સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 12 September 2018

રૂપિયો ફરી ધડામઃ ૭૩ ભણીઃ ઘર ચલાવવાનું ૩૦ ટકા મોંઘુ થયું - હાર્દિક પટેલના પારણાઃ આંદોલન યથાવત - હાર્દિક મામલે સરકાર છેવટ સુધી મક્કમ રહીઃ એક પણ માંગણી ન સ્વીકારીઃ સમગ્ર પ્રકરણમાં વિજય રૂપાણીની નિર્ણાયક અડગતાને દાદ - માથાના દુઃખાવા, તાવ, શરદી સહિતની ૬૦૦૦ દવાઓ ઉપર પ્રતિબંધ - વોટ્સએપ પર રુસી રુલે ગેમ રમતાં-રમતાં જાતે જ લમણે ગોળી મારતાં મોત થયું - SC/ST એક્ટઃ '7 વર્ષથી ઓછી સજામાં નોટિસ વિના ધરપકડ નહિ': લખનઉ બેન્ચે મોટો ચૂકાદો આપ્યો - મોદી સરકારની યોજનાઓ પણ NPA વધારી શકે છેઃ રઘુરામ રાજનની ચેતવણી - પારણાં કર્યા બાદ હાર્દિક પટેલનો હૂંકાર, ‘હું ઘોડો છું, સરકાર સામે ઝુકીશ નહીં’ - અનામતનું કોકડુ વધારે ગુંચવાય તેવા એંધાણ, હાર્દિક સામે આ સમાજે ચડાવી બાંયો - નીતિન પટેલના હાર્દિક પર ચાબખા, ‘ગુજરાત સાથે લેવા-દેવા નથી તેમના હાથે પાણી કેમ પીધું’ - સાવધાન ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરતા પહેલા ચેતજો


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  12 September 2018 & 30 October 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


રૂપિયો ફરી ધડામઃ ૭૩ ભણીઃ ઘર ચલાવવાનું ૩૦ ટકા મોંઘુ થયું
 અમેરિકી ડોલરના મુકાબલે આજે સવારે રૂપિયો ૨૨ પૈસા તૂટી ૭૨.૯૧ ઉપર પહોંચ્‍યોઃ રોજેરોજ નવુ તળીયુ જોવા કનિદૈ લાકિઅ મળી રહ્યુ છે : એક મહિનામાં ડોલર ૪ રૂપિયા મોંઘો થયોઃ ૧૨ ઓગષ્‍ટે ૬૯થી નીચો હતો હવે ૭૩ની નજીકઃ રૂપિયો ઘસાતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગ લાગીઃ કનિદૈ લાકિઅ ઈંધણ મોંઘુ થવાથી અકિલા ઘરનું બજેટ વેરવિખેર નવી દિલ્‍હી, તા. ૧૨ : ડોલરના મુકાબલે રૂપિયો રોજે રોજ નીચલા સ્‍તરને સ્‍પર્શ કરી રહ્યો છે. કનિદૈ લાકિઅ આજે રૂપિયાએ ફરી એક વખત ડોલરની સામે નવો રેકોર્ડ નીચલો સ્‍તર બનાવ્‍યો છે. શરૂઆતના અકીલા ટ્રેડીંગમાં જ રૂપિયો ૭૨.૯૧ પ્રતિ ડોલર સુધી ગગડી ગયો કનિદૈ લાકિઅ હતો. જે અત્‍યાર સુધીનું સૌથી નિચલુ સ્‍તર છે. આજે પ્રારંભે રૂપિયો ૨૨ પૈસા જેટલો તૂટયો હતો. જે રીતે રૂપિયો ગગડી રહ્યો છે તે જોતા મોંઘવારીનો કનિદૈ લાકિઅ બોમ્‍બ હજુ વધુ બિહામણી રીતે ફુટે તેવી શકયતા છે. ગઈકાલે રૂપિયો ૭૨.૬૯ ઉપર બંધ રહ્યો હતો. આજે પણ ડોલરના મુકાબલે ભારતના રૂપિયામાં ઘસારો જોવા કનિદૈ લાકિઅ મળ્‍યો હતો. છેલ્લા એક મહિનામાં ડોલરનો ભાવ લગભગ ૪ રૂપિયા વધી ગયો છે. એક મહિના પહેલા ૧૨ ઓગષ્‍ટના રોજ ડોલરનો ભાવ ૬૯ રૂપિયાથી નીચે હતો. હવે કનિદૈ લાકિઅ તે ૭૩ની નજીક પહોંચી ગયો છે. રૂપિયામાં આવેલા આ ઘટાડાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગી છે. એક મહિના પહેલા ડોલરનો ભાવ ૬૯ રૂપિયા હતો કનિદૈ લાકિઅ તો દિલ્‍હીમાં પેટ્રોલનો ભાવ ૭૭.૨૩ રૂપિયા પ્રતિ લીટર હતો. હાલ દિલ્‍હીમાં પેટ્રોલનો ભાવ વધીને ૮૦.૮૭ રૂા. પ્રતિ લીટર થયો છે. દેશના કેટલાક ભાગમાં પેટ્રોલનો ભાવ ૯૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. ડોલરના મુકાબલે રૂપિયો તૂટતા અને ક્રૂડ મોંઘુ થવાથી ઘરના બજેટમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો છે. પેટ્રોલીયમ પેદાશો ખાસ કરીને ડીઝલના ભાવમાં વધારો થતા દૈનિક જરૂરીયાતની વસ્‍તુઓ મોંઘી થવા લાગી છે. ડુંગળી, બટેટા અને લીલા શાકભાજીના ભાવ ૩૦ ટકા જેટલા વધ્‍યા છે. તો બ્રેડ અને ઈંડા જેવી ચીજો પણ મોંઘી થઈ છે. ડીઝલનો ભાવ વધતા પરિવહન પણ મોંઘુ થયુ છે. આ મહિને ૭ દિવસમાં ડીઝલ ૧.૬૫ રૂા. અને પેટ્રોલ ૧.૩૧ રૂા. મોંઘુ થયુ છે. છેલ્લા ૧ પખવાડીયામાં ગૃહસ્‍થી ચલાવવાનું ૩૦ ટકા મોંઘુ થયુ છે. દિલ્‍હીમાં બટેટાના ભાવ ૨૦ રૂપિયા હતા જે વધીને ૨૫ થયા છે અને ડુંગળી પણ ૨૦ થી વધી ૨૫ થઈ છે. આ જ રીતે લીલા શાકભાજી પણ કિલોએ ૧૦ રૂપિયા મોંઘા થયા છે. એટલુ જ નહી ચોખા અને દાળ પણ ૧૦ રૂા. મોંઘા થઈ ગયા છે. બ્રેડનો ભાવ ૩૫ થી વધુ ૪૦ થયો છે તો ઈંડાનો ભાવ ૫૦ના ડઝનથી વધીને ૫૫ના ડઝન થયા છે. બજારના સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે વિદેશી નિવેશકો દ્વારા પોર્ટફોલીયો નિવેશમાં ભારે કાપ તથા ૨૦૧૯ની ચૂંટણી અંગે કેટલીક રાજકીય અનિヘતિતાઓને કારણે વિદેશી મુદ્રા વિનીમય બજારની ધારણા પ્રભાવિત થઈ છે (3:47 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/12-09-2018/144727

હાર્દિક પટેલના પારણાઃ આંદોલન યથાવત
 તમામ છ પાટીદાર સંસ્થાઓ-સમાજના વડીલો અને પાસના કન્વીનરોની અપીલ-વિનંતીને હાર્દિકે આપ્યુ માન : નરેશભાઇ પટેલ-પ્રહલાદભાઇ કનિદૈ લાકિઅ પટેલના હસ્તે પારણા કરી ઉપવાસ છોડયાઃ હાર્દિકના જીવનને ખતરો ન પહોંચે તેવી તમામની હતી લાગણી રાજકોટ તા. ૧ર : પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા  કનિદૈ લાકિઅ વિવિધ અકિલા માંગણીઓ સાથે છેલ્લા ઓગણીસ દિવસથી ચાલતા શ્રી હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો ઓગણીસમાં દિવસે અંત આવ્યો છે. આજે બપોરે ર વાગે કનિદૈ લાકિઅ  હાર્દિક પટેલ પાટીદાર સમાજની મુખ્ય છ ધાર્મિક સંસ્થાઓના વડીલોની હાજરીમાં ખોડલધામના અકીલા શ્રી નરેશભાઇ પટેલ અને ઉમીયાધામ ઉંઝાના પ્રમુખ શ્રી કનિદૈ લાકિઅ પ્રહલાદભાઇ પટેલના  હસ્તે પારણા ૩ વાગ્યે કર્યા હતાં.  રાજકોટથી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ જામનગર રોડ પરના એક કાર્યક્રમમાંથી કનિદૈ લાકિઅ સીધા ઉપવાસી છાવણીએ જવા  અમદાવાદ પહોંચ્યા હતાં. હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન આજે સમેટાઇ ગયું હતું. હાર્દિકનો ઓગણીસમો ઉપવાસ આખરી બની કનિદૈ લાકિઅ ગયો હતો. અને ખોડલધામ-ઉમીયાધામ (ઉંઝા) સીદસર, અમદાવાદ અને સુરતની ધાર્મિક સંસ્થા સહિત પાટીદાર સમાજની મુખ્ય છ ધાર્મિક અને સામાજીક સંસ્થાઓના મુખ્ય કનિદૈ લાકિઅ પ્રતિનિધિઓની હાજરીમાં  હાર્દિક પટેલ બપોર ૩ વાગે પારણા કર્યા  છે.   આજે બપોરના ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ, ઉમીયાધામ (ઉંઝા) ના  પ્રમુખ કનિદૈ લાકિઅ પ્રહલાદભાઇ પટેલ, સી. કે. પટેલ સહિતના તમામ છ મુખ્ય પાટીદાર ધાર્મિક સંસ્થાના આગેવાનો સોલા ખાતે ઉપવાસી છાવણીએ પહોંચ્યા હતાં. જયાં તમામ આગેવાનોએ પ્રાથમિક ચર્ચાઓ પણ કરી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ખોડલધામના ચેરમેન નરેશ પટેલે અગાઉ હાર્દિકને રૂબરૂ મળી ચર્ચાઓ કરી તેને પારણા કરી લેવા અને તેની યોગ્ય માંગણીઓ અંગે સરકાર સમક્ષ ચર્ચ કરશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ છેલ્લા એક અઠવાડીયા દરમ્યાન ગુજરાત તથા દેશના અન્ય રાજયોના રાજકીય પક્ષોના આગેવાનો, સંતો-મહંતો પણ હાર્દિકને મળ્યા હતા અને આંદોલનમાં સૂર પુરાવીને હાર્દિકને પારણા કરવા સમજાવ્યો હતો. દરમ્યાન ગઇકાલે કોંગ્રેસના ધારાસભ્યો પણ હાર્દિકને મળ્યા હતા અને હાર્દીકને પારણા કરી લેવા સમજાવ્યો હતો. આજે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરોની ખાસ મિટીંગમાં હાર્દિકના જીવન ઉપર ખતરો સર્જાય નહિ અને જીવશું તો લડશું અને લડશું તો જીતશું ના સુત્ર મુજબ હાર્દિક પટેલને ઉપવાસ છોડવા અપીલ કરતો ઠરાવ સર્વાનુમતેુ કરાયો હતો. ખોડલધામ-ઉમીયાધામ સહિત પાટીદાર સમાજની તમામ ૬ સંસ્થાઓના વડીલોએ પણ હાર્દિકને ઉપવાસ છોડવા અપીલ કરી હતી. ત્થા કોંગ્રેસના સંખ્યાબંધ ધારાસભ્યો અન્ય ધાર્મિક સંસ્થાઓના વડાઓએ પણ હાર્દિકને ઉપવાસ છોડવા અપીલ કરી હતી. ગઇકાલે પાટીદાર સમાજનાં રમેશભાઇ દૂધવાળા સહિતના આગેવાનો પણ ઉપવાસી છાવણીએ પહોંચ્યા હતા અને પોતાની લાગણી વ્યકત કરી હતી. દરમ્યાન આજે સવારથી હાર્દિક પટેલના ઉપવાસ આંદોલને સમેટી લેવા તથા હાર્દિકને પારણા કરાવવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા અને છ મુખ્ય પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધીઓ અમદાવાદ આવી પહોંચ્યા હતાં. અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ, પ્રહલાદભાઇ પટેલ સહિતના આગેવાનોના હસ્તે બપોર બાદ પારણા ૩ વાગ્યે પારણા કરાવ્યા હતાં. પાસના તમામ કાર્યક્રમ અને માંગણીઓ અંગે હાર્દિક પટેલની આગેવાની હેઠળ આંદોલન ચાલુ રહેશે તેમ શ્રી મનોજ પનારાએ જણાવ્યું છે. (3:47 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/12-09-2018/144724

હાર્દિક મામલે સરકાર છેવટ સુધી મક્કમ રહીઃ એક પણ માંગણી ન સ્વીકારીઃ સમગ્ર પ્રકરણમાં વિજય રૂપાણીની નિર્ણાયક અડગતાને દાદ
 સરકારે જરા પણ નમતુ ન જોખ્યુઃ વાતચીત કનિદૈ લાકિઅ કરવાનું પણ ટાળ્યુ અમદાવાદઃ ખેડૂતોના દેવા માફ કરવા અને પાટીદારોને અનામત આપવાના મામલે આજે બપોરે ૧૯ દિવસ બાદ હાર્દિક પટેલે પારણા કરી લીધા કનિદૈ લાકિઅ છે. હાર્દિકની અકિલા માંગણીઓ પરત્વે સરકારે જરા પણ નમતુ જોખ્યુ નથી. એટલુ જ નહિ સરકાર છેલ્લે સુધી મક્કમ રહી હતી અને હાર્દિક પટેલની એક પણ કનિદૈ લાકિઅ માંગણી સ્વીકારવા તૈયારી પણ દર્શાવી ન હતી. આખરે વડીલોની સમજાવટને પગલે હાર્દિકે અકીલા આજે પારણા કરી લેતા સમગ્ર ઘટનાક્રમનો અંત આવ્યો છે. સરકારનું કનિદૈ લાકિઅ વલણ પહેલેથી જ સ્પષ્ટ હતું. સરકાર હાર્દિકની એક પણ માંગણી સ્વીકારવા પહેલા દિવસે પણ તૈયાર ન હતી અને આજે ૧૯માં દિવસે પણ તૈયાર ન હતી. સમગ્ર કનિદૈ લાકિઅ પ્રકરણમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની નિર્ણાયક અડગતાને દાદ આપવી પડે. રાજ્ય સરકારે સાબિત કરી આપ્યુ છે કે છાશવારે ગેરબંધારણીય બાબતોને આગળ કનિદૈ લાકિઅ ધરીને રાજ્યની શાંતિ ડહોળનારા લોકો સામે સરકાર કદી નહી ઝુકે. ૧૯ દિવસના ઘટનાક્રમમાં સરકારે જરા પણ મચક આપી ન હતી તે પણ નોંધનીય છે. આ મામલે કનિદૈ લાકિઅ સરકાર એવુ પણ ઈચ્છતી હતી કે કોંગ્રેસ ઉઘાડી પડે અને તેને કોઈ રાજકીય લાભ પણ ન મળે. સરકારનું સ્પષ્ટ વલણ છે કે જો અમે ખોટી દિશામાં હોય તો અમારો કનિદૈ લાકિઅ કાન પકડો પરંતુ પ્રજાને બાનમાં લેવાનું, ગેરવ્યાજબી માંગણી કરવાનુ અને યુવાનો ગેરમાર્ગે દોરવાનું બંધ થવુ જોઈએ. સરકાર બંધારણને વરેલી છે અને તે મુજબ જ આગળ વધવા માગે છે તે ઘટનાક્રમે સાબિત કરી દીધુ છે. (3:48 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/12-09-2018/144755

માથાના દુઃખાવા, તાવ, શરદી સહિતની ૬૦૦૦ દવાઓ ઉપર પ્રતિબંધ
 સેરિડોન - જેયરિન - ફેસિડિલ - જિંટાપ જેવી દવાઓનો સમાવેશ : સન ફાર્મા - સિપ્લા - વોકહાર્ટ - ફાઇઝર કનિદૈ લાકિઅ જેવી કંપનીઓને ફટકો : પ્રતિબંધથી ફાર્મા ઉદ્યોગમાંથી ૧૫૦૦ કરોડની દવાઓ બહાર નીકળી જશે : ફાર્મા ઉદ્યોગ ૧.૧૮ લાખ કરોડ રૂપિયાનું છે નવી દિલ્હી કનિદૈ લાકિઅ તા. ૧૨ : અકિલા માથાનો દુખાવ, શરીરનો દુખાવો, તાવ અને શરદી જેવી બીમારીઓમાં વપરાતી કેટલીક જેનેરિક દવાઓ ટૂંક સમયમાં જ પ્રતિબંધ લાદી શકે છે. કનિદૈ લાકિઅ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ૬ હજારથી વધુ દવાઓ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવામાં અકીલા આવ્યો છે. દવાઓ બનાવનારી કંપનીઓએ ૩૨૮ ફિકસ ડોઝ કોમ્બિનેશન કનિદૈ લાકિઅ વાળઈ દવાઓનાં પ્રભાવ અને દુષ્પ્રભાવનો અબ્યાસ કર્યા વગર જ આ દવાઓને બજારમાં ઉતારી હતી. જેનાથી સ્વાસ્થ્ય મંત્રાલય નારાજ હતું. આ નિર્ણયથી કનિદૈ લાકિઅ સન ફાર્મા, સિપ્લા, વોકહાર્ટ અને ફાઇઝર જેવી ગણી ફાર્મા કંપનીઓને મોટો ઝટકો લાગી શકે છે. આ પ્રતિબંધથી ૩-૪ હજાર કરોકડ રૂપિયાની દવાઓનાં બિઝનેસ કનિદૈ લાકિઅ પર અસર પડશે. ફાઇઝર, સિપ્લાએ ૬૦૦૦થી વધુ બ્રાન્ડને ઝટકો લાગી શકે છે. સન ફાર્મા, વોકહાર્ટ જેવી કંપનીઓને પણ ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટનાં કનિદૈ લાકિઅ આદેશ પર ડીટીએબીએ ૩૨૮ દવાઓની તપાસ કરી હતી જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધની અસર સેરિડોન, એસ-પ્રોકિસવોન, નિમિલાઇડ ફેન, કનિદૈ લાકિઅ જિટેપ પી, એમકલોકસ, લિનોકસ એકસ ટી અને જેથરિન એ એકસ જેવી દવાઓ પર પડશે. આ પ્રતિબંધથી ભારતના ફાર્મા ઉદ્યોગમાંથી ૧૫૦૦ કરોડ રૂપિયા દવા નીકળી જશે. કુલ ફાર્મા ઉદ્યોગ ૧.૧૮ લાખ કરોડનું છે. (3:32 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/12-09-2018/144754

વોટ્સએપ પર રુસી રુલે ગેમ રમતાં-રમતાં જાતે જ લમણે ગોળી મારતાં મોત થયું
 ભોપાલ તા ૧૨ : મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ૨૧ વર્ષની કરિશ્મા યાદવ નામની યુવતીએ વોટ્સએપ કનિદૈ લાકિઅ વિડીયો-ચેટ દરમ્યાન ઓન લાઇન ગેમ રમી રુસી રુલે રમતા-રમતાં જીવ ગુમાવ્યો હતો. વાત એમ હતી કે, તે પોતાના દિલ્હી રહેતા દોસ્તો સાથે વિડીયો-ચેટ કનિદૈ લાકિઅ કરી રહી હતી, અકિલા એમાં તેઓ રુસી રુલેે ગેમ રહ્યા હતા. આ માટે તેેણે પોતાના પપ્પાની લાયસન્સવાળી રિવોલ્વર લીધી, એક ગોળી નાખી અને ચેમ્બર કનિદૈ લાકિઅ ઘુંમાવ્યું બસ એ પછી તેણે વાત કરતા કરતા કહ્યું કે હવે જુઓ મારૂ નસીબ કેવું છે. અકીલા તેણે ટ્રિગર દબાવ્યું અને નસીબજોગે એમાંથી ગોળ છુટી અને કનિદૈ લાકિઅ લમણાની આરપાર નતી રહી. આ ઘટના ઘટી ત્યારે ઘરમાં કોઇ જ નહોતું. થોડીકવારે તેનો ભાઇ ઘરે આવ્યો ચ્યારે કરિશ્માને લોહીના ખાબોચિયામાં પડેલી જોઇને કનિદૈ લાકિઅ તરત જ તેને હોસ્પિટલ લઇ ગયો. ડોકટરોએ સારવાર શરૂ કરી, પરંતુ તેને બચાવી શકયા નહોતા. (3:37 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/12-09-2018/144757

SC/ST એક્ટઃ '7 વર્ષથી ઓછી સજામાં નોટિસ વિના ધરપકડ નહિ': લખનઉ બેન્ચે મોટો ચૂકાદો આપ્યો
 નવી દિલ્હી :એસસી/એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમમાં દાખલ કરાયેલ કનિદૈ લાકિઅ એક કેસની સુનાવણી દરમિયાન અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે મોટો ચૂકાદો આપ્યો છે. લખનઉ બેન્ચે કહ્યુ છે કે જે કેસમાં ગુનો સાત વર્ષથી ઓછી સજાનો કનિદૈ લાકિઅ હોય તેમાં અકિલા ધરપકડની જરૂર નથી.          અત્રે ઉલ્લેખનીય છે કે કોર્ટે 19 ઓગસ્ટ 2018 ના રોજ દાખલ કરાયેલ એફઆઈઆરને રદ કરતી યાચિકા પર કનિદૈ લાકિઅ સુનાવણી દરમિયાન આ વાત કહી. (12:25 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/12-09-2018/144743

મોદી સરકારની યોજનાઓ પણ NPA વધારી શકે છેઃ રઘુરામ રાજનની ચેતવણી

નવી દિલ્હી, તા. 12. સપ્ટેમ્બર 2018 બુધવાર
રિઝર્વ બેન્કના પૂર્વ ગર્વનર રઘુરામ રાજનના પત્રે રાજકીય મોરચે હલચલ મચાવી છે.
એનપીએ માટે યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન બેંકોએ આપેલી આડેધડ લોન જવાબદાર હોવાનો ઘટસ્ફોટ કરનાર રઘુરામ રાજને મોદી સરકારની યોજનાઓ સામે પણ લાલબત્તી ધરી છે.
એનપીએ અંગે સંસદની વિશેષ સમિતિને પત્ર લખીને વિસ્તૃત રીતે સ્પષ્ટીકરણ આપનાર રાજને કહ્યુ છે કે મોદી સરકારે શરુ કરેલી મુદ્રા લોન, કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓ પણ બેંકોની એનપીએ વધારી શકે છે.
રાજને કહ્યુ છે કે સરકારે ભવિષ્યમાં નાણાકીય સંકટ ઉભુ કરી શકે તેવા પાસાઓ પર પણ વિચાર કરવો જોઈએ.ખાસ કરીને સરકારે બહુ મહત્વાકાંક્ષી લોન પ્રોજેક્ટસ અને દેવા માફીથી બચવુ જોઈએ. મુદ્રા લોન અને ક્રેડિટ કાર્ડ લોકપ્રિય તો છે પણ તેનાથી દેવુ વધવાનુ જોખમ પણ છે.જેને ધ્યાનમાં રાખવુ પડશે. સેબી દ્વારા લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો માટેની ક્રેડિટ ગેરંટી સ્કીમમાં પણ દેવુ વધી રહ્યુ છે
Source :-https://www.gujaratsamachar.com/news/national/raghuram-rajan-red-flags-mudra-scheme-loans-next-npa-crisis

પારણાં કર્યા બાદ હાર્દિક પટેલનો હૂંકાર, ‘હું ઘોડો છું, સરકાર સામે ઝુકીશ નહીં’

 હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી પોતાની ત્રણ મુખ્ય માંગને લઈને આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. હાર્દિક પટેલના પારણાંમાં ખોડલધામના નરેશ પટેલ અને ઉમિયાધામના પ્રહલાદ પટેલ અને સીકે પટેલના હસ્તે સાદુ પાણી, લીંબુ પાણી અને નારિયેળ પાણી પીને પારણાં કર્યા હતા.
હાર્દિક પટેલે 19 દિવસના આમરમાંત ઉપવાસ તોડ્યા બાદ પોતાનું નિવેદન આપ્યું હતું. હાર્દિકે કહ્યું કે, આ સરકાર સામે મૂંગા રહેવું કરતા દેશદ્રોહી રહેવું સારું. આ સાથે તેને રાજ્યમાં બેઠેલા તમામા આંદોલનકારીઓને પારણાં કરી લેવા આદેશ આપ્યો હતો. હાર્દિકે તમામે તમામ 6 સંસ્થાઓના અગ્રણીઓનો આભાર માન્યો હતો અને કહ્યું કે, તમે જેલમાં બંધ લોકોને છોડાવજો, તમે તેમના માટે જેટલું થાય તેટલું કરજો. મેં પારણા કરી લીધા છે. હું ઘોડો છું કદી થાકીશ નહીં.

હાર્દિકે વધુમાં કહ્યું કે, સરકાર નહીં પરંતુ વડીલોના આદર સામે ઝૂક્યો છું. પહેલા ભગતસિંહ બનવા નિકળ્યા તો દેશદ્રોહી થઈ ગયા, ગાંધીજી બનીને નીકળ્યા તો નજરકેદ થઈ ગયા. હાર્દિકના પારણાં કરાવવા માટે પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ પહોંચ્યા હતા.
હાર્દિક પટેલના પારણામાં ખોડલધામના નરેશ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે સમાજના અગ્રણીઓની વાત માનીને સારું કર્યું છે. હાર્દિક હશે તો બધું થશે. હાર્દિક પટેલને પારણા કરાવવા નરેશ પટેલ સહિત 6 સંસ્થાઓના અગ્રણીઓ સ્ટેજ પર પહોંચ્યા હતા. તમામ પાટીદાર અગ્રણીઓ અને હાર્દિકે અનામત આંદોલનની સફેદ ટોપી ધારણ કરી દીધી છે. આ સિવાય સ્ટેજ પર ખોડલધામના નરેશ પટેલ, સીકે પટેલ, મગન પટેલ, રવજી પટેલ, રમેશ પટેલ, રોહિત પટેલ અને ઉમાધામના પ્રહલાદ પટેલ પહોંચી ગયા છે. સ્ટેજ પર અગ્રણીઓએ જય પાટીદાર, જય સરદારના નારા લગાવી સંબોધનની શરૂઆત કરી હતી.
અગાઉ હાલ પાસ કન્વિનર મનોજ પનારાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ખોડલધામના નરેશ પટેલ અને ઉમાધામના પ્રહલાદ પટેલ ત્રણ વાગ્યા હાર્દિક પટેલને પારણાં કરાવશે. હાલ હાર્દિક પટેલને પારણા કરાવવા હાલ ગ્રીનવુડ રિસોર્ટમાં પાટીદાર અગ્રણીઓ, પાસના કન્વિનરો, સમાજની બે ધાર્મિક સંસ્થાઓના વડાઓનો તેના ઘરે જમાવડો શરૂ થઈ ગયો છે. હાર્દિકને ઉપવાસ તોડાવવા તમામ કન્વિનરોને બોલાવી લેવામાં આવ્યા છે
Source :-http://sandesh.com/hardik-patel-fast-over-after-19-days-after-parna-today/

અનામતનું કોકડુ વધારે ગુંચવાય તેવા એંધાણ, હાર્દિક સામે આ સમાજે ચડાવી બાંયો

એક તરફ હાર્દિક પટેલ પાટીદાર અનામતની માંગ સાથે છેલ્લા 18 દિવસથી ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે આજે સાબરકાંઠાના હિંમતનગરમાં એસસી,એસટી અને ઓબીસી સમાજના લોકો દ્વારા અનામત મુદ્દે અધિક જીલ્લા કલેકટરને આવેદન આપી અનામતમાં કોઇપણ પ્રકારનો ફેરફાર ન કરવા રાજ્યસરકારને અપીલ કરી છે.
સાબરકાંઠાના હિંમતનગરના ટાવર ચોકમાં આજે અનામત બચાવોના નારા હેઠળ એક રેલી યોજી જીલ્લા નાયબ કલેકટરને આવેદન આપ્યું હતું.ઓબીસી,એસસી,એસટી એકતા મંચ હેઠળ યોજાયેલી રેલીમાં એસસી,એસટી અને ઓબીસી સમાજના લોકોએ ભેગા થઇ ટાવર ચોક વિસ્તારથી રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર કરતા નીકળ્યા હતા.

જે બહુમાળી ભવન ખાતેની જીલ્લા કલેકટર કચેરી સુધી પહોચી હતી.જેમાં ઠાકોર સેના,એસસી એસટી સમાજના આગેવાનો સહીત ઓબીસી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ અનામતમાં કોઇપણ પ્રકારનો સુધારો કે વધારો ન કરવા રાજ્ય સરકારને જણાવ્યું હતું. તેમજ 49 ટકા અનામતમાં 129 જાતિ સિવાય અન્ય કોઈ જાતીનો સમાવેશ ન કરવા ઉગ્રપણે રજૂઆત કરી હતી. તેમજ જો કોઈ ફેરફાર કરાશે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.
Source :-http://sandesh.com/hardik-patel-strike-impact-in-himmatnagar/

નીતિન પટેલના હાર્દિક પર ચાબખા, ‘ગુજરાત સાથે લેવા-દેવા નથી તેમના હાથે પાણી કેમ પીધું’

 હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી પોતાની ત્રણ મુખ્ય માંગને લઈને આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે આજે મનોજ પનારાએ જાહેરાત કરી હતી કે, આજે 3 વાગ્યે ખોડલધામ નરેશ પટેલના હાથે હાર્દિક પટેલ પારણા કરશે, ત્યારબાદ આંદોલન શાંત પડી જાય તેવું લાગી રહ્યું છે. હાલ અહેવાલોમાં એક પછી એક દિગ્ગજ નેતાઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે. હાલ રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે હાર્દિક પટેલના ઉપવાસ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

હાર્દિકના પારણાં અંગે રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકે સમાજના અગ્રણીઓની લાગ્ણી દુભાવી છે. હાર્દિકે શરદ યાદવના હાથે પાણી પીને સમાજનું અપમાન પણ કર્યું છે. હાર્દિકે પારણાં કરવાનો થોડો મોડો નિર્ણય લીધો, તેને આ નિર્ણય પહેલા કરવો જોઈતો હતો. મારે હાર્દિકનું પુછવું છે કે, જેને ગુજરાત સાથે કોઈ લેવા દેવા નથી, તેમના હાથે પાણી કેમ પીધું. હાર્દિકે નરેશ પટેલના આદરનો અનાદર કર્યો છે.
આ સાથે નીતિન પટેલે જણાવ્યું કે, અમારી પાસે રાજ્યનો કોઈ પણ સમાજ પોતાની માંગણી કે મળવા આવે તો અમે તેમને સમય આપીએ છીએ. હાર્દિક પટેલના આ નિર્ણયની જાણ અમને આજે મળેલી મંત્રીમંડળની મીટિંગમાં થઈ હતી.
તમને જણાવી દઈએ કે, મનોજ પનારાની પ્રેસ કોન્ફરન્સ બાદ પાટીદાર અગ્રણી સી.કે પટેલે હાર્દિકના પારણાની જાહેરાત થયા બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
Source :-http://sandesh.com/today-hardik-patel-fast-to-nitin-patel-statment/

સાવધાન ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરતા પહેલા ચેતજો

ટેકનોલોજી જેટલી ઝડરથી અપડેટ થઈ રહી છે, તેની સાથે ખતરો પણ એટલો જ વધી જાય છે. શુ તમે જાણો છો કે સ્માર્ટફોનના ગૂગલ પ્લે સ્ટોરથી જે એપ ડાઉનલોડ કરો છો, તેમાં માલવેયર છુપાયેલો હોય છે.તે તમારા સ્માર્ટફોનને નુકસાન કરી શકે છે. એન્ટી વાયરસ સમાધાન પ્રદાન કરનાર કંપની ક્વીકહીલે લેબમાં થયેલા સંશોધનમાં આ માહિતી આપી છે. ક્વીકહીલે જોયુ કે ગૂગલ પ્લે સ્ટોરમાં માલવેયર છુપાયેલુ હોય છે.
ગૂગલ પ્લે સ્ટોરથી 50 હજારથી વધુ આ વાયરસ ડાઉનલોડ થયા છે. ક્વીક હિલે તેની માહિતી ગૂગલને આપી હતી પ્લે સ્ટોર પરથી માલવેયરને હટાવી દીધા છે. માલવેયર એપ્લીકેશનને આ રીતે uninstall કરો.

માલવેયર તમારા સ્માર્ટફોનને નુકસાન કરે તે પહેલા પ્લે સ્ટોર સેટીંગમાં એપ મેનેજરમાં જઇ તેને અનઈન્સ્ટોલ કરો. તમે સ્માર્ટફોનની સુરક્ષા માટે મોબાઈલ એન્ટીવાયરસનો ઉપયોગ કરી તેને હટાવી શકો છો. ટ્રોજન એવી માલવેયર એપ છે જે બીજા પ્રોગ્રામ સાથે ઘુસવાની કોશિશ કરે છે, અને ફોનના ફંક્શનમાં ગરબડ કરે છે.સ્પાઈવેર એવી માલવેયર એપ છે જે ઓપરેટિંગ સિસ્ટમને કંટ્રોલ કરે છે. આના એટેકથી હેન્ડસેટની રીકવરી અશક્ય થઈ જાય છે. સામાન્ય માલવેયરમાં કેબીર,સ્કલ્સ, કોમનવોરિયર, ઝીંઝર માસ્ટર, ડ્રાંયડકૂંગફુ, આઈકી, ગનપોડર, શેદુન, હમિંગબેન્ડ, ફોલ્સગાઇડ, સ્કીનર તેમજ ડ્રેસકોડ છે.

Source :-http://sandesh.com/on-google-play-store-beware-of-hidden-apps-quick-heal-detected-hiddad-malware/

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  12 September 2018 & 30 October 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/