સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 9 August 2018

ગુજરાતમાં તોળાતુ જળસંકટ : નર્મદા ડેમમાં ૪ દિ'નું જ પાણી - નર્મદામાંથી 'ડેડ સ્ટોરેજ' વાપરવાની મંજુરી મળે તો પીવાનું પાણી આખુ વર્ષ ચાલશે - રાજ્યમાં શાળા-કોલેજોમાં મોબાઈલ પર લાગ્યો પ્રતિબંધ - માહિતી અધિકાર કાયદો નબળો પાડવા હિલચાલ - SBI બેન્કના નામે ડુપ્લીકેટ SMSની મદદથી બેન્ક અેકાઉન્ટ હેક કરવાની ગતિવિ‌ધીઃ ગ્રાહકોને સજાગ રહેવા અપીલ - સરકારી બેન્કો જંગી બેડ લોનની સમસ્યાનો સામનો કરી રહી છે તેવા સમયે ૭ બેન્કોમાં લીડરની ગેરહાજરી - મોદી સરકારનો ''જાદુ'': આયકર રિટર્ન ભરનારાની સંખ્યા ડબલ - ઘઉંના ભાવ ઉછળ્યા : લોટ - બિસ્કીટ - બ્રેડ થશે મોંઘા - ૧પમી ઓગસ્ટે બિનઅનામત આયોગને લઇને રાજ્ય સરકાર મોટી જાહેરાત કરે તેવી શક્યતા - રાજ્યભરમાં જમીન રી-સર્વેની કામગીરીમાં ખેડૂતોના પ્રશ્નોનું તેમના હિતમાં નિરાકરણ બાદ જ દસ્તાવેજીકરણ કરાશે :નીતિનભાઈ પટેલ - હાર્દિક પટેલના વિસનગર પ્રકરણમાં સજાના આદેશ ઉપર હાઇકોર્ટનો સ્ટેઃ જો સ્ટે યથાવત રહેશે તો લોકસભાની ચૂંટણી લડી શકશે - હાર્દિક પટેલે ઉપવાસ માટે માંગેલા ગ્રાઉન્ડને અચાનક પાર્કિંગ પ્લોટ જાહેર કરાતા વિવાદ - વેપાર-ઉદ્યોગમાં પ્રાણ ફુંકવા આવી રહી છે નવી ઔદ્યોગીક નિતિ


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  1 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


ગુજરાતમાં તોળાતુ જળસંકટ : નર્મદા ડેમમાં ૪ દિ'નું જ પાણી
 ડેમોમાં પાણીની કુલ ૩૮,૧૫૨ એમસીએમની સંગ્રહ - ક્ષમતા સામે ૯૧૫૪ એમસીએમ જ પાણીઃ મોટા ૧૭ ડેમોમાં પાણીની કનિદૈ લાકિઅ ૧૨,૯૩૨ એમસીએમની સંગ્રહ-ક્ષમતા સામે ૪૫૨૫ એમસીએમ પાણી છે : સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની કુલ ૩૭૩૩ એમસીએમના જીવંત જથ્થાની સંગ્રહ-ક્ષમતા કનિદૈ લાકિઅ સામે ૪૬ એમસીએમ અકિલા પાણી : ઉ.ગુ.ના બંધોમાં ૨૭%, મ.ગુ.ના બંધોમાં ૪૭, દ.ગુ.ના બંધોમાં ૩૦, કચ્છના બંધોમાં ૫, સૌરાષ્ટ્રના બંધોમાં ૪૨% જીવંત કનિદૈ લાકિઅ પાણીઃ મધ્યપ્રદેશમાં નદી પરના બાર્ગી ડેમમાં ૮૧ ટકા, તવા ડેમમાં ૩૫ ટકા, ઇન્દિરા અકીલા સાગર ડેમમાં ૩૧ ટકા અને ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા કનિદૈ લાકિઅ ડેમમાં ૨ ટકા પાણીનો જીવંત જથ્થો અમદાવાદ તા. ૯ : રાજયમાં વરસાદ ખેંચાયો છે અને હવે વધુ સારા વરસાદની અપેક્ષા ઓછી છે ત્યારે ગુજરાતમાં ભારે કનિદૈ લાકિઅ તીવ્ર જળ-સંકટના વાદળ ઘેરાઈ ચૂકયાં છે. રાજયમાં સિંચાઈ અને પીવાના પાણી માટે ખાસ કરીને ૨૦૩ નાનામોટો ડેમો, ૧૭ મોટા ડેમો અને સરદાર સરોવર નર્મદા કનિદૈ લાકિઅ ડેમ ઉપર આધાર રખાય છે. જેની પાણીની કુલ સંગ્રહ-ક્ષમતા ૩૮,૧૫૨ મિલિયન કયુબિક મીટર જેટલી છે. એમાં હાલની સ્થિતિએ ૯૧૫૪ મિલિયન કયુબિક મીટર કનિદૈ લાકિઅ પાણીનો જીવંત જથ્થો (વાપરવાલાયક પાણી) છે. એમાં પણ સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, રાજયના કચ્છ સહિતના પાણીની અછત ધરાવતાં જિલ્લાઓમાં પીવા અને કનિદૈ લાકિઅ સિંચાઈ માટે જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં માંડ ૪૬ મિલિયન કયુબિક મીટર અર્થાત અડધા ટકા જેટલો પાણીનો જીવંત જથ્થો બચ્યો છે. જે આગામી ચારેક દિવસ સુધી ચાલે તેટલો છે.   ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર ૫૫ ટકા વરસાદ પડ્યો છે. જોકે, હજુ ઓગષ્ટના ત્રણ સપ્તાહ અને સપ્ટેમ્બર મહિનો આખો બાકી છે. ઓકટોબર માસમાં પણ એકાદ-બે ઈંચ વરસાદ પડતો હોય છે. આ બાકીના સમયગાળામાં બાકીનો ૪૫ ટકા વરસાદ પડે તેવી અપેક્ષા રખાઈ રહી છે. જો આ ઘટ પૂરી નહીં થાય તો, હાલની સ્થિતિએ રાજયમાં ભારે ત્રીવ જળ-સંકટના એંધાણ વર્તાઈ રહ્યાં છે. રાજય સરકાર આ બાબતે રોજેરોજ સ્થિતિના સમીક્ષા કરીને ખેતીને પણ નુકશાન ન થાય અને પીવા માટેનું પણ પાણી સચવાઈ રહે તેવું વ્યવસ્થિત આયોજન અમલમાં મૂકી રહી છે. દરમ્યાનમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા યોજનાને જીવાદોરી સમાન મનાય છે. નર્મદા નદી મધ્યપ્રદેશમાંથી નીકળે છે ત્યાંથી તેના ૧૫૨માં કીલોમીટરે તવા ડેમ છે, ત્યાંથી ૧૬૦માં કી.મીટરે ઈન્દિરા સાગર નામનો મોટો ડેમ છે, ત્યાંથી ૫૦ કીમી દૂર ઓમકારેશ્વર ડેમ છે. છેલ્લે ૨૨૪ કિલોમીટર બાદ ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં છે. નર્મદા નદીની કુલ લંબાઈ ૧૧૬૪ કિલોમીટર જેટલી છે. જયારે નર્મદા યોજના અમલમાં આવી ત્યારે ટ્રીબ્યુનલે નદીમાં ૨૮ મિલિયન એકર ફીટ જેટલું પાણી રહેશે એવી ગણતરી સાથે ગુજરાતને ૯ મિલિયન એકર ફીટ પાણીની ફાળવણી કરી હતી પરંતુ હાલની સ્થિતિએ ૫.૫૦ મિલિયન એકર ફીટ પાણી જ છે. તેમના કહેવા મુજબ, મધ્યપ્રદેશમાં નર્મદા નદી પર આવેલા બાર્ગી ડેમમાં તેની કુલ ૩૧૮૦ મિલિયન કયુબિક મીટર પાણીમાંથી ૮૧ ટકા એટલે કે, ૨૫૯૦ એમસીએમ પાણી છે. તવા ડેમમાં ૩૫ ટકા અને ઈન્દિરા સાગર ડેમમાં ૩૧ ટકા પાણી ભરાયેલું છે. જયારે ગુજરાતમાં આવેલા સરદાર સરોવર ડેમમાં માત્ર ૨ ટકા પાણીનો જીવંત જથ્થો છે. જે માંડ ૪-૫ દિવસ સુધી ચાલે તેટલો જ છે. હાલની સ્થિતિએ સરદાર સરોવર ડેમમાં ૧૧૧ મીટર સુધી પાણી છે પરંતુ ડેમ પાસે મુખ્ય કેનાલનું મુખ ૧૧૦.૬૪ મીટરે છે એટલે કે આટલી ઉંચાઈ સુધી પાણી આપોઆપ મુખ્ય કેનાલમાં વહી શકે છે. હવે જો પાણીનું આ લેવલ ઘટીને ૧૧૦ મીટર જશે તો પાણીનો જીવંત જથ્થો પૂરો થઈ જશે. આ ડેમમાં અત્યારે પાણીની આવક ૩૪૨૬ કયુસેક જેટલી છે. જયારે પાણીની જાવક ૫૦૦૦ કયુસેક જેટલી છે એટલે ડેમની સપાટી ઝડપથી ઘટી રહી છે.(૨૧.૬) કયા ઝોનના બંધોમાં કેટલું પાણી? ઝોનના નામ કુલ જથ્થો જીવંત જથ્થો ઉત્તર ગુજરાત ૩૨ ૨૭ મધ્ય ગુજરાત ૫૦ ૪૭ દક્ષિણ ગુજરાત ૩૬ ૩૦ કચ્છ ૧૦ ૫ સૌરાષ્ટ્ર ૪૫ ૪૨ મોટા ૧૭ બંધોમાં પાણીની સ્થિતિ   ડેમના નામ સંગ્રહ-ક્ષમતા કેટલું પાણી ટકામાં   કરજણ ૫૩૯ ૩૫૮ ૬૬   પાનમ ૫૭૮ ૩૬૬ ૬૩   દમણગંગા ૫૨૫ ૨૯૮ ૫૭   ભાદર ૧૮૮ ૯૫ ૫૦   કડાણા ૧૨૪૯ ૬૦૯ ૪૯   શેત્રંુજી ૩૦૯ ૧૪૨ ૪૬   વાત્રક ૧૫૮ ૬૮ ૪૩   હાથમતિ ૧૪૬ ૫૮ ૪૦   સીપુ ૧૬૧ ૬૧ ૩૭   ઉકાઈ ૭૪૧૪ ૨૦૪૦ ૨૮   ધરોઈ ૮૧૩ ૨૩૪ ૨૯   સુખી ૧૭૩ ૪૪ ૨૬   દાંતીવાડા ૩૯૪ ૮૬ ૨૨   મચ્છુ-૧ ૬૯ ૧૨ ૧૭   મચ્છુ-૨ ૮૮ ૧૩ ૧૫   બ્રહ્માણી ૫૮ ૧૦ ૧૭   કુલ ૧૨,૯૩૨ ૪૫૨૫ ૩૪                 નોંધ : પાણી મિલિયન કયુબિક મીટરમાં ગુજરાતમાં પાણીના વાપરવા લાયક જથ્થાની સ્થિતિ વિગત કુલ સંગ્રહ-ક્ષમતા હાલ જીવંત જથ્થો ટકામાં ૨૦૩ ડેમોમાં ૧૫,૭૬૦ ૪૫૮૩ ૩૧ ૧૭ મોટા ડેમોમાં ૧૨,૯૩૨ ૪૫૨૫ ૩૪ સરદાર સરોવર ડેમ ૯૪૬૦ ૪૬ ૦.૫૮ નોંધ : પાણી, મિલિયન કયુબિક મીટરમાં (11:33 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/09-08-2018/141189

નર્મદામાંથી 'ડેડ સ્ટોરેજ' વાપરવાની મંજુરી મળે તો પીવાનું પાણી આખુ વર્ષ ચાલશે
 પાણી ઘટતુ જાય છે, ચિંતા વધતી જાય છેઃ આજની જળ સપાટી ૧૧૦.૯૭ મીટરઃ ૧૧૦.૬૪થી નીચે કનિદૈ લાકિઅ જાય તો એન.સી.ઓ.ની મંજુરી લેવી પડશેઃ અત્યારની સ્થિતિ મુજબ સિંચાઈના નામે નાહી નાખવાનું ! ચોમાસુ ચાલુ હોવાથી સારી આશા અકબંધ રાજકોટ, તા. કનિદૈ લાકિઅ ૯ :. ગુજરાતની અકિલા જીવાદોરી સમાન નર્મદા યોજના આધારીત સરદાર સરોવર ડેમ (કેવડીયા કોલોની)ની જળ સપાટીમાં સતત ઘટાડો છતાં સરકારની અને લોકોની કનિદૈ લાકિઅ ચિંતા વધી રહી છે. ખાસ કરીને સિંચાઈના પાણી માટે અત્યારથી જ મુશ્કેલી થઈ ગઈ છે. અકીલા સિંચાઈનું પાણી નર્મદામાંથી આપવાનું બંધ કરી દેવામાં આવ્યુ કનિદૈ લાકિઅ છે. પીવાના પાણી માટે નર્મદા કંટ્રોલ ઓથોરીટી દિલ્હીની મંજુરી લેવાની વેળા આવી છે. જો ત્યાંથી ડેડ સ્ટોરેજ વાપરવાની મંજુરી મળી જાય તો આવતા કનિદૈ લાકિઅ વર્ષ સુધી નર્મદા આધારીત વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થા થઈ શકશે. ગુજરાતની જેમ મધ્ય પ્રદેશમાં પણ વરસાદ ઉડી ગયો છે. ઉપરવાસના વરસાદના કનિદૈ લાકિઅ અભાવે તેમજ વપરાશ ચાલુ રહેવાના કારણે નર્મદા ડેમની જળ સપાટી સતત ઘટી રહી છે. ગઈકાલે સપાટી ૧૧૦.૯૫ મીટર હતી તે રાતભરના નજીવા વધારા સાથે આજે સવારે કનિદૈ લાકિઅ ૧૧૦.૯૭ મીટરે પહોંચી છે. ૧૧૦.૬૪ મીટરથી નીચી સપાટી જાય પછી ડેડ સ્ટોરેજ પાણી વાપરવાની જરૂરીયાત ઉભી થાય છે. નર્મદા વિભાગે એનસીએની મંજુરી કનિદૈ લાકિઅ લેવા માટેની પ્રાથમિક તૈયારી શરૂ કરી દીધી છે. જો ડેડ સ્ટોરેજ વાપરવાની મંજુરી મળે તો પીવાના પાણી માટે આવતા ચોમાસા સુધી હાલના ધોરણે વિતરણ કરી શકાય તેમ છે. પીવાના પાણીનો પ્રશ્ન હોવાથી એનસીએની મંજુરી મળવાની શકયતા પ્રબળ છે. એનસીએએ ગયા વર્ષે પણ આવી મંજુરી આપી હતી. નર્મદા ડેમમાં અપુરતા પાણીના કારણે હાલની સ્થિતિ મુજબ સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી. જો કે ચોમાસાનો હજુ સમયગાળો બાકી હોવાથી ગમે ત્યારે વરસાદથી નવા નીર આવવાની આશા અકબંધ છે.(૨-૫) (11:26 am IST).

Source :-https://www.akilanews.com/Main_news/Detail/09-08-2018/141182

રાજ્યમાં શાળા-કોલેજોમાં મોબાઈલ પર લાગ્યો પ્રતિબંધ

 :ધોરણ-12 સુધીની તમામ શાળા, કોલેજો,કલાસરૂમ ,પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓ,શિક્ષકો મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં :શિક્ષણ વિભાગનો પરિપત્ર

(11:53 pm IST)
Source :-https://www.akilanews.com/Fatafat_news/Detail/09-08-2018/5933

માહિતી અધિકાર કાયદો નબળો પાડવા હિલચાલ
 'માહિતી અધિકાર ગુજરાત પહેલ' સેમિનાર : બીલ પાસ થશે તો માહિતી મેળવવાના હક્ક ઉપર તરાપ આવશે : ખાસ સેમિનારમાં કરાયો કનિદૈ લાકિઅ વિસ્ફોટ : ડેટા પ્રોટેકશન નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન : આ સેમિનારમાં ડેટા પ્રોટેકશનના ખરડા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેના અનુસાર કનિદૈ લાકિઅ નાગરિકોની અંગત અકિલા માહિતી જે સરકાર પાસે છે તેની જાળવણી-રક્ષણ બંને ખૂબ જ મહત્વના મુદા છે. પરંતુ આ ખરડામાં કરેલી જોગવાઇ જોતા ડેટા પ્રોટેકશનને કનિદૈ લાકિઅ નામે સરકારની માહિતી છુપાવવા માટેનો કાયદો બની જશે. પ્રસ્તુત કાયદો માહિતી અકીલા અધિકાર તેમજ વ્યકિત સ્વાતંત્ર્ય પર પણ વર્ચસ્વ ધરાવશે, કનિદૈ લાકિઅ જે નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન કરશે   રાજકોટ તા. ૮ : માહિતી અધિકાર કાયદામાં સુધારા બિલ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સંસદના ઉપલા ગૃહમાં કનિદૈ લાકિઅ રજૂ કરવામાં આવ્યું હતું અને એ જ અરસામાં જસ્ટિસ ક્રિશ્ના કમિટિએ ડેટા પ્રોટેકશન બીલનો મુસદ્દો પણ રજૂ કર્યો છે. આ બંને ખરડાઓ નાગરિકોની કનિદૈ લાકિઅ માહિતી સુધીની પહોંચને સિમિત કરશે તેવો તજજ્ઞાો દ્વારા અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો છે. જેના અંગે ચર્ચા કરવા માટે આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન કનિદૈ લાકિઅ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 'માહિતી અધિકાર ગુજરાત પહેલ' દ્વારા યોજવામાં આવેલા આ સેમિનારમાં ઉપસ્થિત રહેલા તજજ્ઞાોનું કનિદૈ લાકિઅ માનવું હતું કે માહિતી અધિકારમાં સુધારાને નામે આ કાયદો ખોખલો પાડી દેવાનો કેન્દ્ર સરકારનો કારસો છે. પ્રજા અને સરકાર વચ્ચે પારદર્શિતા રહે તે આ કાયદા પાછળનો મુખ્ય હેતુ છે. પરંતુ સુધારાને નામે સરકાર હવે પોતાના તરફી કાયદો બનાવી પારદર્શિતા જ ગાયબ કરી દેવાની ફિરાકમાં છે.'માહિતી અધિકાર ગુજરાત પહેલ'ના એકિઝકયુટિવ સેક્રેટરી પંકિત જોગે જણાવ્યું હતું કે, 'હાલ એક માહિતી અધિકારનો કાયદો સામાન્ય નાગરિકોના હાથમાં એક હથિયાર સમાન પુરવાર થયું છે. અનેક ભ્રષ્ટાચાર, ગેરરીતિ તેના દ્વારા જ સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર હવે આ કાયદાને બદલીને નાગરિકોના મૂળભૂત અધિકારને સિમિત કરવા માગે છે. ફેરફાર ખરડામાં તમામ માહિતી પંચની કામગીરી-તેનો સમયગાળો કેન્દ્ર સરકાર નક્કી કરશે તેવી જોગવાઇ કરવામાં આવેલી છે.આમ કરીને કેન્દ્ર સરકાર રાજયોની સ્વયત્તા નકારે છે. 'સેમિનારમાં ઉપસ્થિત રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ એવો મત રજૂ કર્યો હતો કે, ' એક માહિતી કમિશ્નર વધુમાં વધુ ૫ વર્ષ માટે ફરજ અદા કરી શકે છે. સુધારા બિલ મુજબ માહિતી કમિશ્નર ગમે તેટલા સમયગાળા માટે કમિશ્નર તરીકે કાર્યરત્ રહી શકે છે. આ ઉપરાંત માહિતી પંચનું પગાર ધોરણ-પદ બંને નીચું કરવાની વાત સુધારા બિલમાં રજૂ કરેલી છે. જેના કારણે ઉચ્ચ કક્ષાઓની કચેરીઓ પાસેથી માહિતી અપાવવામાં માહિતી આયોગ સક્ષમ રહેશે ખરું તેવો ગંભીર સવાલ પેદા થાય છે.(૨૧.૧૪) (3:52 pm IST)
Source :-https://www.akilanews.com/Rajkot_news/Detail/09-08-2018/100463

SBI બેન્કના નામે ડુપ્લીકેટ SMSની મદદથી બેન્ક અેકાઉન્ટ હેક કરવાની ગતિવિ‌ધીઃ ગ્રાહકોને સજાગ રહેવા અપીલ
 નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ કનિદૈ લાકિઅ બેંક ઑફ ઇન્ડિયા (SBI) પોતાના ગ્રાહકોને એક ચેતવણી આપી છે. SBIએ પોતાના ઑફિશ્યલ ટ્વિટર એકાઉન્ટ પર એક મેસેજ શૅર કર્યો છે. જેમાં જાણકારી આપવામાં કનિદૈ લાકિઅ આવી છે કે, અકિલા બેંકના નામ પર એક ફર્જી SMSની મદદથી બેંક એકાઉન્ટ હેક કરવામાં આવી રહ્યુ છે. બેંકના ગ્રાહકોની વ્યકિતગત જાણકારી માંગવામાં કનિદૈ લાકિઅ આવી રહી છે. SBIએ એલર્ટ જારી કર્યુ છે કે, બેંક ક્યારેય પોતાના ગ્રાહકોની પાસે અકીલા જાણકારી SMSની મદદથી માંગતી નથી. SBIના આ ચેતવણી એ સમય પર કનિદૈ લાકિઅ સામે આવી છે, જ્યારે RBIના નામે લોકો સાથે ફ્રોડ કરનારી એક ગેંગ પકડવામાં આવી છે.   શું આપી છે SBIએ ચેતવણી: SBIએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી કનિદૈ લાકિઅ એક ટ્વિટ કરી છે. તેણે ગ્રાહકોને એલર્ટ રહેવા જણાવ્યું છે. બેંકે કહ્યું કે નકલી SMS કરવામાં આવી રહ્યાં છે. જેમાં જાણકારી માંગવામાં આવે છે. કનિદૈ લાકિઅ આ SMSથી દૂર રહો અને બ્લોક કરી દો. SBIએ એમ પણ કહ્યું છે કે જો કોઈ ગ્રાહકે પોતાની વ્યક્તિગત જાણકારી આપી દીધી હોય તો SBIને તેની જાણ કરી શકે કનિદૈ લાકિઅ છે.  તરત બ્લોક કરો SMS: SBIએ જણાવ્યું છે કે નકલી SMSમાં એક લિંક પણ આપવામાં આવે છે. જો તમે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરશો તો તેમાં તમારા કનિદૈ લાકિઅ નામ, એડ્રસ, ઈમેઈલ, પાસવર્ડ, કાર્ડનંબર, કાર્ડની વેલિડિટી અને એક્સપાયરી ડેટ તથા કાર્ડનો CVV નંબર માંગવામાં આવે છે. SBIએ કહ્યું છે કે ગ્રાહક આવી કોઈ પણ જાણકારી આપવાથી બચે અને સંદેશ મોકલનાર નંબરને તરત જ બ્લોક કરી નાખે.  ઓનલાઈન ફ્રોડથી બચવા માટે SBIની 9 ટિપ્સ SBIએ ઓનલાઈન વધતા ફ્રોડને જોતા યૂઝર્સ માટે 9 ટિપ્સ આપી છે. જેનો ઉપયોગ કરીને તમે એકાઉન્ટને કોઈ પણ પ્રકારના જોખમથી બચાવી શકો છો. બેંકે કહ્યું કે ઈન્ટરનેટ બેંકિંગ કરવા માટે અન્ય વિકલ્પો ન શોધો. તેના કરતા સીધા બેંકની સાઈટ પર જઈને જ તેનો ઉપયોગ કરો.  - ઈન્ટરનેટ બેંકિંગ માટે  www.onlinesbi.com પર જાઓ. - તમારો પાસવર્ડ કે પિન નંબર કોઈને ન બતાવો. - આવી જાણકારી માંગનારા લોકોના ઈ-મેઈલને અવગણો. - પબ્લિકમાં ઈન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ ન કરો.  - એન્ટી વાયરસ એપ્લિકેશનથી તમારા કોમ્પ્યુટરને ક્લિન કરો.  - ઓપરેટિંગ સિસ્ટમમાં File & printing Sharing વિકલ્પ ઈનએક્ટિવ રાખો. - જરૂર ન હોય તો કોમ્પ્યુટર બંધ રાખો. - ઈન્ટરનેટ બ્રાઉઝર પર તમારા આઈડી અને  પિનને સેવ ન રાખો.  - એકાઉન્ટથી કરાયેલી લેવડદેવડની નિયમિત તપાસ કરો.  (12:00 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/09-08-2018/141131

સરકારી બેન્કો જંગી બેડ લોનની સમસ્યાનો સામનો કરી રહી છે તેવા સમયે ૭ બેન્કોમાં લીડરની ગેરહાજરીઃ
 ૩ બેન્કોના CEOની મુદ્દત ઓગસ્ટના મધ્ય ભાગમાં પૂર્ણ થવાની તૈયારીમાં કનિદૈ લાકિઅ મુંબઇઃ સાત PSU બેન્કો અત્યારે ‘કેપ્ટન’ વગર ચાલી રહી છે અને અન્ય ત્રણ CEOની મુદત ઓગસ્ટ મહિનાના મધ્ય ભાગમાં પૂરી થાય છે. સરકારી કનિદૈ લાકિઅ બેન્કો જંગી અકિલા બેડ લોનની સમસ્યાનો સામનો કરી રહી છે એવા સમયે લીડરની ગેરહાજરી નુકસાનકારક પુરવાર થઈ શકે.બેન્ક્સ બોર્ડ બ્યૂરોએ PSU બેન્કોમાં કનિદૈ લાકિઅ CEOના હોદ્દા માટે ૧૪ ઉમેદવારની યાદીની ભલામણ કરી છે, પણ સરકારે ટોચના હોદ્દા અકીલા માટે બેન્ક એક્ઝિક્યુટિવની નિમણૂકને મંજૂરી આપી નથી. કનિદૈ લાકિઅ બેન્ક ઓફ બરોડા, સિન્ડિકેટ બેન્ક અને ઇન્ડિયન બેન્ક પણ ટૂંક સમયમાં ‘હેડલેસ’ બનશે. BoBના CEO પી એસ જયકુમાર, સિન્ડિકેટ બેન્કના મેલ્વિન રેગો કનિદૈ લાકિઅ અને ઇન્ડિયન બેન્કના કિશોર ખરાટનો કાર્યકાળ ઓગસ્ટના મધ્ય ભાગમાં પૂરો થાય છે. ગયા મહિને સેન્ટ્રલ બેન્કના CEO રાજીવ જોશીની પાંચ વર્ષની મુદત પૂરી કનિદૈ લાકિઅ થઈ હતી. એવી રીતે કેનરા બેન્કના CEO રાકેશ શર્મા પણ 60 વર્ષની વય નિવૃત્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે, PSU બેન્કના CEOની મહત્તમ વયમર્યાદા 60 કનિદૈ લાકિઅ વર્ષની છે. રેગો અને ખરાટ પણ ૬૦ વર્ષની નજીક હોવાથી કદાચ તેમને એક્સ્ટેન્શન નહીં મળે. જોકે, જયકુમારની ઉંમર ૫૬ વર્ષ છે. એટલે તેમને એક્સ્ટેન્શન કનિદૈ લાકિઅ મળશે કે નહીં એ હજુ સ્પષ્ટ નથી. વધુમાં એરસેલ-મેક્સિસ કેસની FIRમાં રેગો અને ખરાટનાં નામ હોવાથી સરકાર તેમને એક્સ્ટેન્શન ન આપે એવું બની શકે. બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને અલ્હાબાદ બેન્કના CEOનો હોદ્દો જુદાંજુદાં કારણોને લીધે ખાલી છે. વિવિધ તપાસ એજન્સીની પૂછપરછને કારણે સરકારે બંને બેન્કના CEO આર પી મરાઠે અને ઉષા અનંતસુબ્રમણિયનની સત્તા લઈ લીધી છે. ઉલ્લેખનીય છે કે, રિયલ એસ્ટેટ કંપની ડી એસ કુલકર્ણી ડિફોલ્ટ થયા પછી મરાઠે અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આર કે ગુપ્તાને મુંબઈ પોલીસે એક સપ્તાહ માટે જેલમાં રાખ્યા હતા. એવી રીતે પંજાબ નેશનલ બેન્ક વિ નીરવ મોદી કેસમાં થયેલી FIRમાં CEO ઉષા અનંતસુબ્રમણિયનનું નામ હોવાથી સરકારે અલ્હાબાદ બેન્કના બોર્ડે તેમની સત્તા પાછી ખેંચી લેવા જણાવ્યું હતું. હજુ ગુનો સાબિત થયો નથી, પણ સરકારે ઉષા અનંતસુબ્રમણિયન અને PNBના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ કે વી બ્રહ્માજી રાવ અને સંજીવ શરણની સત્તા લઈ લેવાનો નિર્દેશ આપ્યો છે. એપ્રિલ મહિનાથી આંધ્ર બેન્ક, દેના બેન્ક અને પંજાબ એન્ડ સિંધ બેન્કના CEOનો હોદ્દો ખાલી છે. ઉપરાંત, સપ્ટેમ્બરમાં IDBI બેન્કના CEO બી શ્રીરામની મુદત પૂરી થાય છે. ઉપરાંત, યુનાઇટેડ બેન્કના પી કે બજાજ અને યુકો બેન્કના આર કે ઠક્કરનો કાર્યકાળ પણ પૂરો થવાનો છે. એક બેન્ક એનાલિસ્ટે જણાવ્યું હતું કે, “ગયા નાણાકીય વર્ષથી આ તમામ બેન્કોએ ખોટ કરી છે. સરકારે તાત્કાલિક ધોરણે CEOsની નિમણૂક માટે વિચારવું જોઈએ. જેથી તેમને બેન્કની સમસ્યા દૂર કરવાની જવાબદારી સોંપી શકાય.” (9:13 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/09-08-2018/141134

મોદી સરકારનો ''જાદુ'': આયકર રિટર્ન ભરનારાની સંખ્યા ડબલ
 ૨૦૧૭-૧૮ દરમ્યાન ૬.૮૬ કરોડ રિટર્ન ભરાયાઃ ૧ વર્ષમાં ૨૫ ટકા વધ્યાઃ UPA સરકાર વખતે ૩.૭૯ કરોડ ભરાયા હતાઃ કનિદૈ લાકિઅ અર્થવ્યવસ્થાને પાટા ઉપર લાવવાની સાથોસાથ સરકારે કરચોરી રોકવામાં પણ સફળતા મેળવીઃ જીએસટી બાદ રિટર્ન ભરનારા વધ્યા નવીદિલ્હી તા.૯: અર્થ કનિદૈ લાકિઅ વ્યવસ્થાને અકિલા પાટા પર લાવવાની સાથે સાથે મોદી સરકારે કરચોરી રોકવામાં પણ મોટી સફળતા મેળવી છે. એનડીએ સરકારના ફકત ચાર વર્ષમાં આવકવેરા રીટર્ન કનિદૈ લાકિઅ ભરનારની સંખ્યા બમણી થઇ ગઇ છે. યુપીએ સરકારના કાર્યકાળમાં ત્રણ કરોડની આજુબાજુ અકીલા રહેતી રીટર્ન ભરનારની સંખ્યા હવે સાત કરોડે પહોંચવા કનિદૈ લાકિઅ આવી છે. ખાસ વાત તો એ છે કે છેલ્લા એક વર્ષમાં લગભગ એક કરોડ નવા કરદાતાઓએ રીટર્ન ભર્યા છે. જયારે પરોક્ષ કર હેઠળ રજીસ્ટર્ડ કરદાતાઓની સંખ્યામાં કનિદૈ લાકિઅ પણ જીએસટી લાગુ થયા પછી વધારો થયો છે. નાણા મંત્રાલય અનુસાર નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં રેકોર્ડ સંખ્યામાં ૬.૮૬ કરોડ રીટર્ન ભરાયા છે. ૨૦૧૭-૧૮ના કનિદૈ લાકિઅ છેલ્લા બે દિવસોમાં ૫૬ લાખ કરદાતાઓએ રીટર્ન ભર્યા હતા. નાણાકીય  વર્ષ ૨૦૧૬-૧૭માં ૫.૪૮ કરોડ રીટર્ન ભરાયા હતા. આમ, એક વર્ષમાં આમાં ૨૫ ટકાનો કનિદૈ લાકિઅ વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે યુપીએ સરકારના કાર્યકાળમાં નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ માં ફકત ૩.૭૯ કરોડ આવકવેરા રીટર્ન ભરાયા હતા. આમ ૨૦૧૩-૧૪ થી કનિદૈ લાકિઅ ૨૦૧૭-૧૮ વચ્ચે રીટર્નમાં ૮૧ ટકાનો વધારો થયો છે. આટલા મોટા પ્રમાણમાં રીટર્ન ભરાયા હોય એવું પહેલીવાર થયું છે. બીજી બાજુ જીએસટી અમલી બન્યા પછી પરોક્ષ કરદાતાઓની સંખ્યા પણ વધી છે. જીએસટી લાગુ થયા પહેલા, વેટ, કેન્દ્રીય ઉત્પાદ અને સેવાકર હેઠળ ૬૫ લાખ કરદાતા હતા, જે જીએસટી લાગુ થયા પછી એક કરોડ થી વધારે થઇ ગયા છે. નવા લોકોમાં આવકવેરા રીટર્ન ભરવાનું વધ્યું છે તે સરકારની મોટી સફળતા છે. ૨૦૧૭-૧૮માં એક કરોડથી વધારે નવા કરદાતાઓેએ રીટર્ન ભર્યુ, જયારે ૨૦૧૬-૧૭માં આ સંખ્યા ૮૫.૫૧ લાખ હતી. આ રીતે આવકવેરા રીટર્ન ભરનાર નવા કરદાતાઓની સંખ્યામાં ૧૬.૩ ટકાનો વધારો થયો છે. કરદાતાઓની સંખ્યા વધવામાં નવેમ્બર ૨૦૧૬માં થયેલ નોટબંધીનું પણ યોગદાન મનાઇ રહયું છે. આંકડાઓથી પ્રમાણીત થાય છે કે નોટબંધી પછી વિભાગને જમા રકમ વિષેની માહિતીઓ મળી અને વિભાગે કરદાતાઓને એસએમએસ અને ઇ-મેઇલ દ્વારા રીટર્ન ન ભરનારનો સંપર્ક કર્યો, તેનું સારૂ પરિણામ મળ્યું છે. આવકવેરા રીટર્નની સંખ્યામાં આવેલો આ ઉછાળો એટલા માટે મહત્વપૂર્ણ છે કે ભારત આ બાબતે ઘણું જ પાછળ છે. દુનિયાના વિકસીત દેશોમાં આવકવેરો ભરનારાઓની ટકાવારી વધારે છે, જયારે ભારતમાં તે બહુ ઓછી છે. આવકવેરો ભરનારની સંખ્યા વધવાને લીધે ૨૦૧૭-૧૮માં પ્રત્યક્ષ કરની આવક વધીને ૧૦.૦૨ લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે જે ૨૦૧૬-૧૭ માં ૮.૪૯ લાખ કરોડ હતી. આમ તેમાં ૧૮ ટકાનો વધારો થયો છે. આ રકમ ૨૦૧૭-૧૮ માં સામાન્ય બજેટના ૯.૮ લાખ કરોડ રૂપિયાના લક્ષ્ય કરતા પણ વધારે છે.(૧.૩) (11:31 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/09-08-2018/141187

ઘઉંના ભાવ ઉછળ્યા : લોટ - બિસ્કીટ - બ્રેડ થશે મોંઘા
 ઘઉંના ભાવ ૧ મહિનામાં ૬.૩ ટકા વધ્યા : ઉત્પાદન પણ ઓછું થશે : સરકારી એજન્સીઓએ ટારગેટથી વધુ ખરીદી કરતા ખુલ્લા કનિદૈ લાકિઅ બજારમાં વેચાણ માટે સ્ટોકની અછતઃ બિસ્કીટના ઉત્પાદકો પોતાના પરનો બોજો ગ્રાહકો ઉપર ઝીંકશે : સવારનો નાસ્તો કરવા વધુ ખર્ચ કરવો પડશે નવીદિલ્હી, કનિદૈ લાકિઅ તા.૯: અકિલા ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારોના ઘઉંની કિમતોમાં અચાનક ભારે વધારે થયો છે જેનાથી લોટ અને બિસ્કિટ કંપનીઓ આ વધારાનો બોજ કનિદૈ લાકિઅ ગ્રાહકો પર નાખવા મજબુર થઇ રહ્યા છે. બ્રિટાનિયા અને પાર્લે કિંમતો વધારવા વિશે અકીલા વિચાર કરી રહી છે. બ્રિટાનિયા બ્રેડ અને બિસ્કુટ બંનેમાં કનિદૈ લાકિઅ અને પાર્લે બિસ્કીટમાં ઘઉનો ઉપયોગ કરે છે. આઇટીસી પણ કિંમતો વધારવા પર વિચાર કરી રહી છે જે બિસ્કુટ અને આર્શીવાદ બ્રાર્ડનો લોટ બનાવે છે. લોટ, કનિદૈ લાકિઅ બિસ્કિટ અને બ્રેડના નાના વિનિર્માતાઓને પણ વધેલા બોજ ગ્રાહકો પર નાખવા મજબૂર થશે.ઘઉંનો ભાવ એક મહિનામાં ૬૩ ટકા વધ્યા છે કારણ કે ઘઉંનો પાક કનિદૈ લાકિઅ પહેલાના અંદાજથી ૧.૫ ટકા રહેવાનો અંદાજ છે. ચાલુ વર્ષમાં સરકારી એજન્સીઓએ  ખાદ્યી સુરક્ષા માટે લક્ષ્યથી વધુ ઘઉં ખરીદ્યા છે. તેનાથી ખુલ્લા બજારમાં કનિદૈ લાકિઅ વેચાણ માટે ઉપલબ્ધ સ્ટોકમાં ઘટાડો થયો છે. બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના પ્રબંધ નિદેશક વરૂણ બેરીએ જણાવ્યું, અમારે કિંમતોમાં ભાવ વધારો  કરવો કનિદૈ લાકિઅ પડશે. અમે ઘઉંની ર્પ્યાટત આપૂર્તિ સુનિશ્ચિત કરવામાં આવી છે પરંતુ તેની પણ એક મર્યાદિત છે હા, ઘઉંની કિંમતો વધવા જઇ રહી છે. તેથી આપણે કિંમતો વધારવાની યોજના બનાવી પડશે. આ વધારે અંદાજે ૩ થી ૪ ટકા રહેવાનો અને એક ચર્તૃથાંસની શરૂઆત થવાના અંદાજ છે. જોકે ઘઉની આયાત ખુબજ વધારે થતી નથી, પરંતુ વૈશ્ચિક કિંમતો પણ વધી રહી છે. છેલ્લા એક મહિનામાં શિકાગો બોર્ડ ઓફ ટ્રેડમાં વધારાની કિંમતો ૧૩.૪ વધી  છે. ઘઉંની કિંમતમાં વધારાની અસર નાના ઉદ્યમીઓ પર વધુ પડવાના અંદાજે છે. તેનું કારણએ છે કે તેના ગ્રાહક મોટી કંપનીઓ જેવા હોતા નથી. મોટી કંપનીના ગ્રાહક ઉત્પાદો મોઘા થવા પર પણ તેની પસંદના બ્રાંડનો ઉપયોગ કરે છે. આઇટીસીના પ્રવકતાએ કહ્યું, ઘઉં જેવી મોસમી પાકમાં ભારત આત્મનિર્ભર છે સામાન્ય રીતે કિંમતોમાં સામાન્ય મોંધી રહે છે. જે  ખેડુતને મળતી કિંમત પર ભંડાર, પ્રબંધન અને લણવાના કારણે થાય છે. પ્રવકતાએ કહ્યું કે બીજી જણસીના મુકાડલે આ પાકમાં અટકળોની સંભાવના ન્યુનતમ હોય છે. તેઓએ કહ્યું, '' લોટ બજારમાં કિંમતો ઘઉંની હાલની કિંમતો  પરથી નકકી થાય છે, જયારે ઘઉંની કિમતો દેશમાં તેના સ્ટોકથી નકકી થાય છે. આશીર્વાદ લોટ અને તેની કેટલીક કિસ્મોની કિમતોમાં ફેરફાર સમયાંતરે હોય છે. બિસ્કિટ અને કન્ફેકશનરી બનાવતી દિગ્ગજ કંપની પાર્લેએ કહ્યું કે તેઓ કિંમતોમાં વધારા પર વિચાર કરી શકે છે. પાર્લે ર્પ્રાડકટ્સમાં ઉત્પાદ શ્રેણીના પ્રમુખ મયંક શાહે કહ્યું, ઇનપુટ લાગતમાં અંદાજે ૧૫ થી ૨૦ ટકા વધાશે થઇ ચુકયો છે શુધ્ધ અસર ઉત્પાદનની સામગ્રી લાગત પર નિર્ભર કરે છે, જે ૮ થી ૧૨ ટકા વધ્ધી છે. કેટલાક ભાગમાં તેની ભરપાઇ માટે કેટલાંક ઉત્પાદોની કિંમતોમાં અંદાજે ૨૦ ટકા વધાશે અને કિંમત સંવેદનશીલ ઉત્પાદોમાં ૭થી ૮ ટકા વધારાની જરૂરીયાત છે.છેલ્લા વર્ષ સરકારી એજન્સીઓએ ૨૯૫ લાખ ટન ઘઉંની ખરીદી કરી હતી બીજીબાજુ આ વર્ષ ખરીદીનું લક્ષ્ય ૩૨૦ લાખ ટન હતું. પરંતુ વાસ્તવિક ખરીદી ૩૫૦ લાખ ટન રહી છે ઘઉં ઉત્પાદનના ૨૦૧૭-૧૮માં ૯૭૧-૧. લાખ ટન કરવામાં આવ્યું છે. ક્રિસિલ રિસર્ચની નિદેશક હેતલ ગાંધીનું માનવું છે કે ઘઉંની કિમતો મજુબત રહેશે કારણ કે બિસ્કુટ અને અન્ય પેકેટ બંધ ખાદ્ય વિનિર્માતા જેવા ઔદ્યોગિત ગ્રાહકોની વધુ માંગથી કિમતો અને વધવાના અંદાજ છે.હેતલે કહ્યું, અનેક વિનિર્માતા, વિશેષ રૂપથી એસએમઇ અતિરિકત ઘઉં અને લોટ ખરીદી રહ્યા છે. જેથી તેઓ ખુદને કિમતો માંથી વધારાને અસરથી બચાવી શકે તેનાથી તેને વધુ કાર્યશીલ મુડીની જરૂરીયાત-પડી રહી છે ઘઉની કિંમતોમાં ભારે વધારાથી સ્થાનીક બેકરી અને સ્નેક દુકાનદાર જેવા નાના ઉદ્યમની વધુ પ્રભાવિત થશે. કારણ કે તેની પાસે ખરીદીની યોગ્ય વ્યવસ્થા નથી. અને તેઓ આ વધારાનો બોજ ગ્રાહકો પર પણ મર્યાદિતથી વધુ નાખી શકે નહિ.(૨૨.૪) (11:27 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/09-08-2018/141183

૧પમી ઓગસ્ટે બિનઅનામત આયોગને લઇને રાજ્ય સરકાર મોટી જાહેરાત કરે તેવી શક્યતાઃ
 રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં ચર્ચા-વિચારણા અમદાવાદઃ બિન અનામત આયોગને કનિદૈ લાકિઅ લઈને રાજ્ય સરકાર આગામી 15મી ઓગસ્ટના રોજ મોટી જાહેરાત કરે તેવી સંભાવના છે. સુત્રો મળેલા અહેવાલ અનુસાર પાટનગર ગાંધીનગરમાં કેબિનેટની બેઠકનું કનિદૈ લાકિઅ આયોજન કરવામાં અકિલા આવ્યું હતું.   જેમાં વિવિધ યોજનાઓને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો આ અગાઉ પણ યોજનાઓના ઝડપથી અમલીકરણ માટે CM કનિદૈ લાકિઅ સમક્ષ રજૂઆત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી બીન અનામત વર્ગો દ્વારા અકીલા આંદોલન કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાટીદાર સમાજ દ્વારા કનિદૈ લાકિઅ 25 ઓગષ્ટના રોજ અમરણાંત ઉપવાસ આંદોલનનું એલાન કરાયું છે. જો કે આર્થિક અનામત પર હાર્દિક પટેલે નિવેદન કર્યુ હતું. તેણે જણાવ્યુ હતું કે આર્થિક કનિદૈ લાકિઅ અનામત મુદ્દે સરકારને સમર્થન આપવા તૈયાર છું. સરકાર આર્થિક અનામત લાગુ કરશે તો આંદોલન બંધ કરી દઇશ. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સરકાર કનિદૈ લાકિઅ 15મી ઓગષ્ટના રોજ બિન અનામત આયોગને લઇને રાજ્ય સરકાર મોટી જાહેરાત કરી શકે છે. આ મુદ્દે કેબિનેટની બેઠકમાં ચર્ચા કરાઇ હતી. જો કે, આ યોજનાઓના કનિદૈ લાકિઅ ઝડપથી અમલીકરણ માટે અગાઉ પણ CM રજૂઆત થઇ હતી. (6:40 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/09-08-2018/84477

રાજ્યભરમાં જમીન રી-સર્વેની કામગીરીમાં ખેડૂતોના પ્રશ્નોનું તેમના હિતમાં નિરાકરણ બાદ જ દસ્તાવેજીકરણ કરાશે :નીતિનભાઈ પટેલ
 રાજ્યભરનાં ૧.૨૫ કરોડ સર્વે નંબરો કનિદૈ લાકિઅ પૈકી ૧.૧૫ કરોડ સર્વે નંબરોની સ્થળ પર જમીનની માપણી સંપન્ન :રાજ્યમાં ૧ કરોડ ૭૦ લાખ ચો. કિ.મી. જમીનની માપણી કરાઈ:• રાજ્યના ૧૮૦૩૬ ગામો પૈકી કનિદૈ લાકિઅ ૧૨૨૨૦ ગામોમાં અકિલા પ્રમોલગેશનની કામગીરી પૂર્ણ: માપણીમાં થયેલ ભૂલોમાં ખેડૂતોના હિતમાં નિરાકરણ કરીને આખરી પ્રમોલગેશન કરાશે. અમદાવાદ :નાયબ કનિદૈ લાકિઅ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે,રાજ્યભરનાં જમીનના તમામ સર્વે નંબરોનું અકીલા સેટેલાઈટ દ્વારા ડિઝીટલાઈઝેશન કરવા માટે રાજ્ય સરકારે કનિદૈ લાકિઅ ભૂતકાળમાં ક્યારેય ન થઈ હોય તેવી જમીન માપણી અંગે જમીન રી-સરવેની કામગીરી હાથ ધરી છે.આ માપણી દરમ્યાન ખેડૂતોના જે કાંઈ પ્રશ્નો હશે તેનું કનિદૈ લાકિઅ યોગ્ય નિરાકરણ કર્યાં બાદ જ આખરી દસ્તાવેજીકરણ કરાશે.   નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, જમીન રી-સરવેની આ કામગીરીમાં ખેડૂતોને તેમના અધિકારો કનિદૈ લાકિઅ પૂરે-પૂરા મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ખેડૂતોને સહેજ પણ નુકશાન ન થાય તે માટે તેમને સાથે રાખી કનિદૈ લાકિઅ પ્રશ્નોનું નિરાકરણ કર્યા બાદ જ આખરી પ્રમોલગેશન થાય તે માટે મારાં સહિત મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ, શિક્ષણમંત્રી  ભૂપે્ન્દ્રસિંહ ચુડાસમા કનિદૈ લાકિઅ અને ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ સહિત ચાર મંત્રીઓની કમીટીની રચના કરી છે જેની આજે પ્રથમ બેઠક મળી હતી.   આ બેઠકમાં સરવે અંગે થયેલ કામગીરીની વધુ વિગતો આપતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, આ સર્વે દરમ્યાન રાજ્યમાં ૧ કરોડ ૭૦ લાખ ચો. કિ.મી. જમીનની માપણી કરવામાં આવી છે. માપણી બાદ ખેડૂતોને નકશા મોકલવામાં આવ્યાં હતા અને તેમાં જે વાંધા-સુચનો મળ્યાં હતા તેની પુનઃ માપણી કરી દેવાઈ છે. રાજ્યમાં ૧.૨૫ કરોડ સર્વે નંબરો છે તે પૈકી ૧.૧૫ કરોડ સર્વે નંબરોનું સ્થળ ઉપર જઈ જમીનની માપણી સંપન્ન કરી દેવાઈ છે. આ સર્વેની કામગીરી જામનગરથી શરૂ કરી હતી અને રાજ્યભરમાં આ કામગીરી પૂર્ણ થઈ છે.   સર્વે દરમ્યાન ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખીને આખરી રેકર્ડના પ્રમોલગેશનના કામગીરીની સમય મર્યાદા પણ લંબાવવામાં આવી હતી. તેમજ પ્રમોલગેશન બાદ પણ જે કોઈ ખેડૂતોને વાંધા હોય તો કોઈપણ ચાર્જ વસુલ કર્યાં સિવાય અપીલ દાખલ કરવાની પ્રક્રિયા ખેડૂતોના હિતમાં કરાઈ છે.   તેમણે ઉમેર્યું કે, રાજ્યના ૧૮૦૩૬ ગામો પૈકી ૧૨,૨૨૦ ગામોમાં પ્રમોલગેશનની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. સર્વે દરમ્યાન મોટે ભાગે ભાઈઓ-ભાઈઓ વચ્ચેના ભાગની વહેંચણી મૌખિક રીતે થઈ હોય તેવાં મોટા ભાગના પ્રશ્નો રજુ થયાં હતા તે માટે જે ખેડૂતોના પ્રશ્નો હશે તેઓને આગામી સમયમાં રૂબરૂ બોલાવીને તેમના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લવાશે. આ માપણી દરમ્યાન નકશાઓનું સેટેલાઈટ દ્વારા કોમ્પ્યુટરાઈઝ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જે સંદર્ભે ૨ ટકા જેટલા ખેડુતોના નાના-મોટા પ્રશ્નો રજુ થયાં છે. આ પ્રશ્નોનું ખેડૂતોના હિતમાં તબક્કાવાર સંતોષકારક રીતે નિરાકરણ લાવવામાં આવશે અને ખેડૂતોને તેમના હક્કો આપીને આખરી પ્રમોલગેશન કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.  (10:16 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/09-08-2018/84517

હાર્દિક પટેલના વિસનગર પ્રકરણમાં સજાના આદેશ ઉપર હાઇકોર્ટનો સ્ટેઃ જો સ્ટે યથાવત રહેશે તો લોકસભાની ચૂંટણી લડી શકશે
 મહેસાણાઃ ગુજરાતમાં પાટીદાર દ્વારા અનામત કનિદૈ લાકિઅ આંદોલન દરમિયાન વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશની ઓફિસમાં તોડફોડ મામલે કોર્ટે ચૂકાદો આપતા હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને દોષિત જાહેર કનિદૈ લાકિઅ કર્યા હતા. અકિલા પરંતુ હવે માહિતી મળી રહી છે કે, વિસનગર કેસમાં હાર્દિક પટેલને થોડી રાહતના મળી છે.   વિસનગર કોર્ટે હાર્દિકની અરજી ગ્રાહ્ય કનિદૈ લાકિઅ રાખી છે. હાર્દિક પટેલની સજાના આદેશ પર હાઇકોર્ટે સ્ટે ઓર્ડર લગાવ્યો છે. અકીલા જો સ્ટે બરકરાર રહેશે તો હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી કનિદૈ લાકિઅ લડી શકશે! વીસનગર કેસમાં સજા સસ્પેન્ડ કરે તો ચૂંટણી લડી શકશે. વીસનગર કોર્ટના ચૂકાદાને HC માન્ય રાખે તો ચૂંટણી નહી લડી શકે.મહત્વનું છે કે, કનિદૈ લાકિઅ ત્રણેયને દોષિત જાહેર કર્યા હતા. જે મામલે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલને 2-2 વર્ષની સજા અને 50-50 હજારનો દંડ ફટકાર્યો હતો. જોકે કનિદૈ લાકિઅ ત્રણેય આરોપીને 15-15 હજારના બોન્ડ પર જામીન પણ મળી ગયા હતા. વીટીવીને સુત્રો પાસેથી એક્સક્લુઝીવ જાણકારી મળી હતી કે હાર્દિક પટેલની 2019ની લોકસભા કનિદૈ લાકિઅ ચૂંટણી લડવાની મોટી ઈચ્છા હતી, હાર્દિકે લોકસભાની ચૂંટણી માટે અમરેલીની બેઠક પસંદ કરી હતી. જુલાઈ માસમાં હાર્દિકની ઉંમર 25 વર્ષ પૂર્ણ થઈ કનિદૈ લાકિઅ છે તેથી તે ચૂંટણી લડી શકે છે. પરંતુ તેને 2 વર્ષની સજા થઇ હતી અને હવે હાઇકોર્ટે હાર્દિકની સજાના આદેશ પર સ્ટે ઓર્ડર લગાવ્યો છે ત્યારે સ્ટે બરકરાર રહેશે તો હવે હાર્દિક ચૂંટણી લડી શકશે! સ્ટે બરકરાર નહીં રહે તો... લોક પ્રતિનિધિત્વ ધારા પ્રમાણે હાર્દિક ચૂંટણી નહી લડી શકે. હાર્દિકનું શું થશે?  હાઈકોર્ટે સજા સસ્પેન્ડ કરવાની અરજી માન્ય રાખી છે. વીસનગર કેસમાં હાર્દિકની અરજી HCએ માન્ય રાખી છે. અરજી માન્ય રાખવાથી તે નિર્દોષ સાબિત થતો નથી. હાલ પુરતું તેને વીસનગર કેસમાં જેલમાં જવું પડશે નહીં. જેલમાં નહી જવું પડે તે હાર્દિક માટે રાહતના સમાચાર છે. ત્યારે વીસનગર કેસમાં સજા પર હાલ પુરતો સ્ટે કહેવાય છે. ચૂંટણી નહીં લડી શકવાની સ્થિતિ યથાવત રહેશે. કારણ કે વીસનગર કેસમાં હાર્દિક ગુનેગાર છે. લોક પ્રતિનિધિત્વ ધારા પ્રમાણે હાર્દિક ચૂંટણી નહીં લડી શકે. હવે હાઈકોર્ટમાં સરકારી અને હાર્દિકના વકીલ વચ્ચે દલીલ થશે. હાઈકોર્ટ બંન્ને પક્ષના વકીલોની દલીલને સાંભળશે. દલીલ સાંભળ્યા પછી હાઈકોર્ટ જે નિર્ણય આપે તેના પર હાર્દિકનું ભાવી નક્કી થશે. વીસનગર કેસમાં સજા સસ્પેન્ડ કરે તો ચૂંટણી લડી શકશે. વીસનગર કોર્ટના ચૂકાદાને HC માન્ય રાખે તો ચૂંટણી નહી લડી શકે. (6:37 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/09-08-2018/84476

હાર્દિક પટેલે ઉપવાસ માટે માંગેલા ગ્રાઉન્ડને અચાનક પાર્કિંગ પ્લોટ જાહેર કરાતા વિવાદ
 સરકારના ઈશારે કામ કરતા સરકારી અધિકારીઓ વિરોધનો સામનો કરવા તૈયાર રહે કનિદૈ લાકિઅ :નિખિલ સવાણી અમદાવાદઃ પાસના સુપ્રીમો હાર્દિક પટેલે ઉપવાસ માટે માગેલા ગ્રાઉન્ડને અચનાક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગ પ્લોટ કનિદૈ લાકિઅ જાહેર કરાતાં અકિલા વિવાદ સર્જાયો છે. ગ્રાઉન્ડને લઇને પાસ આગેવાન નિખિલ સવાણીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, સરકારની તાનાશાહીનો આ વધુ કનિદૈ લાકિઅ એક પુરાવો છે.   ઉપવાસ માટે માગવામાં આવેલા ગ્રાઉન્ડને અમદાવાદ કોર્પોરેશને અકીલા પાર્કિંગ ઝોન જાહેર કરતા સવાણીએ ચિમકી આપી કે, પાસને મંજૂરીની કનિદૈ લાકિઅ જરૂર નથી.હાર્દિક પટેલના એક અવાજ પર અમે રસ્તા પર ઉપવાસ કરીશું.  કાયદા અને વ્યવસ્થાની જે સ્થિતિ સર્જાશે તેની જવાબદારી ગૃહ મંત્રીની રહશે. કનિદૈ લાકિઅ જો અમને પરમિશન નહીં મળે તો આગામી દિવસોમાં ભાજપના ઇશારે કામ કરતાં સરકારી અધિકારીઓ વિરોધનો સામનો કરવા તૈયાર રહે.   અત્રે ઉલ્લેખનીય છે કનિદૈ લાકિઅ કે, આગામી 25 ઓગસ્ટથી અમદાવાદમાં હાર્દિક દ્વારા આમરઆંત ઉપવાસ કરવાનું આયોજન હતું. આ માટે તેની સાથે મોટી સંખ્યામાં પાટીદારોને જોડાવાની અપીલ કનિદૈ લાકિઅ કરી હતી.  (7:41 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/09-08-2018/84488

વેપાર-ઉદ્યોગમાં પ્રાણ ફુંકવા આવી રહી છે નવી ઔદ્યોગીક નિતિ
 પોલીસીને અંતિમ ઓપ આપી રહ્યુ છે DIPP: બે સપ્તાહમાં મંજુરી માટે કેબિનેટમાં જાશેઃ સરળ બિઝનેસ, વધુ કનિદૈ લાકિઅ રોજગાર નો હેતુઃ ઉદ્યોગો માટેની વિજળી સસ્તી કરવામાં આવશે નવી દિલ્હી તા. ૯ : સરકાર ટુંક સમયમાંજ એક નવી ઔદ્યોગીક નીતી રજુ કરશે.  એના દ્વારા  કનિદૈ લાકિઅ સરકારનો અકિલા ઈરાદો રેગ્યુલેટરી  રીફોર્મ્સમાં  તેજી લાવવાનો  અને ઉદ્યોગો માટે વિજ દર ઘટાડવાનો છે.  અધિકારીઓ દાવો કરે છે કે આમ  થવાથી  કનિદૈ લાકિઅ કંપનીઓ  માટે કામ  કરવુ વધારે સહેલુ બનશે. અને રોજગારીની તકો વધશે. તેમણે  જણાવ્યુ અકીલા કે આ નવી નિતી ને ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ  પોલીસી કનિદૈ લાકિઅ એન્ડ પ્રમોશન (ડીઆઇપીપી) અંતિમ રૂપ આપી રહ્યુ છે અને આવતા  બે અઠવાડીયામાં તેને  કેબીનેટ સમક્ષ મંજુરી  માટે મુકવામાં આવશે.   આ નીતીમાં કનિદૈ લાકિઅ જીએસટીની જેમ કેન્દ્ર અને રાજ્યના પ્રતિનિધિત્વ વાળુ એક સંગઠન બનાવવાનો  પ્રસ્તાવ શામેલ છે.  જેથી શ્રમ કાયદાઓ , ટેકો ની જોગવાઇઓ  અને જમીન કનિદૈ લાકિઅ લીઝ પર દેવાના નિયમોમાં ફેરફાર પર ઝડપી  નિર્ણયો લઇ શકાય. હાલમાં દેશના જીડીપીમાં  ઔદ્યોગીક ક્ષેત્રનો  હિસ્સો ૨૯ ટકા છે. ચીનમાં આ આંકડો ૪૪ કનિદૈ લાકિઅ ટકા છે. છેલ્લા ૩૦ વર્ષમાં  ઔદ્યોગીક નીતીમાં આ પહેલો ફેરફાર માનવામાં આવે છે. આવતા વર્ષે થનાર  લોકસભા  ચુંટણી  પહેલા તેને અમલી  બનાવાશે. એક કનિદૈ લાકિઅ ઉચ્ચ  અધિકારીએ  જણાવ્યુ કે પ્રસ્તાવિત  નિતી ત્રણ મુખ્ય વાતો પર કેન્દ્રીત હશે. કોમ્પીટીટીવનેસ , સસ્ટેનીબીલીટી  અને ઈનકલ્યુઝન  તેમેણે કહ્યુ કે ઉદ્યોગોને જો કોમ્પીટીટીવ  બનાવવા હશે. તો પડતર ઘટાડવી પડશે. આ નિતીમાં ઘરેલુ  ઉપયોગ અને ખેતિવાડી માટે વિજળી પર ડાયરેકટ  બેનીફીટ ટ્રાંસફર નો પ્રસ્તાવ કરાયો છે. જેનાથી ઉદ્યોગોની પડતર કિંમતમાં ઘટાડો થશે.  હાલમાં દરો  અને ખેતી માટે ઉપયોગમાં લેવાતી  વીજળીમાં સબસીડી દેવાના કારણે ઉદ્યોગો માટેની વિજળી દરો વધારે છે. એમા  ઘટાડો કરીને ઉદ્યોગોની પડતર કિંમતમાં ઘટાડો કરવો એ આ નિતીના એજન્ડામાં છે. આ નિતીનો ઉદેશ દેશમાં મેન્યુફેકચરીંગ  અને એન્ટપ્રીન્યોર શીપને પ્રોત્સાહન આપવાનો છે. દેશના પહેલા આકડાશાસ્ત્રી   અને જાણીતા  અર્થશાસ્ત્રી  પ્રણવએને કહ્યુ કે મેન્યુફેકચરીંગ  અત્યારે એટલુ જટીલ થઇ ગયુ છે જેના નિવારણ માટે આવી પોલીસીની જરૂર છે. કારણકે હવે આપણી  પાસે પંચવર્ષિય  યોજનાઓ નથી રહી. (૧૭.૨) (11:28 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/09-08-2018/141184

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  1 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

1 comment: