સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 26 September 2017

હવામાનની આગાહી ગુજરાત - Weather (Rain) Forecast Gujarat TOLL FREE No. 1800 180 1717 Dt 27.09.2017

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold) CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile ApplicationCustomization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook   Source :- tallyBIZ

હવામાનની આગાહી ગુજરાત - Weather (Rain) Forecast Gujarat TOLL FREE No. 1800 180 1717  Dt 26.09.2017

Source :-http://imdahm.gov.in/Road.html
Local Weather Report and Forecast For: Ahmedabad    Dated :Sep 27, 2017
Ahmedabad
Past 24 Hours Weather Data
Maximum Temp(oC) (Recorded on 26/09/17) 34.2
Departure from Normal(oC) -1
Minimum Temp (oC) (Recorded. on 27/09/17) 24.0
Departure from Normal(oC) -1
24 Hours Rainfall (mm) (Recorded from 0830 hrs IST
of yesterday to 0830 hrs IST of today)
NIL
Relative Humidity at 0830 hrs (%) 80
Relative Humidity at 1730 hrs (%) (Recorded on 26/09/17) 57
Todays Sunset (IST) 18:31
Tommorows Sunrise (IST) 06:30
Moonset (IST) 23:42
Moonrise (IST) 12:29
7 Day's Forecast
Date Min Temp Max Temp Weather
27-Sep 24.0 34.0 Mainly Clear sky
28-Sep 25.0 34.0 Mainly Clear sky
29-Sep 25.0 34.0 Mainly Clear sky
30-Sep 25.0 35.0 Mainly Clear sky
01-Oct 24.0 35.0 Mainly Clear sky
02-Oct 24.0 35.0 Mainly Clear sky
03-Oct 24.0 35.0 Mainly Clear sky

(Extreme & Climatological Information )

Source :-http://14.139.247.11/citywx/city_weather.php?id=42647Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 25 September 2017

Sardardham - Global Patidar Business Summit (GPBS) 2018 - Delegate Registration & Free Registration Click Here

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold)

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application

Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook   Source :- tallyBIZ

Global Patidar Business Summit (GPBS) 2018
Sardardham is organising Global Patidar Business Summit (GPBS) under Mission 2026 to provide an impetus to socio-economic development of Patidar community. More than 300,000 visitors and 10,000+ delegates from over 32 countries will attend the event. All members of the Community are invited to participate in this grand event.

Objectives

  • To facilitate internal and global alliances of small, medium and large enterprises of the community
  • To nurture and support new entrepreneurs in the community
  • To impart training and provide respectable employment to the educated youths in the community

Prime Pass
- Seating arrangement in Prime Zone in convention
- Entry to seminars
- Access to Prime dining area
(Lunch & Dinner on 5th & 6th Jan 2018)
- Entry to B2B networking sessions
- Memento

GST No.- 24AAPTS3354N1ZU
 Ticket available till 7th Jan, 2018
Have a Coupon Code?
₹ 2000
Silver Pass
- Seating arrangement in Silver Zone in convention
- Entry to seminars
- Access to Silver dining area
(Lunch & Dinner on 5th & 6th Jan 2018)
- Entry to B2B networking sessions
- Memento

GST No.- 24AAPTS3354N1ZU
 Ticket available till 7th Jan, 2018
₹ 5000
Gold Pass
- Seating arrangement in Gold Zone in convention
- Entry to seminars
- Access to Prime dining area
(Lunch & Dinner on 5th & 6th Jan 2018)
- Entry to B2B networking sessions
- Memento

GST No.- 24AAPTS3354N1ZU
 Ticket available till 7th Jan, 2018
₹ 10000
Diamond Pass
- Seating arrangement in Diamond Zone in convention
- Entry to seminars
- Access to Diamond dining area
(Lunch & Dinner on 5th & 6th Jan 2018)
- Entry to B2B networking sessions
- Memento

GST No.- 24AAPTS3354N1ZU
 Ticket available till 7th Jan, 2018

Sardardham

Sardardham Vishwa Patidar Kendra was established in 2012 to spread awareness about the immense strength of Sardar Vallabhbhai Patel’s persona among Patidar youth as well as to strengthen the Patidar Community socially, financially, administratively and politically.
Three luminaries of the community who envisaged the establishment of Sardardham were:
  • Late Shri Kesubhai V Patel, Ex-President of Shree Umiya Mataji Sansthan, Unjha
  • Shri Odhavjibhai Patel, Chairman of Ajanta Group and prominent socialite
  • Late Shri Hardasbapu Patel, Renowned Educationalist

Source :-http://gpbs2018.com/Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 19 September 2017

હવામાનની આગાહી ગુજરાત - Weather (Rain) Forecast Gujarat TOLL FREE No. 1800 180 1717 Dt 20.09.2017

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

ALERT: શું છે Ransomware, જાણો કેવી રીતે બચી શકો તેના એટેકથી - How to remove Ransomware using Quick Heal - Quick Heal Special Offer Dt 20/05/2017 to Dt 31/05/2017 CLICK HERE TO MORE DETAIL

LINK :- http://gayatrisolutiongroup.blogspot.in/2017/05/alert-ransomware-how-to-remove.html 

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold)

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application

Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook   Source :- tallyBIZ

  હવામાનની આગાહી ગુજરાત - Weather (Rain) Forecast Gujarat TOLL FREE No. 1800 180 1717  Dt 20.09.2017Source :-http://imdahm.gov.in/Road.html
Local Weather Report and Forecast For: Ahmedabad    Dated :Sep 20, 2017
Ahmedabad
Past 24 Hours Weather Data
Maximum Temp(oC) (Recorded on 19/09/17) 36.3
Departure from Normal(oC) 2
Minimum Temp (oC) (Recorded. on 20/09/17) 25.9
Departure from Normal(oC) 1
24 Hours Rainfall (mm) (Recorded from 0830 hrs IST
of yesterday to 0830 hrs IST of today)
NIL
Relative Humidity at 0830 hrs (%) 91
Relative Humidity at 1730 hrs (%) (Recorded on 19/09/17) 67
Todays Sunset (IST) 18:38
Tommorows Sunrise (IST) 06:28
Moonset (IST) 18:56
Moonrise (IST) 06:21
7 Day's Forecast
Date Min Temp Max Temp Weather
20-Sep 26.0 36.0 Partly cloudy sky
21-Sep 26.0 36.0 Partly cloudy sky
22-Sep 26.0 36.0 Partly cloudy sky
23-Sep 26.0 35.0 Partly cloudy sky
24-Sep 25.0 35.0 Partly cloudy sky
25-Sep 25.0 35.0 Partly cloudy sky
26-Sep 25.0 34.0 Partly cloudy sky

(Extreme & Climatological Information )

Source :-http://14.139.247.11/citywx/city_weather.php?id=42647Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 13 September 2017

ચિંતાજનક સ્‍થિતિઃ ઔદ્યોગિક વિકાસ ઘટયોઃ મોંઘવારી વધી - GST નેટવર્ક GSTN કોલેપ્‍સઃ રિટર્ન ફાઇલ કરવામાં અંધાધુંધી

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

ALERT: શું છે Ransomware, જાણો કેવી રીતે બચી શકો તેના એટેકથી - How to remove Ransomware using Quick Heal - Quick Heal Special Offer Dt 20/05/2017 to Dt 31/05/2017 CLICK HERE TO MORE DETAIL

LINK :- http://gayatrisolutiongroup.blogspot.in/2017/05/alert-ransomware-how-to-remove.html 

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold)

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application

Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook   Source :- tallyBIZ

  GST નેટવર્ક GSTN કોલેપ્‍સઃ રિટર્ન ફાઇલ કરવામાં અંધાધુંધી

ભાજપના જ સાંસદ સુબ્રમણ્‍યમ સ્‍વામીએ જ સરકારની કરી ટીકાઃ મેં ચેતવ્‍યા હતા પરંતુ કોઇએ મારી વાત ન સાંભળી : પુરતી તૈયારી વગર જીએસટી લાગુ કરાયાની ફરિયાદઃ રિટર્ન ફાઇલ કરવામાં વેપારીઓને ભારે પરેશાની
નવી દિલ્‍હી તા.૧૩ : જીએસટીનું પ્રથમ રિટર્ન દાખલ કરતી વખતે વેપારીઓને જીએસટી નેટવર્ક પોર્ટલ ઉપર અનેક પ્રકારની મુશ્‍કેલીઓ આવી રહી છે. આને લઇને સુપ્રસિધ્‍ધ અર્થશાષાી અને ભાજપના રાજયસભાના સભ્‍ય સુબ્રમણ્‍યમ સ્‍વામીએ સરકાર ઉપર નિશાન સાધતા ટવીટ્‍ કર્યુ છે કે, મેં જયારે આ બાબતને લઇને ચેતવ્‍યા હતા ત્‍યારે મારી કોઇએ વાત સાંભળી ન હતી. સ્‍વામીએ આ ટવીટ્‍માં પોતાની ચેતવણીથી સંબંધિત એક ખબર પણ નાખી છે. જેમાં જીએસટીએનની મુશ્‍કેલીઓને રેખાંકિત કરતા કહ્યુ છે કે, સરકારે હવે આ પોર્ટલ પ્રાઇવેટ કંપનીઓ પાસેથી છીનવી તેને કેન્‍દ્રીય ઉત્‍પાદ અને સીમા શુલ્‍ક બોર્ડ (સીબીઇસી)ના હવાલે કરી દેવુ જોઇએ.
      જીએસટી લાગુ થયા બાદ જુલાઇ મહિના માટે પ્રથમ રિટર્ન દાખલ કરવામાં વેપારીઓને ઘણી બધી મુશ્‍કેલીઓનો સામનો કરવો પડયો છે. કોન્‍ફેડરેશન ઓફ ઓલ ઇન્‍ડિયા ટ્રેડર્સે દાવો કર્યો છે કે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ સુધી જીએસટી પોર્ટલમાં મુશ્‍કેલીઓ આવતી રહી હતી. બાદમાં જણાવાયુ છે કે જીએસટીઆર-૩બી રિટર્ન દાખલ કરતી વખતે જીએસટીએનના સોફટવેરમાં ટેકનીકલ ખામીઓ હતી તે પછી જીએસટીઆર-૧ માટે રિટર્ન દાખલ કરવાની તારીખને ૩૧ જુલાઇથી વધારીને ૧૦ સપ્‍ટેમ્‍બર કરવામાં આવી હતી. જો કે પછી પણ ચલણ અપલોડ કરવામાં ભારે ધાંધણ ધમાલ થઇ હતી. તે પછી જીએસટી પરિષદે રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખને એક મહિનો લંબાવી ૧૦ ઓકટોબર કરી હતી. મહેસુલી સચિવ હસમુખ અઢીયાએ કહ્યુ હતુ કે, ૧૦૦ કરોડ રૂપિયાથી વધુનો કારોબાર કરનાર કંપનીઓ માટે જીએસટીઆર-૧ દાખલ કરવાની છેલ્લી તારીખ ૩ ઓકટોબર રહેશે. જયારે બાકી માટે આ તારીખ ૧૦ ઓકટોબર રહેશે.
      કોન્‍ફેડરેશને કહ્યુ છે કે, પોર્ટલનું ઉંડુ ટેકનીકલ ઓડીટ થવુ જોઇએ. જેનાથી આ પોર્ટલ સામાન્‍ય રીતે કામ કરી શકે. જો ટેકનીકલ મોરચે આ પ્રકારની મુશ્‍કેલીઓનો સીલસીલો ચાલુ રહે તો વેપારીઓને મુશ્‍કેલી પડશે એટલુ જ સરકારને પણ આવક ગુમાવવી પડશે કારણ કે સરકારની આવક ઘણી હદ સુધી પોર્ટલના સફળ સંચાલન ઉપર નિર્ભર છે.
      આ દરમિયાન પ.બંગાળના નાણામંત્રી અમિત મિત્રાએ કહ્યુ છે કે જીએસટીએને દાવો કર્યો હતો કે તે ૩ અબજ ચલણ સંભાળી શકે છે પરંતુ તેમાં પાછલા દિવસોમાં રિટર્ન ભરવામાં જે મુશ્‍કેલીઓ આવી તે જણાવે છે કે જીએસટીને ઉતાવળે લાગુ કરેલ છે.
Source :-http://www.akilanews.com/13092017/main-news/1505281974-114029
ચિંતાજનક સ્‍થિતિઃ ઔદ્યોગિક વિકાસ ઘટયોઃ મોંઘવારી વધી
જુલાઇમાં IIP વૃધ્‍ધિ ઘટીને ૧.૨ ટકાઃ મેન્‍યુફેકચરીંગ ઠપ્‍પ : ગયા વર્ષે વૃધ્‍ધિદર ૪.૫ ટકા હતોઃ ઓગષ્‍ટમાં રિટેલ ફુગાવો વધીને ૩.૩૬ ટકા
   નવી દિલ્‍હી તા. ૧૩ : મેન્‍યુફેક્‍ચરિંગ ક્ષેત્રની ખાસ કરીને કેપિટલ ગૂડ્‍ઝ ક્ષેત્રની નબળી કામગીરીને લીધે જુલાઈમાં ઔદ્યોગિક ઉત્‍પાદન આંક(IIP)માં ૧.૨ ટકાની આંશિક વૃદ્ધિ જોવાઈ હતી. પાછલા વર્ષે આ સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ઉત્‍પાદન આંકમાં ૪.૫ ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. આઈઆઈપીના નબળાં દેખાવને પગલે રિઝર્વ બેન્‍ક પર વ્‍યાજ દરમાં ઘટાડો કરવાનું દબાણ વધ્‍યું છે.સેન્‍ટ્રલ સ્‍ટેટેસ્‍ટિક્‍સ ઓફિસ (CSO) દ્વારા જારી કરાયેલા સુધારેલા અંદાજ મુજબ જૂનના ૦.૨ ટકાની તુલનાએ જુલાઈમાં આઈઆઈપીમાં સુધારો નોંધાયો હતો.પાછલા વર્ષના સમાન સમયગાળાના ૬.૫ ટકાની તુલનાએ ચાલુ વર્ષે એપ્રિલ-જુલાઈ દરમિયાન IIP ઘટીને ૧.૭ ટકા રહ્યો હતો. ઔઘોગિક ઉત્‍પાદન આંકમાં આશરે ૭૭.૬ ટકા જેટલો ભારાંક ધરાવતા મેન્‍યુફેક્‍ચરિંગ ક્ષેત્રની વૃદ્ધિ ૨૦૧૬ના સમાન સમયગાળાના ૫.૩ ટકાની તુલનાએ નોંધપાત્ર ધોરણે ઘટીને જુલાઈમાં ૦.૧ ટકા રહેવા પામી હતી. કેપિટલ ગૂડ્‍ઝ ક્ષેત્રની વૃદ્ધિ વર્ષ અગાઉના ૮.૮ ટકાની તુલનાએ ચાલુ વર્ષે જુલાઈમાં ઘટીને ૧ ટકાના સ્‍તરે જોવાઈ હતી. વર્ષ અગાઉ ૦.૨ ટકાની આંશિક વૃદ્ધિ દર્શાવનાર કન્‍ઝ્‍યૂમર ડ્‍યુરેબલ ગૂડ્‍ઝ ક્ષેત્રે ઉત્‍પાદનમાં ૧.૩ ટકાનો ઘટાડો જોવાયો હતો. જોકે સમીક્ષાના સમયગાળા દરમિયાન વીજ ઉત્‍પાદન ક્ષેત્રે ૬.૫ ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. ગત વર્ષે સમાન સમયગાળામાં વીજ ઉત્‍પાદન ક્ષેત્રે ૨.૧ ટકાની વૃદ્ધિ જોવાઈ હતી. માઈનિંગ ક્ષેત્રે પણ જુલાઈમાં કામગીરીમાં ૪.૮ ટકાની વૃદ્ધિ જોવાઈ હતી. જુલાઈ, ૨૦૧૬માં માઈનિંગ ક્ષેત્રએ ૦.૯ ટકાની આંશિક વૃદ્ધિ નોંધાવી હતી.
   સમીક્ષાના સમયગાળા દરમિયાન પ્રાઈમરી ગુડ્‍ઝ ક્ષેત્રે ગત વર્ષની તુલનાએ ૨.૩ ટકાની, ઈન્‍ટરમીડિયેટ ગુડ્‍ઝ ક્ષેત્રે (-)૧.૮ ટકા તથા ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને કન્‍સ્‍ટ્રક્‍શન ગુડ્‍ઝ ક્ષેત્રે ૩.૭ ટકાની વૃદ્ધિ જોવાઈ હતી. જયારે કન્‍ઝ્‍યૂમર નોન-ડ્‍યુરેબલ ગુડ્‍ઝ ક્ષેત્રે ૩.૪ ટકાની વૃદ્ધિ દર્શાવી હતી. ગત વર્ષના સમાન મહિનાની તુલનાએ જુલાઈ, ૨૦૧૭માં મેન્‍યુફેક્‍ચરિંગ સેક્‍ટરના ૨૩ ઔદ્યોગિક જૂથમાંથી ૮માં વૃદ્ધિ જોવાઈ હતી.
   શાકભાજી તથા ફળો જેવા ખાદ્યપદાર્થોની કિંમતમાં થયેલાં વધારાને પગલે ઓગસ્‍ટમાં છૂટક ફુગાવો ૩.૩૬ ટકાની પાંચ મહિનાની ટોચે સ્‍પર્શ્‍યો હતો. છૂટક ફુગાવો જુલાઈમાં ૨.૩૬ ટકાના સ્‍તરે રહેવા પામ્‍યો હતો. ઓગસ્‍ટનો ફુગાવાનો આંક માર્ચ, ૨૦૧૭ના ૩.૮૯ ટકા પછીના સૌથી ઊંચા સ્‍તરે છે. એકંદર ખાઘાન્ન ફુગાવો ઓગસ્‍ટમાં ૧.૫૨ ટકા રહેવા પામ્‍યો હતો.
   ફુગાવામાં થયેલા વધારા તથા નબળી આર્થિક વૃદ્ધિને પગલે આવતા મહિને યોજાનારી રિઝર્વ બેન્‍કની નાણાકીય નીતિની સમીક્ષામાં ચાવીરૂપ વ્‍યાજ દરમાં ઘટાડો થવાની શક્‍યતા ધૂંધળી બની છે. ઓગસ્‍ટમાં કન્‍ઝ્‍યૂમર પ્રાઈસ ઈન્‍ડેક્‍સ(સીપીઆઈ) વર્ષ અગાઉની તુલનાએ વધીને ૩.૩૬ ટકા નોંધાયો હોવાનું મિનિસ્‍ટ્રી ઓફ સ્‍ટેટેસ્‍ટિક્‍સના આંકડામાં દર્શાવાયુ છે. ફળોના ભાવમાં ૫.૨૯ ટકા તથા શાકભાજીના ભાવમાં ૬.૧૬ ટકાનો વધારો જોવાયો હતો. ગત મહિને સમાન સમયગાળા દરમિયાન ફળોના ભાવનો ફુગાવો ૨.૮૩ ટકા જયારે શાકભાજીના ભાવનો ફુગાવો (-)૩.૫૭ ટકા રેહવા પામ્‍યો હતો. તૈયાર ભોજન, નાસ્‍તા તથા મીઠાઈના ભાવમાં જુલાઈના ૦.૪૩ ટકાની તુલનાએ ઓગસ્‍ટમાં ૧.૯૬ ટકાનો વધારો જોવાયો હતો.
Source :-http://www.akilanews.com/13092017/main-news/1505281974-114029Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in