સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 20 March 2018

હવે નવું પગારપંચ નહીં : 'ઓટોમેટિક પે રીવીઝન સિસ્ટમ ''લાગુ થશે - સરકારની નીતિ ખેડૂત વિરોધી - ઉપરવાસથી ૬૪૪૪ ક્યુસેક પાણીની આવક થતા સરદાર સરોવર ડેમમાં ૬ સેન્ટીમીટર પાણીનો વધારો - લાખો ખેડૂતો માટે કપાસનો કરોડોનો વીમો તૈયાર - મુંબઇમાં ટ્રેન વ્યવહાર ખોરવાયોઃ વિદ્યાર્થીઓના જબ્બર દેખાવો મુંબઇમાં નોકરી માટે માંગ કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ રેલવે ટ્રેકો બેસી ગયાઃ લોકલ ટ્રેનો બંધ - ગુજરાત આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પાછળઃ નિતી આયોગ - ભારતીય યુઝર્સના વોટ્સએપ ગ્રુપમાં ચીનના હેકર્સનો ઘૂસણખોરી ? - ગુજરાત યુનિવર્સીટીના પ્રોફેસર વિરુદ્ધ વિદ્યાર્થીનીઓને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરાઈ - સરકારના વિવિધ ક્ષેત્રોમાં નોકરીરૂપી દરીયોઃ ધૂબાકા મારવા યુવાધન બેતાબ Gujarat Government Job Detail


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.2 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 20 March 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

હવે નવું પગારપંચ નહીં : 'ઓટોમેટિક પે રીવીઝન સિસ્ટમ ''લાગુ થશે
 -દેશના 68 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 52 લાખ પેંશનરો માટે નવી વ્યવસ્થાની તૈયારી નવી દિલ્હી કનિદૈ લાકિઅ :કર્મચારીઓને 1 એપ્રિલથી સાતમા પગાર પંચ અનુસાર વધતી સેલેરી મળશે.કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓ માટે પગારને 18 હજારથી 21 હજાર સુધી રાખવાનું કનિદૈ લાકિઅ આયોજન અકિલા કરી રહ્યા છે. નાણાં મંત્રી અરૂણ જેટલી પણ જુલાઈ 2016માં સંસદમાં આ વિશે જાહેરાત કરી ચૂક્યા છે. નાણાં મંત્રાલયના સૂત્રો અનુસાર કનિદૈ લાકિઅ આવતા મહિને એપ્રિલથી આ નિર્ણયને મંજૂરી મળી શકે છે. કેન્દ્ર સરકાર કર્મચારીઓ અકીલા માટે સાતમા પગાર પંચની ભલામણોની આગળ વધીને નિર્ણય કરી કનિદૈ લાકિઅ શકે છે. જોકે આ વચ્ચે એક ચોંકાવનારી વાત સામે આવી છે. સાતમા પગાર પંચ બાદ હવે પગારપંચ આવશે નહીં. આ ઘણી જ ચોંકાવનારી ખબર છે.     સરકાર એ દિશામાં કનિદૈ લાકિઅ કામ કરી રહી છે કે 68 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 52 લાખ પેન્શન ધારકો માટે એક એવી વ્યવસ્થા બનાવવામાં આવે જેમાં 50 ટકાનો વધારો ડીએ થવા કનિદૈ લાકિઅ પર સેલરીમાં ઓટોમેટિક વધી જાય. આ વ્યવસ્થાને 'ઓટોમેટિક પે રિવિઝન સિસ્ટમ'ના નામથી શરૂ કરવામાં આવી શકે છે.કર્મચારીઓનું માનવુ છે કે વેતન વૃદ્ધિની કનિદૈ લાકિઅ હાજર ભલામણોથી તેમના માટે સન્માનપૂર્વક જીવવુ મુશ્કેલ થશે. હવે પ્રશ્ન એ છે કે સાતમા પગાર પંચની આ મુશ્કેલીઓ કેવી રીતે ઉકેલ આવશે. આ માટે કનિદૈ લાકિઅ 1 એપ્રિલ સુધી રાહ જોવી પડશે.  સરકારી કર્મચારીઓને આ સમાચાર એપ્રિલમાં મળનાર છે. દાવો એ પણ છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મિનિમમ પે સ્કેલમાં 3000 રૂપિયાનો વધારો થશે. 18000 રૂપિયાની જગ્યાએ હવે મિનિમમ બેઝિક પે 21000 રૂપિયા મળશે. જેને 1 એપ્રિલ 2018થી લાગુ કરી શકાય છે (11:24 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/20-03-2018/126914

ઉપરવાસથી ૬૪૪૪ ક્યુસેક પાણીની આવક થતા સરદાર સરોવર ડેમમાં ૬ સેન્ટીમીટર પાણીનો વધારો
 ગાંધીનગરઃ સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી અંગે રાહતના સમાચાર છે. કનિદૈ લાકિઅ છેલ્લાં 24 કલાકમાં નર્મદા બંધની સપાટીમાં 6 સેન્ટીમીટરનો વધારો નોંધાયો હતો. ઉપરવાસથી 6444 ક્યુસેક પાણીની આવકને લીધે જળ સપાટીમાં આ વધારો નોંધાયો કનિદૈ લાકિઅ છે. હાલ અકિલા નર્મદા બંધની જળ સપાટી 105.48 મીટર છે. પાણીની જાવકમાં 3866 ક્યુસેક કેનાલમાં પીવા માટે તથા 608 ક્યુસેક પાણી નદીમાં જાય કનિદૈ લાકિઅ છે.સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી અંગે રાહતના સમાચાર છે. છેલ્લાં 24 કલાકમાં અકીલા નર્મદા બંધની સપાટીમાં 6 સેન્ટીમીટરનો વધારો નોંધાયો હતો. કનિદૈ લાકિઅ ઉપરવાસથી 6444 ક્યુસેક પાણીની આવકને લીધે જળ સપાટીમાં આ વધારો નોંધાયો છે. હાલ નર્મદા બંધની જળ સપાટી 105.48 મીટર છે. પાણીની જાવકમાં 3866 ક્યુસેક કનિદૈ લાકિઅ કેનાલમાં પીવા માટે તથા 608 ક્યુસેક પાણી નદીમાં જાય છે. નોંધનીય છે કે છેલ્લા 24 કલાક મા નર્મદા બંધ ની સપાટીમાં 6 સેમી નો વધારોનર્મદાની કનિદૈ લાકિઅ જળસપાટીમાં 6 સેન્ટીમીટરનો વધારો, બંધમાં 6,444 ક્યુસેક પાણીની આવક વધી છે.ઉલ્લેખનીય છે કે 15મી માર્ચના રોજ નર્મદામાંથી ખેડૂતોને ખેતી માટે કનિદૈ લાકિઅ પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. વિધાનસભામાં ધારાસભ્યએ વિધાનસભામાં પાણી મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તે સમયે ઉપરવાસમાંથી પાણીની આવક કનિદૈ લાકિઅ બંધ થઈ હતી અને તે સમયે ડેમની સપાટી ૧૦૮.૪૫ મીટર હતી. ડેમમાં ચાલુ વર્ષે ૧૩૧.૦૫ મીટર સુધી પાણી હતું જોકે હાલની સપાટી 105 મીટર છે. તેથી હજી ગુજરાત માથેથી જલસંકટ ટળ્યું છે તેમ ન કહી શકાય. (9:48 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/20-03-2018/73263


લાખો ખેડૂતો માટે કપાસનો કરોડોનો વીમો તૈયાર
 સરકારે ખૂબ રાહ જોવડાવી, હવે આતુરતાનો અંતઃ વહીવટી પ્રક્રિયા પૂરીઃ બે-ચાર દિવસમાં જ જાહેરાત રાજકોટ, તા., ર૦: કનિદૈ લાકિઅ ગુજરાતના ખેડુતો જેની આતુરતાપુર્વક રાહ જોઇ રહયા છે તે કપાસનો પાક વીમો હવે હાથવેતમાં છે. રાજય સરકાર, કેન્દ્ર સરકાર અને વીમા કંપનીએ લગભગ કનિદૈ લાકિઅ બધી પ્રક્રિયા અકિલા પુરી કરી નાખ્યાના વાવડ છે. કોઇ અણધાર્યો મુદ્દો ઉભો ન થાય તો આ અઠવાડીયામાં જ કપાસના પાક વીમાની જાહેરાત થઇ જાય તેવા એંધાણ કનિદૈ લાકિઅ છે. ધારાસભાની ચૂંટણી પહેલા પાક વીમો મળી જવાની ધરતીપુત્રોને અપેક્ષા હતી. પરંતુ અકીલા ઘણા વિલંબ બાદ હવે વીમા બાબતની આતુરતા અંત તરફ છે.   નવી કનિદૈ લાકિઅ પ્રધાનમંત્રી વીમા યોજના અમલમાં આવ્યા બાદ કપાસનો પાક વીમો પ્રથમ વખત ર૦૧૬-૧૭ના વર્ષનો આવી રહયો છે. ૪૦ ટકા ક્રોપ કટીંગના આધારે તેમજ ૩૦ કનિદૈ લાકિઅ ટકા વરસાદના આધારે વીમો નક્કી થયાનું બીનસતાવાર રીતે જાણવા મળે છે. વીમાના પ્રમાણ બાબતે સતાવાર વિગતો બહાર આવી નથી. વીમાનો લાભાર્થી ખેડુત વર્ગ કનિદૈ લાકિઅ લાખોની સંખ્યામાં થાય છે. વીમાની રકમ કરોડોમાં થશે. કપાસના પાક વીમાનો નિર્ણય જાહેર થયા બાદ ખેડુતોના ખાતામાં જમા થઇ જશે. કયા ખેડુતને કેટલો કનિદૈ લાકિઅ પાક વીમો મળે છે? તે ટુંક સમયમાં જ સ્પષ્ટ થઇ જશે.(૪.૩) (11:30 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/20-03-2018/126932

મુંબઇમાં ટ્રેન વ્યવહાર ખોરવાયોઃ વિદ્યાર્થીઓના જબ્બર દેખાવો મુંબઇમાં નોકરી માટે માંગ કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ રેલવે ટ્રેકો બેસી ગયાઃ લોકલ ટ્રેનો બંધ
 કનિદૈ લાકિઅ મુંબઇ તા. ૨૦ : મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનસ અને માટુંગા રેલવે સ્ટેશનની વચ્ચે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ પાટા પર કબ્જો જમાવી લીધો કનિદૈ લાકિઅ છે. આ વિદ્યાર્થીઓ અકિલા રેલવેમાં નોકરીની માંગણી કરી રહ્યા છે. રેલવે પાટા પર વિદ્યાર્થીઓ બેસતા ટ્રેનોની અવરજવર પર અડચણ ઉભી થઇ રહી છે અને કનિદૈ લાકિઅ સામાન્ય જનજીવન પર અસર થઇ રહી છે.   સેકડોંની સંખ્યામાં આ વિદ્યાર્થી રેલવેની અકીલા સરકારી નોકરી માટે આંદોલન કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓને કનિદૈ લાકિઅ રેલવે પાટા પરથી હટાવા માટે પોલીસ સ્થળ પર પહોંચી રહી છે. આપને જણાવી દઇએ કે ઓફિસ ટાઇમ હોવાથી અને સીએસટી-માટુંગાની લાઇન પર ખૂબ ટ્રાફિક થતાં કનિદૈ લાકિઅ લોકોની મુશ્કેલી પડી રહી છે. લોકલ ટ્રેનો સિવાય લાંબા અંતરની ટ્રેનો પણ પ્રદર્શનના લીદે મોડી ચાલી રહી છે. આવી સ્થિતિમાં પોલીસ સ્થળ પર પહોંચીને કનિદૈ લાકિઅ વિદ્યાર્થીઓને ઝડપથી માનવીને ત્યાંથી હટાવા માંગશે. આપને જણાવી દઇએ કે વિદ્યાર્થીઓની માંગણી છે કે તેમને રેલવેમાં સરકારી નોકરી આપવામાં કનિદૈ લાકિઅ આવે. કહેવાય છે કે આ અપ્રેંટિસ સ્ટુડન્ટ વર્ષો સુધી કામ કરી ચૂકયા છે પરંતુ તેમને નોકરી મળી રહી નથી. રિપોર્ટ્સના મતે વિદ્યાર્થીઓને કંટ્રોલમાં કનિદૈ લાકિઅ લેવા માટે મુંબઇ પોલીસે લાઠીચાર્જ કર્યો તો વિદ્યાર્થીઓને તેના જવાબમાં ટ્રેનો પર પત્થર ફેંકયા.વિરોદ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓમાં રેલવેમાં અપ્રેંટિસની પરીક્ષી આપવાના છે. પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ છે. આ વિદ્યાર્થી પરીક્ષામાં ૨૦ ટકા અપર લિમિટને હટાવાની માંગણી કરી રહ્યા છે. તેમની માંગ છે કે તેમાં માત્ર એ વિદ્યાર્થીઓ દાખલ થાય જે ટેસ્ટ પાસ કરે.સેન્ટ્રલ રેલવે એ હેલ્પલાઇન નંબર – ૨૩૦૬૧૭૬૩ રજૂ કર્યો છે, સાથો સાથ રેલવે એ પેસેન્જર્સને સલાહ આપી છે કે તેઓ વેસ્ટર્ન લાઇન કે હાર્બર લાઇનનો ઉપયોગ કરે. કહેવાય છે કે સીએસટી અને ખોપોલીની વચ્ચે ટ્રેન સંચાલન સંપૂર્ણ રીતે ઠપ થઇ ગયું છે. ટ્રેનો માત્ર કુર્લા સુધી જ જઇ રહી છે.(૨૧.૧૬)   (11:40 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/20-03-2018/126935

ગુજરાત આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પાછળઃ નિતી આયોગ
 ગાંધીનગર તા. ૨૦ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને રાજયના સીનિયર અધિકારીઓ સાથે નિતી આયોગના વાઈસ કનિદૈ લાકિઅ ચેરમેન ડો. રાજીવકુમારની ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી. તે પછી પત્રકારોને સંબોધતા તેમણે આ મુજબ જણાવ્યું હતું કે, 'ગુજરાત શિક્ષણ અને આરોગ્યના કનિદૈ લાકિઅ ક્ષેત્રમાં અકિલા અપેક્ષા પ્રમાણે પ્રગતિ કરી રહ્યું નથી.' આ મુદ્દે તેમણે ગુજરાત સરકાર સાથે ચર્ચા કરી છે. ગુજરાત સરકાર તરફથી જણાવાયું છે કનિદૈ લાકિઅ કે, 'તેમણે રાજયના વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં શિક્ષણ-આરોગ્ય પાછળ વધુ નાણાકીય ફાળવણી અકીલા કરી છે. જેના ભાગરૂપે ડિસ્ટ્રિકટ કલેકટરને બાળકોના કુપોષણ-બાળ કનિદૈ લાકિઅ મૃત્યુદર ઘટાડવા માટેના પગલા ભરવાની સૂચના આપી દેવામાં આવી છે.' આ બેઠકમાં ગુજરાતના વિવિધ વિકાસલક્ષી મુદ્દા પર ચર્ચા કરવામાં આવી કનિદૈ લાકિઅ હતી. જેમાં પીવાના પાણી, ટેકાના ભાવે ખેત ઉત્પાદનની ખરીદી, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, મહિલા કલ્યાણ, નાગરિક પુરવઠા સહિતના મુદ્દાનો સમાવેશ કનિદૈ લાકિઅ થતો હતો. (1:00 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/20-03-2018/73274

સરકારની નીતિ ખેડૂત વિરોધી
: ભરૂચ જિલ્લામાં તુવેર ખરીદીના કેન્દ્રો ઉભા કરવા કોંગ્રસનું આવેદન પાઠવ્યું   ભરૂચ ;રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે કનિદૈ લાકિઅ જગતનો તાત પાયમાલ બન્યો હોવાનું જણાવી ભરૂચ જીલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં જણાવવા માં આવ્યું હતું કે જ્યારથી કનિદૈ લાકિઅ કેંદ્ર મા અકિલા અને ગુજરાતમા ભાજપાની સરકાર આવી છે ત્યારથી દેશના અને ગુજરાતના સમૃધ્ધ અને સુખી અને સાધન સંપન્ન ગણાતા ખેડુતોની માંથી દશા કનિદૈ લાકિઅ બેથી છે. ખેડુત દિવસે-દિવસે ગરીબ બનતો જાય છે. સરકારની ખેડુત વિરૂધ્ધિ નીતી ના અકીલા પગલે ખેડુત પાયમાલ થઈ ગયો છે.ખર્ચાઓ ને પહોંચીના વળતા ખેડુત કનિદૈ લાકિઅ તેની ઘર વખરી વહેંચી અથવા તો સ્થાવર જંગમ મિલ્કતો વંહેચી ગુજરાન ચલાવા લાચાર થઈ ગયા છે.ખેડુત જ્યારે નાસિપાસ થાય ત્યારે આત્મ હત્યા કરવા મજબુર કનિદૈ લાકિઅ બની જાઈ તેવા કિસ્સા રોજ-બરોજ બની રહ્યા છે. તે માટે કોઈ જવાબદાર હોય તો તે ગુજરાત અને દેશની ઉધોગપ્રેમી સરકાર છે.      ગુજરાતમા વર્તમાન કનિદૈ લાકિઅ સમયમા ખેડુતોએ મહામહેનતે તૈયાર કરેલ ખેતી ના પાક જેવાકે તુવેર કપાસ મગફળી વેંચાણ માટે બજારમા આવવા શરૂ થયા છે. જ્યારે તેમને પોષણક્ષમ ભાવ નઈ કનિદૈ લાકિઅ આપીને ખેડુતોને લૂંટા રહ્યા છે. તેવા સંજોગોમા ગુજરાત સરકારે જાહેર કરેલા ટેકાના ભાવો પણ ખેડુત માટે મજાક સમાન જણાઈ રહ્યા છે. ગુજરાતના ખેડુતોએ કનિદૈ લાકિઅ મોંગુ બિયારણ મોંગી દવાઓ, મોઘા ખાતર, અને પાણી અને વેંથી ના શકાય તેવી મંજુરી ચુકવીને તૈયાર કરેલ તુવેરનો પાક હાલ વેંહેચાણ માટે બજાર મા આવ્યો છે ત્યારે ગુજરાત સરકારે નિયુક્ત કરેલ નોડલ એજન્સી ગુજકો માસોલ ધ્વારા દરેક જિલ્લામાં સ્થાનિક એજન્સીને નક્કી કરી ચોક્કસ ગાઈડ લાઈન સાથે ટેકાના ભાવ ૧ કીવી ના રૂપિયા ૫૨૫૦ ૨૦૦ બોનસ સાથે ૫૪૫૦ ના ભાવથી તુવેર ખરીદવાના નક્કી કર્યુ છે. જે ખેડુતો સાથે અન્યાય સમાન છે. તેથી તુવેરના ભાવ ઓછામા ઓછા ક્વીનટલ દીઢ ૭૫૦૦ આપવા માંગણી કરવા આવેલ છે.   આ ઉપરાંત ભરૂચ જિલ્લામા ઠેર-ઠેર તુવેર ખરીદીના કેન્દ્રો ઉભા કરવા કોંગ્રેસ દ્વારા જીલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવી માંગ કરવામા આવી છે. (9:12 am IST)
Source :-https://www.akilanews.com/Rajkot_news/Detail/20-03-2018/93618

ભારતીય યુઝર્સના વોટ્સએપ ગ્રુપમાં ચીનના હેકર્સનો ઘૂસણખોરી ?
:સેનાએ આપી ચેતવણી ચીનના હેન્કર્સના કરતૂતોનો પર્દાફાશ કરતો વિડિઓ શેર કરાયો   બેંગ્લુરુ ;ભારતીય કનિદૈ લાકિઅ યુઝર્સના વોટ્સએપમાં ચીનના હૅકર્સનો ખતરો મંડરાયેલો છે અને વોટ્સએપ ગ્રુપમાં ઘૂસણખોરી કરીંને ચોરી કરાયેલ માહિતી ચીનના હેકર્સો સુધી પહોંચી કનિદૈ લાકિઅ રહ્યાંનો અકિલા ચોંકવનારો ખુલાસો થયો છે ચીનનાં હેકર્સ ભારતીય યૂઝર્સનાં વ્હોટ્સએપ એકાઉન્ટને હેક કરી રહ્યા છે. ભારતીય સેનાએ ચીનનાં હેકર્સોની કનિદૈ લાકિઅ કરતૂતને ઉજાગર કરતા એક વીડિયોને જાહેર કર્યો છે.   સેનાએ લોકોને આગાહ કર્યો અકીલા છે કે તેઓ સોશિયલ મેસેન્જર એપ્સને સાવધાની અને સુરક્ષિત કનિદૈ લાકિઅ રીતે ઉપયોગ કરે. લગભગ 4 મહિના પહેલા સેનાએ લાઇન ઓફ એક્યૂલ કંટ્રોલ (LAC) પર તૈનાત સૈનિકોને વ્હોટ્સએપ સહિત ઘણી ખતરનાક એપ્સનો ઉપયોગ કરવાને લઇ કનિદૈ લાકિઅ ચેતવણી આપી હતી.    ભારતીય સેનાએ સત્તાવાર ટ્વીટર હેન્ડલ એડિશનલ ડાયરેક્ટરેટ જનરલ ઓફ પબ્લિક ઇન્ટરફેસ (ADGPI)થી કરેલ ટ્વીટમાં સોશિયલ મીડિયા કનિદૈ લાકિઅ યૂઝર્સને હેકીંગનાં ખતરા પ્રત્યે ચેતવ્યા છે. આ ટ્વીટમાં રક્ષા મંત્રાલયને પણ ટેગ કર્યું હતું. ભારતીય સેનાએ ટ્વીટ કર્યુ હતું કે ‘સાવચેત રહો, કનિદૈ લાકિઅ સાવધાન રહો,સલામત રહો.ભારતીય સેના સોશિયલ મીડિયાના યોગ્ય તેમજ નિયમબદ્ધ એકાઉન્ટને પ્રોત્સાહિત કરે છે. હેકીગ જોર પર છે, આ તેમના માટે છે જે કનિદૈ લાકિઅ સાવધાન છે. પોતાના સોશિયલ મીડિયાને હંમેશા ચેક કરો. વ્યક્તિગત તથા ગ્રુપ એકાઉન્ટ વિશે સાવધાન રહો, સુરક્ષિત રહો.’    ADGPIએ એક વીડિયો શેર કર્યો છે જેમા કહેવાયુ છે કે, ‘ચીન તમાપી ડિઝિટલ દુનિયામાં ઘૂષણખોરી કરવા માટે ઘણા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યું છે. વ્હોટ્સએપ ગ્રુપ તમારા સિસ્ટમમાં સેંધ લગાવાનું અને હેકીંગનું એક નવું હથિયાર છે. +86થી શરૂ થયેલા ચાઇનિઝ નંબર તમારા ગ્રુપમાં ઘૂષણખોરી બાદ તમામ ડેટાની ચોરી કરવાનું શરૂ કરે છે.’    સેનાએ સૌને સાવચેત રહેવાની સલાહ આપી છે અને અપીલ કરી છે કે, તેઓ પોતાના ગ્રુપની નિયમિત રૂપે તપાસ કરતા રહે ક્યાંક +86થી શરૂ થનારા નંબર ક્યાંય તમારા ગ્રુપમાં તો સામેલ નથી. વીડિયોમાં કહેવામાં આવ્યુ છે કે, ‘જો તમે સિમકાર્ડ ચેન્જ કરો છો તો તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરો. વીડિયોમાં એવું પણ કહેવામાં આવ્યુ છે કે વ્હોટ્સએપ ગ્રુપમાંથી ચોરી કરેલ માહિતી ચીનનાં હેકર્સ પાસે પહોંચી રહી છે.’ (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/20-03-2018/126911

ગુજરાત યુનિવર્સીટીના પ્રોફેસર વિરુદ્ધ વિદ્યાર્થીનીઓને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરાઈ
 પીએચડીનો અભ્યાસ પૂર્ણ કરવા માટે રૂપિયા ના આપી શકે તો કનિદૈ લાકિઅ વિદ્યાર્થીનીઓ પાસે શારીરિક માંગણીઓ કર્યાનો આરોપ ; વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો તો   અમદાવાદઃ ગુજરાત યુનિવર્સીટીના એમએસડબ્લ્યુ કનિદૈ લાકિઅ વિભાગના શિક્ષક અકિલા પ્રદીપ પ્રજાપતિ સામે વિદ્યાર્થીનીઓએ માનસિક અને શારીરિક ત્રાસ આપવાની અરજી કરી છે.એમએસડબ્લ્યુના વિદ્યાર્થીઓએ શિક્ષક સામે કનિદૈ લાકિઅ ફરિયાદ કરી છે કે પ્રદીપ પ્રજાપતિ દ્વારા પીએચડીનો અભ્યાસ પૂર્ણ કરવા માટે અકીલા રૂપિયા માંગવામાં આવતા હતા અને જો રૂપિયા ના આપી શકે તો વિદ્યાર્થીનીઓ કનિદૈ લાકિઅ પાસે શારીરિક માંગણીઓ કરવામાં આવતી હતી.એક વિદ્યાર્થીનીને પાસે શારીરિક માંગણી કરતાએક વિદ્યાર્થીનીએ સાબરમતી નદીમાં પડી આપઘાત કરવાનો કનિદૈ લાકિઅ પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ થતા આખરે પોલીસ જાગી હતી અને ગુજરાત યુનિવર્સીટી પોલીસ મથકમાં વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓના નિવેદન કનિદૈ લાકિઅ લીધા હતા. પોલીસે આ મામલે છાત્રોના નિવેદન લઈને આગળની તપાસ હાથ ધરી છે.   શિક્ષક પ્રદીપ પ્રજાપતિ સામે થોડા સમય પેહલા MSW વિભાગની ગર્ભવતી વિદ્યાર્થિનીને કનિદૈ લાકિઅ ક્લાસમાં ન આવવા ટોર્ચર કરવામાં આવતું હતું.જે મામલે વિધાર્થીનીએ કંટાળી આપઘાતનો પ્રયાસ કરી પ્રદીપ પ્રજાપતિ સામે પોલીસ ફરિયાદ કરી કનિદૈ લાકિઅ હતી. પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિ સામે અનેક વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા હતા કે,પીએચડીનો અભ્યાસ પૂર્ણ કરાવા માટે તે રૂપિયાની માંગણી કરે છે અને જો પૈસા ન આપો તો માનસિક ત્રાસ આપે છે એટલું જ નહિ વિદ્યાર્થિની પાસે શારીરિક માંગણીઓ પણ કરતો હતો .ત્યારે સમગ્ર મામલે પ્રોફેસર સામે થયેલી ફરિયાદ મામલે પોલીસએ તમામના નિવેદન નોંધ્યા હતા.  (9:12 am IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/20-03-2018/73255

સરકારના વિવિધ ક્ષેત્રોમાં નોકરીરૂપી દરીયોઃ ધૂબાકા મારવા યુવાધન બેતાબ Gujarat Government Job Detail
કેન્દ્ર-રાજય સરકારના જુદા-જુદા વિભાગો, રેલ્વે, એસ.ટી., પોસ્ટ ઓફિસ, લશ્કર, સ્કૂલ-કોલેજ-યુનિવર્સિટી, કનિદૈ લાકિઅ પોલીસ વિગેરેમાં ભરતી થવાનો મોકો. GPSC દ્વારા પણ રોજગારીનું સર્જન વેગમાં આખા વર્ષ દરમ્યાન : જોબ માર્કેટમાં વિવિધ ક્ષેત્રે કનિદૈ લાકિઅ સળવળાટ જોવા અકિલા મળતો રહેશે. ઘણી બધી રોજગારી સર્જાશે. પગારો પણ વધશે રાજકોટ તા. ૧૯: આજનું યુવાધન જેની કાગડોળે રાહ જોઇ રહ્યું હોય છે તે કનિદૈ લાકિઅ લાખેણી નોકરીઓ પુષ્કળ પ્રમાણમાં દેખાઇ રહી છે. કેન્દ્ર-રાજય સરકારના વિવિધ વિભાગોમાં અકીલા અલગ-અલગ કેડરમાં ભરતીઓની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી કનિદૈ લાકિઅ છે કે જેને કારણે નોકરીવાંચ્છુઓને પોતાના પસંદગીના ક્ષેત્રમાં નોકરી કરવાનો મોકો પ્રાપ્ત થવા લાગ્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ગુજરાત કનિદૈ લાકિઅ પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા પણ નવેમ્બર-ર૦૧૮ સુધીનું ભરતી કેલેન્ડર અગાઉથી જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને લીધે આજનું યુવાધન નોકરી કનિદૈ લાકિઅ મેળવવા માટે તલપાપડ બની ગયું છે. સરકારી, અર્ધસરકારી, સહકારી તથા ખાનગી ક્ષેત્રે જે ભરતીઓ ચાલી રહી છે, નજીકના ભવિષ્યમાં આવી રહી છે તથા જે ક્ષેત્રોમાં કનિદૈ લાકિઅ જગ્યાઓ ખાલી છે તેની ઉપર નજર કરીએ તો... * ગુજરાત સરકાર દ્વારા અમલિત સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS) હેઠળ સરકારી ચિલ્ડ્રન હોમ, કનિદૈ લાકિઅ પ્રતાપપરા, અમરેલી અને શ્રી મહિલા વિકાસ મંડળ અમરેલી માટે ર૪-૩-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે કરાર આધારીત ઓફીસર ઇન્ચાર્જ (સુપ્રિન્ટેન્ડેન્ટ) (પુરૂષ) તથા હાઉસકીપર (મહિલા) ની ભરતી ચાલી રહી છે. અરજી મોકલવાનું સ્થળ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, બહુમાળી ભવન, બ્લોક નં. એ, બીજો માળ, રૂમ નં. ર૦૧, અમરેલી છે. અરજી પત્રકનો નમૂનો કચેરી ખાતેથી જ મેળવવાનો રહેશે. * ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા તા. ૧૩-૪-૧૮ની (સાંજે ૬ વાગ્યા સુધી) છેલ્લી અરજી તારીખ સાથે રજીસ્ટ્રારની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.cugujarat.ac.in * એન.આર. વેકરીયા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (ડીપ્લોમા, સી.એલ. કોલેજ કેમ્પસ, બીલખા રોડ જૂનાગઢ (ફોનઃ ૦ર૮પ-ર૬ર૧૩પ૮/ર૬પ૧૩પ૮) દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે સિવિલ કોમ્પ્યુટર, ઇલેકટ્રીકલ મિકેનિકલ, ફીઝીકસ, કેમેસ્ટ્રી તથા ઇંગ્લિશના લેકચરર્સ, પ્રથમ ચાર વિષયોના એચ.ઓ.ડી. પ્રિન્સીપાલ તથા તમામ બ્રાન્ચના લેબ આસીસ્ટન્ટસની ભરતી ચાલે છે. અરજી રજીસ્ટર્ડ એ.ડી.થી મોકલવાની છે. * પુષ્ટિ સંસ્કાર સંસ્થાન, મોટી હવેલી, જૂનાગઢ દ્વારા ઓફીસ ઇન્ચાર્જ, ટાઇપીસ્ટ, પ્રોજેકટ પ્રચારક, સંસ્કાર કોર્ષ લેખક, ડ્રાઇવર વિગેરેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. મો. ૮૮૬૬૬ પ૬૪૦ર, ફોનઃ ૦ર૮પ-ર૬ર૧૧૧૧. info@pushtisanskar.org * હેરમા એકેડમી સતાપર, તા. જામજોધપુર જિ. જામનગર દ્વારા ર૯-૩-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે શૈક્ષણિક સ્ટાફ તથા બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. શૈક્ષણિક સ્ટાફમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગ માટે તમામ વિષયોના શિક્ષકો, કોમર્સ વિભાગ, વ્યાયામ કોમ્પ્યુટર વિભાગ, પ્રિન્સીપાલ, કોઓર્ડીનેટર, લેબ આસીસ્ટન્ટ વિગેરેની ભરતી ચાલે છે. બિનશૈક્ષણિક સ્ટાફમાં આયાબેન, કલાર્ક, ગૃહપતિ, ગૃહમાતા, રસોયા, સફાઇ કામદાર, ધોબી, ડ્રાઇવર, વોચમેન, ગેટકીપર, પટ્ટાવાળા, ઇલેકટ્રીશ્યન, બાગ કામના અનુભવી માળી, રસોડા મેનેજર, લેડીઝ રીસેપ્શનીસ્ટ વિગેરેની ભરતી ચાલી રહી છે. મો. ૯૬૬રર ૦ર૩ર૬. * સિગ્મા ગૃપ ઓફ સ્કૂલ્સ ઉમટવાડા, નાંદરખી અને કેશોદ યુનિટ માટે નર્સરી, કે.જી. પ્રાથમિક માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક વિભાગ માટે બધાંજ વિષયના શિક્ષકો તથા કલાર્ક અને ગૃહપતી/ગૃહમાતાના ઇન્ટરવ્યુ તા. રપ-૩-૧૮, રવિવારના રોજ સવારે ૯ થી બપોરે ૧ર વાગ્યા દરમ્યાન ધંધુસર રોડ, ઉમટવાડા, જૂનાગઢ ખાતે રાખેલ છે. ઉમેદવારોએ અરજી સાથે રાખવી જરૂરી છે. માત્ર મહિલા ઉમેદવારો જ અરજીપાત્ર છે. * ભારતીય રેલ્વે દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે વિવિધ પદો માટે ૯૦ હજાર જેટલા ઉમેદવારોની બમ્પર ભરતી થઇ રહી છે. આ તમામ જગ્યાઓની ભરતી અમદાવાદ સહિત દેશના ર૧ શહેરોમાં થશે. જેમાં અજમેર, અલ્હાબાદ, બેંગ્લુરૂ, ભોપાલ, ભુવનેશ્વર, વિલાસપુર, ચંડીગઢ, ચેન્નઇ, ગોરખપુર, ગુંવહાટી, જમ્મુ, કોલકત્તા, માલદા, મુંબઇ, મુઝઝફરપુર, પટના, રાંચી, સિલીગુડી, સિકંદરાબાદ, ત્રિવેન્દ્રમ વિગેરેનો સમાવેશ થાય છે. પરીક્ષાનું આયોજન સમગ્ર ભારતની વિવિધ ૧પ ભાષામાં અલગ-અલગ જગ્યાએ થશે તેવું કેન્દ્રીય રેલ્વે પ્રધાન શ્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું. rrb.railwayrecruitment board.nic.in અથવા indianrailwayrecruitment2018. * રાજકોટ ખાતે ર૬ એપ્રિલ ર૦૧૮થી પ મે દરમ્યાન ભારતીય સેના માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જગ્યાઓ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ૧૦-૪-ર૦૧૮ સુધી થઇ શકશે. ભરતી પ્રક્રિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. દોડ સહિતની શારીરિક કસોટી યોજવામાં આવશે. જામનગર, મોરબી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, દ્વારકા, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, દીવ વિગેરે જિલ્લાના ઉમેદવારો ભરતીમાં ભાગ લેનાર છે. ભરતી કરાવી દેવાની લાલચ આપીને કોઇ એજન્ટ કે મધ્યસ્થી જોવા મળે તો તુરત જ આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ જામનગરને જાણ કરવાનું ડાયરેકટર જણાવી રહ્યા છે. www.joinindianarmy.nic.in * તાજેતરના બજેટમાં કેન્દ્ર સરકારે પ વર્ષમાં પ૦ લાખ જેટલા આઇ.ટી. પ્રોફેશનલ્સને નવી ટેકનોલોજીમાં પારંગત બનાવવાનો નિર્ણય લીધો છે. જેના માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ફયુચર-સ્કિલ્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. ૮ જેટલી વિવિધ ટેકનોલોજીસ પર ધ્યાન કેન્દ્રીય કરાયું છે. જેમાં આર્ટીફીશીયલ, ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રીયાલિટી, રોબોટિક પ્રોસેસ, ઓટોમેશન, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બિગ ડેટા એનાલિટીકસ, ૩ડી પ્રિન્ટીંગ, કલાઉડ કોમ્પ્યુટીંગ, સોશ્યલ મિડીયા એન્ડ મોબાઇલ વિગેરેનો સમાવેશ થાય છે. * એઓન ઇન્ડિયા કન્સલ્ટીંગ સેલેરી સર્વે પ્રમાણે ર૦૧૮માં મોટા ભાગની કંપનીઓ દ્વારા સરેરાશ ૯.૪ ટકાની આસપાસ કર્મચારીઓને પગાર વધારો આપવામાં આવશે. કંપનીની નજરમાં સૌથી સારો દેખાવ કરનાર કર્મચારીને સરેરાશ ૧પ.૪ ટકા જેટલી સેલરી હાઇક મળવાની પ્રબળ શકયતા છે. * ગુજરાત પોલીસમાં વિવિધ કક્ષાએ હજુ પ૬૩ર જેટલી જગ્યાઓ ખાલી છે જે વહેલાસર ભરવામાં આવશે તેવું રાજયના ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. જરૂરી ભરતીઓ કરવા માટેની પ્રોસેેસ ોપણ શરૂ થઇ ગઇ હોવાનું એક ઉચ્ચ પોલીસ અધિકારી જણાવી રહ્યા છે. આ વખતે ટ્રાફીક કેડર માટે પણ ભરતી કરવાની વિચારણા ચાલી રહી છે. * હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા ૧૩-૪-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ઇન્સ્ટીટયુટ ઓફ આર્કીટેકચર, ડીપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી, મેથ્સ, ઇંગ્લિશ, લાઇફ સાયન્સ વિગેરે ડીપાર્ટમેન્ટસમાં પ્રોફેસર, એસોસીએટ પ્રોફેસર તથા આસીસ્ટન્ટ પ્રોફેસર્સની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ઉપરાંત રજીસ્ટ્રાર તથા ફીઝીકલ એજયુકેશન એન્ડ યુથ વેલ્ફેરના ડાયરેકટરની ભરતી ચાલી રહી છે. www.ngu.ac.in. * ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે યુનિવર્સિટી સંલગ્ન બી.એડ્./એમ.એડ્. સેલ્સ ફાઇનાન્સ કોલેજો માટે આચાર્ય તથા વિવિધ વિષયોના લેકચરર્સ, પી.ટી.આઇ., ગ્રંથપાલ, એમ.એડ્. કોલેજો માટે સંભવિત જગ્યાઓમાં પ્રોફેસર, એસો. પ્રોફેસર, આસી. પ્રોફેસર વિગેરે કુલ દશ જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, કોમર્સ, અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન, કમ્પલસરી (પ્રસ્પેકટીવ), સંગીત, ડ્રોઇંગ વિગેરે વિષયોનો સમાવેશ થાય છે. તા. ૩ અને ૪ એપ્રિલ, ર૦૧૮ના રોજ સવારે ૯-૩૦ કલાકે યુનિવર્સિટી ખાતે ઇન્ટરવ્યુ યોજાશે. જેનું વિગતવાર સમયપત્રક તા. ર-૪-ર૦૧૮ના રોજ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મુકાશે. www.bknmu.edu.in. * રીવરસાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલ કોઠારીયા રોડ રાજકોટ દ્વારા રપ-૩-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે ધોરણ ૧ થી ૧૧ સુધીના વિવિધ વિષયોનાં સંદર્ભે પ્રિન્સીપાલ, સ્પોર્ટસ તથા યોગા શિક્ષક મ્યુઝિક તથા ડાન્સ શિક્ષક, આર્ટ એન્ડ ક્રાફટ શિક્ષક કોમ્પ્યુટર ઓપરેટર, પ્યુન તથા આયાબેન વિગેરેની ભરતી ચાલી રહી છે. ઇન્ટરવ્યુનું સ્થળ-ડીસ્કવર સ્ટડી પોઇન્ટ, ૩જા માળે, નિલકંઠ કોમ્પ્લેક્ષ, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ છે. મો. ૮૧પ૬૦ ૮પ૬૦૮. * ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ૯૩૩ ડ્રાઇવર તથા ૧૯૯૭ કંડકટરની ભરતી થઇ રહી છે. અરજી કરનાર ઉમેદવારની ઉંમર તા. ૩૧-૩-ર૦૧૮ના રોજ રપ થી ૩૮ વર્ષ હોવી જોઇએ. રીજર્વ કેટેગરીના ઉમેદવારોને છુટછાટ મળવા પાત્ર છે. ડ્રાઇવર માટે ધો. ૧૦ પાસ, હેવી વ્હિકલ લાસન્સ તથા ૪ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. જયારે કંડકટર માટે ધો. ૧૦ પાસ ઉપરાંત કંડકટર લાઇસન્સ, બેઝ તથા વેલિડ ફર્સ્ટ એઇડ કોર્ષ જરૂરી છે. www.ojas.gujarat.gov.in * પોર્ટ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કંડલા દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ૩ર વર્ષ સુધીની ઉંમર ધરાવતા એમ.બી.બી.એસ. ડોકટરની ભરતી ચાલી રહી છે. * અમરેલી ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરીભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલ ચકકરગઢ રોડ અમરેલી તથા તેની સાથે સંકળાયેલ વિવિધ કોલેજો માટે સ્ટાફની ભરતી ચાલી રહી છે. જેમાં ઇંગ્લીશ મિડીયમ આર્ટસ, કોમર્સ સાયન્સ કોલેજના વિવિધ વિષયો માટે, ઇંગ્લીશ મિડીયમ બી.સી.એ. તથા બી.બી.એ. કોલેજ માટે પ્રિન્સીપાલ તથા વિવિધ વિષયોના લેકચરર્સ અને ગુજરાતી મિડીયમ બી.એડ્. કોલેજ માટે પ્રિન્સીપાલ તથા વિવિધ વિષયોના લેકચરર્સની ભરતી ચાલી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૩-ર૦૧૮ છે. www.amrelisankul.org. ફોન નં. ર૩ર૩ર૧ થી ર૬ સુધી (અમરેલી) * જાપાન ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના વાઇસ પ્રેસીડેન્ટ શિગેકી મેડાના કહેવા મુજબ ભારતના ર લાખથી વધારે આઇ.ટી. પ્રોફેશ્નલ્સને નજીકના ભવિષ્યમાં જાપાનમાં નોકરી મળવાના ઉજળા સંજોગો છે. તેઓને જાપાનમાં જ વસાવવા ગ્રીન કાર્ડ પણ આપવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. * ડો. સુભાષ બી.સી.એ. તથા બી.એસ.સી. કોલેજ, ડો. સુભાષ રોડ, ખોડીયાર મંદિર પાસે, જૂનાગઢ દ્વારા રપ-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રિન્સીપાલ, લાઇબ્રેરીયન, લેબોરેટરી આસીસ્ટન્ટ તથા મેથ્સ, ફીઝીકસ, કેમેસ્ટ્રી, બોટની, ઝુલોજી, ઇંગ્લિશ અને કોમ્પ્યુટર સાયન્સના આસીસ્ટન્ટ પ્રોફેસર્સની ભરતી ચાલી રહી છે. * અમીરાજ કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી, ગામ-ખોરાજ, વિરોચનનગર બસ સ્ટેન્ડ સામે, ટાટા નેનો પ્લાન્ટ પાસે, હાઇવે રોડ, સાણંદ, અમદાવાદ દ્વારા ર૮-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે સિવિલ મિકેનિકલ, ઇલેકટ્રીકલ, કોમ્પ્યુટર, મેથ્સ, ફીઝીકસ, ઇંગ્લીશ વિગેરે વિષયોના પ્રોફેસર, એસો. પ્રોફેસર તથા આસી. પ્રોફેસરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. * રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વિવિધ આંગણવાડી કેન્દ્ર માટે હંગામી ધોરણે આંગણવાડી કાર્યકર તથા તેડાગરની ભરતી પ્રક્રિયા ર૮-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ચાલી રહી છે. અરજી મોકલવાનું સ્થળ સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી, ઘટક ગોંડલ, જિ. રાજકોટ છે. * હાઇકોર્ટ ઓફ ગુજરાત સોલા, અમદાવાદ દ્વારા તા. ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ   સાથે    ટ્રાન્સલેટરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.gujarathighcourt.nic.in તથા http://hc-ojas.guj.nic.in * હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બી.એડ્. સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના શૈક્ષણિક સ્ટાફના સીધા ઇન્ટરવ્યુ તા. રપ-૩-૧૮ના રોજ રાખવામાં આવેલ છે. www.ngu.ac.in * ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લી. ગાંધીનગર દ્વારા રર-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે કંપની સચિવની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. * સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત વેરાવળ (ગીર સોમનાથ) વિસ્તારના વિવિધ કેન્દ્રો માટે હંગામી ધોરણે આંગણવાડી વર્કર/હેલ્પરની ભરતી પ્રક્રિયા રપ-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ચાલે છે. અરજી કરવાનું સ્થળ આઇ.સી.ડી.એસ. ઘટક, વેરાવળ, તાલુકા પંચાયત કમ્પાઉન્ડ, બંદર રોડ વેરાવળ (જિ. ગીર સોમનાથ) છે. * ગુજરાત હાઇકોર્ટમાં કુલ ૧૬૦૬ કર્મચારીઓના મંજુર થયેલા મહેકમની સામે ૪૦૦ જેટલા કર્મચારીઓની ઘટ હોવાનું રાજય સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું. આગામી દિવસોમાં ભરતી પ્રક્રિયા શરૂ થવાની શકયતા છે. * તાજેતરમાં થયેલા બેન્ક કૌભાંડોને કારણે તેની તપાસમાં બેન્કીંગ ક્ષેત્રના જાણકાર ઓફીસરો ઓછા જણાતા હવે સી.બી.આઇ. દ્વારા પોલીસ ઇન્સ્પેકટરના દરજજા સાથે બેન્ક ઓફીસર્સની ભરતી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. * ઇન્ડિયા પોસ્ટ ગુજરાત દ્વારા ગુજરાતની વિવિધ પોસ્ટ ઓફિસો માટે ધોરણ ૧૦ પાસ માટે મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની ૪૧૩ જગ્યાઓ માટેની ભરતી આવી છે. જેમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦-૪-ર૦૧૮ છે. www.indiapost.gov.in * ગુજરાત સરકાર દ્વારા નજીકના ભવિષ્યમાં ૧૮૦૦ જેટલા તલાટી, બિન સચિવાલય કલાર્ક, નાયબ મામલતદાર, નાયબ સેકશન ઓફીસર, પી.એસ.આઇ. એ.એસ.આઇ. વિગેરેની ભરતીઓ આવવાની પ્રબળ શકયતા જોવાઇ રહી છે. * BECIL દ્વારા ૯-૪-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે પેશન્ટ કેર મેનેજર વિગેરેની ૧૩૧ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.becil.com * સી ડેક હૈદ્રાબાદ દ્વારા પ-૪-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રોજેકટ ઓફિસર વિગેરેની ૧૩ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. cdac.in/index.aspx?id=hyd * NIPER દ્વારા પ-૪-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે સેકશન ઓફિસર વિગેરેની કુલ ૧૦ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.niper.nic.in * NDTL દ્વારા ર-૪-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે વૈજ્ઞાનિક બી ની પ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. https://yas.nic.in/ * NIWE દ્વારા ર૮-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રોજેકટ એન્જીનીયર વિગેરેની ૧૩ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. niwe.res.in * મેંગ્લોર રીફાઇનરી પેટ્રો. લી. (MRPL) દ્વારા ર૪-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે સુપરવાઇઝર, એન્જીનીયર વિગેરેની કુલ ૧૭ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. mrpl.co.in. * NIMR દ્વારા ર૮-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે વૈજ્ઞાનિક બી ની ૭ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.nimr.org.in * NBCC ઇન્ડિયા લી. દ્વારા રપ-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે જુ. એન્જીનીયર્સ, આસીસ્ટન્ટ મેનેજર વિગેરેની ૧૪પ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.nbccindia.com * IITM દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે રીસર્ચ એસોશીએટ કમ ફેલોની કુલ રર જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.tropmet.res.in * અરૂણાચલ પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ૬-૪-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે યુડીસી કમ એકાઉન્ટન્ટની ૯ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.appsc.gov.in * અસમ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ૪-૪-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ફોરેસ્ટ રેન્જરની પ૦ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. * બિહાર પુલિસ દ્વારા ર૩-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ડ્રાઇવર, કોન્સ્ટેબલ, વિગેરેની કુલ ૧૬૬૯ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. csbc.bih.nic.in * દિલ્હી યુનિવર્સિટી દ્વારા ર૮-૩-ર૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે સી. ટેકનીકલ આસીસ્ટન્ટ વિગેરેની ૧૦ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.du.ac.in * JPSC દ્વારા ૮-૪-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ પબ્લિક પ્રોસીકયુરટની કુલ ૧૪૩ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.jpsc.gov.in. એક સર્વે પ્રમાણે ર૦૧૮ના સમગ્ર વર્ષ દરમ્યાન જોબ માર્કેટમાં સતત હલચલ જોવા મળવાની પૂરી સંભાવના છે. ર૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે સરકાર દ્વારા મૂળભૂત તથા આધારભૂત માળખાના વિકાસ ઉપર ભાર મુકાશે. પરિણામે એરપોર્ટસ રોડ-રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતના પ્રોજેકટસ ઉપર ભાર મૂકવામાં આવશે. મેન્યુ. ફેકચરીંગ ક્ષેત્રોમાં ઘણી બધી નોકરીઓ આવવાની પ્રબળ શકયતા જોવાઇ રહી છે. આ ઉપરાંત ભારતની બહાર મુખ્ય કેન્દ્ર ધરાવતી ગ્લોબલ કંપનીઓ ભારતીય તજજ્ઞોને આશરે વાર્ષિક ૧૦ લાખ રૂપિયા જેટલાં પગારથી હાયર કરશે તેવું જણાઇ રહ્યું છે. ફાયનાન્સીયલ ટેકનોલોજી (ફીનટેક) ઇન્ડસ્ટ્રીઝ પણ ભારતીય ટેલેન્ટને નોકરીઓ આપવા આતુર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. રીસર્ચ અને ડેવલપમેન્ટ ક્ષેત્રે, ડીજીટલ ઇન્ડિયા સંદર્ભે, ડેટા એનાલીસીસ ક્ષેત્રમાં તથા એમેઝોન-ગોદરેજ-વિપ્રો-એકસીસ બેન્ક-આઇ.ટી.સી. વિગેરે કંપનીઓમાં પણ આકર્ષક નોકરીઓ સૌથી રાહ જોઇ રહી છે. આટઆટલી ચિકકાર નોકરીઓ સામે આવીને ઉભી છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના, નિવડેલું રીડીંગ મટીરીયલ તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. સત્તા સાથે સેવા કરવાનો અને સન્માન મેળવવાનો મોકો આપતી લાખેણી નોકરી આપની રાહ જુએ છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ. (કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતાં પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, રૂબરૂ, ફોન દ્વારા કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે.) 

(11:28 am IST)
Source :-https://www.akilanews.com/Rajkot_news/Detail/20-03-2018/93618

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment