સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 6 March 2018

કેન્દ્ર સરકારના નામે ખેડૂતોને છેતરવાનું જબરૂ કૌભાંડઃ બે ગુના નોંધાયા - જીજ્ઞેશ મેવાણી બનશે ગુજરાતનો પહેલો 'પેડમેન' - ૧૦૦૦ કરોડનું ટેક્ષ રિફંડ કૌભાંડ ખુલ્યું - રૂ. ૨,૬૫,૯૦૮ કરોડ વસુલવા ૧૭૦૦૦ ડિફોલ્ટરો સામે કેસ - અમેરિકન નૌસેનાનું જંગી જહાજ વિયેતનામ પહોંચતા ચીન સહિત વિશ્વમાં ખળભળાટ - હવે ટેલિકોમ કંપનીઓના ગ્રાહકો જાણી શકશે તેનો આધાર ક્યાં ક્યાં નંબરથી જોડાયેલ છે - ડોકલામમાં ચીને ફરી ખડક્યા સૈનિકો :હેલિપેડ અને છાવણીનું કર્યું નિર્માણ - શ્રીલંકામાં હિંસા બાદ ઇમરજન્સી લાગુ; ભારતીય ક્રિકેટ ટીમ કોલંબોમાં


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.2 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

કેન્દ્ર સરકારના નામે ખેડૂતોને છેતરવાનું જબરૂ કૌભાંડઃ બે ગુના નોંધાયા
 રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના નામે ઓફિસ ખોલી કનિદૈ લાકિઅ છેતરવાના ગોરખધંધા શરૂ થયા'તાઃ દેવડાના ખેડૂત ગીરધરભાઇ કાછડીયા સાથે ૨,૯૨,૦૦૦ની અને વેજાગામના પ્રશાંત સિંધવ સાથે ૧ લાખની ઠગાઈઃ રાજકોટમાં કનિદૈ લાકિઅ ઓફિસ સંભાળતી અકિલા મહેશ્વરી અગ્નિહોત્રી, અમદાવાદના વિવેક દવે, મહેસાણાના મુકુંદ પરમાર, અમદાવાદના અરૂણાબેન કાંતિ નાઇ, મહેશ રમેશભાઇ ભાટીયા, કનિદૈ લાકિઅ ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ ડિરેકટર સંદિપ બેનીપ્રસાદ શર્મા અને ડિરેકટર દેવેન્દ્ર અકીલા કૈલાશચંદ્ર જૈન સામે ગુનો નોંધાયોઃ ખેડૂતોને સ્કીમ સમજાવાતી કનિદૈ લાકિઅ કે...૨૦૦૦ ભરીને અમારી કંપનીમાં સભ્યપદ મેળવોઃ પછી ૧ લાખ ભરો અને બાદમાં ૧II લાખ ભરો એટલે ટ્રેકટર મળી જશેઃ અડધા પૈસા તમે આપો, બાકીના કેન્દ્ર કનિદૈ લાકિઅ સરકાર આપશે!: હાલ બે ખેડૂતો સામે આવ્યાઃ અનેક છેતરાયાની શકયતાઃ તપાસનો ધમધમાટ રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આંતરરાષ્ટ્રીય માનવઅધિકાર કનિદૈ લાકિઅ સુરક્ષા પરિષદના નામે ખોલાયેલી ઓફિસ, જેને હાલ તાળા લાગી ગયા છે. અહિ બેસી ખેડૂતોને 'આજા ફસજા' સ્કીમ સમજાવાતી હતી રાજકોટ તા. ૬ ભારત ભરમાં  કનિદૈ લાકિઅ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના નામે ઓફિસો ખોલી ખેડૂતોને અડધી કિમતે ટ્રેકટર તથા ખેતી વિષયક સાધનો અને પશુઓ આપવાની લોભામણી જાહેરાતો કનિદૈ લાકિઅ કરી ફોર્મ ભરવાના નામે ૨-૨ હજાર વસુલ કરી અમુક લોકોને ટ્રેકટર સહિતની વસ્તુઓ આપી બીજા  લોકો પાસેથી ફીના નામે પૈસા મેળવ્યા બાદ ટ્રેકટર ન આપી ઠગાઇ કરતાં શખ્સોની ટોળકીનું જબરૂ કોૈભાંડ સામે આવ્યું છે. આ પૈકી રાજકોટમાં રૂ. ૨,૯૧,૦૦૦ની ઠગાઇઅને રૂ. ૧ લાખની ઠગાઇના બે ગુના યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયા છે. જેમાં આરોપી તરીકે રાજકોટની મહિલા-અમદાવાદ-મહેસાણાના ૭ લોકો સામેલ છે. જેમાં અમદાવાદની એક મહિલા  પણ આરોપીના લિસ્ટમાં છે. આ ટોળકીએ ખેડૂતોને એક કહીન છેતર્યા હતાં કે અડધી રકમ તમે ભરો બાકીના કેન્દ્ર સરકાર ભરશે અને તમને અડધા ભાવે ટ્રેકટર મળશે! પોલીસે છેતરાયેલા ખેડૂતો પૈકીના લોધીકાના દેવડા ગામે રહેતાં ગીરધરભાઇ વીરજીભાઇ કાછડીયા (ઉ.૫૩) નામના લેઉવા પટેલ ખેડૂતની ફરિયાદ પરથી રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર શ્યામલ વેટ્રીકસ દૂકાન નં. એફ-૧૫માં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના ઓફિસ ખોલનાર મહેશ્વરીબેન અગ્નિહોત્રી, અમદાવાદ બ્રાંચના ગુજરાત પ્રેસિડેન્ટ વિવેક દવે, મહેસાણાની ઓફિસના મુકુંદ પરમાર, અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ અરૂણાબેન કાંતિ નાઇ, અમદાવાદના પ્રેસીડેન્ટ મહેશ રમેશભાઇ ભાટીયા, ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ ડિરેકટર સંદિપ બેનીપ્રસાદ શર્મા અને ડિરેકટર દેવેન્દ્ર કૈલાશચંદ્ર જૈન તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. ગીરધરભાઇએ જણાવ્યું છે કે હું દેવડા ગામે આઠ એકર ખેતી છે તેમાં ખેતી કરી ગુજરાન ચલાવુ છું અને ચાર ધોરણ સુધી ભણ્યો છું. ત્રણેક મહિના અગાઉ હું જ્યુબીલી ચોક પાલવ હોટેલ પાસે ઉભો હતો ત્યારે જાણવા મળેલ કે અડધી કિંમતે ટ્રેકટર મળે છે અને તેની પાલવ હોટેલમાં મિટીંગ છે. હું અંદર જતાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદનું બોર્ડ લગાડાયેલુ જોવા મળ્યું હતું. જ્યાં મુકુંદભાઇ પરમાર અને બીજા માણસો હતાં. મુકુંદભાઇ હિન્દીમાં બોલતા હતાં. તેણે પ્રથમ અમુક રકમ ભરીએ તો બાદમાં અડધી કિંમતે ટ્રેકટર, પશુ તથા ખેતીના બીજા સાધનો મળે તેવું સમજાવી ફોર્મ ફીના રૂ. ૨૦૦૦ ભરી સભ્યપદ મેળવવા કહ્યું હતું. તેણે સરકાર દ્વારા જે લાભ અપાશે તે તમામ ખેડૂતોને મળશે તેવી વાતો કરી હતી. મને જાણવા મળ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પરિષદની બીજી મિટીંગ ચોટીલા નજીક હાઇવે પરની હોટેલમાં યોજાઇ હતી. એ મિટીંગમાં પણ હું અને બાજુના છાપરા ગામના સાગરભાઇ ગયા હતાં. જેમાં સભ્યપદ મળ્યાના ૪૫ દિવસ પછી અડધી કિંમતે ટ્રેકટર મળી જશે તેવો વિશ્વાસ અપાયો હતો. સાગરભાઇ જે આ પરિષદની રાજકોટની સાધુ વાસવાણી રોડ ખાતેની ઓફિસમાં હોઇ તેને હું ત્યાં પણ લઇ ગયો હતો. જ્યાં મહેશ્વરીબેન અગ્નિહોત્રી હાજર હતાં. તેણે સ્કીમ સમજાવી હતી કે પહેલા ૧ લાખ ભરવાના અને થોડા દિવસ પછી ૧,૯૧,૦૦૦ ભરવાના. એ પછી ટ્રેકટર મળી જશે. આ કંપનીની ઓફિસો દેશભરમાં અલગ-અલગ શહેરોમાં રજીસ્ટર થઇ હોવાનું પણ જણાવાયું હતું.  તેમજ આ કંપનીના ડિરેકટરોના નામો પણ મને અપાયા હતાં અને ભારતભરમાં સરકાર અલગ-અલગ જગ્યાએ આ રીતે ખેડૂતોને  લાભ આપી રહી હોવાની માહિતી અપાઇ હતી. આ સ્કીમ સાંભળીને મને એમ થયુ હતું કે સરકારશ્રીની આ યોજના હશે. જેથી મેં વિશ્વાસ રાખી ૧ લાખ રોકડા ભર્યા હતાં. તેની મને પહોંચ અપાઇ નહોતી. બાદમાં ૨૮/૧ના રોજ ફરી હું આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદની સાધુ વાસવાણી રોડ પરની ઓફિસે જતાં એકાઉન્ટમાં ૧ લાખ જમા થયેલા તેની બેંકની પહોંચ અપાઇ હતી. પણ કંપનીના સહી સિક્કાવાળી કોઇ પહોંચ નહોતી. એ પછી મને ૧૨/૨/૧૮ના રોજ ૧,૯૧,૦૦૦ ભરવા બાબતો ફોન આવ્યો હતો. જથી હું આ રકમ ભરવા મહેશ્વરી અગ્નિહોત્રીને મળ્યો હતો. તે વખતે પણ મને પહોંચ કે લખાણ આપ્યા વગર આ રકમ તેણે લઇ લીધી હતી અને વિશ્વસ આપ્યો હતો કે થોડા દિવસમાં જ ટ્રેકટર મળી જશે. પરંતુ આજ સુધી ટ્રેકટર મળ્યું નથી. ગીરધરભાઇએ વિશેષમાં જણાવ્યું હતું કે મેં ત્રણ માસ પહેલા સભ્ય ફીના ૨૦૦૦ ભર્યા હતાં. તે બદલ મને આંતરરાષ્ટ્રીય માનવઅધિકાર સુરક્ષા પરિષદનું કાર્ડ અપાયું હતું. કંપનીની શરતો મુજબ મેં પૈસા ભર્યા છતાં કોઇ પણ ટ્રેકટર મને ન મળતાં અને પૈસા પણ પાછા ન મળતાં અંતે મેં ફરિયાદ નોંધાવી છે. બીજી ફરિયાદ ગોંડલના વેજાગામમાં રહેતાં પ્રશાંત પ્રતાપભાઇ સિંધવ (રજપૂત) (ઉ.૨૧) નામના યવાનની નોંધવામાં આવી છે. તેણે જણાવ્યું છે કે હું વેજાગામમાં ગોૈશાળાનું સંચાલન કરું  છું. ધોરણ-૧૨ સુધી ભણેલો છું. મને ગત જાન્યુઆરી માસમાં ખબર પડી હતી કે અડધા ભાવે ટ્રેકટર મળે છે અને આ માટે સાધુ વાસવાણી રોડ પર ઓફિસ ખુલી છે. જેથી હું ત્યાં ગયો હતો. મને સમજાવાયેલ કે ૧ લાખ પહેલા ભરવાના અને બાકીના ૧ાા લાખ ખેડૂતને ટ્રેકટર મળે ત્યારે ચુકવવાના છે. બાકીની રકમ કેન્દ્ર સરકાર સબસીડી મારફત આપે છે. જેથી ટ્રેકટર માત્ર અઢી લાખમાં મળશે. આવી સ્કીમ મને સાચી લાગતાં મેં ૧ લાખ રોકડા ભર્યા હાં. સભ્યપદ બાદ બીજા ૧ાા લાખ ભરવાના રહેશે અને આઠ-દસ દિવસમાં સભ્યપદ મળી જશે તેમ કહેવાયું હતું. પરંતુ  મને પછી કોઇ ફોન ન આવતાં હું તપાસ કરવા જતાં મને અમદાવાદ વિવેક દવે સાથે વાત કરવા કહેવાયું હતું. મેં ફોન પર વાત કરતાં મને તેણે કહેલ કે ઉપરથી ફી ઓછી આવી છે અને હું દિલ્હી તપાસ કરવા જાઉ છું. તેમ કહી તેણે મહેસાણા હેડ બ્રાંચ હોવાનું કહી ત્યાંના મુકુંદભાઇ પરમારના નંબર આપ્યા હતાં. મેં ફોન કરતાં તેણે રૂબરૂ ઓફિસે આવો તેમ કહી ફોન કટ કરી નાંખ્યો હતો. જેથી મને શંકા ઉપજી હતી કે આ લોકો કંઇક ખોટુ કરી રહ્યા છે. બાદમાં મેં તપાસ કરતાં સરકાર દ્વારા આવી કોઇ સ્કીમ કે યોજના અમલમાં જ નહિ હોવાની ખબર પડી હતી. તેમજ કોઇ એનજીઓ કે પ્રાઇવેટ કંપનીને પણ સરકારે આવી કોઇ ઓથોરિટી આપી નહિ હોવાની ખબર પડતાં છેતરપીડી થયાની ખબર પડી હતી અને મેં ફરિયાદ કરી હતી. પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયાની રાહબરીમાં પી.એસ.આઇ. બી. જે. કડછા, હરેશભાઇ પરમાર, યોગેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ, લક્ષમણભાઇ મહાજન, ગિરીરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ, અમીનભાઇ સહિતના સ્ટાફે બંને ગુનાની તપાસ શરૂ કરી છે. આ ટોળકીએ રાજ્યભરમાં ઠગાઇ કર્યાનું મોટુ ભોપાળુ સામે આવવાની શકયતા છે. હાલ રાજકોટની ઓફિસને તાળા લાગી ગયા છે. (3:07 pm IST)
Source :-http://www.akilanews.com/Rajkot_news/Detail/06-03-2018/92862

જીજ્ઞેશ મેવાણી બનશે ગુજરાતનો પહેલો 'પેડમેન' 
પોતાના મતવિસ્તારમાં સેનેટરી પેડના એકમ સ્થાપશેઃ મહિલાઓને રોજગારી મળી રહેશે અમદાવાદ તા. ૬ : દલિત એકિટવિસ્ટ કનિદૈ લાકિઅ અને વડગામથી સ્વતંત્ર ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ગુજરાતનો પહેલો શ્નપેડમેનલૃબનવા જઇ રહ્યો છે. જીજ્ઞેશ મેવાણીએ પોતાના મતવિસ્તારમાં મહિલાઓને સસ્તા કનિદૈ લાકિઅ ભાવે સેનેટરી અકિલા પેડ ઉપલબ્ધ કરાવવાની યોજના ઘડી છે. ઇન્ટરનેશનલ વુમન્સ ડેની સાંજે જીજ્ઞેશ મેવાણીએ આ અંગે જાહેરાત કરી હતી. જીજ્ઞેશ મેવાણીએ કનિદૈ લાકિઅ કહ્યું હતું કે ઓછામાં ઓછી કિંમતે સેનેટરી પેડ ઉપલબ્ધ કરાવવામાં આવે તે અંગેની અકીલા શકયતાઓ ચકાશવામાં આવશે. ઉના દલિતકાંડ પછી દલિત નેતા કનિદૈ લાકિઅ તરીકે ઉભરી આવેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ઇચ્છે છે કે મહિલાઓની જીંદગી હાઇઝેનિક અને સ્વસ્થ બને. આના માટે તે નવા સેનેટરી એકમો સ્થાપશે અને કનિદૈ લાકિઅ આ એકમો દ્વારા મહિલાઓને સસ્તામાં સેનેટરી પેડ ઉપલબ્ધ કરાવશે. ઉલ્લેખનીય છે કે સાબરમતી જેલ પ્રશાસને પણ જેલની અંદર જ સેનેટરી પેડનું એકમ શરૂ કરવાની કનિદૈ લાકિઅ યોજના બનાવી છે. જીજ્ઞેશે કહ્યું કે '૭મી માર્ચના રોજ વડગામમાં સેનેટરી પેડ પ્રોજેકટ લોન્ચ કરીશું. માસિક સ્ત્રાવ સમયે  સ્ત્રીઓને રિલિફ કનિદૈ લાકિઅ મળી રહે તે ઉદ્દેશ્યથી આ એકમ સ્થાપવાનું વિચાર્યું છે. દેશ આઝાદ થયાના કેટલાક દશકા પછી પણ ગામડામાં મહિલાઓ માસિક સ્ત્રાવ દરમિયાન ઘાભાનો ઉપયોગ કનિદૈ લાકિઅ કરી રહી છે. બનાવવામાં આવનાર આ સેનેટરી પેડ્સ ઇકોફ્રેન્ડલી કોટનમાંથી તૈયાર કરાશે.ે ઉપરાંત જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે મેડિકલ એકસપર્ટ્સની સલાહ અને મદદ સાથે સિલાઇ મશિન દ્વારા પેડ બનાવી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરશે અને આ પાયલટ પ્રોજેકટ અંતર્ગત મહિલાઓ માટે રોજગારી પણ પેદા થશે. આ આઇડિયા કયાંથી આવ્યો તે અંગે પૂછવામાં આવતાં તેણે કહ્યું કે મહિલાઓની હેલ્થની અવગણના કરવામાં આવે તેવા પિતૃપ્રધાન સિસ્ટમનો આપણે ભાગ છીએ. માસિક સ્ત્રાવ દરમિયાન મહિલાઓ સાથે આપણે ભેદભાવ કરીએ છીએં, તેમને કોઇ અડતું પણ નથી હોતું, ત્યારે મારા મતવિસ્તારની તમામ મહિલાને મદદ કરવાનો વિચાર કર્યો. મેવાણીએ કહ્યું કે તે વડગામમાં સેનેટરી પેડનું નાનું એકમ શરૂ કરીને ત્યાંની મહિલાઓને રોજગાર પણ આપશે.(૨૧.૬)   (10:15 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/06-03-2018/72069


૧૦૦૦ કરોડનું ટેક્ષ રિફંડ કૌભાંડ ખુલ્યું
કૌભાંડોની મોસમ ખિલીઃ આયકર વિભાગ સપાટો બોલાવી રહ્યું છેઃ સરકારી - પીએસયુ કર્મચારીએ નકલી દસ્તાવેજો - ખર્ચમાં વધ-ઘટ કનિદૈ લાકિઅ બતાડી મોટી રકમના ટેક્ષ રિફંડના દાવા કર્યાનો ખુલાસોઃ તપાસ શરૂ નવી દિલ્હી તા. ૬ : દેશભરમાં કૌભાંડોની મોસમ ખીલી હોય તેવું લાગે છે. ગઇકાલે કનિદૈ લાકિઅ રૂ. ૩૨૦૦ કરોડનું અકિલા ટીડીએસ કૌભાંડ બહાર આવ્યા બાદ હવે આયકર વિભાગે રૂ. ૧૦૦૦ કરોડના ટેક્ષ રિફન્ડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જે સરકારી કનિદૈ લાકિઅ તથા પીએસયુના કર્મચારીઓ દ્વારા આચરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. ૨૦૧૬-૧૭ માટે અકીલા રિવાઇઝડ આયકર રિફન્ડ દાખલ કરવાના એક માસથી પણ ઓછા સમયમાં કનિદૈ લાકિઅ આયકર વિભાગે અનેક શહેરોમાંથી ગોલમાલ પકડી છે. જેમાં સરકારી કર્મચારીઓ દ્વારા કથિત રીતે નકલી દસ્તાવેજો અને ખર્ચને વધારી - ઘટાડી મોટી રકમના કનિદૈ લાકિઅ રિફન્ડના દાવા કરવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે.   એકલા મુંબઇમાં જ લગભગ ૧૭૦૦૦ રિવાઇઝડ રિટર્ન દાખલ કરી રિફન્ડનો દાવો કરવામાં આવ્યો છે. આ કનિદૈ લાકિઅ જ પ્રકારે બેંગ્લોરમાં આયકર વિભાગને ૧૦૦૦થી વધુ આવા રિટર્નની ભાળ મળી છે. જેમાં હોમ લોનના ચુકવણાના આવેલ જમા વધારી - ઘટાડી રિફન્ડનો દાવો કરવામાં કનિદૈ લાકિઅ આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આયકર વિભાગ હાલ આ મામલાની તપાસ કરી રહ્યું છે જો કે રકમની વિગત બહાર આવી નથી પણ તે ૧૦૦૦ કરોડથી વધુ હોવાની કનિદૈ લાકિઅ શકયતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવા મોટાભાગના રિફન્ડના દાવા સરકારી કે પીએસયુના કર્મચારીઓ દ્વારા કરાયા છે. આયકર વિભાગનું કહેવું છે કે, આવા કરદાતાઓના મૂળ રિટર્ન પહેલા જ વિભાગ દ્વારા પ્રોસેસ કરાયા છે પણ તેઓએ રિવાઇઝડ રિટર્ન દાખલ કરી રિફન્ડનો દાવો કર્યો છે. આયકર વિભાગને એ સમયે શંકા ગઇ કે, જ્યારે છેલ્લા ૩ વર્ષના રિટર્નની પેટર્ન એકસમાન લાગી - છેલ્લા ૩ વર્ષમાં રિવાઇઝડ ટેક્ષ રિટર્ન દાખલ કરવાના મામલામાં વૃધ્ધિ થઇ છે. સામે ડેટા માઇનીંગ થકી આ કરદાતાઓને ઓળખ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલાકે પોતાના મૂળ ટેક્ષ રિટર્નમાં મકાનથી આવકનો ઉલ્લેખ નથી કર્યો પણ રિવાઇઝડ રિટર્નમાં નુકસાનનો દાવો કર્યો છે. કલમ ૨૪ હેઠળ હોમલોન વ્યાજ પર ટેક્ષ લાભ મળે છે. મકાનથી આવક ન થવાની સ્થિતિમાં મકાન પર નુકસાન થાય છે જે માટે રિફન્ડનો દાવો કરાય છે. આ ઉપરાંત ખર્ચમાં ઘાલમેલ કરી બતાડવા, યોગ્ય માહિતી ન આપવા અને નકલી દસ્તાવેજો થકી કરચોરીના મામલા બહાર આવ્યા છે. હવે તપાસ સીબીઆઇને સોંપાઇ છે.  ૧૦ ફેબ્રુ. સુધીમાં રૂ. ૧.૪૨ લાખ કરોડનું રિફન્ડ જારી કર્યું છે. ૪.૧૯ કરોડ રિફન્ડ પ્રોસેસ કર્યા છે અને ૧.૬૨ કરોડ કરદાતાને રિફન્ડ જારી કરાયા છે. કુલ રિફન્ડમાંથી ૯૦ ટકા નાના કરદાતા અને પગારદારોના હોય છે.(૨૧.૧૨) (11:39 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/06-03-2018/125669

રૂ. ૨,૬૫,૯૦૮ કરોડ વસુલવા ૧૭૦૦૦ ડિફોલ્ટરો સામે કેસ
બેંકોનું કુલ એનપીએ રૂ. ૮,૩૮,૦૦૦ કરોડઃ બેંકોને બુચ મારનારાઓના નામ જાહેર : SBIએ રૂ. ૭૪૬૪૯ કરોડ વસુલવા ૩૬૮૪ કનિદૈ લાકિઅ લોકોને કોર્ટમાં લઇ ગઇઃ પંજાબ નેશનલ બેંકે પણ રૂ. ૨૫૬૦૮ કરોડ વસુલવા ૧૩૬૪ લોકો સામે દાવો દાખલ કર્યો નવી દિલ્હી તા. ૬ : એનપીએની વસુલાત કનિદૈ લાકિઅ માટે હવે બેંકોએ અકિલા કમર કસી છે. બેંકોએ રૂ. ૨,૬૫,૯૦૮ કરોડની વસુલાત માટે સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીમાં ૧૭૦૦૦ બાકીદારો સામે વિવિધ કોર્ટમાં દાવા કનિદૈ લાકિઅ દાખલ કર્યા હોવાનું જાણવા મળે છે. બેંકોનું કુલ એનપીએ રૂ. ૮,૩૮,૦૦૦ કરોડ છે જે અકીલા અંતર્ગત આ રકમ ૩૧.૭૩ ટકા થવા જાય છે. મળતી વિગત મુજબ સપ્ટેમ્બર કનિદૈ લાકિઅ ૨૦૧૭ના અંતે પુરા થતાં ૧૨ માસમાં રૂ. ૪૭૦૦૦ કરોડ વસુલવા બેંકોએ ૨૦૦૦ બાકીદારો સામે કેસ દાખલ કર્યા છે. સીઆઇબીઆઇએલના ડેટા મુજબ રૂ. ૨૧૮૨૨૦ કનિદૈ લાકિઅ કરોડની રકમ ૧૫૨૨૦ બાકીદારો પાસે સપ્ટેમ્બર ૨૦૧૬ની સ્થિતિએ બાકી હતી અને એ બધા સામે કેસ દાખલ કરાયા છે. આ યાદીમાં એસબીઆઇ ટોપ પર છે બેંકો ૩૬૮૪ કનિદૈ લાકિઅ લોકો પાસે રૂ. ૭૪૬૪૯ કરોડ વસુલવા કેસ કર્યા છે. પંજાબ નેશનલ બેંક ૧૩૬૪ બાકીદારો સામે રૂ. ૨૫૬૦૮ કરોડ વસુલવા કેસ દાખલ કર્યા હોવાનું જાણવા કનિદૈ લાકિઅ મળે છે. આઇડીબીઆઇ બેંકે ૧૭૩૮ ડિફોલ્ટરો પાસેથી રૂ. ૨૨૬૩૫ કરોડ વસુલવા તથા કોર્પોરેશન બેંકે ૪૭૦ લોકો સામે રૂ. ૯૪૯૦ કરોડ વસુલવા કેસ નોંધાવ્યા કનિદૈ લાકિઅ હોવાનું જાણવા મળે છે. એસબીઆઇએ લવાસા પાસેથી ૮૮ કરોડ, વિનસમ ડાયમંડ પાસેથી રૂ. ૧૨૧ કરોડ, ઝુમ ઠેવ, રાજપૂત રીટેલ પાસે રૂ. ૨૮૩ કરોડ, અભીજીત ઇન્ફ્રા પાસે રૂ. ૧૦૨ કરોડ, ઇસ્પાત એલોય પાસેથી રૂ. ૧૫૬ કરોડ, રામદેવ ઇન્ટરનેશનલ પાસેથી રૂ. ૨૮૨ કરોડ, ફેરનાર કન્સ્ટ્રકશન પાસેથી રૂ. ૨૨૦ કરોડ, જય પોલીકેમ પાસેથી રૂ. ૨૮૫ કરોડ, પી.પી.જ્વેલર્સ પાસેથી રૂ. ૧૨૭ કરોડ, શિવવાણી ઓઇલ એગ્રો પાસેથી રૂ. ૨૨૨ કરોડ, સૂર્યા વિનાયક ઇન્ડ પાસેથી રૂ. ૩૫૬ કરોડ, કેએમપી એકસપ્રેસ વે પાસેથી રૂ. ૨૭૫ કરોડ, સૂરાના કોર્પો. પાસેથી રૂ. ૩૯૬ કરોડ, હુકુમચંદ મીલ્સ પાસેથી રૂ. ૧૭૪૯ કરોડ, કેએસ ઓઇલ રૂ. ૭૮૩ કરોડ અને એબીસી કોપ્સપીન પાસેથી રૂ. ૪૦૩ કરોડ વસુલવા કોર્ટમાં કેસ દાખલ કર્યા છે. પંજાબ નેશનલ બેંકે ગુપ્તા કોલ ઇન્ડિયા પાસેથી રૂ. ૩૨૧ કરોડ, ક્રેસ્ટ સ્ટીલ પાસેથી રૂ. ૨૮૩ કરોડ, વિનસમ ડાયમંડ પાસેથી રૂ. ૮૯૯ કરોડ, ઝુમ ડેવ. પાસેથી રૂ. ૪૦૬ કરોડ તથા એબીસી કોપ્સપીન પાસેથી રૂ. ૪૦૩ કરોડ વસુલવા દાવા દાખલ કર્યા છે. રિઝર્વ બેંકના ડેટા મુજબ ૨૦૧૬-૧૭માં એનપીએ રીકવરીમાં ૧૫૬ ટકાની વૃધ્ધિ થઇ છે. ડીઆરટી હેઠળ ૨૦૧૬-૧૭માં રૂ. ૧૬૪૦૦ કરોડની વસુલાત કરવામાં આવી હતી. (11:31 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/06-03-2018/125664

અમેરિકન નૌસેનાનું જંગી જહાજ વિયેતનામ પહોંચતા ચીન સહિત વિશ્વમાં ખળભળાટ
ચીને અમેરિકાના આ પગલાને લઇને ભાર નારાજગી વ્યકત કરી ડાનૈંગ તા. ૬ : વિયેતનામના કનિદૈ લાકિઅ યુદ્ઘ બાદ પહેલીવાર અમેરિકન નૌસેનાનું વિમાનવાહક જહાજ વિયેતનામ પહોંચતાં સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ચીનમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. કનિદૈ લાકિઅ અમેરિકાનાં આ અકિલા પગલાંથી વિતેયનામ અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ફરી તણાવ આવે તેવી સંભાવના છે. બીજી તરફ આ પગલાંને બે પૂર્વ દુશ્મન દેશો વચ્ચે કનિદૈ લાકિઅ વિકસી રહેલી મિત્રતાને વધુ ગાઢ બનાવવાના સોનેરી અવસર તરીકે જોવામાં આવી રહ્યું અકીલા છે. વિયેતનામના ડાનૈંગ શહેરમાં યુએસએસ કાર્લ વિંસન કનિદૈ લાકિઅ તેના ૫૫૦૦ જળ સૈનિક, બે અન્ય જહાજ સાથે પાંચ દિવસના પ્રવાસે પહોંચી ગયું છે. ત્યારે વિયેતનામના યુદ્ઘ બાદ પહેલીવાર અમેરિકાએ તેના એરક્રાફટને વિયેતનામ કનિદૈ લાકિઅ મોકલી આપ્યું છે. જેના કારણે દક્ષિણ ચીન સાગરમાં ચાલતા વિવાદના કારણે ચીને અમેરિકાનાં આ પગલાંને લઈને ભારે નારાજગી વ્યકત કરી છે. જોકે કનિદૈ લાકિઅ આ એરક્રાફટને લઈને ચીન તરફથી હજુ કોઈ સતાવાર નિવેદન આવ્યું નથી. જયારે બીજી તરફ આ અંગે વિયેતનામના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું કે આ કનિદૈ લાકિઅ એરક્રાફટનો હેતુ આ વિસ્તારમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા તેમજ વિકાસ અને પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવવા માટેનો છે. પ્રવકતા લે થી થૂ હૈંગે કનિદૈ લાકિઅ આ પગલાંને બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂતીથી આગળ વધારવાના સંકેત સાથે સરખાવ્યું હતું. આ અગાઉ દક્ષિણ ચીન સાગરમાં અમેરિકન શિપને જોતાં જ ચીન અનેકવાર આપત્તિ વ્યકત કરી ચુકયું છે. દક્ષિણ ચીન સાગરમાં પણ અનેકવાર ચીન અને અમેરિકાનાં જહાજ એકબીજા સામે આવી ચુકયાં છે. તેમજ ચીન પણ લાંબા સમયથી દક્ષિણ ચીન સાગરમાં ઝડપથી બાંધકામનું નિર્માણ કરાવી રહ્યું છે. જેના કારણે અમેરિકા સહિત દક્ષિણ એશિયાઈ દેશો પણ ચિંતા વ્યકત કરી ચુકયા છે. (4:07 pm IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/06-03-2018/125691

હવે ટેલિકોમ કંપનીઓના ગ્રાહકો જાણી શકશે તેનો આધાર ક્યાં ક્યાં નંબરથી જોડાયેલ છે
મોબાઈલ-લિંકનો ડર થશે દૂર :(UIDAI)એ તમામ ટેલિકોમ કંપનીઓને કર્યો ગ્રાહકોને કનિદૈ લાકિઅ એવી સુવિધા આપવા આદેશ   નવી દિલ્હીઃ હવે ટેલિકોમ કંપનીઓની ગ્રાહકો જાણી શકશે તેના આધાર ક્યાં ક્યાં નંબરથી જોડાયેલ છે યુનિક આઇડેન્ટિફિકેશન કનિદૈ લાકિઅ ઑથોરિટી ઓફ અકિલા ઇન્ડિયા (UIDAI)એ તમામ ટેલિકોમ કંપનીઓને પોતાના ગ્રાહકોને એવી સુવિધા આપવા કહ્યું છે તેનું માનવું છે કે,આ પહેલથી સિમના કનિદૈ લાકિઅ દુરુપયોગની સંભાવનાઓ દૂર કરી શકાશે.    UIDAI સમક્ષ કેટલાક એવા પ્રકારના મામલા અકીલા આવ્યા છે, જેમાં કેટલાક રિટેલર, ઑપરેટર અને ટેલિકોમ કંપનીઓના કનિદૈ લાકિઅ એજન્ટ નવા સિમ આપવા, નંબરનું ફરી વેરિફિકેશન કરવા માટે આધારનો દુરુપયોગ કરી રહ્યા છે અને તેઓ તેના માધ્યમથી બીજી વ્યક્તિને સિમ આપી રહ્યા કનિદૈ લાકિઅ છે અથવા તો બીજા કોઈનું વેરિફિકેશન કરી રહ્યા છે.     UIDAIએ ટેલિકોમ કંપનીઓને એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે, રિટલેર્સ કે એજન્ટ કોઈ પણ પ્રકારની કનિદૈ લાકિઅ ગરબડ ન કરે. ટેલિકોમ કંપનીઓને કહેવામાં આવ્યું છે કે,તેઓ આ નવી સુવિધા 15 માર્ચ સુધી શરૂ કરી દે. આ સુવિધા અંતર્ગત યુઝર એસએમએસ દ્વારા એ કનિદૈ લાકિઅ જાણી શકશે કે તેમનો મોબાઇલ નંબર આધાર સાથે લિંક છે કે નહિ.    આ રીતે તેઓ જાણી શકશે કે તેમના આધાર નંબર પર કેટલા મોબાઇલ નંબર છે અથવા વેરિફાઇડ કનિદૈ લાકિઅ છે. UIDAIના સીઈઓ અજય ભૂષણે કહ્યું છે કે, તમામ ટેલિકોમ કંપનીઓને 15 માર્ચ સુધી પોતાના ગ્રાહકોને આ સેવા આપવા માટે કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં 1.2 અબજથી વધુ લોકોનું આધાર માટે નોમિનેશન થઈ ચૂક્યું છે, જે 12 આંકડાનો યુનિક નંબર છે (12:00 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/06-03-2018/125646

ડોકલામમાં ચીને ફરી ખડક્યા સૈનિકો :હેલિપેડ અને છાવણીનું કર્યું નિર્માણ
શિયાળામાં પણ સૈનિકોએ અડ્ડો જમાવ્યો:પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ છાવણીઓ અને હેલિપેડ કનિદૈ લાકિઅ સહિત અન્ય બાંધકામ કર્યું :રક્ષામંત્રી   ડોકલામમાં ચીને ફરીવાર સૈનિકો ખડક્યા છે અને હેલિપેડ અને છાવણી સહિતનું કેટલુંક બાંધકામ કર્યું કનિદૈ લાકિઅ હોવાનું રક્ષામંત્રીએ અકિલા જણાવ્યું હતું રક્ષામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં એક સવાલના જવાબમાં  કહ્યું કે,’2017માં ડેડલોક સમાપ્ત થયા કનિદૈ લાકિઅ પછી બન્ને પક્ષના સૈનિકોએ પોતાની સ્થિતિઓથી દૂર નિયુક્ત કરવામાં આવ્યાં હતાં અકીલા બન્ને પક્ષે સૈનિકોની સંખ્યા ઓછી થઇ હતી.’     રક્ષામંત્રીએ કનિદૈ લાકિઅ વધુમાં જણાવ્યું હતું કે,’શિયાળામાં પણ આ સૈનિકોએ અડ્ડો જમાવ્યો હતો. પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ છાવણીઓ તેમજ હેલિપેડ સહિત કેટલુંક અન્ય કનિદૈ લાકિઅ બાંધકામ કર્યું છે.’ ગત અઠવાડિયે જ રક્ષા રાજ્યમંત્રી સુભાષ ભામરેએ કહ્યું હતું કે ભારત અને ચીનની સરહદ સંવેદનશીલ છે. રક્ષામંત્રીને જ્યારે કનિદૈ લાકિઅ પૂછવામાં આવ્યું કે સેટેલાઈટ ઈમેજથી ખુલાસો થયો છે કે ચીને ડોકલામમાં 7 હેલિપેડ બનાવવાની સાથે જ આ વિસ્તારમાં ટેન્ક અને મિસાઈલનો કાફલો પણ ખડક્યો કનિદૈ લાકિઅ છે.     રક્ષામંત્રીએ જણાવ્યું કે સરહદ સંબંધિત મુદ્દાને નિયમિત રીતે રાજનૈતિક માધ્યમથી ચીન સામે ઉઠાવવામાં આવી રહ્યાં છે. નોંધનીય છે કે કનિદૈ લાકિઅ 16 જૂનના રોજ ભારતીય સૈનિકોએ ચીનના સૈનિકોને વિવાદિત ક્ષેત્રમાં રસ્તાનું નિર્માણ કરતાં રોક્યાં હતાં. આ પછી બન્ને દેશના સૈનિકો એકબીજાની સામે રહ્યાં હતાં.     આ વિવાદ 28 ઓગસ્ટના રોજ પૂરો થયો હતો. જાન્યુઆરીમાં સેના પ્રમુખ બિપિન રાવતે જણાવ્યું હતું કે ભારતને પોતાનું ધ્યાન પાકિસ્તાનની સાથે ચીનની સરહદ પર પણ આપવું પડશે. અન્ય એક સવાલમાં જ્યારે રક્ષામંત્રીને પૂછવામાં આવ્યું કે ચીન પાકિસ્તાનમાં પોતાનું મિલિટરી બેઝ બનાવી રહ્યું છે. આ પર તેમણે જવાબ આપ્યો હતો કે,’ભારત આવા કોઇપણ ડેવલપમેન્ટ પર પોતાની બાજનજર રાખી રહ્યું છે.’ (12:00 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/06-03-2018/125648


શ્રીલંકામાં હિંસા બાદ ઇમરજન્સી લાગુ; ભારતીય ક્રિકેટ ટીમ કોલંબોમાં

અહીંના બુદ્ધિસ્ટ ગ્રુપે મુસ્લિમ ગ્રુપ સામે અન્ય લોકોને ઇસ્લામ ધર્મમાં કન્વર્ટ કરવાનો આરોપ લગાવ્યો છે
ઇન્ટરનેશનલ ડેસ્કઃ શ્રીલંકામાં ગયા વર્ષથી બે કોમ્યુનિટીઝ વચ્ચે વધી રહેલા તણાવના પગલે ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. અહીંના બૌદ્ધ સમુદાયે મુસ્લિમ સમુદાય સામે અન્ય લોકોને ઇસ્લામ ધર્મમાં કન્વર્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. આજે મંગળવારે ગવર્મેન્ટના સ્પોક્સપર્સનના જણાવ્યા અનુસાર, અહીંની સરકારે હાલ 10 દિવસની ઇમરજન્સી જાહેર કરી છે. ગઇકાલે સોમવારે મેજોરિટી સિંહાલી બૌદ્ધ અને માઇનોરિટી મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે કેન્ડી જિલ્લામાં અથડામણ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રીલંકા સરકારનું કહેવું છે કે, ઇમરજન્સી લાગુ કરવાનો મૂળ હેતુ હિંસા ફેલાવનાર લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનો છે. આ નિર્ણય સોમવારે કેન્ડીની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવ્યા બાદ લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ નિદાહાસ ટ્રોફી ટ્રાઇ સીરિઝ રમવા માટે હાલ શ્રીલંકામાં મોજૂદ છે. આજે સાંજે સીરિઝની પહેલી મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી ચાલી રહ્યો છે તણાવ

- છેલ્લાં ઘણાં વર્ષોથી અહીંની બૌદ્ધ અને મુસ્લિમ કોમ્યુનિટી વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. 
- અહીંની બૌદ્ધ કોમ્યુનિટીએ મુસ્લિમ કોમ્યુનિટી સામે આરોપ લગાવ્યો છે કે, તેઓ બળજબરીપૂર્વક લોકોને ઇસ્લામ ધર્મ અપનાવવાનું દબાણ કરે છે. આ સિવાય બૌદ્ધ આર્કિઓલોજિકલ સાઇટ્સને પણ ખાલી કરવાનો આરોપ લગાવ્યો છે. 
- શ્રીલંકાના સ્પોક્સપર્સનલ દયાસિરી જયસેકારાના જણાવ્યા અનુસાર, 'આ તણાવના પગલે આગામી 10 દિવસ સુધી ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં કોમી રમખાણની સ્થિતિ ના સર્જાય. આ ઉપરાંત જે લોકો ફેસબુકના માધ્યમ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે તેઓની સામે પણ તત્કાલિન પગલાં લેવામાં આવી રહ્યા છે.'
- સોમવારે કેન્ડી જિલ્લામાં બૌદ્ધ ધર્મના એક વ્યક્તિનું મોત થયા બાદ, ટોળાંએ મુસ્લિમની દુકાન સળગાવી દીધી હતી. 
- આ હિંસક ઘટના બાદ સરકારે કેન્ડીના સ્થાનિક વિસ્તારોમાં કરફ્યૂ લગાવી દીધો હતો. 
- શ્રીલંકામાં આ પહેલાં પણ ધાર્મિક હિંસાની અનેક ઘટનાઓ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં મુસ્લિમોની વસતી માત્ર 10 ટકા છે, જ્યારે બૌદ્ધ સિંહલાની વસતી અંદાજિત 75 ટકા છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/INT-HDLN-sri-lanka-declares-emergency-gujarati-news-5824848-NOR.html?ref=ht

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment