સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday, 26 May 2018

હવામાનની આગાહી ગુજરાત - Weather (Rain) Forecast Gujarat TOLL FREE No. 1800 180 1717 Dt 26.05.2018

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook   Source :- tallyBIZ

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

હવામાનની આગાહી ગુજરાત - Weather (Rain) Forecast Gujarat TOLL FREE No. 1800 180 1717  Dt 26.05.2018
Source :-http://imdahm.gov.in/Road.html

Local Weather Report and Forecast For: Ahmedabad    Dated :May 26, 2018
Ahmedabad
Past 24 Hours Weather Data
Maximum Temp(oC) (Recorded on 25/05/18)41.9
Departure from Normal(oC)0
Minimum Temp (oC) (Recorded. on 26/05/18)28.4
Departure from Normal(oC)1
24 Hours Rainfall (mm) (Recorded from 0830 hrs IST
of yesterday to 0830 hrs IST of today)
NIL
Relative Humidity at 0830 hrs (%)69
Relative Humidity at 1730 hrs (%) (Recorded on 25/05/18)29
Todays Sunset (IST)19:18
Tommorows Sunrise (IST)05:55
Moonset (IST)03:46
Moonrise (IST)16:28
7 Day's Forecast
DateMin TempMax TempWeather
26-May28.043.0Clear sky
27-May28.044.0Mainly Clear sky
28-May27.044.0Mainly Clear sky
29-May27.042.0Clear sky
30-May27.041.0Clear sky
31-May27.040.0Mainly Clear sky
01-Jun27.040.0Mainly Clear sky

(Extreme & Climatological Information )
Source :-http://14.139.247.11/citywx/city_weather.php?id=42647


Weather Forecast Bulletin for:  Gujarat State and Diu, Daman, Dadra Nagar Haveli.
Based on 0300 UTC observations/Charts and available NWP model outputs.

SYNOPTIC SITUATION:-     WESTERLY TO NORTH WESTERLY WINDS ARE PREVAILING AT LOWER LEVELS OVER THE REGION.

Met Sub-division/Parts thereof
Districts
Weather Forecast for next 5 days: Valid up to 0830 hours IST of  31/05/2018 :
MAXIMUM TEMPERATURE VERY LIKELY IN THE RANGE OF 41-44°C OVER NORTH GUJARAT REGION, IN PARTS OF SAURASHTRA  -KUTCH AND IN SOUTH GUJARAT REGION DURING NEXT 2-3DAYS.
DETAILED  5 DAYS WEATHER FORECAST IS GIVEN BELOW:
Gujarat State Diu,  Daman, Dadra Nagar Haveli

DAY-1 (Valid from time of origin to 0830 Hrs. IST of  27/05/2018 ):-
Dry weather most likely in all districts of Gujarat region, Saurashtra, Kutch and in Diu, Daman, Dadra Nagar Haveli.
Gujarat State Diu,  Daman, Dadra Nagar Haveli

DAY-2 (Valid from 0830 Hrs. IST of  27/05/2018 to 0830 Hrs. IST of 28/05/2018 ):-
Dry weather most likely in all districts of Gujarat region, Saurashtra, Kutch and in Diu, Daman, Dadra Nagar Haveli.
Gujarat State Diu,  Daman, Dadra Nagar Haveli

DAY-3( Valid from 0830 Hrs. IST of  28/05/2018 to 0830 Hrs. IST of 29/05/2018 ):-
Dry weather most likely in all districts of Gujarat region, Saurashtra, Kutch and in Diu, Daman, Dadra Nagar Haveli.
Gujarat State Diu,  Daman, Dadra Nagar Haveli

DAY-4 (Valid from 0830 Hrs. IST of  29/05/2018 to 0830 Hrs. IST of  30/05/2018):-
Dry weather most likely in all districts of Gujarat region, Saurashtra, Kutch and in Diu, Daman, Dadra Nagar Haveli.
Gujarat State Diu,  Daman, Dadra Nagar Haveli

DAY-5(Valid from  0830 Hrs. IST of  30/05/2018 to 0830 Hrs. IST of  31/05/2018):-
Dry weather very likely in all districts of Gujarat region, Saurashtra, Kutch and in Diu, Daman, Dadra Nagar Haveli.


Weather Warning for next 5 days
Gujarat State Diu,  Daman, Dadra Nagar Haveli

DAY 1 : NIL.
DAY 2:   HEAT WAVE CONDITION VERY LIKELY TO PREVAIL IN PARTS OF NORTH GUJARAT REGION, SAURASHTRA-KUTCH.
DAY 3:   HEAT WAVE CONDITION VERY LIKELY TO PREVAIL IN PARTS OF NORTH GUJARAT REGION, SAURASHTRA-KUTCH.
DAY 4:   NIL .
DAY 5:   NIL .


Weather Outlook for subsequent 2 days (i.e. for day 6 to 7) valid from 0830 hrs. IST of 31/05/2018 to 0830 hrs. IST of 02/06/2018:
Gujarat State Diu,  Daman, Dadra Nagar Haveli


NO LARGE CHANGE
  

Source :-http://imdahm.gov.in/state_forc.htm


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

મોદી સરકારના 4 વર્ષમાં ક્રૂડ 31 ડોલર સસ્તું, પણ પેટ્રોલ થયું રૂ. 6 મોંઘું - મોદી રાજ@4: 1460 દિ'માંથી 134 રહ્યા વિદેશ, દર 14 દિવસે લોન્ચ કરી એક યોજના - સરકારને ‘અંગ્રેજ’ બનવુ હોય તો ખેડૂત ‘ભગતસિંહ’ બને તેમાં ખોટુ શું: હાર્દિક - હાર્દિક પટેલની આગેવાનીમાં આજથી પાટીદાર અનામત આંદોલન પાર્ટ-3 - 2017-18 માટે PF પર મળશે 8.55% વ્યાજ, 5 વર્ષમાં સૌથી નીચો દર - દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી, નિકોબારના ટાપુમાં ચોમાસાનું આગમન - લગ્ન સમારોહમાં પૈસા વેડફવાને બદલે ભણતર અને રોજગાર પાછળ ઉપયોગ કરવા પાટીદારોને અપીલ


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

મોદી સરકારના 4 વર્ષમાં ક્રૂડ 31 ડોલર સસ્તું, પણ પેટ્રોલ થયું રૂ. 6 મોંઘું

પટ્રોલ ઉપર જીએસટી લગાવવામાં આવે તો ભાવમાં રૂ. 25 સુધીનો ઘટાડો આવી શકે છે

નવી દિલ્હી: મે 2014માં જ્યારે મોદી સરકારે સત્તા સંભાળી ત્યારે બ્રેન્ટ ક્રૂડ 111 ડોલર પ્રતિ બેરલ હતું જે હવે 80 ડોલર થઈ ગયું છે. ક્રૂડની આ સ્થિતિ ત્યારે છે જ્યારે તાજેતરના મહિનાઓમાં પેટ્રોલ મોંઘુ થયું છે. તેમ છતાં ક્રૂડ ઓઈલ 2014માં 111 ડોલર પ્રતિ બેરલ હતું જેની કિંમતમાં 28 ટકાનો ઘટાડો થયો છે. 2014માં પેટ્રોલ 71 રૂપિયે લિટર હતું જે આજે રૂ. 77ની સપાટીએ પહોંચી ગયું છું. આમ પેટ્રોલ 2014ની સરખામણીએ 8 ટકા મોંઘુ થઈ ગયું છે. જો સરકાર વિપક્ષની માગ અને નીતિ આયોગના સૂચન પર અમલ કરે તો પેટ્રોલ-ડિઝલને જીએસટીના દાયરામાં લાવીને પેટ્રોલની કિંમતમાં રૂ. 25 સુધીનો ઘટાડો લાવી શકાય છે.
હકીકત: 2014 પછી બે વર્ષમાં ક્રૂડ 59% સસ્તુ થયું તો પેટ્રોલ માત્ર 17 ટકા નીચે આવ્યું

- મે 2014 પછી એક સમય એવો આવ્યો જ્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં ખૂબ ઝડપથી ઘટાડો થયો હતો. 7 મહિનામાં જાન્યુઆરી 2015 સુધીમાં ક્રૂડ ઓઈલનો ભાવ 111 ડોલરથી ઘટીને 46 ડોલર થઈ ગયો હતો. આટલું જ નહીં, જાન્યુઆરી 2016 સુધીમાં તો ક્રૂડનો ભાલ 29 ડોલર સુધી થઈ ગયો હતો. આ દરમિયાન ક્રૂડની કિંમતમાં કુલ 80 ટકાનો ઘટાડો થયો હતો જ્યારે તે સમયે પેટ્રોલના ભાવમાં માત્ર 17 ટકા સસ્તુ થયું હતું.
પેટ્રોલ-ડીઝલ મોંઘુ હોવાના કારણો: એક્સાઈઝ ડ્યૂટી, કંપનીઓની કમાણી અને 46 ટકા ટેક્સ

1) 9 વાર એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો થયો
- ક્રૂડ સસ્તુ થવાનો જેટલો ફાયદો જનતાને મળવો જોઈએ તેનો ચોથો બાગ પણ જનતાને મળ્યો નથી. એવુ એટલા માટે કારણકે નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 દરમિયાન સરકારે 9 વખત એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કર્યો હતો.
- એક્સાઈઝ ડ્યૂટીથી સરકારની કમાણી 2013-14માં રૂ. 88,600 કરોડ થઈ હતી. 2016-17માં તે વધીને 2.42 લાખ કરોડ થઈ ગઈ હતી.
સરકારની રૂ. 100ની આવકમાંથી રૂ. 19 પેટ્રોલ-ડીઝલમાંથી આવે છે
- 2016-17માં કેન્દ્રને પેટ્રોલિયમ પદાર્થમાંથી રૂ. 2.73 કરોડનો ટેક્સ મળ્યો છે. આ સરકારને ટેક્સથી થયેલી કુલ આવક (19.46 લાખ કરોડ)ના 14% છે. કેન્દ્રએ કુલ એક્સાઈઝ રેવન્યૂમાં 85 ટકા ભાગ અને કુલ ટેક્સ રેવન્યુમાં 19 ટકા પેટ્રોલ-ડિઝલનો છે.
2) 4 વર્ષમાં તેલ કંપનીઓની આવકમાં થયો વધારો

- 2017-18માં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ચોખ્ખો નફો રૂ. 21,346 કરોડ થયો છે. જે અત્યાર સુધીમાં સૌથી વધારે છે. આ દરમિયાન 5.06 લાખ કરોડનું ટર્નઓવર રહ્યું છે. 2014-15ની સરખામણીએ આઈઓસીનો નફો ચાર ગણો વધી ગયો છે. 2018ના માર્ચ ત્રિમાસીક ગાળામાં નફો 40 ટકા વધ્યો છે. રિફાયનિંગ માર્જિન અને ઈન્વેન્ટ્રી એટલે કે જૂના સ્ટોકથી કંપનીને ફાયદો થયો છે. ચોખ્ખો નફો રૂ. 5,218 કરોડ થયો છે. ગયા વર્ષે આ ત્રિમાસીક ગાળામાં ચોખ્ખો નફો રૂ. 3,720.62 કરોડ થયો હતો.
- 2018માં માર્ચ ત્રિમાસીક ગાળામાં એચપીસીએલનો નફો 4 ટકા ઘટ્યો છે પરંતુ સમગ્ર નાણાકિય વર્ષમાં ચોખ્ખો નફો રૂ. 6,357 કરોડ થયો છે. આ અત્યાર સુધીનો સૌથી વધારે નફો છે. 2014-15ની સરખામણીએ 2017-18માં કંપનીને બમણા કરતા વધારે નફો થયો છે.
3) રૂ. 77.38 લિટર પેટ્રોલમાં 46 ટકા ટેક્સ સામેલ

- તેલ કંપનીઓએ એક બેરલ ક્રૂડ ઓઈલ રૂ. 5903.31માં ખરીદ્યું. એટલે કે લિટર દીઠ કિંમત રૂ. 37.12 થઈ.
- રિફાઈનિંગ પછી ડિલરને વેચવામાં આવેલા પેટ્રોલની કિંમત રૂ. 38.17 થાય છે.
એક્સાઈઝ ડ્યૂટી- 19.48 રૂપિયા
વેટ- 16.55 રૂપિયા
ડિલર કમિશન: 3.63 રૂપિયા
સામાન્ય લોકોને મળતું પેટ્રોલનો ભાવ- 77.83 રૂપિયા
શોર્ટ ટર્મ સોલ્યુશન

1) એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવે અથવા સરકાર રાજ્યને તેમના ટેક્સમાં ઘટાડો કરવાનું કહે. નીતિ આયોગના મત પ્રમાણે રાજ્ય 15 ટકા સુધી વેટમાં ઘટાડો કરી શકે છે. જ્યારે વિપક્ષ કેન્દ્ર સરકાર પાસે એવી માગણી કરે છે કે તેઓ એક્સાઈઝ ટેક્સમાં ઘટાડો કરે.
2) સરકાર તેલ કંપનીઓને થોડો સમય નુકસાન સહન કરવાનું કહે અને પછી તેની ભરપાઈ કરે.
લોંગ ટર્મ સોલ્યુશન

અત્યારે પેટ્રોલની કિંમત લિટર દીઠ રૂ. 77.82 છે, જેએસટી લાદવામાં આવે તો રૂ. 52.48 પ્રતિ લિટર થઈ જાય
- રિફાઈનિંગ પછી ડિલરને વેચવામાં આવતા પેટ્રોલની કિંમત રૂ. 38.17 પ્રતિ લિટર થાય છે.
28 ટકા મહત્તમ જીએસટી લગાવવામાં આવે તો રૂ. 10.68
ડિલર કમિશન- 3.63 રૂ. 
આમ, સામાન્ય જનતાને પેટ્રોલ રૂ. 52.48ના ભાવે મળી શકે છે.
એટલે કે હાલની કિંમત રૂ. 77.82થી 25 રૂપિયા ઓછા ભાવે

Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-despite-crude-goes-low-petrol-diesel-prices-hiked-during-modi-government-tenure-gujarati-news-5881066-NOR.html?ref=ht

મોદી રાજ@4: 1460 દિ'માંથી 134 રહ્યા વિદેશ, દર 14 દિવસે લોન્ચ કરી એક યોજના

26મેના રોજ મોદી સરકારને 4 વર્ષ પૂરા થઈ ગયા છે. ભાસ્કર.કોમે ત્રણ ફોરેન અફેર એક્સપર્ટ સાથે વાત કરી

નેશનલ ડેસ્ક: 26 મેના રોજ મોદી સરકારને ચાર વર્ષ પૂરા થઈ ગયા છે. આ ચાર વર્ષ દરમિયાન મોદી તેમની વિદેશ યાત્રાઓના કારણે ખૂબ ચર્ચામાં રહ્યા છે. એક સમયે જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી પણ તેમની વિદેશ મુલાકાતના કારણે ચર્ચામાં રહેતા હતા. બીજી બાજુ દર 14 દિવસે એક નવી યોજના લોન્ચ થતી હોવાથી સરકારની એક્ટિવનેસ પણ જોવા મળી રહી છે. આ રીતે તેમણે ટ્વિટર અને 'મન કી બાત' દ્વારા સીધા જનતા સાથે જોડાવાની શરૂઆત કરી છે. આમ 1460 દિવસમાં આ જ ચાર મુદ્દાઓ વિશે DivyaBhaskar.comએ તપાસ કરી છે.

મોદીએ 4 વર્ષમાં 78 ફોરેન ટૂર કરી, જ્યારે 134 દિવસ વિદેશમાં પસાર કર્યા.

- મોદીએ સૌથી વધુ 5 વખત અમેરિકા યાત્રા કરી, 3-3 વાર ચીન-રશિયા અને 2 વાર જાપાનની મુલાકાત કરી.

શું મળ્યું?

આ વિશે ભાસ્કર.કોમે વિદેશ મામલે નિષ્ણાત વેદપ્રતાપ વૈદિક, ઓફિસર કરીમ અને રહીસ સિંહ સાથે વાત કરી હતી.

અમેરિકા: વેદપ્રતાપ વૈદિકના જણાવ્યા પ્રમાણે મોદીની સતત વિદેશ યાત્રાથી આપણેને એક ફાયદો એ થયો છે કે, વિદેશમાં ભારતની ઈમેજમાં સુધારો થયો છે અને પ્રવાસી ભારતીયોમાં ઉત્સાહ આવ્યો છે. આ સિવાય ભારતને કોઈ વધુ લાભ મળ્યો નથી. જ્યારે નુકસાન એવુ થયું છે કે, ચીનના મનમાં શંકા ઊભી થઈ છે અને જેથી ભારતને ભવિષ્યમાં જોખમ ઊભું થઈ શકે છે.

ચીન અને રશિયા: ચીનની યાત્રાઓથી પણ કોઈ ફાયદો થયો નથી. સીમા વિવાદ ચાલુ જ છે. રશિયાની મુલાકાતથી ભારતને ઓછો અને રશિયાને વધારે ફાયદો થયો છે. કારણકે તેઓ આપણને અબજો ડોલરના હથિયારો વેચવા માગે છે. જોકે રહીસ સિંહનું કહેવું છે કે, રશિયા સાથે મિત્રતાથી આપણને સૈન્ય મોર્ચે ફાયદો થયો છે. તેમની પાસેથી આપણને સારા હથિયાર સસ્તા ભાવમાં મળવાનો એક રસ્તો ખૂલ્યો છે. આ જ રીતે ચીન સાથે દોસ્તી કરવાથી બંને દેશો વચ્ચે આર્થિક રીતે એક સમજૂતી થઈ છે જેનો ફાયદો ભવિષ્યમાં થશે.

જાપાન: મોદી જાપાનની બે વખત યાત્રા કરી ચૂક્યા છે. જાપાન બુલેટ ટ્રેન સહિત ઘણાં પ્રોજેક્ટ મદદ કરી રહ્યા છે. જાપાને ભારતમાં 35 અબજ ડોલરના રોકાણનો વાયદો કર્યો છે.
મોદીએ સૌથી વધારે 58 ટ્વિટ 30 એપ્રિલે કર્યા, જ્યારે 3 એપ્રિલે એક પણ ટ્વિટ ન કર્યું

મોદીના ખાસ ટ્વિટ

19 એપ્રિલ-
જે દિવસે મારી ધીરજ ખુટી જશે, હું દેશના કામ નહીં આવું, ધીરજ મને તાકાત અને ઉર્જા આપે છે.
9 મે- 
કોંગ્રેસ રોંગ, કોંગ્રેસ રાઈટ
પોલીસ રોંગ, પોલીસ રાઈટ
EC અને EVM રોંગ, કોંગ્રેસ રાઈટ
કોર્ટ રોંગ, કોંગ્રેસ રાઈટ
125 કરોડ ભારતીય રોંગ, કોંગ્રેસ રાઈટ
5 મે-
15 મે પછી કોંગ્રેસ પીપીપી કોંગ્રેસ થઈ જશે
7 એપ્રિલ- 
હિમાચલમાંથી પ્રવીણ શર્માજી જાણવા ઈચ્છે છે કે, 3-4 દાયકા પહેલાં જ્યારે હું બીજેપીમાં આવ્યો ત્યારે બીજેપીનું કાર્યકર્તા હોવું અને આજે બીજેપીના કાર્યકર્તા હોવામાં શું ફરક છે? મજાની વાત એ છે કે, મે પ્રવીણજીનો અવાજ સાંભળીને જ ઓળકી લીધા કે આ મોટી મોટી મૂછો વાળા જ પ્રવીણ જી છે.
10 એપ્રિલ
- જ્યારે -જ્યારે દેશની સામે સંક્ટ આવ્યું છે ત્યારે બિહારે દેશને રસ્તો બતાવ્યો છે. મને ગર્વ છે કે આજે પણ સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહની આ યાત્રામાં બિહાર ફરીથી આગેવાની કરી રહ્યું છે. 
24 એપ્રિલ
જન-ધન, વન, ધન અને ગોબર ધન- આનાથી આપણે ગામની અર્થવ્યવસ્થામાં ખૂબ મોટા ફેરફાર લાવી શકીએ છીએ.
મોદીએ જે યોજના લાગુ કરી, તેમાં સૌથી વધારે પોપ્યુલર થઈ 'સ્વચ્છ ભારત અભિયાન'
શું છે સ્વચ્છ ભારત અભિયાન?

લોન્ચ- 2 ઓક્ટોબર 2014
લક્ષ્ય- ગામોમાં 1.96 લાખ કરોડ રૂપિયાના ખર્ચે રૂ. 1.2 કરોડ શૌચાલ્ય બનાવ્યા
ક્યાં સુધી- 2 ઓક્ટોબર 2019
પરિણામ- સરકારી આંકજા પ્રમાણે એપ્રિલ 2018 સુધી 46,36,128 પ્રાઈવેટ અને 3,06,064 કોમ્યુનિટી અને પબ્લિક ટોયલેટ બનાવ્યા.
એટલે કે 49 લાખ 42 હજાર શૌચાલય બનાવવામાં આવ્યા. 2212 શહેર ખુલ્લામાં શૌચમુક્ત થયા.

અન્ય મુખ્ય યોજનાઓ આ પ્રમાણેની રહી

નામ- વડાપ્રધાન જન ધન યોજના
લોન્ચ- 18 ઓગસ્ટ 2014

હેતુ- ગરીબોને બેન્ક સાથે જોડવા, જેથી સરકાર તરફથી મળતી સબસિડીનો તેમને સીધો ફાયદો મળી શકે.
ક્યાં સુધી- સાત કરડો કરતા પણ વધારે પરિવારોને ઓગસ્ટ 2018 સુધી બેન્ક સાથે જોડવા
પરિણામ- મે 2018 સુધી 31.60 કરોડ લોકોને આ સ્કીમ અંતર્ગત જોડવામાં આવ્યા છે. ખાતા ખોલનાર અકાઉન્ટમાં કુલ મળીને 81,203.59 કરોડ જમા થયા. 24 કરોડ ખાતાધારકોને RuPay ડેબિટકાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રમાણેના કાર્ડધારકોને રૂ. 1 લાખ સુઘીનો એક્સિડન્ટ વીમો મળે છે.
.....

નામ- ઉજ્જવલા યોજના
લોન્ચ- 1 મે 2016
હેતુ- ગરીબ મહિલાઓને 5 કરોડ મફત એલપીજી ગેસ કનેક્શન
બજેટ- 8,000 કરોડ
ત્યાં સુધી- ડિસેમ્બર 2018
પરિણામ- 4 કરોડ કનેક્શન આપી દેવામાં આવ્યા છે.
.....

નામ- ડિજીટલ ઈન્ડિયા
લોન્ચ- 1 જુલાઈ 2015
હેતું- કાગળના ઉપયોગ વગર સરકારી સેવાઓ ઈલેક્ટ્રોનિક રીતે જનતા સુધી પહોંચાડવી
પરિણામ- સરકારની 400થી વધારે યોજનાઓમાં ડિજીટલી ચૂકવણી કરવામાં આવે છે. સરકારનો દાવો છે કે, અત્યાર સુધી 57 હજાર કરોડથી વધુ રકમ ખોટા હાથમાં જતા બચાવવામાં આવી છે. દેશમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓની સંખ્યા માત્ર 2 જ હતી, જે હવે 113 કરતા વધારે થઈ ગઈ છે. ઉમંગ એપ દ્વારા 100થી વધારે જનસુવિધાઓ મોબાઈલ દ્વારા ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે. 2013-14માં 254.4 કરોડ ડિજિટલ ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા છે. જ્યારે 2016-17માં તે આંક 865.9 કરોડ સુધી પહોંચી ગયો છે. 
............

નામ- બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના
લોન્ચ- 22 જાન્યુઆરી 2015
હેતુ- શિક્ષણ અને વેલફેરની મદદથી ભ્રૃણ હત્યા રોકવી
પરિણામ- હાલ આ યોજના 640 જિલ્લાઓમાં ચાલી રહી છે. એપ્રિલ 2015થી લઈને માર્ચ 2016 અને 2016-2019 દરમિયાન 161 જિલ્લાઓમાં મહિલા જન્મ દર 104 થયો છે.
મોદીએ 3 ઓક્ટોબર 2014માં પહેલીવાર કરી મનકી બાત, અત્યાર સુધી 43 વાર કરી મન કી બાત

આ કાર્યક્રમમાં મોદીએ ક્યારે ક્યારે મહત્વની વાત કરી

- મોદીએ 40મી વખત મન કી બાત કરતી વખતે કલ્પના ચાવલાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, કલ્પના ચાલવાએ મહિલાઓની ઉડાનને એક નવી દિશા આપી છે.
- 27 જાન્યુઆરી 2015માં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ મોદીની સાથે મન કી બાત કરી હતી અને જનતાના લેટર્સનો જવાબ આપ્યો હતો. એક શખ્સે પૂછ્યું હતું કે, ઓબામા તેમની દીકરીઓને ભારતના અનુભવ વિશે શું કહશે? શું તેઓ ભારતની તેમની દીકરીઓ માટે કઈ શોપિંગ કરશે? ઓબામાએ કહ્યું હતું કે, જ્યારે તેઓ ફરી વખત ભારત આવશે ત્યારે તેમની દીકરીઓને ભારત લઈને આવવાનો પ્રયત્ન કરશે.
- 43માં એપિસોડમાં મોદીએ પેગમ્બરના સંદેશને યાદ અપાવ્યો હતો. તેમણે કહ્યું કે, એકવાર એક માણસે પેગમ્બરને સવાલ કર્યો કે, ઈસ્લામમાં કયુ કામ સૌથી વધારે સારુ છે? ત ત્યારે પેગમ્બરે જવાબ આપ્યો કે, કોઈ પણ ગરીબ અને જરૂરિયાતવાળી વ્યક્તિને ભોજન કરાવવું અને દરેક સાથે સદ્ભાવથી મળવું.
- રામ રહીમને દોષિત જાહેર કરવામાં આવ્યા ત્યારે ડેરા સમર્થકોની હિંસા વિશે પીએમ મોદીએ મન કી બાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતક ગાંધી અને બુદ્ધનો દેશ છે. દેશમાં હિંસાને ક્યારેય સ્વીકારવામાં નહીં આવે. કાયદાને હાથમા લેનાર વ્યક્તિને દેશ કે સરકાર ક્યારેય સહન નહીં કરે.
- મોદીએ 43મી વખતની મન કી બાતમાં અક્ષય કુમારની ફિટનેસની વાત કરી હતી.
- મોદીએ 41મી વખતની મન કી બાતમાં વિદ્યાર્થીઓને એક્ઝામની ટીપ્સ આપી હતી. 

Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-4-years-of-modi-government-gujarati-news-5881184-PHO.html?ref=ht


સરકારને ‘અંગ્રેજ’ બનવુ હોય તો ખેડૂત ‘ભગતસિંહ’ બને તેમાં ખોટુ શું: હાર્દિક

પીપાવાવ ધામ ગ્રામજનોના આંદોલનને સમર્થન, સરકાર પ્રશ્નનો ઉકેલ નહીં લાવે તો આંદોલનમાં સાથે બેસી જવાની પણ તૈયારી

રાજુલા: રાજુલા પ્રાંત કચેરી સામે એક મહિનાથી પીપાવાવ ધામ તેમજ આસપાસના ગામ લોકોનુ ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. અહી ખાનગી કંપનીઓ અને ભુમાફિયાઓ દ્વારા દબાણ સહિતના પ્રશ્નોને લઇને ગ્રામજનો ઉપવાસ અને આમરણાંત કરી રહ્યાં છે. જો કે તેમ છતા તંત્ર દ્વારા હજુ સુધી કોઇ ઉકેલ નઅપાતા આજે પાટીદાર નેતા હાર્દિક પટેલે અહી સભાને સંબોધન કરી આંદોલનને સમર્થન આપી જણાવ્યું હતુ કે સરકારને અંગ્રેજ બનવાનો શોખ હોય તો સામાન્ય ખેડૂતને ભગતસિંહ બનવામા કોઇ જ ગુરૂર ન હોવુ જોઇએ.

તમારી લડાઇમા હું ઉભો રહીશ: હાર્દિક પટેલ

પાસના નેતા હાર્દિક પટેલ સૌપ્રથમ ઉપવાસી છાવણીએ દોડી આવ્યા હતા અને અહી બોલતા જણાવ્યું હતુ કે દરિયાકાંઠાની બધી જમીન અમુક તત્વો ચાઉં કરી ગયા છે. જમીન જતી રહેશે તો અહીના ખેડૂતોને દહેજ કે અમદાવાદના ગામડામા જવુ પડશે. ડાંગ બાજુ ખેતી ભાગવી રાખવી પડશે. તમારી લડાઇમા હું ઉભો રહીશ. ભગવાન સરકારને સદ્દબુધ્ધિ આપે તેમ જણાવી સરકાર સામે ચાબખા માર્યા હતા.
સરકાર રોજગાર આપવાની વાત કરે

બાદમા તેમણે સભાને સંબોધન કર્યુ હતુ. અહી તેમણે જણાવ્યું હતુ કે આંદોલનમા હું પણ બેસી જઇશ. અહી અધિકારીઓ ડોકાતા પણ નથી. ભાજપના નેતાઓ ધ્યાન આપતા નથી. પીપાવાવની જમીન પર લુખ્ખા તત્વોએ કબજો જમાવ્યો છે. સરકાર રોજગાર આપવાની વાત કરે છે પરંતુ લાખો બેરોજગાર યુવાનો રખડે છે. અહી સ્થાનિક ધારાસભ્ય અંબરીશભાઇ ડેર સહિત આગેવાનોએ હાજરી આપી હતી.

Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-even-if-the-government-does-not-solve-the-problem-it-is-also-ready-to-sit-in-the-movement-gujarati-news-5880804-PHO.html

હાર્દિક પટેલની આગેવાનીમાં આજથી પાટીદાર અનામત આંદોલન પાર્ટ-3

ઉત્તર ગુજરાતના 2500થી વધુ પાટીદારો આજે ન્યાય મહાપંચાયતમાં પહોંચશે
બહુચરાજી: પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા તા.26મીને શનિવારે ધ્રાંગધ્રાના મોટી માલવણ ગામે પાટીદાર ન્યાય મહા પંચાયતનું આયોજન કરાયું છે. આ સાથે રાજ્યમાં વિધાનસભાની ચૂ઼ંટણી પછી સુષુપ્ત અવસ્થામાં રહેલા પાટીદાર આંદોલનના પાર્ટ-3નો આરંભ થઇ રહ્યો છે. આ પાટીદાર ન્યાય મહાપંચાયતમાં ભાગ લેવા મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાંથી 2500થી વધુ પાટીદારો જનાર હોવાનું પાસના સુત્રોએ જણાવ્યું હતું.

સાંજે પાટીદાર ન્યાય મહાપંચાયતનું આયોજન

રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી પહેલાં પાટીદારો સામેના તમામ કેસો પાછા ખેંચવાની અને શહીદ યુવાનોના પરિવારોને સહાય-નોકરી આપવાની જાહેરાત કરાઇ હતી. જેનું સરકાર દ્વારા પૂર્ણપણે પાલન કરવામાં આવ્યું નથી. જે મુદ્દે હાર્દિક પટેલની આગેવાનીમાં શનિવારે સાંજે 7 વાગે મોટી માલવણમાં પાટીદાર ન્યાય મહાપંચાયતનુ઼ આયોજન કરાયું છે. જમાં રાજ્યભરમમાંથી પાટીદારો ઉમટી પડનાર છે.
500થી વધુ કાર અને 15 જેટલી લકઝરીની વ્યવસ્થા...

પાસના કન્વીનર હર્ષદભાઇ એ. પટેલના જણાવ્યા મુજબ આ મહા પંચાયતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી અંદાજે 2500 જેટલા પાટીદારો હાજર રહેવાના છે. જે માટે 15 જેટલી લક્ઝરીઓ તેમજ 500થી વધુ કાર સહિતના વાહનોની વ્યવસ્થા કરાઇ છે. બહુચરાજી તાલુકાના પાટીદારો માટે મોટપથી બપોરે 12:30 કલાકે અને બહુચરાજી નારણપુરા વાડીથી બપોરે 2 કલાકે લકઝરી બસ ઉપડનાર છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-LCL-from-today-patidar-reservation-part-3-is-headed-by-hardik-patel-gujarati-news-5880855-PHO.html

2017-18 માટે PF પર મળશે 8.55% વ્યાજ, 5 વર્ષમાં સૌથી નીચો દર

આ છેલ્લા 5 વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2012-13થી અત્યાર સુધીનો સૌથી નીચુ વ્યાજ દર છે
નવી દિલ્હીઃ જો તમારો પણ પીએફ કપાતો હોય તો તમારા માટે સમાચાર સારા નથી. રીટાયર્મેન્ટ ફંડ બોડી ઇપીએફઓએ પ્રોવિડન્ટ પરનો વ્યાજ દર ઘટાડ્યો છે. ઇપીએફઓએ પોતાના રીજિયોનલ ઓફિસોને નાણાકીય વર્ષ 2017-18 માટે 5 કરોડ સભ્યોના એકાઉન્ટમાં 8.55 ટકા વ્યાજ ચુકવવા જણાવ્યું છે. આ છેલ્લા 5 વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2012-13થી અત્યાર સુધીનો સૌથી નીચુ વ્યાજ દર છે.

પત્ર લખીને ક્ષેત્રીય કાર્યાલયોને આપ્યો આદેશ

ઇપીએફઓ દ્વારા 120થી વધુ ક્ષેત્રીય કાર્યાલયોને પત્રો લખીને આદેશ આપવામાં આવ્યો છે. આ પત્ર અનુસાર, લેબર મિનિસ્ટ્રીનું કહેવું છે કે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2017-18 માટે સબસ્ક્રાઇબર્સના પીએફ ખાતામાં 8.55 ટકા વ્યાજ ચુકવવાની મંજૂરી આપી છે. ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ ગયા વર્ષમાં 8.55 ટકા વ્યાજ ચુકવવાની મંજૂરી આપી હતી. પરંતુ કર્ણાટકની ચૂંટણીના કારણે આચાર સંહિતા લાગુ થવાથી આ વ્યાજ દર લાગુ કરવામાં આવ્યો ન હતો.
અગાઉ લાગુ કરી શકાયું ન હતું

લેબર મિનિસ્ટ્રીની અધ્યક્ષતાવાળા ઇપીએફઓના કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડે 21 ફેબ્રુઆરી 2017-18ના રોજ મળેલી બેઠકમાં 2017-18 માટે 8.55 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો હતો. તે પછી લેબર મિનિસ્ટ્રીએ ફાઇનાન્સ મિનિસ્ટ્રીને મંજૂરી માટે આ ભલામણ મોકલી હતી. જોકે, નાણા મંત્રાલયની સહમતી વિના તેને લાગુ કરી શકાય નહિ. તે પછી 12 મેના રોજ કર્ણાટકમાં યોજાયેલી ચૂંટણી પહેલા આચાર સંહિતા લાગુ થવાથી તેમાં વિલંબ થયો હતો.
અગાઉના વર્ષોમાં ઇપીએફઓએ કેટલું આપ્યું વ્યાજ

ઇપીએફઓએ નાણાકીય વર્ષ 2016-17માં 8.65 ટકા વ્યાજ દર આપ્યો હતો. જ્યારે તેની અગાઉ નાણાકીય વર્ષ 2015-16માં વ્યાજ દર 8.8 ટકા હતો. તેની અગાઉ નાણાકીય વર્ષ 2014-15 અને 2013-14માં 8.75 ટકા વ્યાજ દર હતો. નાણાકીય વર્ષ 2012-13માં ઇપીએફઓએ 8.5 ટકા વ્યાજ આપ્યું હતું.

Source :-https://www.divyabhaskar.co.in/news/BUS-FINC-HDLN-epfo-decides-8-gujarati-news-5881178-PHO.html?ref=ht

દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી, નિકોબારના ટાપુમાં ચોમાસાનું આગમન
 દ. અરબી સમુદ્ર, કોમરીન, માલદીવ, અંદામાનનો દરિયો, અંદામાન નિકોબાર ટાપુ ઉપર આગમનની ઘડીઓ : સૌરાષ્ટ્ર કનિદૈ લાકિઅ - ગુજરાત - કચ્છમાં સોમવાર સુધી ગરમી યથાવત, પારો ૪૧ થી ૪૪ ડિગ્રી વચ્ચે ઘૂમશે : મંગળ-બુધ - ગુરૂ આંશિક રાહત મળશે પણ ભેજ વધશે, જેથી બફારાનો કનિદૈ લાકિઅ અનુભવ થશે અકિલા : અશોકભાઈ પટેલ રાજકોટ, તા. ૨૬ : દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ અંદામાનના દરિયામાં, દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને નિકોબારના કનિદૈ લાકિઅ ટાપુમાં બેસી ગયુ છે. તેમજ આ ચોમાસુ ૪૮ કલાકમાં દક્ષિણ અરબી સમુદ્ર, કોમરીન અકીલા અને માલદીવ વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, અંદામાનનો કનિદૈ લાકિઅ દરિયો અને અંદામાન નિકોબાર ટાપુ ઉપર આવતા બે દિવસમાં ચોમાસુ બેસી જશે. ત્યારબાદ ક્રમશઃ દક્ષિણ ભારતમાં પ્રવેશ કરશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ કનિદૈ લાકિઅ પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ છે. અંદામાનના દરિયા અને આસપાસના વિસ્તારમાં એક અપરએર સાયકલોનીક સરકયુલેશન છે. દક્ષિણ પશ્ચિમ કનિદૈ લાકિઅ બંગાળની ખાડી આસપાસ એક અપરએર સાયકલોનીક સરકયુલેશન છે. જે ૧.૫થી ૫.૮ કિ.મી.ની ઉંચાઈએ છે. જયારે વાવાઝોડુ 'મેકૂનુ' હાલ અતિ તીવ્ર વાવાઝોડા તરીકે કનિદૈ લાકિઅ છે. જે જેના પવનો ૧૬૦ થી ૧૭૦ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યા છે. ૯૬૦ મિલીબાર પ્રેશર છે અને દરિયામાં ૩૦ ફૂટના મોજા ઉછળી રહ્યા છે. આ વાવાઝોડુ કનિદૈ લાકિઅ આજ રાત સુધીમાં ઓમાનના સલાલાહ નજીક ત્રાટકશે. જેથી ત્યાં ભારે ખાનાખરાબી સર્જાશે. જેથી હવામાન ખાતાની સુચનાને અનુસરવું. સૌરાષ્ટ્ર - ગુજરાત - કચ્છમાં ગરમી અંગે અશોકભાઈએ આગાહી કરતા જણાવેલ કે તા.૨૪ થી ૩૧મી દરમિયાન ૨૮મી સુધી એટલે કે સોમવાર સુધી ગરમી યથાવત રહેશે. તાપમાન ઉંચુ જ રહેશે. ગરમીનો પારો ૪૧ થી ૪૪ ડિગ્રી વચ્ચે જોવા મળશે. જયારે પાછલા બે-ત્રણ દિવસ મંગળ-બુધ-ગુરૂ દરમિયાન ગરમીમાં આંશિક રાહત તો રહેશે પરંતુ ભેજમાં વધારો જોવા મળશે. જેથી બફારાનો અનુભવ થશે. (12:38 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/26-05-2018/134083

લગ્ન સમારોહમાં પૈસા વેડફવાને બદલે ભણતર અને રોજગાર પાછળ ઉપયોગ કરવા પાટીદારોને અપીલ
 સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર લગ્ન સમારોહના બેફામ ખર્ચ રોકવા કરશે પહેલ કનિદૈ લાકિઅ અમદાવાદ:લગ્નસમારોહમાં ખોટા અને મસમોટા ખર્ચા કરવાનો ટ્રેન્ડ સામે નવી રાહ ચીંધતી પહેલ પાટીદાર સમાજને કરતા સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર(SVKP)ના કનિદૈ લાકિઅ અકિલા પ્રેસિડન્ટ ગજજી સુતરિયાએ આ ટ્રેન્ડ રોકવા માટે અને લગ્ન સમારોહ પાછળ પૈસા વેડફવાના બદલે ભણતર અને રોજગાર પાછળ ઉપયોગ કરવા કનિદૈ લાકિઅ માટે લોકોને અપીલ કરી છે.   ગજજી સુતરિયાએ કહ્યું કે, મારું માનવું છે કે લગ્ન અકીલા સમારોહ સાદગીભર્યા હોવા જોઈએ અને લગ્ન આર્યસમાજ અથવા કોર્ટમાં કનિદૈ લાકિઅ જ થવા જોઈએ. આ જ રીતે વધારાની ઈવેન્ટ્સ અને બિનજરુરી રિવાજો કરવાનું ટાળવું જોઈએ જેનાથી ખર્ચો ઓછો કરી શકાય. આ પૈસાનો ઉપયોગ યુવાનોના ભણતર કનિદૈ લાકિઅ અને તેમને નોકરી પાછળ કરવો જોઈએ.    SVPKએ તાજેતરમાં જ સમાજના યુવાનોના ભણતર અને રોજગાર માટે પ્રોજેક્ટ્સની શરુઆત કરી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા કનિદૈ લાકિઅ સાથેની વાતચીતમાં સુતરિયાએ જણાવ્યું કે, 2020 સુધીમાં SVPK લગ્ન સમારોહમાં થતા બેફામ ખર્ચાને રોકવાની પહેલ શરુ કરશે. અમારા વર્તમાન પ્રોજેક્ટ્સ કનિદૈ લાકિઅ ઓછા થશે પછી અમે આ નવા પ્રોજેક્ટની શરુઆત કરીશું. સુતરિયાનું માનવું છે કે, બિનજરુરી ઈવેન્ટ્સનું આયોજન ન થવું જોઈએ અને યુવાનોના ભણતર પર કનિદૈ લાકિઅ ફોકસ કરવું જોઈએ. પૈસાનો ઉપયોગ રિસર્ચ એન્ડ સાયન્સ પાછળ કરવો જોઈએ. (2:11 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/26-05-2018/78871

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/