સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 16 March 2018

સિંચાઈ માટે પાણી બંધ કરાતા ખેડૂતો જળ આંદોલનના માર્ગે - સરકાર સફાળી જાગીઃ નર્મદામાંથી પાણી ચોરી અટકાવવા 900 જવાનો તૈનાત - કોંગ્રેસે ગૃહમાં પૂછ્યું બે મહિનામાં 4000 અબજ લિટર પાણી કોણ પી ગયું? - યુપીમાં હાર પર આ રીતે લોકોએ ઉડાવી BJPની મજાક, જુઓ કેટલાંક FUNNY રિએક્શન - દેશની બેન્કોમાં જમા 30% રકમ જ સુરક્ષિત, RBIના રીપોર્ટમાં ખુલાસો - ઇન્ટરનેટનો હથિયારની માફક ઉપયોગનો ખતરો વધ્યો - ભારતની સરકારી વેબસાઇટ્સો બ્લોક કરી દેતું પાકિસ્તાન - ૨૩ માર્ચથી દિલ્હીની જેલમાં સત્યાગ્રહ શરૂ કરશે અન્ના હઝારે


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.2 (Gold) 



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


સરકાર સફાળી જાગીઃ નર્મદામાંથી પાણી ચોરી અટકાવવા 900 જવાનો તૈનાત

નર્મદા કેનાલ માંથી પાણી ચોરાતાં ઝડપાશે જેમની સામે નર્મદા નિગમ ફોજદારી ગુનો નોંધાવશે
રાજપીપળા: નર્મદાના પાણી સરકારના માથાનો દુખાવો બનતો જાય છે. આ બાબતે સરકાર સફાળી જાગી છે. 15 માર્ચથી સિંચાઈ માટે પાણી બંધ કરવાથી ખેડૂતો નારાજ થયા છે અને આંદોલન તરફ વળ્યાં છે ત્યારે રાજ્યમાં ખેડૂતો બકનળીથી જો પાણી લેશે એટલે કે ચોરી કરેશે તો જેમની સામે પગલાં ભરવા પોલીસે પાણી પર પહેરો ગોઠવ્યો રાજ્યમાં આવેલી મુખ્ય કેનાલોપર આશરે 900 જેટલાં SRP જવાનો તૈનાત કરી દેવાયા છે.

સરદાર સરોવર નર્મદા બંધ આજે ગુજરાતની જીવાદોરી બની છે ત્યારે પાણી પણ પારસ બની ગયું છે અને જેની ચોરી ના થાય એ માટે જેની રખેવાડી માટે SRP જવાનો ની ટીમ તેનાત કરી દેવાઈ છે જેમાં નર્મદા ડેમની સુરક્ષા કરે છે, નર્મદા કેનાલ ના વિસ્તારમાં 45 કિમિ માં 750 સુરક્ષા કર્મચારીઓ સુરક્ષા કરે છે. જયારે કેનાલો પર 5 પીઆઇ, 10 પીએસઆઇ 735 જેટલા સુરક્ષા કર્મીઓ કામ કરે છે, જેમાંનર્મદા મુખ્ય કેનાલ થી બોડેલી, હાલોલ, લાડવેલ, ગાંધીનગર, મોઢેરા, રાધનપુર, દિયોદર, વિસ્તારોમાં સુરક્ષા કરે છે. જયારે ધાગંધ્રાખાતે 1પીઆઇ, 2 પીએસઆઇ,અને 111જવાનો મળી 120 સુરક્ષા કર્મચારીઓ કામ કરે છે.
આમ કેનાલો પર સુરક્ષા કર્મી ઓ તપાસ કરશે। કે કોઈ પાણી લઇ રહ્યા છે કે નહિ. આ બાબતે કેવડિયા SRP ના DYSP એલ.પી.ઝાલા એ જણાવ્યું હતું કે સરકાર ની સૂચના પ્રમાણે કેનાલો પર સુરક્ષા કરે છે અને જે હાલ 15 માર્ચ પછી કેનાલ માંથી સિંચાઈ માં પાણી લેવા પર મનાઈ ફરમાવી છે ત્યારે નર્મદા નિગમ ના અધિકરીઓ સાથે રહી જો કોઈ ખેડૂત બકનળી થી પાણી લેતા ઝડપાસે તો નિગમ ના અધિકારી ફરિયાદી બનશે અને જેની સામે ફરિયાદ પણ નોંધાઈ શકે છે. અમે માત્ર સુરક્ષા કરીએ છે અત્યાર સુધી કોઈ કેશ આવ્યો નથી
Source :-https://www.divyabhaskar.co.in/news/DGUJ-BHA-OMC-LCL-to-stop-theft-water-from-the-narmada-canals-in-900-srp-security-gujarati-news-5831821-PHO.html?ref=ht

કોંગ્રેસે ગૃહમાં પૂછ્યું બે મહિનામાં 4000 અબજ લિટર પાણી કોણ પી ગયું?

સરકારે કહ્યું- અમને કોઈ ધારાસભ્યએ કહ્યું કે પાણી તો ખેડૂતોના ખેતરમાં ગયું છે
 ગાંધીનગર: નર્મદામાં અપૂરતા પાણીના કારણે રાજ્ય ગંભીર જળસંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે શુક્રવારે પાણીના મુદ્દે વિધાનસભામાં સતત 90 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી. આ ચર્ચામાં જળસંકટની સ્થિતિ યોગ્ય આયોજનના અભાવે સર્જાઈ હોવાનો કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે સરકારને સવાલ કર્યો હતો કે નવેમ્બર અને ડિસેમ્બર એમ માત્ર બે મહિનામાં 4 હજાર મીલિયન ક્યુબીક મીટર (આશરે 4000 અબજ લીટર) પાણી કોણ પી ગયું? જવાબમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે લૂલો બચાવ કરતા કહ્યું કે હમણાં જ એક ધારાસભ્યએ કહ્યું હતું કે ખેડૂતોના ખેતરમાં પાણી ગયું છે.


ઠુમ્મરે જણાવ્યું કે સૌની યોજનામાં રૂ. 10 હજાર કરોડના ખર્ચનું આયોજન છે પણ માત્ર 20 ડેમો ભરાયા છે. વજેસિંહ પણદાએ કહ્યું કે દાહોદમાં પાઇપલાઇન નાંખીને ચૂંટણી પુરતો કાર્યક્રમ કર્યો છે પરંતુ પાણી હજુ પહોંચ્યું નથી. દાહોદ શહેરને 4 દિવસે પણ પાણી મળતું નથી. વિરમગામના ધારાસભ્ય લાખા ભરવાડે આક્ષેપ કર્યા કે સરકારે નર્મદાના મૂળ આયોજનમાં કેનાલ નેટવર્કમાં 18,241 કિલોમીટરનો ઘટાડો કરી દીધો છે. મૂળ આયોજન 17 લાખ હેક્ટરમાં સિંચાઇનું હતું હાલ માત્ર બે લાખ હેક્ટરમાં સિંચાઇ થાય છે.
કેનાલના કામો પુરા થવામાં હજુ તો 11 વર્ષનો સમય લાગે તેવિ સ્થિતિ છે. સરકાર દર વર્ષે 9 હજાર કરોડ ખર્ચે છે પણ પરિણામ નહીંવત છે. નહેરો તકલાદી છે, અનેક સ્થળોએ ગાબડાં પડે છે. નર્મદા નિગમ રામભરોસે ચાલે છે. 28 કરોડની ખોટ કરી છે. તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીએ નર્મદાને રાષ્ટ્રિય યોજના જાહેર કરવાની માંગણી કરી હતી. હવે બંને જગ્યાએ ભાજપની સરકાર છે.
રાષ્ટ્રિય યોજના જાહેર કરી દો. ખેડૂતોને સરકારે નર્મદાનું પાણી આપવાનું બંધ કર્યું છે. ખેડુતો પાણીની આશાએ વાવેતર કરીને બેઠા છે, વ્યાજે રૂપિયા લાવીને ખેતી કરી છે. તેમને હજુ 15 દિવસ સુધી નર્મદાનું પાણી આપો નહીં તો તેમનો પાક નિષ્ફળ જશે. પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું કે તમે નર્મદાનો રથ જેટલા સ્થળોએ ફેરવ્યો એટલા સ્થળોએ તો નર્મદાનું પાણી પહોંચાડો. કચ્છમાં ઘણા વિસ્તાર હજુ ક્ષારવાળું પાણી મળે છે. ચોમાસામાં ડેમ ભરો તો પણ કચ્છને પાણી મળી રહે

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-LCL-opposition-asked-who-has-been-drinking-4000-billion-liters-of-water-in-two-months-gujarati-news-5831852-PHO.html?ref=ht


યુપીમાં હાર પર આ રીતે લોકોએ ઉડાવી BJPની મજાક, જુઓ કેટલાંક FUNNY રિએક્શન

ન તો સીએમ યોગી આદિત્યનાથ પોતાનો ગઢ ગોરખપુર બચાવી શક્યા, ન ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યનું ફૂલપુર સુરક્ષિત રહી શક્યું
ગોરખપુર: યુપી લોકસભા પેટાચૂંટણીમાં બીજેપીની કારમી હાર થઇ. ન તો સીએમ યોગી આદિત્યનાથપોતાનો ગઢ ગોરખપુર બચાવી શક્યા, ન ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યનું ફૂલપુર સુરક્ષિત રહી શક્યું. તેના પર જનતાએ સોશિયલ મીડિયા પર બીજેપીની ખૂબ મજાક ઉડાવી અને મજા લીધી. કોઇએ બીજેપીના દિગ્ગજોને નવી પેઢીના નેતાઓ પર હસતા બતાવ્યા, તો કોઇએ મોદીને તેમણે જ આપેલા વચનોની યાદ અપાવી દીધી.

વાંચો, લોકોએ કરી કેવી મજેદાર કમેન્ટ્સ
સંબિત પાત્રાના ફેક આઇડી પરથી ટ્વિટ આવ્યું- વિપક્ષની 2 સીટો પર જીત લોકતંત્રની જીત છે અને જે 21 રાજ્યોમાં બીજેપીની સરકાર બની છે તે ગ્લોબલ વોર્મિંગના કારણે બની છે.
#Gorakhpur #Phulpur
પાયલ પાટિલ નામની યુઝરે લખ્યું-
શ્રીરામને ઠેકાણું નથી
હવે શ્રીરામ
બીજેપીને ઠેકાણે પાડી રહ્યા છે.
#Gorakhpur
મૃત્યુંજય રાય નામના યુઝરે લખ્યું-
યોગીજીએ બાળકોની સાથે અન્યાય કર્યો છે, બોર્ડ એક્ઝામમાં કેમેરા લગાવડાવીને. આ જ કારણે બીજેપી હારી ગઇ.
ભડકેલો વિદ્યાર્થી. #Phulpur #Gorakhpur

Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-bjp-defeated-in-up-bypolls-people-trolled-bjp-on-social-media-with-funny-posts-gujarati-news-5831515-PHO.html?ref=dbnotify&utm_source=browser&utm_medium=push_notification&utm_campaign=db_notifications

દેશની બેન્કોમાં જમા 30% રકમ જ સુરક્ષિત, RBIના રીપોર્ટમાં ખુલાસો

રીપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર 2017 સુધી બેન્કોમાં કુલ 103 લાખ કરોડ રૂપિયા જમા છે. તેમાં 30,508 અબજ રૂપિયા ઇન્શ્યોર્ડ છે
નવી દિલ્હીઃ દેશની બધી પ્રકારની બેન્કોમાં જમા કુલ 103 લાખ કરોડ રૂપિયામાંથી 31.5 ટકા રકમ જ ઇન્શ્યોર્ડ એટલે કે સુરક્ષિત છે. આ ચોંકાવનારી હકીકત આરબીઆઇના એક રીપોર્ટમાં જાણવા મળી છે. રીપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર 2017 સુધી બેન્કોમાં કુલ 103 લાખ કરોડ રૂપિયા જમા છે. તેમાં 30,508 અબજ રૂપિયા ઇન્શ્યોર્ડ છે. એટલે કે જો દેશની બેન્કો ફડચામાં જાય તો આ સંજોગોમાં 103 લાખ કરોડ રૂપિયા ડિપોઝિટમાંથી માત્ર રૂ.30,508 અબજ રૂપિયા જ જમાકર્તાઓને મળી શકશે. બાકીની રકમ તેમને નહિ મળી શકે. એવું એટલા માટે છે કે હાલ બેન્કોમાં જમા રકમ પર સરકાર એક લાખ રૂપિયા સુધીની ઇન્શ્યોરન્સ ગેરન્ટી આપે છે.
હાલ છે નિયમ
હાલના ફાઇનાન્શિયલ રીઝોલ્યુશન એન્ડ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ કાયદા પ્રમાણે જો કોઇ ભારતીય બેન્ક ડૂબી જાય તો તેના ગ્રાહકને બેન્કમાં રાખેલા પૂરા નાણાં નહિ મળે. તેના બદલે તેને એક લાખ સુધીની રકમ મળશે, પછી ભલે તેણે એક લાખ રૂપિયાથી વધુ રકમ જમા રાખેલી હોય. જોકે, ગ્રાહકના એક લાખ રૂપિયા જમા હશે તો તેને પૂરી રકમ મળી શકે છે. સરકાર ફાઇનાન્શિયલ રીઝોલ્યુશન એન્ડ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ બિલનો પ્રસ્તાવ લાવી છે. તે અનુસાર આ લિમિટમાં ફેરફાર કરવાનો કેન્દ્ર સરકારે સંકેત આપ્યો છે.
આરબીઆઇનો રીપોર્ટ શું કહે છે

રીપોર્ટ અનુસાર, દેશમાં પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ, ફોરેન, રિજનલ રૂરલ બેન્ક, કો-ઓપરેટિવ અને લોકલ એરીયા કેટેગરીની કુલ 2,125 બેન્કો છે. તેમાં સપ્ટેમ્બર 2017 સુધી 1,03,531 અબજ રૂપિયા એટલે કે 103 લાખ કરોડ રૂપિયા જમા છે. તેમાંથી 29.5 ટકા રકમ ઇન્શ્યોર્ડ છે. એટલે કે બેન્કો ડૂબે તો તે સ્થિતિમાં 30,508 અબજ રૂપિયા ખાતેદારોને મળી શકશે.
બેન્કકુલ જમા રકમઇન્શ્યોર્ડ રકમઇન્સ્યોર્ડ હિસ્સો (ટકામાં)
જાહેર ક્ષેત્રની બેન્કરૂ.65,724 અબજરૂ.20,678 અબજ31.5%
ખાનગી ક્ષેત્રની બેન્કરૂ.22,202 અબજરૂ.4,198 અબજ18.9%
ફોરેન બેન્કરૂ.5062 અબજરૂ.136 અબજ2.7%
આરઆરબીરૂ.3041 અબજરૂ.1885 અબજ62.0%
કો-ઓપરેટિવ બેન્કરૂ.7,496 અબજરૂ.3608 અબજ48.1%
લોકલ એરીયા બેન્કરૂ.600 કરોડ300 કરોડ50%
આ આંકડાથી સ્પષ્ટ છે કે આરઆરબી, કો-ઓપરેટિવ બેન્કો અને લોકલ એરીયા બેન્કોમાં મોટા ભાગના ગ્રાહકો એવા છે કે જેમની જમા રકમ આ બેન્કોમાં એક લાખ રૂપિયા સુધી છે. જ્યારે પબ્લિક સેક્ટર બેન્ક અને પ્રાઇવેટ સેક્ટર તથા ફોરેન બેન્કમાં એવા ગ્રાહકો વધારે છે કે જેમણે એક લાખ રૂપિયાથી વધારે રકમ બેન્કોમાં જમા રાખી છે.
બીજા દેશોની તુલનામાં ભારતમાં ગ્રાહકને ઓછી મળે છે ગેરન્ટી

એસબીઆઇ દ્વારા ડિપોઝિટ ઇન્શ્યોરન્સ પરના એક રીપોર્ટ અનુસાર, બેન્ક એકાઉન્ટમાં ગ્રાહકની જમા રકમની સૌથી વધુ સુરક્ષા બ્રાઝિલ, અમેરિકા અને ફ્રાંસ જેવા દેશોમાં છે. ભારત આ બાબતમાં બધા મુખ્ય દેશોની તુલનામાં ઘણું પાછળ છે. ગેરન્ટી ઇન્ડિકેટર પ્રમાણે જોઇએ તો બ્રાઝિલ 7.4, યુએસએ 4.4 અને ઓસ્ટ્રેલિયા 3.7 આંક સાથે આગળ છે, જ્યારે ભારતનો આંક માત્ર 0.9 છે. રીપોર્ટ અનુસાર, જો અન્ય દેશોના પેટર્ન પ્રમાણે તુલના કરીએ અને ભારતમાં તેને લાગુ પાડીએ તો બેન્ક ગ્રાહકોને એક લાખ રૂપિયાના બદલે 3.5 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ કવર મળવું જોઇએ. રીપોર્ટ અનુસાર, એક લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ કવર 1993ના આધાર પર છે. હાલમાં વ્યક્તિની આવક અને બેન્કોમાં જમા રકમને જોતા ગ્રાહકને 3.5 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ કવર મળવું જોઇએ.
Source :-https://www.divyabhaskar.co.in/news/BUS-FINC-HDLN-rbi-report-reveals-that-only-30-of-total-deposited-amount-banks-in-india-is-insured-gujarati-news-5831810-PHO.html?ref=ht

સિંચાઈ માટે પાણી બંધ કરાતા ખેડૂતો જળ આંદોલનના માર્ગે
 :કેનાલ વિસ્તારમાં પોલીસ કાફલો ઉતારી દેવાયો અમદાવાદ ;નર્મદા મુખ્ય કેનાલનું પાણી સિંચાઈ માટે ખેડૂતોને કનિદૈ લાકિઅ આપવાનું બંધ કરવામાં આવતા ખેડૂતોએ જળ આંદોલનની શરૂઆત કરી છે.જેને કારણે કેનાલ વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે. ગુજરાત સરકારે અગાઉથી કનિદૈ લાકિઅ કરેલી જાહેરાત અકિલા મુજબ 15 માર્ચ મધ્યરાત્રિથી નર્મદાની સબ માયનોર કેનાલોમાં પાણી આપવાનું બંધ કરી દેનાયું છે.જેને કારણે સ્થાનિક આગેવાનોએ કનિદૈ લાકિઅ વિરોધ પ્રદર્શન કરીને સૂત્રોચ્ચાર કર્યા છે અને ખેડૂતોને પાણી આપવાની માંગ અકીલા કરી છે. આજે ખેડૂતો અને ભારતીય લાયન સેના દ્વારા વિરોધ પ્રદર્શન કનિદૈ લાકિઅ કરવાના હોઈ તેને લઇને જિલ્લાભરની પોલીસનો કાફકો મુખ્ય કેનાલ વિસ્તારમાં ગોઠવી દેવાયો છે. પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી છે અને તેઓ મુખ્ય કનિદૈ લાકિઅ કેનાલ ઝીરો પોઇન્ટ તરફ જાય તે પહેલા તમામને ડિટેઈન કરી લેવાયા છે. (9:30 am IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/17-03-2018/73021

ઇન્ટરનેટનો હથિયારની માફક ઉપયોગનો ખતરો વધ્યો 
:વર્લ્ડ વાઈડ વેબના સંસ્થાપકની ચેતવણી સોશિયલ મીડિયા સાઇટ પર રાજકારણનો વધારે ટ્રેન્ડ:ફર્જી ટ્વિટ અને ફેસબુક એકાઉન્ટ કનિદૈ લાકિઅ સામાજિક તણાવમાં કરે છે વધારો ઇન્ટરનેટનો હથિયારની મફલ ઉપયોગનો ખતરો વધ્યો છે તેવી વર્લ્ડ વાઈડ વેબના સંસ્થાપકે ચેતવણી આપી છે તેઓએ કનિદૈ લાકિઅ એમ પણ કહ્યું અકિલા છે કે સોશિયલ મીડિયા સાઇટ પર રાજકારણનો વધારે ટ્રેન્ડકરી રહ્યું છે અને નકલી ટ્વિટ અને ફેસબુક એકાઉન્ટ સામાજિક તણાવમાં કરે કનિદૈ લાકિઅ છે ઇન્ટરનેટ હવે હથિયારબંધ થઇ ગયેલ છે. ઇન્ટરનેટ હવે એટલું ખતરનાક થઇ ગયું છે અકીલા કે જેટલાં લોકો હથિયારો ઊઠાવતા હોય છે. વર્લ્ડ વાઇડ વેબની કનિદૈ લાકિઅ સ્થાપનાનાં 29 વર્ષ પૂર્ણ થવા પર સંસ્થાપક ટિમ બર્નર્સ લીએ પોતાનાં બ્લોગમાં આવી ચેતાવણી આપી છે.   ટિમે માર્ચ, 1989માં રોબર્ટ સાઇલાઉની સાથે કનિદૈ લાકિઅ મળીને વર્લ્ડ વાઇડ વેબની સ્થાપના કરી હતી. બ્રિટિશ કોમ્પ્યુટર વૈજ્ઞાનિકે ખુલ્લા પત્રમાં એવું લખ્યું કે ઇન્ટરનેટનાં નવા દ્રારપાલ હાવી થઇ કનિદૈ લાકિઅ ગાય છે. તેઓ વિચારનાં પ્રસારને નિયંત્રિત કરી રહ્યાં છે. ઇન્ટરનેટ પૂર્ણ તાકાત કેટલીક કંપનીઓ પાસે ભેગી કરી રહી છે. આનાંથી ઇન્ટરનેટનાં હથિયારની કનિદૈ લાકિઅ જેમ ઉપયોગનો ખતરો વધી ગયો છે.   82 વર્ષીય એમઆઇટી પ્રોફેસર ટીમનું નિવેદન એવા સમયમાં આવ્યું છે કે જ્યારે અનેક યૂરોપિય દેશોએ નવા કાનૂન બનાવ્યાં કનિદૈ લાકિઅ છે જેથી તેઓ ફર્જી એટલે કે ખોટા તેમજ નફરત ભર્યા ભાષણોને રોકી શકે. તેઓને એવો ડર છે કે તેઓ તેમનાં લોકતંત્રનાં પાયાને હલાવી શકે છે.  અત્રે નોંધનીય છે કે જર્મનીએ આ વર્ષે 1લી જાન્યુઆરીથી એક એવો કાયદો બનાવ્યો છે કે જેનાં આધારે જો નફરત કરનારું કન્ટેન્ટ એટલે કે ઉશ્કેરજનક જો વિષય 24 કલાકની અંદર નહીં હટે તો ઇન્ટરનેટ પ્લેટફોર્મ પર 6 કરોડ ડોલરનો દંડ ફટકારવામાં આવશે. (12:00 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/17-03-2018/126634

ભારતની સરકારી વેબસાઇટ્સો બ્લોક કરી દેતું પાકિસ્તાન
 દિલ્હી ખાતે યોજાનાર WTOની બેઠકનો પણ પાકિસ્તાને બહિષ્કાર કર્યોઃ gov.in ડોમેન ધરાવતી વેબસાઇટો પર નજરઃ કનિદૈ લાકિઅ સરકારે ૫ વાર ડિપ્લોમેટીક ચેનલના માધ્યમથી પાક.ને આપી છે ચેતવણી નવી દિલ્હી તા. ૧૭ : ભારત-પાકિસ્તાનના વચ્ચેનો વિવાદ ઓછો થવાની કોઈ શકયતા કનિદૈ લાકિઅ દેખાતી નથી. સરકારી અકિલા અધિકારીના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને મે ૨૦૧૭ ભારતની બધી gov.in ડોમેન ધરાવતી વેબસાઇટ બ્લોક કરી રહ્યું છે. આ ઉપરાંત કનિદૈ લાકિઅ આગામી મહિને નવી દિલ્હી ખાતે યોજાનાર WTOની બેઠકમાંથી પણ પાકિસ્તાન પાછળ હટી અકીલા ગયું છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં કનિદૈ લાકિઅ ભારત સરકારની વેબસાઈટ્સ નથી ખુલતી. ત્યારપછી સરકારે ૫ વાર ડિપ્લોમેટિક ચેનલના માધ્યમથી આ વિષે પાકિસ્તાનને કહ્યું કે ભારત સરકારની કોઈ પણ વેબસાઈટ્સને કનિદૈ લાકિઅ બ્લોક કરવામાં ન આવે. આ બાબતે પહેલીવાર પાકિસ્તાનને ૧૮મી મે ૨૦૧૭માં નોટિસ આપવામાં આવી હતી જયારે પાછલા અઠવાડિયે અંતિમ નોટિસ આપવામાં કનિદૈ લાકિઅ આવી છે. ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં સ્થિત ભારતના એમ્બેસેડર્સ અને અધિકારી પોતાની જ સરકારી વેબસાઈટ્સ ન જોઈ શકે તે માટે કનિદૈ લાકિઅ પાકિસ્તાન આમ કરી રહ્યું છે. આ સિવાય પાકિસ્તાનમાં ભારતીય હાઈકમિશન પાસે એવી ઘણી ફરિયાદો આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની નાગરિક કનિદૈ લાકિઅ વેબસાઈટ પરથી વીઝા ફોર્મ ડાઉનલોડ નથી કરી શકતા. એક ભારતીય અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાનમાં એવા એજન્ટ્સની સંખ્યા ઝડપથી વધી રહી છે જે પ્રોકસ સર્વરની મદદથી ત્યાંના નાગરિકોને વીઝા ફોર્મ ભરવામાં મદદ કરી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના આ નિર્ણયથી ત્યાં સ્થિત ભારતીય મિશનને કામ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને ૧૯, ૨૦ માર્ચના રોજ દિલ્હીમાં થનારી WTO મિનિસ્ટીરિયલ મીટિંગમાં શામેલ ન થવાનો નિર્ણય લીધો છે, જેનાથી રાજકીય વિવાદ વધી શકે છે. આ બેઠક માટે ભારતે પાકિસ્તાનના વાણિજય મંત્રી પરવેઝ મલિકને આમંત્રણ મોકલ્યુ હતું. પહેલા મલિકે આ મીટિંગમાં શામેલ થવા માટે સહમતી વ્યકત કરી હતી. રાજકીય વિવાદ પર ભારતે શુક્રવારના રોજ કહ્યું કે, તેમણે પાકિસ્તાનને ભારતના અધિકારીઓને પરેશાન કરવા બાબતે ૭-૮ વાર નોટિસ મોકલી છે. તેના જવાબમાં પાકિસ્તાને પણ આરોપ મુકયો છે કે ભારતમાં પાકિસ્તાનના અધિકારીઓનો પીછો કરવામાં આવી રહ્યો છે.(૨૧.૪) (10:56 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/17-03-2018/126647

વડાપ્રધાન, ગૃહમંત્રી અને દિલ્હી પોલીસ કમિશ્નરને ચાર મહિનામાં ૧૬ પત્ર લખ્યા પરંતુ જવાબ નહિ મળતા ૨૩ માર્ચથી દિલ્હીની જેલમાં સત્યાગ્રહ શરૂ કરશે અન્ના હઝારે કનિદૈ લાકિઅ નવીદિલ્હી તા. ૧૭ : જાણીતાં સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ ૨૩ માર્ચથી દિલ્હીની જેલમાં સત્યાગ્રહ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કનિદૈ લાકિઅ કે મેં વડાપ્રધાન અકિલા ગૃહમંત્રી અને દિલ્હીના પોલીસ કમિશનરને ચાર મહિનામાં ૧૬ પત્ર લખ્યા છે પરંતુ મને એક પણનો જવાબ મળ્યો નથી. અન્ના હજારેએ કનિદૈ લાકિઅ કહ્યું કે જો સરકાર મંજૂરી નહીં આપે અને વિરોધ પ્રદર્શિત કરવા માટે કોઈ જગ્યા અકીલા પૂરી નહીં પાડે તો પછી હું જેલમાં સત્યાગ્રહ કરવા માટે કનિદૈ લાકિઅ તૈયાર છું. જેલ મારા માટે કોઇ નવી જગ્યા નથી. ૨૦૧૧માં પણ મારે આવું જ કરવું પડ્યું હતું. અન્ના હજારેએ વધુમાં કહ્યું કે સરકાર ઇરાદાપૂર્વક અડચણો કનિદૈ લાકિઅ ઊભી કરી રહી છે. પરંતુ આવું કરવાથી દેખાવોને રોકી નહીં શકે. હઝારેએ એવું પણ કહ્યું કે રામલીલા મેદાનમાં દેખાવો કરવાની યોજના બનાવી છે, જયાં કનિદૈ લાકિઅ તેમણે ૨૦૧૧માં ભ્રષ્ટાચારના વિરોધમાં ભૂખ હડતાલ કરી હતી. તેમણે કહ્યું કે આ વખતનો આ પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન ૨૦૧૧થી પણ મોટો હશે. વડાપ્રધાન કનિદૈ લાકિઅ નરેન્દ્ર ભાઈ મોદી તરફથી કોઈ જવાબ નહીં મળવા અંગે પુછવામાં આવેલ પ્રશ્ન માટે હજારેએ જણાવ્યું હતું કે કાં તો તેમની પાસે સમય નથી અથવા તો તેમની કનિદૈ લાકિઅ પાસે વધુ પડતું કામ છે અને તેઓ વિદેશી પ્રવાસમાં ખૂબ જ વ્યસ્ત છે અથવા તો તેમને અહંકાર ઘેરી વળ્યો છે. હજારેએ કહ્યું કે આ દેખાવમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓમાં કિસાનોનો મુદ્દો પણ હશે. તેમણે કૃષિ ઉત્પાદનોની કિંમત નિર્ધારિત કરવા માટે સ્વતંત્ર આયોગની માગણી કરી છે.(૨૧.૩) (11:00 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/17-03-2018/126648

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment