સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 9 March 2018

ગુજરાત સરકારે ૧૧ અબજ પ્રીમીયમ ભર્યુ, ૧૯,૭પ,૧૩૯ ખેડૂતો વીમા યોજનામાં - ધરમપુર પ્રાથમિક શાળાના ત્રણ માસુમ વિદ્યાર્થીઓને શિક્ષકે ઢોર માર માર્યો: - ગરમી આ વખતે ૫૦ વર્ષનો રેકોર્ડ તોડશે - ઇ-વે બિલ્સના નિયમોમાં સુધારાઃ એપ્રિલથી રાહત મળશે - ઇચ્છા મૃત્યુની વસીયત અંગે સુપ્રિમ કોર્ટે માન્યતા આપી - ITમાં ૨ લાખ ભારતીયોને નોકરી આપશે જાપાન - GSTR-3Bની તારીખ જૂન સુધી લંબાવાશે - વૈશ્વિક વ્યાપાર યુદ્ધ ફાટી નીકળવાની વકી


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.2 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

ગુજરાત સરકારે ૧૧ અબજ પ્રીમીયમ ભર્યુ, ૧૯,૭પ,૧૩૯ ખેડૂતો વીમા યોજનામાં
પ્રીમીયમની રકમમાં આગલા વર્ષની સરખામણીએ તોતીંગ ઉછાળો : સરકારે વીમા કંપનીઓને ખટાવી ? કનિદૈ લાકિઅ ગૃહમાં સરકારને ભીડવતા પૂંજાભાઇ વંશ ગાંધીનગર, તા. ૯ : પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં રાજય સરકાર દ્વારા ભરવામાં આવેલ પ્રીમીયમ અંગે કોંગ્રેસના કનિદૈ લાકિઅ પુંજાભાઇ અકિલા વંશના પ્રશ્નના ઉત્તરમાં કૃષિ મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, રાજયમાં છેલ્લા બે વર્ષ એટલે કે વર્ષ ર૦૧૬ના વર્ષમાં કનિદૈ લાકિઅ ૬પ,૦૦,૦૦,૦૦૦ રૂપિયા અને વર્ષ ર૦૧૭માં રૂ. ૧૦,પ૮,૩૪,૦૦,૦૦૦ની રકમ પ્રીમીયમમ અકીલા ભરવામાં આવી છે.   ર૦૧૬માં પ્રીમીયમની રકમ ૬પ કરોડ હતી કનિદૈ લાકિઅ તે ર૦૧૭માં ૧૧ અબજ જેટલી થયેલ તેમ પૂંજાભાઇએ જણાવ્યું હતું. આ વીમાની રકમ એગ્રીકલ્ચર ઇન્સ્યોરનસ કંપની, એચ.ડી.એફ.સી. એર્ગો જનરલ ઇન્સ્યોરન્સ કનિદૈ લાકિઅ કંપની, યુનાઇટેડ ઇન્ડિયા એશ્યોરન્સ કંપનીમાં આ વીમાની રકમ ભરવામાં આવી છે. આ પ્રધાન મંત્રી ફસલ વીમા અન્વયે ૧૯,૭પ,૧૩૯ ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ કનિદૈ લાકિઅ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. ખેડૂતોના વીમા પેટે સરકારે વીમા કંપનીમાં ૧ અબજ ભર્યા હતાં. પ્રશ્નોત્તરી કામ બાદસભ્યશ્રી પુંજાભાઇ વંશે કનિદૈ લાકિઅ વિધાનસભામાં સચિવાલય દ્વારા જે રકમ રેકર્ડ ઉપર મૂકવામાં આવી છે તેમાં રૂપિયા લાખમાં કે કરોડમાં દર્શાવી નથી તેવો પોઇન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કર્યો કનિદૈ લાકિઅ હતો. આ બાબત વિધાનસભાના અધ્યક્ષે સત્ય સ્વીકાર્ય ગણયો હતો અને પ્રણાલી પ્રમાણે સુધારો સુચવા જણાવ્યું હતું. (૮.૯) (11:43 am IST)
Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/09-03-2018/72303

ધરમપુર પ્રાથમિક શાળાના ત્રણ માસુમ વિદ્યાર્થીઓને શિક્ષકે ઢોર માર માર્યો:
મામલો પોલીસ મથકે પહોંચ્યો આચાર્યએ ફરીવાર આવું નહિ બને તેવી ખાતરી આપતા વાલીઓનો રોષ કનિદૈ લાકિઅ શાંત પડ્યો   વલસાડ: જિલ્લાના ધરમપુરમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ત્રણ માસુમ વિદ્યાર્થીઓને શિક્ષકે ઢોર માર મારતા વાલીઓમાં રોષ ભભૂકી કનિદૈ લાકિઅ ઉઠ્યો હતો અકિલા અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જોકે બાદમાં આચાર્યએ ફરી આવી ઘટના ન બને એ માટે ખાતરી આપતા મામલો શાંત થયો હતો.આ અંગેની કનિદૈ લાકિઅ વિગત મુજબ ધરમપુરના રાજમહેલ રોડ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ધો ૬માં અભ્યાસ અકીલા કરતા ૩ વિદ્યાર્થીઓને શિક્ષકે ઢોર માર માર્યો હતો.આ અંગેની કનિદૈ લાકિઅ જાણ થતા રોષે ભરાયેલા વાલીઓએ ધરમપુર પોલીસ મથકમાં પહોંચી જઈ શિક્ષક સામે ફરિયાદ અરજી આપી હતી.    શાળાના શિક્ષક નટુભાઈએ ઢોર માર માર્યો હતો. કનિદૈ લાકિઅ શિક્ષકના કથિત રોષનો ભોગ બનેલા વિદ્યાર્થીઓના શરીર પર મારના નિશાન ઉપસી આવ્યા હતા. ઘરે પહોંચેલા ત્રણેય વિદ્યાર્થીઓએ શિક્ષકે તેમને ઢોર માર કનિદૈ લાકિઅ માર્યો હોવાની જાણ કરતા વાલીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી અને તેમના સંતાનોને માર મારનાર શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે ધરમપુર કનિદૈ લાકિઅ પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપી હતી, બાદમાં આચાર્યએ વિદ્યાર્થીઓના વાલીઓને અને આગેવાનોને આવી ઘટના બીજી વાર નહિ બને તેવી ખાત્રી આપતા વાલીઓનો કનિદૈ લાકિઅ રોષ ઠંડો પડયો હતો,   (9:15 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/09-03-2018/72295


ગરમી આ વખતે ૫૦ વર્ષનો રેકોર્ડ તોડશે
ગરમી માટે રહો તૈયાર, પારો ૩૬ થી ૪૦ ડિગ્રી પહોંચી શકે છે અમદાવાદ તા. ૯ : ગરમીની શરૃઆત થઈ ચુકી છે ત્યારે આગામી દિવસોમાં કનિદૈ લાકિઅ ગરમીનો પારો વધુ ચડે તેવી શકયતા છે. પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ બાજુ થતા ગરમી વધવાની શકયતા છે. રાજયના ૧૦ શહેરમાં ગરમીનો પારો ૩૬ કનિદૈ લાકિઅ ડીગ્રીથી વધારે અકિલા નોંધાયો હતો, જેમાં વડોદરા સૌથી વધુ ૩૮ ડિગ્રીમાં શેકાયું હતું. અમદાવાદમાં ગરમીનો પારો ૩૬.૪ ડિગ્રી નોંધાયો હતો. હવામાન કનિદૈ લાકિઅ વિભાગની આગાહી મુજબ આગામી ૩ દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો ૩૫ થી ૪૦ ડિગ્રીની અકીલા આસપાસ રહેવાની શકયતા છે. દેશભરમાં આગામી દિવસોમાં ભીષણ કનિદૈ લાકિઅ ગરમીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે માર્ચથી મે મહિના સુધીમાં છેલ્લા ૫૦ વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે. સામાન્ય રીતે કનિદૈ લાકિઅ દેશમાં તાપમાનનો પારો ઉંચો રહે છે. જોકે ઉત્તર ભારતમાં સૌથી વધુ ગરમી રહેવાની શકયતા છે. દિલ્લી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં ગરમીનો કનિદૈ લાકિઅ પારો સામાન્યથી ૧.૫ ડિગ્રી વધુ રહેવાની શકયતા છે, તો બીજી તરફ મુંબઈમાં પણ ગરમીએ પોતાનો રંગ બતાવવાનું શરૃ કરી દીધું છે. (12:27 pm IST)
Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/09-03-2018/72300

ઇ-વે બિલ્સના નિયમોમાં સુધારાઃ એપ્રિલથી રાહત મળશે
ગુડ્ઝની હેરાફેરીને સરળ બનાવવા માટે સરકારે ઇ-વે નિયમોમાં ફેરફાર કર્યા નવી દિલ્હી તા. ૯ : ગૂડ્ઝ એન્ડ કનિદૈ લાકિઅ સર્વિસ ટેકસ વ્યવસ્થા હેઠળ ગૂડ્ઝની હેરાફેરીને વધારે સરળ બનાવવા માટે સરકારે ઇ-વે રુલ્સમાં થોડા ફેરફાર કર્યા છે, નાના બિઝનેસ, એફએમસીજી કંપનીઓ કનિદૈ લાકિઅ તથા કુરિયર અકિલા અને ઇ-કોમર્સ કંપનીઓને વધારે રાહત આપવામાં આવી છે. નવા નિયમ હેઠળ ગૂડ્ઝની હેરફેર રાજયની અંદર જ કરવામાં આવનાર હોય તો કન્સાઇનમેન્ટનું કનિદૈ લાકિઅ કુલ મૂલ્ય રૂ. ૫૦,૦૦૦થી વધારે હોય પરંતુ વ્યકિતગત કન્સાઇનમેન્ટનું અકીલા મૂલ્ય રૂ. ૫૦,૦૦૦થી ઓછું હોય તો ઇ-વે બિલની કોઈ જરૂરિયાત કનિદૈ લાકિઅ રહેશે નહીં, આના કારણે ઇ-કોમર્સ અને કુરિયર કંપનીઓને રાહત આપવામાં આવી છે જેઓ ડિલિવરી માટે વધારે પેકેજની હેરફેર કરે છે. બન્નેને રાહત આપવામાં કનિદૈ લાકિઅ આવે અને ટેકસેબલ ગૂડ્ઝની હેરાફેરી થાય તો ફકત કરપાત્ર સપ્લાયના મૂલ્યને જ ઇ-વે બિલ જનરેટ કરવા માટેના હેતુ માટે ગણવામાં આવશે. આના કારણે ઉદ્યોગને કનિદૈ લાકિઅ ખાસ કરીને એફએમસીજી કંપનીઓને કે જેઓ તમામ પ્રકારના ગૂડ્ઝની હેરફેર કરે છે તેમને વધારે રાહત મળશે. ઇ-વે બિલ આગામી પહેલી એપ્રિલથી લાગુ કનિદૈ લાકિઅ કરવામાં આવે તેવી દરખાસ્ત છે. ઇ-વે બિલ હેરફેર કરવામાં આવતાં માલસામાનની માહિતી છે અને તેને કરચોરીને ટાળવા માટે મહત્ત્વપૂર્ણ બાબત તરીકે જોવામાં કનિદૈ લાકિઅ આવે છે. તેને ઇન્ટર સ્ટેટ સપ્લાયીઝ માટે પહેલી ફેબ્રુઆરીથી બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ સિસ્ટમના પ્રશ્નોના કારણે તેને મોકૂફ રાખવામાં આવ્યું હતું. જીએસટી કાઉન્સિલ આ મુદ્દે ૧૦ માર્ચના રોજ નિર્ણય કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. પીડબલ્યુસી ખાતે ઈનડાયરેકટ ટેકસના પાર્ટનર અને લીડર પ્રતીક જૈને જણાવ્યું હતું કે, આ ફેરફારો સાથે ઇ-વે બિલના નિયમો અગાઉની સરખામણીએ વધારે સરળ થયા છે. ફેરફારો કરવામાં ઝડપ દર્શાવે છે કે તાજેતરમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો તે પ્રમાણે સરકાર પહેલી એપ્રિલથી ઇ-વે સિસ્ટમનો અમલ કરવા આતુર છે. રેલવે દ્વારા ડિલિવરીના સમયે ઇ-વે બિલને ફરજિયાત કરવામાં આવ્યું હતું તથા ગૂડ્ઝના ઇન્ટર-સ્ટેટ મૂવમેન્ટના સંજોગોમાં જોબ વર્કર્સ પણ ઇ-વે બિલ જનરેટ કરી શકે છે. ૧૦ કિલોમીટરના અંતરમાં રાજયની અંદર માલની હેરફેર કરવાની હોય તો ઇ-વે બિલની જરૂરિયાત હોતી નથી. આ અંતરને હવે વધારીને ૫૦ કિલોમીટર કરવામાં આવ્યું છે જેથી નાના બિઝનેસિસને મદદ મળશે. (11:28 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/09-03-2018/125921

ઇચ્છા મૃત્યુની વસીયત અંગે સુપ્રિમ કોર્ટે માન્યતા આપી
કોર્ટમાં થઇ હતી અરજીઃ ઇચ્છા મૃત્યુ માટે લખેલ વસીયતને માન્યતા આપતી કોર્ટઃ કેન્દ્ર સરકારનો વિરોધ કનિદૈ લાકિઅ નવી દિલ્હી તા. ૯ : સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણયમાં મરણાસન વ્યકિત દ્વારા ઇચ્છા મૃત્યુ માટે લખેલી વસીયતની શરતની સાથે કાયદાકીય માન્યતા કનિદૈ લાકિઅ આપી છે. કોર્ટે અકિલા કહ્યું કે, મરણાસન્ન વ્યકિતને એ અધિકાર હશે કે કયારે તે અંતિમ લ્યે. કોર્ટે કહ્યું કે, લોકોને સમ્માનથી મૃત્યુ પામવાનો કનિદૈ લાકિઅ સંપૂર્ણ હક્ક છે. 'લિવિંગ વિલ'એક લેખિત દસ્તાવેજ હોય છે, જેમાં કેટલાંય દર્દી પહેલેથી અકીલા જ નિર્દેશ આપે છે કે મૃત્યુની સ્થિતિ પર પહોંચતા ઓળખ કનિદૈ લાકિઅ કે સહમતિ નહીં આપી શકવાની સ્થિતિ પર પહોંચતા તેને કયા પ્રકારની સારવાર આપવામાં આવે. 'પૈસિવ યુથેનેશિયા'(ઇચ્છા મૃત્યુ) એ સ્થિતિ છે જયારે કોઇ કનિદૈ લાકિઅ મરણાસન્ન વયકિતની મોતની તરફ આગળ વધવાની ઇચ્છાથી તેની સારવાર બંધ કરી દેવામાં આવે છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વવાળી પાંચ જજોની બેન્ચે કનિદૈ લાકિઅ ગયા વર્ષે ૧૧ ઓકટોબરના રોજ આ પીટિશન પર નિર્મય સુરક્ષિત રાખ્યો હતો. પાંચ જજોની બેન્ચ આ વાત પર ચુકાદો સંભળાવ્યો. શું કોઇ વ્યકિતને આવી 'લિવિંગ કનિદૈ લાકિઅ વિલ'ની માન્યતા આપવી જોઇએ કે નહીં જેમાં તે અગ્રીમરીતે નિવેદન રજૂ કરીને એ નિર્દેશ આપી શકે છે કે તેના જીવનને વેંટિલેટર કે આર્ટિફિશલ સપોર્ટ કનિદૈ લાકિઅ સિસ્ટમ પર લગાવીને લાંબું કરવામાં આવે નહીં. ઉલ્લેખનીય છે કે એક એનજીઓ કોમન કોજએ સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરીને કહ્યું હતું કે સંવિધાનના આર્ટિકલ ૨૧ની  અંતર્ગત જે રીતે નાગરિકોને જીવવાનો અધિકાર આપવામાં આવ્યો છે તે જ રીતે તેને મરવાનો પણ અધિકાર છે. તેના પર કેન્દ્ર સરકારે કહ્યું કે ઇચ્છા મૃત્યુની વસીયત (લિવિંગ વિલ) લખવાની મંજૂરી આપી શકાય નહીં, પરંતુ મેડિકલ બોર્ડના નિર્દેશ પર મૃત્યુના દ્વારે પહોંચેલ વ્યકિતની સપોર્ટ સિસ્ટમ હટાવી શકાય છે. પાછલી સુનવણીમાં સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેન્ચે પ્રશ્ન ઉઠાવ્યો કે શું કોઇ વ્યકિતને તેની મરજીની વિરૃદ્ઘ આર્ટિફિશિયલ સપોર્ટ સિસ્ટમ પર જીવવા માટે મજબૂર કરી શકાય છે? જયારે સમ્માનથી જીવવાનો અધિકાર મનાય છે તો શું ન સમ્માનની સાથે મરવાનો પણ અધિકાર માનવામાં આવે? શું ઇચ્છા મૃત્યુ મૌલિક અધિકારના ક્ષેત્રમાં છે? સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે આજકાલ મધ્યમ વર્ગમાં વૃદ્ઘ લોકોને બોજ સમજવામાં આવે છે. એવામાં ઇચ્છા મૃત્યુમાં કેટલીય મુશ્કેલીઓ છે. એનજીઓ કોમન કોજ એ ૨૦૦૫માં આ મુદ્દા પર પીટીશન દાખલ કરી હતી. કોમન કોજના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે ગંભીર બીમારીથી ઝઝૂમી રહેલા લોકોને 'લિવિંગ વિલ' બનાવાનો હક હોવો જોઇએ. 'લિવિંગ વિલ'ના માધ્યમથી શખ્સ એ બતાવી શકશે કે જયારે તે એવી સ્થિતિમાં પહોંચી જાય જયાં તેને ઠીક થવાની આશા ન હોવી, ત્યાં તેને જબરદસ્તી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવો જોઇએ નહીં. પ્રશાંતે સ્પષ્ટતા કરી કે તેઓ એકિટવ યુથનેશિયાની વકાલત કરી રહ્યા નથી જેમાં લાઇલાજ દર્દીને ઇંજેકશન આપીને મારવામાં આવે છે. આ પૈસિવ યુથનેશિયાની વાત કરી રહ્યા છે. જેમાં કોમામાં પડેલા સારવાર ના થઇ શકનારને વેંટિલેટર જેમકે લાઇફ સપોર્ટ સિસ્ટમ કાઢીને મરવા દેવામાં આવે છે. સુનવણી દરમ્યાન તેના પર કોર્ટે પ્રશ્ન કર્યો કે આખરે એ કેવી રીતે નક્કી થશે કે દર્દી ઠીક થઇ શકશે નહીં? પ્રશાંત ભૂષણે જવાબ આવ્યો કે એ ડોકટર નક્કી કરી શકે છે. હાલ કોઇ કાયદો ન હોવાના લીધે દર્દીને જબરદસ્તી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાય છે. કોમામાં પહોંચેલ દર્દી ખુદ એ સ્થિતિમાં નથી હોતો કે તે પોતાની ઇચ્છા વ્યકત કરી શકે આથી તેને પહેલેથી આ લખવાનો અધિકાર હોવો જોઇએ કે જયારે તેને સારું ન થવાની આશા ખત્મ થઇ જાય ત્યારે તેના શરીરને દુૅંખ આપવું જોઇએ નહીં. કેન્દ્રએ કહ્યું કે આ મામલામાં ગઠિત કરાયેલ કમિટીને ખાસ પરિસ્થિતિઓમાં પૈસિવ યુથનેશિયા (કોમામાં સરી પડેલા દર્દીની લાઇફ સપોર્ટ સિસ્ટમ હટાવાની)ને યોગ્ય ગણાવ્યું છે, પરંતુ વિલનું સરકારે સમર્થન કર્યું નથી. આ એક રીતે આત્મહત્યા જેવું છે. આ કેસની સુનવણી કરી રહેલાં પાંચ સભ્યના સંવિધાન બેન્ચની અધ્યક્ષતા ચીફ જસ્ટિસ દીપક મિશ્રા કરી રહ્યાં છે. આ બેન્ચમાં જસ્ટિસ એકે.સિકરી, જસ્ટિસ એએણ ખાનવિલકર, જસ્ટિસ ડીવાઇ. ચંદ્રચૂડ, અને જસ્ટિસ અશોક ભૂષણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે લગભગ ૩૫ વર્ષથી કોમામાં પડેલા મુંબઇના નર્સ અરૃણા શાનબોગને ઇચ્છા મૃત્યુ આપવાની સુપ્રીમ કોર્ટે ૨૦૧૧માં ના પાડી દીધી હતી.(૨૧.૧૯) (11:18 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/09-03-2018/125919

ITમાં ૨ લાખ ભારતીયોને નોકરી આપશે જાપાન
ટોકીયો તા. ૯ : જાપાને ૨ લાખ ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે નોકરીના દરવાજા ખોલી રહ્યું છે. તેમને જાપાનમાં જ વસાવવા કનિદૈ લાકિઅ માટે ગ્રીન કાર્ડ પણ આપવામાં આવશે. જાપાન ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JETRO)ના વાઈસ પ્રેસિડેન્ટ શિગેકી મેડાએ ગુરુવારે આ જાણકારી આપી. ઈન્ડિયા-જાપાન કનિદૈ લાકિઅ બિઝનેસ પાર્ટનરશીપ અકિલા સેમિનારમાં તેમણે કહ્યું કે, 'આ સમયે દેશમાં લગભગ ૯.૨૦ લાખ આઈટી પ્રોફેશનલ્સ છે અને ભારતથી ૨ લાખ વધારે આઈટી પ્રોફેશનલ્સની કનિદૈ લાકિઅ તાત્કાલિક જરૂર છે. તેમની જરૂરિયાત આગળના સમયમાં વધશે અને આ સંખ્યા અકીલા ૮ લાખ સુધી પહોંચી શકે છે.' તેમણે કહ્યું કે, દેશની સામાજિક કનિદૈ લાકિઅ જરૂરિયાતોમાં ટેકનોલોજી અને ઈનોવેશનનો ઉપયોગ ઝડપી વધવાના કારણે આ જરૂરિયાત પડી છે. જાપાન ખાલી પડેલી જગ્યાઓને ભરવા ઈચ્છે છે અને આઈટી સ્પેશમાં કનિદૈ લાકિઅ ભારતના સહયોગની અપેક્ષા કરે છે. તેમણે કહ્યું કે, 'જાપાનની સરકાર વધારે સ્કિલ્ડ પ્રોફેશનલ્સ માટે દુનિયામાં પહેલું અને એકમાત્ર પ્રકારનું કનિદૈ લાકિઅ ગ્રીનકાર્ડ રજૂ કરશે. એક વર્ષની અંદર જ કાયમી નિવાસીનું સ્ટેટસ ભારતીયો મળશે. આ દુનિયાનું સૌથી ઝડપી નિવાસી અધિકાર છે. જયાં સુધી વિઝા જારી કનિદૈ લાકિઅ કરવાની વાત છે તો જાપાને ૧લી જાન્યુઆરી ૨૦૧૮થી ભારતીય પ્રવાસીઓ માટેના નિયમોને સરળ બનાવી દીધા છે.' (9:54 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/09-03-2018/125910

GSTR-3Bની તારીખ જૂન સુધી લંબાવાશે
શનિવારે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં રિટર્ન ભરવાનું સરળ બનાવવા પણ નિર્ણય લેવાશે નવી દિલ્હી તા. ૯ : જીએસટી કાઉન્સિલની કનિદૈ લાકિઅ શનિવારે યોજાનારી બેઠકમાં GSTR-3B સેલ્સ રિટર્ન ભરવાની સમયમર્યાદા લંબાવીને જૂન સુધી કરવા ઉપરાંત તેને વધુ સરળ બનાવવા નિર્ણય લેવાય તેવી કનિદૈ લાકિઅ શકયતા છે. અકિલા સમયમર્યાદા લંબાવવાના સંજોગોમાં કારોબારીઓને રિટર્ન ફાઈલ કરવાનો વધુ સમય મળશે. નાણાં મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતા હેઠળની કનિદૈ લાકિઅ કાઉન્સિલ જીએસટી હેઠળ નોંધાયેલા કારોબારો માટે રિટર્ન ફાઈલિંગની પ્રક્રિયા સરળ અકીલા બનાવે તેવી શકયતા છે. આ અંગે માહિતી આપતા સૂત્રોએ જણાવ્યું કનિદૈ લાકિઅ હતું કે નવી રિટર્ન ફાઈલિંગ સિસ્ટમ અંગે કાઉન્સિલે મંજૂરી આપી છે જેના અમલમાં આશરે ૩ મહિના જેટલો સમય થશે, ત્યાં સુધી GSTR-3B ચાલુ રહેશે. જીએસટી કનિદૈ લાકિઅ કાઉન્સિલની ૨૬મી બેઠક ૧૦ માર્ચે યોજાશે. જીએસટી અમલી બન્યાના શરૂઆતના મહિનાઓ દરમિયાન કારોબારીઓ સરળતાથી રિટર્ન ફાઈલ કરી શકે તે માટે કનિદૈ લાકિઅ સરળ GSTR-3B સેલ્સ રિટર્ન રજૂ કરાયું હતું. ત્યારબાદ GSTR-1, 2 અને 3 ફાઈનલ રિટર્ન્સ ભરવાના હતાં. ફાઈનલ રિટર્ન ભરતી વખતે ઈનવોઈસ મેચિંગમાં કારોબારીઓ કનિદૈ લાકિઅ નડેલી સમસ્યાઓ ઉપરાંત જીએસટીએનની સિસ્ટમમાં રહેલી મુશ્કેલીઓને પગલે જીએસટી કાઉન્સિલે ગત નવેમ્બરમાં GSTR-3B રિટર્ન ભરવાની તારીખ માર્ચ, કનિદૈ લાકિઅ ૨૦૧૮ના અંત સુધી લંબાવી GSTR-2 અને અંતિમ રિટર્ન ૩ ભરવામાંથી મુકિત આપી હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે GSTR-3B ફાઈલિંગ સિસ્ટમ હવે નિયમિત બની છે અને કારોબારીઓ હવે સરળતાથી રિટર્ન ફાઈલ કરી શકે છે. આમ જયાં સુધી નવી ફાઈલિંગ સિસ્ટમ અમલી ના બને ત્યાં સુધી કારોબારીઓ GSTR-3Bના ફાઈલિંગ દ્વારા કરની ચૂકવણી કરી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું. માસિક ધોરણે પ્રારંભિક GSTR-3B રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ આગામી મહિનાની ૨૦ તારીખ નક્કી કરાઈ છે. જાન્યુઆરીમાં જીએસટી કાઉન્સિલે બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીના નેતૃત્વવાળા મંત્રીઓના જૂથને રિટર્ન ફાઈલિંગની પ્રક્રિયા સરળ બનાવવાની જવાબદારી સોંપી હતી, જેથી કારોબારીઓ જીએસટી હેઠળ એક જ ફોર્મના માધ્યમથી રિટર્ન ફાઈલ કરી શકે. ગયા મહિને યોજાયેલી મંત્રીઓના જૂથની બેઠકમાં જોકે કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નહોતો. ઇ-વે બિલ માટેના નિયમો હળવા બનાવાયા સરકારે ઈ-વે બિલના નિયમોમાં ફેરફાર કર્યો છે. સરકાર દ્વારા કરાયેલા આ બદલાવથી ઈ-કોમર્સ કંપનીઓને માલ-સામાનના પરિવહનમાં તથા તેના મૂલ્યની ગણતરીમાં મદદ મળી રહે તેવી અપેક્ષા છે. સરકાર દ્વારા કરાયેલા પરિવર્તન અંતર્ગત હવે જોબ વર્કર્સને પણ માલ-સામાનની હેરફેર માટે ઈલેકટ્રોનિક રિસિપ્ટ જનરેટ કરવાની મંજૂરી અપાઈ છે. એફએમસીજી કંપનીઓને મોટી રાહત મળે તેવા એક નિર્ણય હેઠળ સરકારે જે કિસ્સાઓમાં સેલ્સ ઈનવોઈસમાં કરમુકત અને કરપાત્ર એમ બંને પ્રકારના માલનો સમાવેશ થતો હોય તેમાં ઈ-વે બિલ જનરેટ કરવા માટે માત્ર કરપાત્ર માલને જ ગણતરીમાં લેવાને મંજૂરી આપી છે.   (9:55 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/09-03-2018/125911

વૈશ્વિક વ્યાપાર યુદ્ધ ફાટી નીકળવાની વકી 
: આખરે રાષ્ટ્રપતી ટ્રમ્પે વિવાદી સ્ટીલ અને એલ્યુમીનીયમ ઈમ્પોર્ટ ડ્યુટી ને આપી બહાલી : આધારભૂત સુત્રો મુજબ આવતા કનિદૈ લાકિઅ ૧૫ દિવસમાં સ્ટીલ પર ૨૫% અને એલ્યુમીનીયમ પર ૧૦% ઈમ્પોર્ટ ડ્યુટી લાદશે અમેરિકા : ઈમ્પોર્ટ ડ્યુટીને લગતા ઓર્ડર પર રાષ્ટ્રપતી ટ્રમ્પે હસ્તક્ષર કનિદૈ લાકિઅ કર્યા : આ ઈમ્પોર્ટ અકિલા ડ્યુટીમાંથી હાલ કેનેડા, મેક્ષીકો સહિત અમુક દેશોને બાકાત રખાયા હોવાનું જાણવા મળે છે : રાષ્ટ્રપતી ટ્રમ્પે વધુમાં કનિદૈ લાકિઅ કહ્યું હતું કે " જે દેશોને આ ઈમ્પોર્ટ ડ્યુટી સામે વાંધો હોય, તેની સાથે ચર્ચા કરવાના અમેરિકાના દ્વાર ખુલા છે"
Source :-http://www.akilanews.com/Main_news/Detail/09-03-2018/125908

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment