સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 20 June 2018

બીજેપી દરેક ચૂંટણીમાં કલમ 370ને મુદ્દો બનાવે છે, સત્તા પર આવતા ચૂપ - ૭૦ વર્ષમાં દેશનો વિકાસ પણ ખેડૂતોનો નહિં: ૨૦૨૨ સુધીમાં આવક બમણી કરશું - આઠમી સુધી ફેલ ન કરવાની નીતિ બદલાશે - રૂપાણીના રાજીનામાં અંગે હાર્દિકે ફેરવી તોળ્યું, કહ્યું- આવશે શૉકિંગ ન્યૂઝ - ઘર ખરીદનારા લોકો માટે ખુશખબર ! RBIએ વધારી PSL માટે લોનની મર્યાદા - ગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો - અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી સામે કડક પગલાં 52 ભારતીયો સહીત 123 લોકોને જેલમાં પુરી દીધા - GSTની અસર છતા લાખોપતિઓની સંખ્યામાં વીસ ટકાનો વધારો - વરસાદ પાછો ખેંચાયો, હજુ એક સપ્તાહ સુધી કોઈ એંધાણ નથી - વરસાદ ખેંચાતાં ચણા સહિત વિવિધ કઠોળના ભાવ વધ્યા - 'આઈ ખેડૂત પોર્ટલ' ઓનલાઈન અરજી માટે ખુલ્લું:બાગાયતી પાક યોજનાનો મળશે લાભ


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 11 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

બીજેપી દરેક ચૂંટણીમાં કલમ 370ને મુદ્દો બનાવે છે, સત્તા પર આવતા ચૂપ

આ મુદ્દો 1996, 1999, 2004, 2014ની સામાન્ય ચૂંટણી પહેલા ઉઠાવી ચૂકી છે
નવી દિલ્હી: બીજેપી 20 વર્ષોથી દરેક લોકસભા ચૂંટણી પહેલા કલમ 370ને મુદ્દો બનાવે છે. તે આ મુદ્દો 1996, 1999, 2004, 2014ની સામાન્ય ચૂંટણી પહેલા ઉઠાવી ચૂકી છે. ડિસેમ્બર 2013માં નરેન્દ્ર મોદીએ જમ્મુમાં રેલી કરી હતી. તેમાં તેમણે લોકસભા ચૂંટણીના છ મહિના પહેલા દેશમાં એક નવી ચર્ચા છેડી દીધી હતી. મોદીએ રેલીમાં કહ્યું હતું કે ભારતીય બંધારણની કલમ 370 પર દેશભરમાં ચર્ચા થવી જોઇએ. આ જોગવાઇએ વિકાસ અને સશક્તિકરણથી જમ્મુ-કાશ્મીરને વંચિત રાખ્યું છે. બીજેપીના મેનિફેસ્ટોમાં પણ કલમ 370, કાશ્મીરી પંડિત, સમાન નાગરિક સંહિતા જેવા મુદ્દાઓ સામેલ હતા.
- મે, 2014માં બીજેપીની પૂર્ણ બહુમતની સરકાર બની ગઈ, પરંતુ 4 વર્ષમાં કલમ 370 પર ન તો સંસદમાં ચર્ચા થઇ અને ન તો જનતાની વચ્ચે ચર્ચા થઇ. આ જ રીતે કેન્દ્રમાં આવ્યા પછી 1999થી 2004 સુધી બીજેપી ચૂપ રહી હતી.
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હવે જ્યારે 2019 લોકસભા ચૂંટણી માટે 11 મહિના જ રહ્યા છે, એવામાં બીજેપીએ પીડીપી સાથે ગઠબંધન તોડીને પોતાના વોટર્સને સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે કે તેઓ કલમ 370, કાશ્મીરી પંડિત, આતંકવાદ જેવા મુદ્દે સમાધાન નહીં કરે. આગામી દિવસોમાં બીજેપી નેતા ફરીથી આને ચૂંટણી મુદ્દો બનાવી શકે છે.
50ના દાયકાથી સંઘ કેડર કલમ 370 વિરુદ્ધ રહી
- જનસંઘના સંસ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જી કલમ 370 વિરુદ્ધ રહ્યા હતા. તેઓ 1953માં કાશ્મીર ગયા હતા અને આ કાયદા વિરુદ્ધ ભૂખ હડતાલ કરી હતી. મુખર્જીને જમ્મુ-કાશ્મીરની અંદર ઘૂસવા દેવામાં નહોતા આવ્યા. 23 જૂન, 1953ના રોજ કસ્ટડીમાં જ તેમનું મોત થઈ ગયું.
બીજેપીને જાણ થઇ હતી- માનવાધિકારના મુદ્દા પર ઓક્ટોબર સુધીમાં સરકાર પાડી દેશે પીડીપી
- બીજેપીના ટોચના નેતાઓને સંકેત મળી ચૂક્યા હતા કે ઓપરેશન ઓલઆઉટના વિરોધમાં માનવાધિકાર અને મુસ્લિમને મુદ્દો બનાવીને પીડીપી સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી સરકાર પાડી શકે છે. તે પછીથી બીજેપી તેના પર મંથન કરી રહી હતી.
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહે તમામ પાસાંઓ ચકાસ્યા પછી દેશની અખંડતા અને રાષ્ટ્રવાદના નામ પર ગઠબંધનમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો.
- રાજ્ય, ખાસ કરીને જમ્મુમાં બીજેપી- સંઘ કેડરમાં નારાજગીનો રિપોર્ટ શાહને મળ્યો હતો.
ઓપરેશન ઓલઆઉટને ઝડપી બનાવવાની રણનીતિ
- કેડરમાં ઊર્જનો સંચાર કરવા માટે ઓપરેશન ઓલઆઉટને ઝડપી બનાવવાની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી છે. રમજાનમાં 300 એવા કટ્ટરપંથીઓની લિસ્ટ બનાવાવમાં આવી છે, જે યુવાનોને આતંકવાદ તરફ ધકેલી રહી છે.
- બીજેપીના એક નેતાનું કહેવું છે કે ઓપરેશનમાં યુનિફાઇડ કમાન્ડનો મુખિયા મુખ્યમંત્રી હોય છે. એવામાં તેઓ અડચણ બન્યા હોત. પરિણામે ગઠબંધન તોડીને રાજ્યપાલ શાસનમાં ઓપરેશનને અંજામ આપવાનો નિર્ણય કર્યો.
- બીજેપીનો દાવો છે કે આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં પીડીપીનો પૂર્ણ સહયોગ ન હતો. એક સૂત્રએ જણાવ્યું કે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પીડીપીના નિર્ણય પછી ઓપરેશન ઓલઆઉટ ઝડપી કરીએ તો બરફવર્ષાને કારણે મુશ્કેલી થાત. લોકસભા ચૂંટણી પહેલા પરિણામ પણ ન મળત.
Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-article-370-in-jammu-kashmir-has-been-bjp-agenda-since-last-20-years-of-general-election-gujarati-news-5899107.html?ref=ht

૭૦ વર્ષમાં દેશનો વિકાસ પણ ખેડૂતોનો નહિં: ૨૦૨૨ સુધીમાં આવક બમણી કરશું 
વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સ થકી દેશભરના ખેડૂતો સાથે વાત કરીઃ બીજથી માંડીને બજાર કનિદૈ લાકિઅ સુધી ખેડૂતને ડગલેને પગલે મદદ મળે તે માટે અમે કાર્યરત છીએઃ વચેટિયાઓની નાબુદી થઈ છેઃ ખેડૂતોની પડતર ઘટે, યોગ્ય ભાવ મળે, પેદાશની બરબાદી ન કનિદૈ લાકિઅ થાય અને ખેતી અકિલા ઉપરાંત વૈકલ્પીક કામ તૈયાર હોય તો ખેડૂતોની આવક વધેઃ ૪ વર્ષમાં અમે ખેડૂતો માટે ઘણુ બધુ કર્યુઃ અર્થ વ્યવસ્થાને બદલવાનો શ્રેય કનિદૈ લાકિઅ ખેડૂતોને જ જાય છે નવી દિલ્હી, તા. ૨૦ :. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અકીલા નમો એપ થકી દેશભરના ખેડૂતો સાથે વાત કરી હતી. તેમણે કહ્યુ કનિદૈ લાકિઅ હતુ કે, ખેડૂત આપણા અન્નદાતા છે, તેઓ આપણને ભોજન આપે છે અને દેશના અર્થતંત્રને બદલવાનો સંપૂર્ણ શ્રેય ફકત ખેડૂતોને જ જાય છે. પીએમએ કહ્યુ હતુ કનિદૈ લાકિઅ કે, દેશના વિકાસ માટે ખેડૂતોએ લોહી-પાણી એક કર્યા છે. ૭૦ વર્ષમાં દેશનો વિકાસ થયો પરંતુ ખેડૂતોનો વિકાસ અટકી ગયો છે. અમે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની કનિદૈ લાકિઅ આવક બમણી કરવા માગીએ છીએ અને એ માટે અમે નીતિઓ ઘડી રહ્યા છે. વડાપ્રધાને કહ્યુ હતુ કે અમે તેઓની આવક બમણી કરવાની વાત કરીએ છીએ તો લોકો અમારી કનિદૈ લાકિઅ મજાક ઉડાવે છે. ખેડૂત આજે જોખમ લેવા તૈયાર છે, પરિણામ આપવા પણ તૈયાર છે અને તેઓએ અત્યાર સુધી આવુ જ કર્યુ છે. જે ૪ બાબતો ઉપર ધ્યાન દેવામાં કનિદૈ લાકિઅ આવે તો ખેડૂતોની આવક બમણી થઈ શકે છે. જેમા ખેડૂતોની પડતર ઘટે, ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળે, જે ઉત્પન્ન કરે છે તેનો નાશ ન થાય અને કૃષિ ઉપરાંત વૈકલ્પીક કામ પણ તૈયાર હોય. પીએમએ કહ્યુ હતુ કે આ વખતે અમે એમએસપી વધારેલ છે જેનો ફાયદો ખેડૂતોને થશે. આ વખતે એવી અનેક બાબતો લાવવામાં આવી છે જેનાથી ખેડૂતોને લાભ થશે. આજે દેશમાં અનાજ, ફળ, શાકભાજી અને દૂધનું રેકોર્ડ ઉત્પાદન થઈ રહ્યુ છે. અમે સોઈલ હેલ્થ કાર્ડ, નિમકોટીંગ થકી ખેડૂતોને ફાયદો થઈ શકે તેવુ જણાવ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, આજે ખેડૂતોને ખાતર સરળતાથી મળે છે. તેમણે કહ્યુ હતુ કે અમારા પ્રયાસ છે કે, ખેડૂતોને ખેતીની પુરી પ્રક્રિયામા દરેક પગલે મદદ મળે એટલે કે વાવણી પહેલા, વાવણી બાદ અને પાકની લળણી બાદ તેમણે કહ્યુ હતુ કે સીધી રીતે કહીએ તો પાક તૈયાર થયા બાદ બજારમાં તેના વેચાણ સુધી એટલે કે બીજથી બજાર સુધીના ફેંસલા લેવાયા છે. તેમણે ઉમેર્યુ હતુ કે, કૃષિ સિંચાઈ યોજના હેઠળ આજે દેશભરમાં ૯૯ સિંચાઈ યોજનાઓ પુરી કરવામાં આવી છે. તેમણે કહ્યુ હતુ કે ખેડૂતોને સાથે લઈને ચાલવુ અને સરકારની જૂની નીતિઓને બદલી આગળ વધવાનુ છે. હવે ખેડૂતોના પૈસા અને તેમના હક્ક માટે વચેટીયાઓ પોતાનો અધિકાર જમાવી નહી શકે. આજે દરેક ખેતીને પાણી મળે તે લક્ષ્ય સાથે સરકાર આગળ વધી રહી છે. પાક વિમા યોજના કાર્યરત છે. ઉપજના યોગ્ય ભાવ મળે તે માટે ઓનલાઈન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. કિસાન કલ્યાણ માટે સરકાર સંપૂર્ણ રીતે કામ કરી રહી છે. દેશના ખેડૂતોને અત્યાર સુધી તેમના નસીબ પર છોડવામાં આવતા હતા અમે તે વિચારધારા બદલી છે. વૈજ્ઞાનિક પદ્ધતિઓથી કૃષિ ઉત્પાદનમા વધારો થયો છે. ૨૦૧૭-૧૮માં અનાજનુ ઉત્પાદન ૨૮૦ મીલીયન ટનથી વધારે થયુ છે જ્યારે ૨૦૧૦-૧૪નુ ઉત્પાદન ૨૫૦ મીલીયન ટન હતુ એટલે કે ૧૦.૫ ટકાનો વધારો થયો છે.(૨-૭)   (12:41 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/20-06-2018/136437

આઠમી સુધી ફેલ ન કરવાની નીતિ બદલાશે 
શિક્ષણ મંત્રાલયે સંકેત આપ્યોઃ રપ રાજયો અને સંસદીય સ્થાયી સમિતિએ ફેરફાર માટે આપી સહમતી નવી દિલ્હી તા. ર૦ :.. શિક્ષણના કનિદૈ લાકિઅ સ્તરમાં સુધારો લાવવામાં લાગેલી સરકારને મોટી સફળતા મળી છે. શાળાઓમાં આઠમા ધોરણ સુધી નાપાસ નહી કરવાની નીતિમાં ફેરફાર કરવાનો હવે સંસદની કનિદૈ લાકિઅ સ્થાયી સમિતિએ અકિલા સ્વીકાર કર્યો છે. આ સાથે જ સંસદના ચોમાસુ સત્રમાં આ ખરડો પસાર થવાનો માર્ગ મોકળો થયો છે. સરકાર આ ફેરફારને ર૦૧૯ ના માર્ચથી કનિદૈ લાકિઅ લાગુ કરવાની તૈયારીઓ કરી રહી છે. આ ફેરફારને દેશના રપ રાજયોએ સમર્થન આપી દીધું અકીલા છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું માનવું છે કે આ ફેરફારથી કનિદૈ લાકિઅ શાળાઓના શિક્ષણની ગુણવતામાં સુધારો થશે. કેમ કે આઠમાં ધોરણ સુધી વિદ્યાર્થીઓને નાપાસ નહી કરવાની હાલની નીતિના કારણે શૈક્ષણીક ગુણવતા પહેલા કનિદૈ લાકિઅ કરતા કથળી છે. જો ચાર રાજયો હજી પણ આ ફેરફારનો વિરોધ કરી રહ્યા છે. જેમાં આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, ઓરીસ્સા અને તેલંગાણા સામેલ છે. આ રાજયોએ કનિદૈ લાકિઅ થોડા દિવસો પહેલા થયેલી બેઠકમાં વાંધો ઉઠાવ્યો હતો. આ કારણે જ કેન્દ્ર સરકારે પરીક્ષામાં ફેરફાર કરવા માટે રાજયોને પુર્ણ સ્વતંત્રતા આપી છે. કનિદૈ લાકિઅ મંત્રાલયનું માનવું છે તે આ મામલે રાજયો સાથે ટકરાવા નથી ઇચ્છતી. જો કે નવા નિયમ પ્રમાણે જે રપ રાજયોએ ફેરફારનો સ્વીકાર કર્યો છે ત્યાં માર્ચ કનિદૈ લાકિઅ ર૦૧૯ માં ધોરણ પાંચ અને આઠની પરીક્ષા લેવાશે અને તેમાં  નબળા વિદ્યાર્થીઓને ફેલ પણ કરાશે. આપને જણાવી દઇએ કે શાળા છોડનારની વધતી સંખ્યાને જોતા તે વખતની સરકારે આઠમા ધોરણ સુધી ફેલ ન કરવાની નીતિ અમલમાં મુકી હતી. (11:56 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/20-06-2018/136452

રૂપાણીના રાજીનામાં અંગે હાર્દિકે ફેરવી તોળ્યું, કહ્યું- આવશે શૉકિંગ ન્યૂઝ

રૂપાણીની ખુરશી તો બચી ગઈ છે પરંતુ ગુજરાત સરકારમાં અચાનક આવશે શોકીંગ ન્યૂઝ
સુરતઃ હાઈકોર્ટના આદેશ અનુસાર ક્રાઈમ બ્રાંચમાં અને કોર્ટમાં હાજરી આપવા પહોંચેલા હાર્દિક પટેલે રૂપાણીના રાજીનામાં અંગે કરેલા ઘટસ્ફોટમાં આજે ફેરવી તોળ્યું હતું. અને કહ્યું હતું કે, મારા ઘટસ્ફોટક નિવેદન બાદ સરકારે રૂપાણીનું રાજીનામું લીધું નથી. મારા નિવેદનથી રૂપાણીની ખુરશી બચી ગઈ છે. જો કે, ગુજરાત સરકારમાં બદલાવના શોકીંગ ન્યૂઝ અચાનક જ આવશે.

કાશ્મીરમાં મુદ્દે હાર્દિકે આપ્યું નિવેદન
કાશમીરમાં ભાજપ અને પીડીપી વચ્ચે તૂટી પડેલા ગઠબંધન અંગે હાર્દિકે પટેલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ચાર વર્ષે ભાજપનું બ્રહ્મજ્ઞાન થયું છે. ત્યારે સવાલો એ છે કે શહીદોની શહાદત માટે જવાબદાર કોણ? હવેના સમયમાં આતંકવાદીઓના એન્કાઉન્ટર થશે ખોટી રીતે સર્જીકલ સ્ટ્રાઈક થશે ભાજપ સરકાર પોતાને બચાવવા માટે કંઈપણ કરી શકે તેવું હાર્દિકે જણાવ્યું હતું.
રાજકોટમાં સીએમ મુદ્દે આપ્યું હતું નિવેદન

થોડા દિવસો અગાઉ રાજકોટની મુલાકાતે પહોંચેલા હાર્દિક પટેલે ઘટસ્ફોટ કરતાં નિવેદન આપ્યું હતું કે, રાજ્યમાં નવા સીએમ આવી રહ્યાં છે. અને મુખ્યમંત્રી તરીકે રૂપાણીનું રાજીનામું કેબિનેટની બેઠકમાં લેવામાં આવી ગયું છે. અને આગામી સમયમાં પાટીદાર અથવા તો ક્ષત્રિય નેતા મુખ્યમંત્રી પદે આવી જશે. હાર્દિકના આ નિવેદન બાદ ભાજપી નેતાઓએ આ નિવેદનનું ખંડન કર્યું હતું. 

Source :-https://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-c-99-LCL-pass-leader-hardik-patel-say-on-issue-of-resignation-of-rupani-now-come-shocking-news-NOR.html?ref=ht

ઘર ખરીદનારા લોકો માટે ખુશખબર ! RBIએ વધારી PSL માટે લોનની મર્યાદા 
આર્થિર રીતે નબળા વર્ગોને હાઉસિંગ પ્રોજેકટનો લાભ આપવા માટે વાર્ષિક આવકની મર્યાદા બે લાખથી કનિદૈ લાકિઅ વધારીને ત્રણ લાખ કરવામાં આવશે નવી દિલ્હી તા. ૨૦ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે, ૪૫ લાખથી ઓછી કિંમતના ઘર પર ૩૫ લાખ સુધીની હોમ કનિદૈ લાકિઅ લોનને પ્રાયોરિટી અકિલા સેકટર લેન્ડિંગ (PSL) માનવામાં આવશે, જેથી લો-કોસ્ટ બાંધકામને પ્રોત્સાહન મળશે. RBIએ તેના નવા નોટિફિકેશનમાં કહ્યું કનિદૈ લાકિઅ છે કે, 'ઓછી કિંમતનાં ઘરોનાં નિર્માણને પ્રોત્સાહન આપવા, ઓછી આવક ધરાવતા લોકોનાં અકીલા ઘરનું સપનું પૂરું કરવા અને PSLના નિયમોને સરળ કરવા માટે કનિદૈ લાકિઅ આ નિર્ણય લેવાયો છે. મહાનગરોમાં આ મર્યાદા ૩૫ લાખ હશે, જયારે અન્ય જગ્યાઓએ તે ૨૫ લાખ હશે.' તેમાં શરત એટલી છે કે, ૧૦ લાખથી વધુ આબાદી ધરાવતાં કનિદૈ લાકિઅ શહેરોમાં નિર્માણ ખર્ચ ૪૫ લાખ અને અન્ય જગ્યાઓએ ૩૦ લાખથી વધુ ન હોવો જોઈએ. હાલ આ લોન મોટાં શહેરોમાં ૨૮ લાખ અને અન્ય ક્ષેત્રોમાં ૨૦ લાખ સુધીની કનિદૈ લાકિઅ અરજી પર આપવામાં આવે છે. RBIના નોટિફિકેશનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આર્થિક રીતે નબળા વર્ગો (EWS)ને હાઉસિંગ પ્રોજેકટનો લાભ આપવા કનિદૈ લાકિઅ માટે વાર્ષિક આવકની મર્યાદા બે લાખથી વધારીને ત્રણ લાખ કરવામાં આવશે. આ સાથે જ લો ઇનકમ ગ્રૂપ્સ (LIG) માટે આવકની મર્યાદા ૩ લાખથી વધારીને છ કનિદૈ લાકિઅ લાખ કરી દેવાશે. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે બનાવેલા નિયમોમાં પણ તેનો સમાવેશ કરવામાં આવશે. (11:57 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/20-06-2018/136453

ગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો 
તા. ૧-૭-ર૦૧૬ થી મુળ પગારના રપ૬ ટકા, તા. ૧-૧-ર૦૧૮ થી મુળ પગારના ર૭૪ ટકાનો દર : તફાવતની રકમ રોકડમાં કનિદૈ લાકિઅ ચુકવાશે રાજકોટ, તા. ર૦:  ગુજરાત સરકારના નાણા વિભાગે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના દરમાં સુધારો કરતો પરિપત્ર ગઇકાલે નાયબ સચિવ શૈલેષ કનિદૈ લાકિઅ પરમારની સહિથી અકિલા પ્રસિધ્ધ કર્યો છે તે મુજબ કર્મચારીઓને મૂળ પગારના રપ૬ ટકાથી ર૭૪ ટકા સુધીનો દર મળવાપાત્ર થશે. પરિપત્રમાં જણાવાયું છે કનિદૈ લાકિઅ કે રાજય સરકારે માસિક દર તા. ૧-૭-ર૦૧૬ તા. ૧- ૧-ર૦૧૭, તા. ૧-૭-ર૦૧૭ તથા તા. ૧-૧-ર૦૧૮ અકીલા થી  નીચે મુજબ વધારો કરીને ચુકવવાનું નક્કી કરેલ કનિદૈ લાકિઅ છે. મોંઘવારી ભથ્થાના માસિક દર ચુકવવા પાત્ર ચુકવવા પાત્ર માસિક તારીખ  મોંઘવારી ભથ્થાનો દર ૧/૭/ર૦૧૬થી મુળ પગારના રપ૬% ૧/૧/ર૦૧૬થી મુળ કનિદૈ લાકિઅ પગારના ર૬૪% ૧/૭/ર૦૧૬થી મુળ પગારના ર૬૮% ૧/૧/ર૦૧૬થી મુળ પગારના ર૭૪% મોંઘવારી ભથ્થુ વળતરના અલગ ભાગ તરીકે જ ગણવામાં આવશે અને ગુજરાત રાજય કનિદૈ લાકિઅ મુલ્કી સેવા (પગાર) નિયમો -ર૦૦ર ના નિયમ ૯(પ૩) ની વ્યાખ્યામાં આવતા પગાર તરીકે તેને ગણવામાં આવશે નહીં. મોંઘવારી ભથ્થાની ગણતરી (ર૪પ%થી રપ૬%, કનિદૈ લાકિઅ રપ૬%થી ર૬૪% થી ર૬૮% અને ર૬૮% થી ર૭૪%) કર્મચારી/ અધિકારીઓના મુળ પગાર + મોંઘવારી પગાર (Basic Pay+ Dearness Pay) ઉપર કરવાની રહેશે. મોઘવારી કનિદૈ લાકિઅ ભથ્થામાં પ૦ (પચાસ) પૈસા અને તેના કરતા વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને પ૦ (પચાસ) પૈસા કરતા ઓછી રકમને ગણત્રીમાં લેવામાં આવશે નહીં. એન.પી.પી.એ. મેળવનાર કર્મચારી/ અધિકારીઓને મોંઘવારી ભથ્થાના હાલના કુલ ર૯% (૧૧%+૮%+૪%+૬%) વધારાનો લાભ તા. ર૬-૭-ર૦૦૬ ના વેચાણમાં લીધેલ ક્રમાંક-૧ ઉપરના ઠરાવના પારા-૪માં કરાયેલ ગણત્રી મુજબ મળવાપાત્ર થશે. ઠરાવની અન્ય શરતો યથાવત રહેશે. આ હુકમો જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજય સરકાર હસ્તક છે તેવા રાજય સરકારના તમામ કર્મચારીઓ, પંચાયત કર્મચારીઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષથિણક કર્મચારી વર્ગ, સહાયક અનુદાન લેતી બિન-સરકારી શાળાઓના તમામ કર્મચારીઓને લાગુ પડશે. પ્રસ્તુત ઠરાવનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુકિત ઉપરના અથવા બદલી પામેલ વ્યકિતઓને, કામ પુરતા મહેકમના કર્મચારીઓને તેમજ પંચાયતો, સ્થાનિક સંસ્થાઓ, બોર્ડ-નિગમ, નગરપાલિકાઓ, અનુદાનિત સંસ્થાઓોના કર્મચારીઓને અને બિન સરકારી માધ્યમિક શાળાઓના  શિક્ષકોને તથા કર્મચારીઓને ભથ્થાના તફવાતનો હિસ્સો રાજય સંસ્થાઓને મળવાપાત્ર થશે. આ રીતે મંજુર કરેલ મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવા પાત્ર હિસ્સો કરતા વધારે ન થવો જોઇએ. આ હુકમો હેઠળ ચુકવવા પાત્ર થતા મોંઘવારી ભથ્થાના તફવાતની રકમ રોકડમાં ચુકવવાની રહેશે પરંતુ પ્રસ્તુત ઠરાવનો લાભ આપવા માટે જે તે સંસ્થા/ નગરપાલિકા/ નિગમ વગેરેએ પોતાની નાણાકીય પરિસ્થિતિને ધ્યાને લઇ સ્વૈચ્છિક નિર્ણય લેવાનો રહેશે. (12:00 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/20-06-2018/80685

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી સામે કડક પગલાં 52 ભારતીયો સહીત 123 લોકોને જેલમાં પુરી દીધા
 અમેરિકન ઓથોરિટીએ બાળકોને પણ પોતાના મા-બાપથી અલગ જેલમાં પુરી દેવાયા કનિદૈ લાકિઅ નવી દિલ્હી :અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા સામે કડક પગલાં ભરાયા છે અમેરિકામાં કાર્યરત એશિયા પેસેફિક એક્ટિવિસ્ટ ઓર્ગેનાઇઝેશને કનિદૈ લાકિઅ કહ્યું કે, ‘ટ્રમ્પ અકિલા એડમિનિસ્ટ્રેશનમાં ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કરતા લોકો સામે કડક કાર્યવાહીના ભાગરુપે 50થી વધુ ભારતીયોને ઓરેગન ખાતે કનિદૈ લાકિઅ ફેડરલ જેલમાં પૂરવામાં આવ્યા છે.  આ ઘટનામાં અમેરિકન ઓથોરિટીએ બાળકોને પણ પોતાના અકીલા મા-બાપથી અલગ જેલમાં પૂરી દીધા છે.પાછલા એક મહિનામાં કનિદૈ લાકિઅ 123 જેટલા લોકો કે જેમણે અમેરિકામાં શરણાગતિ માંગી હતી. તેવા લોકોને પકડી પાડવામાં આવ્યા છે અને યેમહિલ કાઉન્ટીની ઓરેગન શેરિડેન ફેડરલ જેલ ખાતે કનિદૈ લાકિઅ કેદ કરવામાં આવ્યા છે. જે પૈકી 52 જેટલા લોકો ભારતીય હોવાનું જણાયું છે જેમાં શીખ અને ક્રિશ્ચન મોટી સંખ્યામાં છે.    ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટમાં કનિદૈ લાકિઅ સામે આવ્યું કે, ‘ગેરકાયદે અમેરિકામાં ઘુસણખોરી કરનાર આવા લોકોની ધપકડ કરવામાં આવતા તેમની સાથે રહેલા બાળકોને પરિવારથી જૂદા કરવામાં આવ્યા કનિદૈ લાકિઅ છે. જોકે કેટલાક બાળકો આ રીતે જૂદા થયા છે તેનો કોઈ આંકડો નથી.’ આ રિપોર્ટ પ્રમાણે શનિવારે ઓરેગોન ડેમોક્રેટિક સાંસદોના એક ડેલિગેશને આ ડિટેન્શન કનિદૈ લાકિઅ સેન્ટરની મુલાકાત લીધી હતી.
Source :-https://www.akilanews.com/Main_news/Detail/20-06-2018/136457

GSTની અસર છતા લાખોપતિઓની સંખ્યામાં વીસ ટકાનો વધારો 
હાઇ નેટવર્થ ધરાવતી વ્યકિતઓની સંખ્યા ૨૦.૪ ટકા વધીને ૨.૬૩ લાખની થઇ છે, જ્યારે તેમની સંયુકત સંપતિ ૨૧ ટકાથી કનિદૈ લાકિઅ અધિક વધીને એક ટ્રિલ્યન ડોલર થઇ છે નવી દિલ્હી : તા. ૨૦ : ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેકસ(GST)ના અમલની વિપરિત અસર છતા ૨૦૧૭માં દેશમાં ડોલરની કનિદૈ લાકિઅ દ્રષ્ટિએ  લાખોપતિી અકિલા સંખ્યામાં ૨૦ ટકાનો વધારો ૨૦૧૭માં થયો હતો. એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે. આ એહવાલમાં સંપતિની અસમાન વહેચણી કનિદૈ લાકિઅ વિશે ચિંતા વ્યકત કરતા કહેવામાં આવ્યુ છે કે હાઇ નેટવર્થ ધરાવતી વ્યકિતઓની સંખ્યા અકીલા ૨૦.૪ ટકા વધીને ૨.૬૩ લાખની થઇ છે, જ્યારે તેમની સંયુકત કનિદૈ લાકિઅ સંપતિ ૨૧ ટકાથી અધિક વધીને એક ટ્લ્યિન ડોલર થઇ છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વધી રહેલુ અર્થતંત્ર છે એમ ફ્રેન્ચ ટેક કંપની કેપજેમિનીએ એક અહેવાલમાં કનિદૈ લાકિઅ જણાવ્યુ હતુ. દેશમાં હાઇ નેટવર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ (HNI) અને સંપતિ અનુક્રમે ૧૧.૨ અને ૧૨ ટકાની વૈશ્વીક સરેરાંશ કરતા અધિક ઝડપથી વધી રહ્યા કનિદૈ લાકિઅ છે. તેમની સૌથી મોટી બજારો અમેરિકા , જાપાન, જર્મની અને ચીન છે. અને ૨૦૧૭માં ભારતનો ક્રમ વધીને અગિયારમો થઇ ગયો છે.  જેની પાસે ૧૦ લાખ અમેરિકી કનિદૈ લાકિઅ ડોલરથી અધિક રોકાણપાત્ર અસ્કયામતો હોય તેને HNIગણવામાં આવે છે. સંત્તિ વધવાના કારણમાં બજારના કેપિટલાઇઝેશનમાં થયેલો ૫૦ ટકાનો વધારો તેમ કનિદૈ લાકિઅ જ રિયલ્ટીની કિંમતમાં થયેલો ૪.૮ ટકાનો વધારો અનGDP થયેલો ૬.૭ ટકાનો વધારો ગણાવાયા છે. અહિં એ નોંધીએ કે જાન્યુઆરીમાં એક અભ્યાસમાં કહેવામાં આવ્યુ હતુ કે ૧.૨ અબજની વસ્તીના ટોચના એક ટકાએ વર્ષ દરમ્યાન સર્જાયેલી સંપતિના ૭૩ ટકા કોર્નર કરી  લીધા હતા.  બીજી તરફ ૬૭ કરોડ ગરીબ ભારતીયોની સંપતિમાં માત્ર એક ટકાનો વધારો થયો હતો. એમ વર્લ્ડ ઈકોનોમી ફોરમની વાર્ષિક બેઠક પૂર્વે જમણેરી ગ્રુપ ઓકસફામે બહાર પાડેલા સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યુ હતુ. (11:34 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/20-06-2018/136442

વરસાદ પાછો ખેંચાયો, હજુ એક સપ્તાહ સુધી કોઈ એંધાણ નથી 
હજુ એક સપ્તાહ પાછું ખેંચાયું ચોમાસુ નૈઋત્યનું ચોમાસુ આગળ વધતું અટકયું વરસાદ પાછોતરો ખેંચાતા ગરમીમાં કનિદૈ લાકિઅ વધારો અમદાવાદ, તા.૨૦: રાજયમાં લોકોને ગરમીથી છૂટકારો મેળવવા હજુ વધુ રાહ જોવી પડશે. ભારતીય હવામાન ખાતાના અધિકારીઓએ વધુ એકવાર નવી આગાહી કનિદૈ લાકિઅ કરતા જણાવ્યું અકિલા કે 'ખાસ કરીને મધ્ય અને ઉત્ત્।ર ગુજરાતમાં ચોમાસુ ખેંચાય તેવી શકયતા પ્રબળ બની છે. કેમ કે આગમી પાંચ દિવસ સુધી એવી કોઈ કનિદૈ લાકિઅ સીસસ્ટમ સક્રિય થવાની શકયતા નહીંવત્ છે જેના કારણે વરસાદ પડે. તો આ સાથે જ મધ્ય અકીલા ગુજરાત અને ઉત્ત્।ર ગુજરાતમાં ગરમીનો પારો પણ ૪૦ ડિગ્રી કનિદૈ લાકિઅ ઉપર રહેશે જેના કારણે હજુ પણ થોડા દિવસ લોકોને ગરમીનો સામનો કરવો પડશે.' ભારતીય હવામાન વિભાગના ગુજરાત પ્રદેશના ડિરેકટર જયંત સરકારે કહ્યું કે, કનિદૈ લાકિઅ આગામી પાંચ દિવસમાં વરસાદ આવે તે માટે કોઈ યોગ્ય સીસ્ટમ તૈયાર થઈ નથી. જયારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કદાચ છૂટોછવાયો વરસાદ પડી શકે કનિદૈ લાકિઅ છે. પરંતુ સરેરાશ સમગ્ર રાજયમાં વાતવરણ હજુ પણ સૂકું જ રહેશે. હા એ વાત બરાબર કે વરસાદ આ વખતે વહેલો આવવાનો હતો જેમાં મોડું થયું છે. પરંતુ તેને કનિદૈ લાકિઅ બિલકુલ અણધાર્યું ન કહી શકાય આમ પણ ગુજરાતમાં વરસાદ જૂન મહિનાના અંતમાં જ આવે છે. તેમણે વધુમાં કહ્યું કે, 'વરસાદ પાછોતરો ખેંચાતા આગામી થોડા કનિદૈ લાકિઅ દિવસ તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે.' જયારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ૧૮ જૂનના રોજ રાજયના કેટલાક ભાગમાં આવેલ વરસાદમાં સુરત અને વલસાડમાં ક્રમાનુસાર ૮.૪mm અને ૭mm વરસાદ નોંધાયો છે. જયારે મહુવા, ઓખા અને વેરાવળમાં ક્રમાનુસાર ૩.૨, ૦.૫ અને ૦.૨ એમએમ જેટલો વરસાદ નોંધાયો છે. આ પહેલાના વર્ષો પર નજર નાખવામાં આવે તો ૨૦૧૬માં પહેલો વરસાદ ૨૧ જૂનના રોજ નોંધાયો હતો. જયારે ૨૦૧૫માં  ૧૯ જૂનના રોજ પહેલો વરસાદ આવ્યો હતો. રાજયમાં પરંપરાગત રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલા વરસાદની શરુઆત થાય છે ત્યાર બાદ અન્ય વિસ્તારોમાં વરસાદ આગળ વધે છે. (12:01 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/20-06-2018/80687

વરસાદ ખેંચાતાં ચણા સહિત વિવિધ કઠોળના ભાવ વધ્યા
 ચણા, અડદ અને મગની વાવણી મોડી થાય તેવી શકયતા પાછળ ભાવમાં મજબૂત સુધારાની ચાલ જોવા મળી છે મુંબઇ, તા.૨૦: કનિદૈ લાકિઅ ગુજરાત, મધ્યપ્રદેશ સહિત પશ્યિમનાં રાજયોમાં ચોમાસું હજુ અઠવાડિયાથી ૧૦ દિવસ લંબાય તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઇ છે, જેના પગલે કનિદૈ લાકિઅ ચણાના વાયદામાં અકિલા બે ટકાનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે. માહિતી મુજબ ચણા, અડદ અને મગની વાવણી મોડી થાય તેવી શકયતા પાછળ ભાવમાં મજબૂત સુધારાની કનિદૈ લાકિઅ ચાલ જોવા મળી છે. નોંધનીય છે કે ચણા વાયદા ૩,૪૦૦ની સપાટી ક્રોસ કરી ગયા છે. અકીલા હાજર બજારમાં પણ તેની સીધી અસર જોવા મળી છે. મોટા ભાગની કનિદૈ લાકિઅ એગ્રિ-કોમોડિટીના હાજર ભાવમાં સુધારો જોવા મળ્યો છે. ચણા પ્રતિકિલો ૬૦થી ૭૦ની સપાટીએ પહોંચ્યા છે, જયારે કાબુલી ચણામાં પણ મજબૂત સુધારો જોવાયો કનિદૈ લાકિઅ છે. કાલુપુર બજારમાં મગ, ચણાની દાળ, અડદની દાળ પણ ૭૦થી ૯૦ની સપાટીએ પહોંચેલી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે વરસાદ લંબાતાં સ્ટોકિસ્ટોની ડિમાન્ડ કનિદૈ લાકિઅ વધતાં ભાવમાં સુધારાની ચાલ જોવા મળી છે.ઉલ્લેખનીય છે કે પાછલા મહિનાના બીજા સપ્તાહમાં ચણાના ભાવ ૫૫થી ૬૦ રૂપિયાની આસપાસ જોવા મળતા હતા, જયારે કનિદૈ લાકિઅ ચણાની દાળ ૬૦થી ૭૦ રૂપિયે પ્રતિકિલોની સપાટીએ હતા. મગ પણ ૭૦થી ૮૦ રૂપિયાની આસપાસ વેચાતા હતા.(૨૨.૩) (11:36 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/20-06-2018/136444

 'આઈ ખેડૂત પોર્ટલ' ઓનલાઈન અરજી માટે ખુલ્લું:બાગાયતી પાક યોજનાનો મળશે લાભ
 રાજકોટ, તા.૧૯ : રાજયના ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભ કનિદૈ લાકિઅ સરળતાથી મળી રહે તે હેતુથી આઇ ખેડૂત પોર્ટલ તૈયાર કરાયું છે. આ યોજનાનો લાભ લઇ શકે તે માટે http://ikhedut.gujarat.gov.in પોર્ટલ તા.૧ જૂન થી કનિદૈ લાકિઅ ૩૦ જૂન સુધી ઓન અકિલા લાઇન અરજી માટે ખુલ્લું છે. વર્ષ-૨૦૧૮-૧૯ બાગાયત ખાતાની વિવિધ યોજના હેઠળ રાજયના ખેડૂતો આઇ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી વધુમાં કનિદૈ લાકિઅ વધુ લાભ લઇ શકે તે માટે ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં ફળપાક પ્લાન્ટીંગ મટીરિયલ, અકીલા દેવીપૂજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણમાં કનિદૈ લાકિઅ સહાય તેમજ વધુ ખેતી ખર્ચ વાળા ફળ પાકો સિવાયના ફળપાકો સહાયના દ્યટકો માટે પોર્ટલ ૩૦ દિવસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. (1:07 pm IST)

Source :-https://www.akilanews.com/Business_news/Detail/20-06-2018/7343

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment