જાણો, લોકસભાની ચૂંટણી માટે કેટલા લેવાશે... ગુજરાતમાં 2019માં આવી રહેલી લોકસભાની 26 બેઠકોની ચૂંટણી માટે 247 કરોડ રૂપિયાની આવશ્યકતા રહેશે. આ ખર્ચ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવનાર છે. સામાન્ય વહીવટ વિભાગમાંથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે વિધાનસભા 2017માં ચૂંટણી પંચને ગુજરાત સરકારે 210 કરોડ આપ્યા હતા તે ખર્ચાઇ ગયા છે. રાજ્ય ચૂંટણી આયોગ, ચૂંટણી અધિકારીઓ, મતદાર યાદીઓ સહિતના ખર્ચનો આ રકમમાં સમાવેશ થાય છે. સરકાર આ રકમને અનુદાન કહે છે. 2017-18માં સરકાર પાસેથી ચૂંટણી પંચની કામગીરી માટે 320.16 કરોડનો ખર્ચ થવાનો હોવાના અનુમાનના આધારે રકમ માગવામાં આવી હતી પરંતુ અત્યાર સુધીમાં ચૂંટણી પંચે 309.93 કરોડનું ખર્ચ કર્યું છે. ચૂંટણી પંચે ચાલુ વર્ષે મતદાર જાગૃતિ ફેલાવવા માટે 2.70 કરોડનો ખર્ચ મંજૂર કરાવ્યો હતો પરંતુ હકીકતમાં આ ખર્ચનો આંકડો વધીને 4.60 કરોડ થયો છે. જ્યારે આગામી વર્ષે 50 લાખનો ખર્ચ કરાશે.  રાજ્યની મતદાર યાદીઓની તૈયારી માટે આગામી વર્ષ માટે 42.87 કરોડનો ખર્ચ માગ્યો છે. આગામી વર્ષે મતદારોને ઓળખપત્રો આપવા માટે 2.20 કરોડનો ખર્ચ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેમજ ચૂંટણીમાં ઇવીએમ અને વીવીપેટ મશીનો રાખવા માટે વખારોનું બાંધકામ કરવા 100 કરોડ છૂટા કરવામાં આવશે. ધારાસભ્યો અને કેબિનેટ મંત્રીઓને જલસા છે... ગુજરાતના 182 ધારાસભ્યો જેમાં અધ્યક્ષ અને મંત્રીમંડળના સભ્યોનો સમાવેશ થાય છે તેમનો કુલ પગાર ખર્ચ 15.43 કરોડ થવાનો અંદાજ છે. માર્ચ 2019ના અંતે આપણા ધારાસભ્યોને આટલા રૂપિયાનો પગાર મળશે. છેલ્લા એક વર્ષમાં ધારાસભ્યોનો પગાર ખર્ચ 30.82 ટકા વધ્યો છે. વિધાનસભાના વિરોધપક્ષના નેતાનો વાર્ષિક પગાર ખર્ચ બે વર્ષ પહેલાં 70.8 લાખ હતો તે વધીને માર્ચ 2019ના અંતે 93.03 લાખ થશે. એકમાત્ર વિપક્ષના નેતાના પગારમાં એક વર્ષમાં 15.14 ટકાનો વધારો થયો છે. વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનો પગાર ખર્ચ જે બે વર્ષ પહેલાં 32.65 લાખ હતો તે વધીને 47.60 લાખ થશે એટલે કે તેમના પગારમાં 46.46 ટકાનો વધારો છે. ભાજપના મુખ્ય દંડક અને તેના મહેકમનો પગાર ખર્ચ બે વર્ષ પહેલાં 1.31 કરોડ હતો તે આવનારા વર્ષમાં વધીને 1.46 કરોડ થશે એટલે કે તેમના પગારમાં એક વર્ષમાં માઇનસ 4.29 ટકાનો ઘટાડો છે. ધારાસભ્યોની જેમ ગુજરાત સરકારના મંત્રીમંડળના ખર્ચમાં એક વર્ષમાં 17.73 ટકાનો વધારો થયો છે. આ ખર્ચ વધીને હવે 5.70 કરોડ થયું છે. ગયા વર્ષએ આ ખર્ચ 4.28 કરોડ રૂપિયા હતું જેમાં 85.92 લાખનો વધારો થયો છે. મંત્રીઓ કરતાં તેમના સ્ટાફનો પગાર ખર્ચ ચારગણો... ગુજરાત સરકારમાં મંત્રીઓને જે પગાર મળે છે તેના કરતાં તેમની ઓફિસમાં કામ કરતા પીએ અને પીએસ સહિતના સ્ટાફનો પગાર વધારે જોવા મળ્યો છે. તેમના અંગત સ્ટાફનો પગાર ખર્ચ મંત્રીઓના પગાર ખર્ચના ચાર ગણો વધારો છે. સામાન્ય વહીવટ વિભાગના આંકડા પ્રમાણે મંત્રીઓના વાર્ષિક પગાર ખર્ચ 5.70 કરોડ રૂપિયા છે પરંતુ તેમની ઓફિસમાં કામ કરતા અંતગ સ્ટાફનો વાર્ષિક પગાર ખર્ચ 21.17 કરોડ છે. બે વર્ષ પહેલાં આ ખર્ચ 17.78 કરોડ હતો જેમાં ચાર કરોડનો વધારો થયો છે. 2016-17માં મંત્રીઓનો પગાર ખર્ચ 4.84 કરોડ હતો ત્યારે અંગત સ્ટાફનો ખર્ચ 17.78 કરોડ હતો. 2017-18ના સુધારેલા અંદાજ પ્રમાણે અંગત સ્ટાફનો ખર્ચ વધીને 21 કરોડ થયો છે. જ્યારે આગામી વર્ષ એટલે કે માર્ચ 2019 સુધીમાં મંત્રીઓના અંગત સ્ટાફનો ખર્ચ વધીને 21.17 કરોડ થવાનો અંદાજ છે. ગુજરાતીમાં એક કહેવત છે કે ઘાટ કરતાં ઘડામણ મોંધુ પડે છે. આ કહેવત અહીં કામ લાગે છે. મંત્રીઓ કરતાં તેમના અંગત સ્ટાફના ખર્ચમાં ચાર ગણો વધારો થયો છે. જો કે આ અંગત સ્ટાફમાં કાયમી ઓફિસર હોય તેના પગાર અને ભથ્થાંનો સમાવેશ થાય છે. નીચલી કોર્ટોમાં 15.95 લાખ કેસ પેન્ડિંગ છે... ગુજરાતની નીચલી અદાલતોમાં હજી પણ 15,95,011 કેસો પેન્ડીંગ છે અને આ પેન્ડીંગ કેસોના ઝડપી નિકાલ માટે ગુજરાત હાઇકોર્ટે ઓટોમેટેડ એલર્ટ સિસ્ટમ શરૂ કરી છે. પાંચ વર્ષ કે તેથી વધુ વર્ષથી પેન્ડીંગ કેસોમાં જ્યાં મુદ્દત આપવામાં આવી હોય ત્યાં જસ્ટીસને એસએમએસ મોકલવામાં આવશે. નીચલી કોર્ટમાં જે કેસો પેન્ડીંગ છે તેમાં 15 ટકા કેસો એટલે કે 2,44,657 કેસ જિલ્લા, મેજીસ્ટ્રીયલ અને સિવિલ કોર્ટમાં એક દાયકાથી પેન્ડીંગ છે. આ કેસોનો નિકાલ કરવા પણ નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પાંચ વર્ષ કે તેથી વધુ વર્ષથી પડતર રહેલા કેસોમાં સપ્તાહથી વધારે મુદ્દત નહીં આપવાની સૂચના આપવામાં આવી છે. જો કોઇ જસ્ટીસ જૂના કેસોની સુનાવણી સપ્તાહમાં ન કરે તો તેમને એસએમએસ મોકલવામાં આવશે. એ ઉપરતાં તેમને બાકી રહેલા કેસોની યાદી પણ મોકલાશે. ગુજરાતની નીચલી અદાલતોમાં 16.5 ટકા એટલે કે 2,63,119 કેસ પાંચ થી દસ વર્ષ જૂના છે. સમગ્ર ભારતમાં 22,57,996 કેસ છે જે છેલ્લા દસ વર્ષથી વધારે વખતથી નીચલી અદાલતોમાં પેંડિંગ છે. જે દેશની નીચલી અદાલતોના બાકી કેસોના 8.52% ગણી શકાય છે. સરકારી મહેમાન આલેખન ગૌતમ પુરોહિત gpurohit09@gmail.com (9:19 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/12-03-2018/126133

કૌભાંડો મુદ્દે બેન્ક કર્મીઓ લોકસભા સ્પીકરને માસ પિટીશન રજૂ કરશે લોકોના બેન્કમાં પડેલા રૂપિયા મોદી, ચોકસી, માલ્યા વાપરે તે અયોગ્ય
 બેન્કિંગ કાયદાઓમાં તાત્કાલીક કનિદૈ લાકિઅ ફેરફાર લાવવામાં આવે તો લોન કૌભાંડો અટકી જાય અમદાવાદ તા. ૧ર :.. બેન્ક કર્મચારીઓના હિતોના મુદ્ે મંથન માટે અમદાવાદમાં એકત્રીત થયેલા કનિદૈ લાકિઅ બેન્ક એમ્પોઇઝ અકિલા એસો.ના હોદેદારોએ બેન્કિંગ કાયદાઓમાં ફેરફાર લાવવાની માગણી કરી છે. અમદાવાદ ખાતે યોજાયેલી બેઠકમાં બેન્ક કૌભાંડ તથા એફઆરડીઆઇ કનિદૈ લાકિઅ બીલના વિરોધમાં કર્મચારીઓ દ્વારા ૩ જી એપ્રિલના રોજ લોકસભા અધ્યક્ષ સુમિત્રા અકીલા મહાજનને માસ પિટીશન સુપરત કરવાનો નિર્ધા જાહેર કર્યો છે. કનિદૈ લાકિઅ સાથે સાથે સહી ઝૂંબેશ અને વિવિધ  વિરોધ પ્રદર્શન કરવાની રૂપરેખા ઘડાઇ હતી. બેઠકમાં સૌથી મહત્વના રૂપિયા ૧પ લાખ કરોડના નોન પરર્ફોમીંગ એસેટસ કનિદૈ લાકિઅ (એનપીએ) ના મુદ્ે સરકારે નક્કર પગલા લેવાના મુદ્ે ચર્ચા થઇ હતી. એક તરફ દેશની બેન્કોમાં રૂપિયા ૧પ લાખ કરોડની એનપીએ છે. જેને કારણે બેન્કો વર્ષે કનિદૈ લાકિઅ દહાડે દોઢ લાખ કરોડ રૂપિયાના વ્યાજનું નુકશાન કરી રહી છે. દેશના ૯ હજારથી વધુ એવા વીલફુલ ડીફોલ્ટરો છે કે, જેઓ બેન્કોના કરોડો રૂપિયા લઇને કનિદૈ લાકિઅ વિદેશ ભાગી ગયા છે. સરકારની છત્રછાયા વગર કોઇ જ ડિફોલ્ટર ભાગી શકે નહિં. માટે હવે  સરકારે આવા વિલફૂલ ડીફોલ્ટરો સામે કડક હાથે પગલાં લેવા અનિવાર્ય કનિદૈ લાકિઅ છે. આ ઉપરાંત દેશની જાહેર ક્ષેત્રની બેન્કોના ખાનગીકરણ અને કર્મચારીઓના વિવિધ મુદ્ અંતર્ગત પણ બે દિવસ ચાલેલી બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઇ હતી. તાજેતરમાં પંજાબ નેશનલ બેન્ક સાથે થયેલા લોન કૌભાંડ બાદ સરકાર ડિફોલ્ટોરનું કશું જ બગાડી શકતી નથી. ભવિષ્યમાં આવા બનાવો ન બને તો માટે બેન્કિંગ કાયદાઓમાં સુધારા કરવા જરૂરી છે. આ ઉપરાંતની તમામ માંગણીઓ સાથે બેન્ક કર્મચારીઓ સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવાનો નિર્ધાર કરી લીધો છે.  જે નિર્ધાર અંતર્ગત બેન્ક કર્મચારીઓ દ્વારા મોટા પાયે સહિત ઝૂંબેશ હાથ ધરાશે. ર૧ મી માર્ચના રોજ દેશની રાજધાની દિલ્હીમાં સાંસદભવન ખાતે વિશાળ વિરોધ પ્રદર્શન  અને ધરણા કરવામાં આવશે. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ બેન્ક કર્મચારી સંગઠન ૩ જી એપ્રિલના રોજ એક માસ પીટીશન લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનને માસ પીટીશન સુપરત કરી પોતાની માગણીઓની રજૂઆત કરશે. લોકો બેન્કમાં નાણાં મુકતા ડરી રહ્યા છે બે દિવસની બેઠકમાં કર્મચારી સંગઠનો દ્વારા એવી ચિંતા વ્યકત કરવામાં આવી હતી કે, વર્તમાન સંજોગો જોતા દેશના નાગરિકો પોતાના રૂપિયા બેન્કમાં મૂકતાં વિચાર કરી રહ્યા છે. જે રીતે લોન કૌભાંડો થઇ રહ્યા છે. તે જોતાં લોકોને બેન્કમાં પોતાના રૂપિયા સલામત નહિ હોવાની લાગણી થઇ રહી છે. જે દુઃખદ બાબત છે.   (11:37 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/12-03-2018/126143

દેવું માફી સહિતની માગઃ 40 હજાર ખેડૂતો પહોંચ્યા મુંબઈના આઝાદ મેદાન

દેવામાફી સહિત વિભિન્ન માંગોને લઈને અખિલ ભારતીય કિસાન સભા તરફથી કાઢવામાં આવેલો મોર્ચો સોમવારે મુંબઈના આઝાદ મેદાન પહોંચ્યો
મુંબઈઃ સંપૂર્ણ દેવામાફી સહિત વિભિન્ન માંગોને લઈને અખિલ ભારતીય કિસાન સભા તરફથી કાઢવામાં આવેલો મોર્ચો સોમવારે નાસિકથી મુંબઈના આઝાદ મેદાનમાં પહોંચી ગયો છે. 200 કિલોમીટરની પદયાત્રા કર્યાં બાદ ખેડૂતો વિધાનસભાનો ઘેરાવ કરશે. ખેડૂતોના સમર્થનમાં સત્તારૂઢ શિવસેના અને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ આવી ગઈ છે. મોડી રાત્રે ખેડૂતોને મળવા પહોંચેલા રાજ ઠાકરેએ કહ્યું કે, "તેઓને જ્યારે મારી જરૂર હશે, હું હાજર થઈ જઈશ." કોંગ્રેસે પહેલાં જ આ મોર્ચાને સમર્થન આપી દીધું છે. સોમવારે મુખ્યમંત્રી અને ખેડૂત સભાના પ્રતિનિધિ મંડળ વચ્ચે બેઠક થશે.
40 હજાર ખેડૂતોનો કાફલો પહોંચ્યો આઝાદ મેદાન
- અખિલ ભારતીય કિસાન સભાના નેતૃત્વમાં નાસિકથી નીકળેલા આક્રોશિત ખેડૂતોનો જથ્થો મુંબઈના આઝાદ મેદાન પહોંચી ગયો છે.
- સંપૂર્ણ દેવુંમાફી સહિતની માંગોને લઈને ખેડૂતો લગભગ 200 કિલોમીટરની પદયાત્રા કરીને મુંબઈ પહોંચ્યા છે. 
- હાલ સુધી ખેડૂતોની માગને લઈને સરકારે કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ આ માગોના વિચારને લઈને એક કમિટી બનાવવામાં આવી છે. ત્યારે નારાજ ખેડૂતો સોમવારે વિધાનસભાનો ઘેરાવ કરશે.
સરકાર સાથે કરશે વાતચીત
- ખેડૂતોનું એક પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ મુલાકાત કરશે. આ મુલાકાત બપોરે 2 વાગ્યે થશે, જે બાદ ખેડૂતો આગામી પગલાં અંગે પોતાનો નિર્ણય કરશે.
- મુંબઈના ટ્રાફિક જોઈન્ટ કમિશ્નર અમિતેશ કુમારે જણાવ્યું કે, " ખેડૂતોના આંદોલનને લઈને કોઈપણ માર્ગ બંધ નથી કરાયો. તેમજ કોઈપણ રૂટને ડાયવર્ટ પણ નથી કરાયો."
- 6 માર્ચથી નાસિકથી પદયાત્રા કરીને ખેડૂતોનો કાફલો રવિવારે મુંબઈ પહોંચ્યા હતા. ત્યાં સુધી લગભગ 40 હજાર ખેડૂતો આ કાફલામાં જોડાય ગયા છે.
વાતચીત માટે સરકાર તૈયાર

- મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે રાત્રે કહ્યું કે, તેમની સરકાર ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર છે. તેઓએ આંદોલન કરતાં ખેડૂતોને સોમવારે શહેરમાં માર્ગ વ્યવહાર ન રોકવાની પણ અપીલ કરી છે.
- ફડણવીસે કહ્યું હતું કે સરકાર તેમની સાથે વાત કરશે અને અનેક મુદ્દાના ઉકેલ માટે પ્રયાસ કરશે. સરકાર તેઓની માગોને લઈને સકારાત્મક છે.
શું છે ખેડૂતોની માગ?

- આંદોલન કરી રહેલાં ખેડૂતોની પહેલી માગ સંપૂર્ણ રીતે દેવું માફી છે. બેંકોમાંથી લેવામાં આવેલું દેવું ખેડૂતો માટે બોજરૂપ બની ગયું છે. હવામાન બદલવાથી દર વર્ષે પાકને નુકસાન થાય છે. ત્યારે ખેડૂતો ઈચ્છે છે કે તેઓ દેવામાંથી મુક્તિ મળે.
- ખેડૂત સંગઠનોનું કહેવું છે કે મહારાષ્ટ્રાના વધુમાં વધુ ખેડૂતો પાક બરબાદ થવાથી વિજળી બીલ નથી ચુકવી શકતા, તેથી તેઓને વીજળી બિલમાં છૂટ આપવામાં આવે.
- પાકના યોગ્ય ભાવ ન મળવાથી પણ ખેડૂતો નારાજ છે. સરકારે હાલના બજેટમાં ખેડૂતોને MSPની ભેટ આપી હતી, પરંતુ કેટલાંક સંગઠનોનું માનવું છે કે કેન્દ્ર સરકારની MSPની યોજના માત્ર દેખાડો છે. 
- ખેડૂતો સ્વામીનાથન આયોગની ભલામણો પર લાગુ કરવાની માગ કરી રહ્યાં છે.
Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-maharashtra-all-india-kishan-sabha-farmers-riched-mumbai-azad-maidan-gujarati-news-5828459-PHO.html?ref=ht

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment