સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 1 June 2018

બિન અનામત વર્ગને મળશે પ્રમાણપત્ર, મૂળ ગુજરાતીઓને જ મળશે લાભ - 7 રાજ્યોમાં ખેડૂત આંદોલનઃ રસ્તા પર ફેંકી શાકભાજી, દૂધ સપ્લાય રોક્યો - પેટ્રોલ-ડીઝલ બાદ હવે રાંધણ ગેસના ભાવમાં ભડકો - કાળુ નાણું, બેનામી સંપત્તિની માહિતી આપનારાને રૂ. ૫ કરોડ સુધી ઇનામ - GST : ખરીદદાર-વેચાણકર્તાએ હવે અલગથી રિટર્ન ફોર્મ નહીં ભરવું પડે : ઇનવોઇસ જનરેટ થશે - રાષ્ટ્રીય કિસાન મહાસંગઠન દ્વારા હડતાળ, શાકભાજી, દૂધ અને અનાજ ન વેચવા ખેડૂતોને અપીલ


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 (Gold)  CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

બિન અનામત વર્ગને મળશે પ્રમાણપત્ર, મૂળ ગુજરાતીઓને જ મળશે લાભ

આ પ્રમાણપત્ર આર્થિક અને શૈક્ષણિક યોજનાઓના લાભ મેળવવા માટે આપવામાં આવશે.

અમદાવાદ: રાજ્ય સરકારે બિન અનામત વર્ગ માટે પ્રમાણપત્રો બનાવવાનો ઠરાવ કરી દીધો છે. આમ હવે SC,ST,OBCની જેમ બિન અનામત વર્ગ માટે પણ પ્રમાણપત્ર બનાવવામાં આવશે. આ પ્રમાણ પત્રનો લાભ મૂળ ગુજરાતના હોય એવા લોકોને જ મળશે. આ પ્રમાણપત્ર આર્થિક અને શૈક્ષણિક યોજનાઓના લાભ મેળવવા માટે આપવામાં આવશે.

બિન અનામત આયોગે કરેલી ભલામણો

બિન અનામત આયોગે થોડા દિવસો પહેલા બિન અનામત વર્ગને અનામત જેવા લાભ આપવા માટે ગુજરાત સરકારને કેટલાંક મહત્વના સૂચનો કર્યા હતા. જેમાં સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા અને શિક્ષણ પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. બિનઅનામત વર્ગ ના આયોગે સરકારને સૂચન કર્યું છે કે અનામત વર્ગની માફક સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં વય મર્યાદા, પરીક્ષા માટે પ્રયાસ અને ફીમાં બિન અનામત વર્ગને પણ છૂટછાટ આપવામાં આવે. શૈક્ષણિક અને રોજગારીલક્ષી યોજનાઓ માટે MBBS જેવા ઉચ્ચ અભ્યાસ માટે 3 ટકા ના દરે એજ્યુકેશન લોન અને પ્રેસ્ટીજીયસ ઇન્સ્ટિટ્યૂટમાં હોસ્ટેલ માટે ફી આપવા. તથા વિદેશની માનનીય કોલેજ બેઝ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે લોન આપવા સૂચન કર્યું છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-gujarat-govt-gujarati-news-5884517-PHO.html

7 રાજ્યોમાં ખેડૂત આંદોલનઃ રસ્તા પર ફેંકી શાકભાજી, દૂધ સપ્લાય રોક્યો

નારાજ ખેડૂતોએ જાહેરાત કરી કે, તેઓ ન દૂધ વેચશે ન ફળ અને શાકભાજી

ભોપાલ: પંજાબ અને મધ્ય પ્રદેશ સહિત દેશના સાત રાજ્યોએ એક જૂનથી એટલે કે આજથી ખેડૂત આંદોલન શરૂ કરી દીધું છે. કિસાન યુનિયને તેમની માગણીઓ માટે કેન્દ્ર સરકાર વિરુદ્ધ 10 દિવસનું ખેડૂત આંદોલન જાહેર કરી દીધુ છે. તે સાથે જ મધ્ય પ્રદેશના મંદસૌરમાં ખેડૂતોએ શાકભાજી અને દૂધને શહેરની બહાર ન મોકલવાની જાહેરાત કરી દીધી છે. ખેડૂતોનું આ આંદોલન સરકાર દ્વારા ટેકાના ભાવના વાયદાને જલદી પુરૂ કરવા માટે છે.

Live Updates

- પુણેના ખેડશિવાપુર ટોલ પ્લાઝા પર ખેડૂતોએ 40 હજાર લિટર દૂધ રસ્તા પર ઢોળી દીધું.
- મંદસૌરમાં આંદોલન શરૂ કરતા પહેલાં ખેડૂતો મંદિર પહોંચ્યા અને ભગવાનને દૂધનો અભિષેક કર્યો હતો.
- રાષ્ટ્રીય કિસાન મહાસંઘે 130 સંગઠનો સાથે વિરોધ પ્રદર્શન અને હડતાળની જાહેરાત કરી દીધી છે.
- ઝબુઆમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. ખેડૂતોને શાંતિ રાખવાની અપીલ કરવામાં આવી છે. 
- મંદસૌરમાં સમગ્ર શહેરમાં પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે જેથી ખેડૂત આંદોલન દરમિયાન શાંતિ રહી શકે.
- પંજાબના ફરિજકોટમાં ખેડૂતોનું પ્રદર્શન શરૂ થઈ ગયું છે. અહીં ખેડૂતોએ રસ્તા પર શાકભાજી ફેંકીને વિરોધ પ્રદર્શીત કર્યો છે.
- મંદસૌરમાં ખેડૂતો દ્વારા વધેલા દૂધમાંથી મીઠાઈ બનાવીને ગામના લોકો અને ખેડૂતોને વહેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો.
MPમાં 11 ઝોનના આઈજીને વધારાની ફોર્સ આપવામાં આવી
મધ્ય પ્રદેશમાં ખેડૂતોએ બંધના આંદોલનની જાહેરાત કરી છે. આ બંધ આજથી શરૂ થયો છે અને અંદાજે 10 દિવસ સુધી આંદોલન ચાલવાની શક્યતા છે. એક વર્ષ પહેલાં આ સમયે જ મધ્ય પ્રદેશમાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. આ વખતે કોઈ દુર્ઘટના ન થાય તે માટે મોટાભાગના ટોલ પ્લાઝા ઉપર પોલીસ બળ તહેનાત કરવામાં આવ્યું છે. 11 ઝોનના આઈજીને વધારાની ફોર્સ આપવામાં આવી છે. દિલ્હી દતા દુધને મંદસૌરમાં જ રોકી લેવામાં આવ્યું છે. રતલાલમાં 144 કલમ લગાવવામાં આવી હતી અને તેને 3 ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવી છે. આ સિવાય મંદસૌર, નીમચની સાથે માલવા, બુંદેલખંડ અને મહાકૌશલના ખેડૂતોને સાવધાની રાખવાનું કહેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે.
20 ઝોનમાં વહેચાયું છે મંદસૌર, હાઈવેના 10 સેક્ટરમાં ભાગ પાડીને ફોર્સ તહેનાત કરવામાં આવી

- આઈજી ઈન્ટેલિજન્સ મકરંદ દેઉસ્કરના જણાવ્યા પ્રમાણે મંદસૌર પોલીસે 20 ઝોનમાં શહેરની વહેંચણી કરી દીધી છે. 100 જગ્યા કેમેરા લગાવવામાં આવ્યા છે. મંદસૌર, રતલામ, નીમચને જોડનાર હાઈવેને 10 સેક્ટરમાં વહેંચીને ફોર્સ તહેનાત કરવામાં આવી છે. 
- બીજી બાજુ આંદોલનના પહેલા દિવસે કિસાન કોંગ્રેસ કમિટી ધિરાણના કારણે આત્મહત્યા કરનાર ખેડૂતોના ખેતરની માટી લઈને રતલામ પહોંચશે. ત્યારપછી આ કલશ યાત્રાને આજુબાજુના ગામમાં ફેરવવામાં આવશે. આ યાત્રા 6 જૂનના રોજ મંદસૌર પહોંચશે.
આંદોલન દરમિયાન તોડફોડની આશંકા

- ઈન્ટેલિજન્સને એવા ઈનપૂટ મળ્યા છે કે, આંદોલન દરમિયાન 6 જૂનના રોજ મંદસૌરમાં તોડફોડની આશંકા છે. તે માટે રાજ્યની પોલીસે સીમા પર ચેકિંગ પોઈન્ટ લગાવી દીધા છે. ચેકિંગ પોઈન્ટ પર રાજ્યમાં પ્રવેશ કરનાર ખેડૂતો પર નજર રાખવામાં આવશે. સ્ટેટ અને નેશનલ હાઈવે પર પેટ્રોલિંગ કરવામાં આવશે.
- બીજી બાજુ આંદોલનને દબાવવા માટે પ્રશાસન તરફથી જાહેર કરવામાં આવેલી નોટિસ, અને કાર્યવાહીના કારણે ખેડૂતો વધારે ઉગ્ર થઈ ગયા છે. ભોપાલ, ઈન્દોર, જબલપુર, ઉજ્જૈન, ગ્વાલિયર જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ સંગઠવ મંજૂરી વગર ધરણાં કે પ્રદર્શન કરી શકે નહીં.

સરકારની તૈયારી- સીએમએ મોડી રાતે પોલીસ ઓફિસરો સાથે કરી બેઠક

- મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગુરુવારે રાતે અંદાજે 10 વાગે રાજ્યના અગ્રણી પોલીસ ઓફિસરો સાથે બેઠક કરી હતી. તેમાં આંદોલનને પહોંચી વળવા માટે કરવામાં આવેલી તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ ઓફિસરોને કહેવામાં આવ્યું હતું કે, ખેડૂતોને કોઈ તકલીફ ન થવી જોઈએ.
- આ પહેલાં મુખ્ય સચિવ બીપી સંહે ગુરુવારે 15 જિલ્લાના કલેક્ટર અને એસપી સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. તેમાં અપ્રત્યક્ષ રીતે મુખ્ય સચિવે દરેક કલેક્ટર અને એસપીને કહ્યું હતું કે, અનાજ-કઠોળ ખીદતી વખતે ખેડૂતોને કોઈ પ્રકારની તકલીફ ન થવી જોઈએ. મંડીઓમાં ખેડૂતોની લાઈન ન લાગે તે પણ ધ્યાન રાખજો.

Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-madhya-pradesh-farmers-begin-strike-from-today-gujarati-news-5884940-PHO.html?ref=ht

પેટ્રોલ-ડીઝલ બાદ હવે રાંધણ ગેસના ભાવમાં ભડકો 
સબસીડીવાળા એલપીજી સિલીન્‍ડરના ભાવમાં રૂા. ૨.૩૪ પૈસા અને સબસીડી વગરના સિલીન્‍ડરના ભાવમાં રૂા. ૪૮નો વધારો ઝીંકી કનિદૈ લાકિઅ દેવાયોઃ આજથી અમલ : હોટલ-રેસ્‍ટોરન્‍ટ માટેના એલપીજી સિલીન્‍ડરના ભાવમાં રૂા. ૭૭નો વધારોઃ ભાવ થયો રૂા. ૧૨૪૪.૫૦ નવી દિલ્‍હી, તા. ૧ : કનિદૈ લાકિઅ પેટ્રોલ અને ડીઝલના અકિલા ભાવોમાં સતત વધારા બાદ હવે એલપીજી એટલે કે રાંધણ ગેસ પણ મોંઘો થઈ ગયો છે. મળતી માહિતી મુજબ સબસીડીવાળા રાંધણ ગેસના બાટલાના કનિદૈ લાકિઅ ભાવમાં ૨ રૂપિયા ૩૪ પૈસાનો વધારો કરવામાં આવ્‍યો છે તો સબસીડી વગરના એલપીજી અકીલા સિલીન્‍ડરના ભાવમાં ૪૮ રૂા.નો વધારો ઝીંકી દેવામાં આવ્‍યો કનિદૈ લાકિઅ છે. સરકારના આંકડા અનુસાર અત્‍યારે દેશના પ્રત્‍યેક ૧૦૦ પરિવારોમાંથી ૮૧ પાસે એલપીજી કનેકશન છે. આ વધારા બાદ દિલ્‍હીમાં લોકોએ એલપીજી સિલીન્‍ડર કનિદૈ લાકિઅ માટે ૪૯૩. ૫૫ પૈસા ચુકવવા પડશે તો સબસીડી વગરના બાટલા માટે દિલ્‍હીમાં ૬૯૮.૫૦ પૈસા ચુકવવા પડશે. અત્રે નોંધનીય છે કે, ૧ લી મે ના રોજ કનિદૈ લાકિઅ દિલ્‍હીમા બાટલાનો ભાવ ૪૯૧.૨૧ હતો જે હવે ૨.૩૪ પૈસા વધીને ૪૯૩.૫૫ થઈ ગયો છે. આ ભાવ વધારા બાદ એલપીજીનો ભાવ કોલકતામાં ૪૯૬.૬૫, મુંબઈમાં ૪૯૧.૩૧, કનિદૈ લાકિઅ ચેન્‍નઈમાં ૪૮૧.૮૪ થઈ ગયો છે તો સબસીડી વગરના બાટલાનો ભાવ કોલકતામાં ૭૨૩.૫૦, મુંબઈમાં ૬૭૧.૫૦, ચેન્‍નઈમાં ૭૧૨.૫૦ થઈ ગયો છે. આ પ્રકારે આજથી કનિદૈ લાકિઅ વધેલા ભાવ બાદ દિલ્‍હીમાં સબસીડી વગરનો બાટલો ૪૮.૫૦ પૈસા મોંઘો થઈ ગયો છે તો કોલકતામાં ૪૯.૫૦, મુંબઈમાં ૪૮.૫૦, ચેન્નઈમાં ૪૯.૫૦ વધી ગયા છે. આ સિવાય હોટલ અને રેસ્‍ટોરન્‍ટે પણ બાટલો ખરીદવા માટે વધુ પૈસા આપવા પડશે. હવે તેઓએ ૭૭ રૂા. વધુ ચુકવવા પડશે અને ભાવ ૧૨૪૪.૫૦ પૈસા થઈ ગયો છે. અત્રે એ નોંધનીય છે કે દેશના દરેક ઘરને ૧ વર્ષમાં રાહત ભાવે ૧૨ બાટલા મળે છે. એવામાં જો ૧૩મો બાટલો લેવામાં આવે તો તેણે સબસીડી વગરનો મોંઘો બાટલો લેવો પડે છે. (11:03 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/01-06-2018/134724

કાળુ નાણું, બેનામી સંપત્તિની માહિતી આપનારાને રૂ. ૫ કરોડ સુધી ઇનામ
 દેશમાં પાડેલા દરોડામાં રૂ. ૫૦ લાખ સુધી રિવોર્ડસ મળશે નવી દિલ્હી તા. ૧ : બ્લેક મની કનિદૈ લાકિઅ બહાર લાવવા માટે ઇન્કમટેકસ નવી રીવોર્ડસ સ્કીમ લાવ્યું છે. ફોરિન બ્લેક મનીની માહિતી આપનારને રૂ. ૫ કરોડ સુધીનું ઈનામ અને બેનામી પ્રોપર્ટીના કનિદૈ લાકિઅ કેસમાં આ રકમ અકિલા રૂ. ૧ કરોડ સુધી ચુકવાશે. માહિતી આપનારની વિગત ગુપ્ત રાખવા માટે તેમને ખાસ કોેડ નંબર અપાશે. સીબીડીટીએ આજે ઇન્કમટેકસ ઇન્ફર્મેશન કનિદૈ લાકિઅ રીવોર્ડસ સ્કીમ ૨૦૧૮ની જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર ટેક્ષચોરી કરતા અકીલા અને કાળુનાણું પરદેશમાં રોકાણ કરતા હોય કે બેનામી મિલકતોમાં કનિદૈ લાકિઅ રોકાણ કરેલ હોય. તે અંગેની માહિતી આવકવેરાના દરોડા પાડતી વીંગને એક એનેક્ષર-એ ફોર્મમાં આપવાની રહેશે. આ અંગે ટેક્ષ કન્સલટન્ટ પ્રમોદ પોપટે કનિદૈ લાકિઅ જણાવ્યું કે, જો દરોડામાં આપેલી માહિતી મુજબ કાળું નાણું પકડાશે તો તે રિવોર્ડસ મેળવવાને પાત્ર થશે. ફોરેન બ્લેક મનીના કેસમાં પકડાયેલા રકમના કનિદૈ લાકિઅ ૧ ટકા રિવોર્ડ મળશે અને વધુમાં વધુ ૫ કરોડ સુધી ચુકવાશે. જયારે કાળાનાણાં અંગેની દેશમાં પાડેલા દરોડાના કેસમાં જો સરકારે વસુલ કરેલ વધારાના કનિદૈ લાકિઅ ટેક્ષના ૫ ટકા અને વધુમાં વધુ ૫૦ લાખની મર્યાદામાં ચુકવાશે. જયારે બેનામી પ્રોપર્ટના કેસમાં આ રકમ ૧ કરોડ સુધી ચુકવાશે. માહિતી આવકવેરાના દરોડા કનિદૈ લાકિઅ પાડતી વીંગના ડીજીઆઇટી અ્ને પીડીઆઇટી અથવા જેતે વિસ્તારના કાર્યક્ષેત્રના જેડીઆઇટી સમક્ષ રૂબરૂમાં હાજર થઇ આપવાની રહેશે. માહિતી આપવામાં આવતી વ્યકિતને એક એનેક્ષર-એ ફોર્મ આપવામાં આવશે. આ ફોર્મમાં ટેક્ષ ચોરી કરતી વ્યકિત વિશે તમામ માહિતી જેવી કે નામ સરનામાં, પાન નંબર, ધંધાની વિગત, તેમની મોડશ ઓપરેન્ડિ, સંલગ્ન સગા સંબંધીઓની માહિતી તથા બ્લેક મની કયા રાખવામાં આવ્યા છે. માહિતી મળ્યા બાદ ઇન્વેસ્ટીગેશન વીંગ આ મહિતીની ખરાઇની ગુપ્ત રીતે તપાસ આદરશે ત્યાર બાદ દરોડાની કાર્યવાહી હાથ ધરશે. ડિપાર્ટમેન્ટ દ્વારા માહિતી આપનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે. (1:22 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/01-06-2018/134742

GST : ખરીદદાર-વેચાણકર્તાએ હવે અલગથી રિટર્ન ફોર્મ નહીં ભરવું પડે : ઇનવોઇસ જનરેટ થશે
 તમામ વિગતો મન્‍થલી રીટર્નમાં જોવા મળશે રિફંડ માટે ખાસ અભિયાન : કેન્‍દ્ર કનિદૈ લાકિઅ સરકારે રિફંડ માટે ૩૦ હજાર કરોડથી વધુના રિફંડ ચૂકવવા મંજૂરી આપી દીધી રાજકોટ, તા. ૧ : જીએસટીએન વેબ પોર્ટલ પર ઇ વે બિલની જેમ જ ઓન લાઇન કનિદૈ લાકિઅ ઇનવોઇસ બનાવીને અકિલા જનરેટ કરી શકાશે. નવી સિસ્‍ટમ્‍સ પ્રમાણે ખરીદદાર અને વેચાણકર્તા વેપારીઓએ ઇનવોઇસ એટલે કે પ્રાથમિક બિલ જીએસટીના વેબપોર્ટલ કનિદૈ લાકિઅ ઉપર બનાવવાનું રહેશે. આ સિસ્‍ટમ્‍સથી વેપારીને જીએસટી રિટર્ન ફોર્મ અલગથી અકીલા ભરવું નહીં પડે. એક જ વખત વેપારી ઇનવોઇસ બનાવશે કે પોર્ટલ કનિદૈ લાકિઅ પર જનરેટ કરશે તેની સાથે જ તેની તમામ વિગતો મન્‍થલી રીટર્નમાં ડિસ્‍પ્‍લે થઇ જશે. હાલમાં જીએસટીઆર ૧બીમાં તમામ બિલ ઇનવોઇસ બનાવ્‍યા હોય તે કનિદૈ લાકિઅ પ્રમાણેના ડેટા ફીડ કરીને રિટર્ન ફાઇલ કરાય છે. ઇલેકટ્રોનિક ઇનવોઇસ સિસ્‍ટમ્‍સ શરૂ થાય બાદ વેપારીઓને વ્‍યકિતગત એકાઉન્‍ટ સિસ્‍ટમ્‍સ મેન્‍ટેન કનિદૈ લાકિઅ કરવાની જરૂરીયાત રહેશે નહીં. દરમિયાન કરોડો રૂપિયાના રિફંડ ચૂકવણી બાકી રહ્યા હતાં જેને લઇને વેપારીઓએ દિલ્‍હી સુધી રજૂઆત કરી હતી, જેને પગલે કનિદૈ લાકિઅ કેન્‍દ્રે જીએસટી રિફંડ માટે રૂા. ૩૦ હજાર કરોડથી વધુની રકમને મંજૂરી આપી દીધી છે. આઇજીએસટીના રૂા. ૧૬ હજાર કરોડ અને આઇટીસી ઇનપુટ ટેકસ ક્રેડીટના કનિદૈ લાકિઅ રૂા. ૧૪ હજાર કરોડ સામેલ છે. ઇન ટેકસ ક્રેડીટના આંકડામાં કેન્‍દ્ર અને રાજય સરકાર દ્વારા આપેલી મંજૂરી સામેલ છે. જીએસટી કાઉન્‍સીલ દ્વારા વેપારીઓના રિફંડ પરત આપવા માટે આગામી તા. ૧૪ જૂન ર૦૧૮ સુધી સ્‍પેશિયલ અભિયાન શરૂ કરી રહી છે. આ સમયગાળા દરમિયાન સરકાર પેન્‍ડીંગ રિફંડના દાવાઓ પર ફોકસ કરશે. સરકારના પરિપત્રમાં ઇનપુટ ટેકસ ક્રેડીટ, સ્‍પેશિયલ ઇકોનોમી ઝોનના રિફંડ ઓર્ડર કલેઇમ સંબંધિત વિવાદિત મુદે વધુ સ્‍પષ્‍ટીકરણ કરાયું છે. (10:58 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/01-06-2018/134723

રાષ્ટ્રીય કિસાન મહાસંગઠન દ્વારા હડતાળ, શાકભાજી, દૂધ અને અનાજ ન વેચવા ખેડૂતોને અપીલ
 દેશવ્યાપી આંદોલનને લઇ મધ્યપ્રદેશમાં રાજકારણ ગરમાયું નવી દિલ્હી તા. કનિદૈ લાકિઅ ૧ : ૧ થી ૧૦ જૂન વચ્ચે ઘણા રાજયોમાં ખેડૂતો હડતાળ કરવા જઇ રહ્યાં છે. જેમાં દૂધ અને રોજબરોજની વસ્તુઓને લઇને આમજનતાને મુશ્કેલીનો સામનો કરવો કનિદૈ લાકિઅ પડે તેવી શકયતા અકિલા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ખેડૂત સંગઠનોએ મધ્યપ્રદેશના મંદસૌરમાં પોતાની માંગણીઓને લઇને આંદોલન કર્યું હતું, જેમાં કનિદૈ લાકિઅ રાજયની પોલીસે કરેલા ફાયરિંગમાં પાંચ ખેડૂતોના મોત નિપજયા હતા. ભારતીય કિસાન યૂનિયને અકીલા ૧ જૂનથી ૧૦ જૂન સુધી ચાલનારી હડતાળને લઇને બધી તૈયારીઓ કનિદૈ લાકિઅ કરી લીધી છે. માંગણી પુરી ન થવાની નારાજ ખેડૂતોનું ૧ જૂનથી શરૂ થઇ રહેલું દેશવ્યાપી આંદોલનને લઇને મધ્ય પ્રદેશમાં રાજકારણ ગરમાયું છે. રાજયમાં કનિદૈ લાકિઅ પાંચ મહિના બાદ વિધાનસભા ચૂંટણી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખેડૂતોનું આંદોલન મોટો મુદ્દો બની ગયો છે. કોંગ્રેસે આ આંદોલનને કનિદૈ લાકિઅ સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે ત્યારે ભાજપ સરકાર ખેડૂત આંદોલનને સમેટવાના પ્રયાસો કરી રહી છે. ખેડૂતોની સમસ્યાને લઇને ૧ જૂન એટલે કે આજથી કનિદૈ લાકિઅ રાષ્ટ્રીય કિસાન મહાસંગઠન દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય કિસાન મહાસંગઠન દ્વારા ખેડૂતોને શાકભાજી, દૂધ અને અનાજ ન વેચવા કનિદૈ લાકિઅ માટે અપીલ પણ કરવામાં આવી છે. ભાજપ સરકાર દ્વારા ખેડૂતો સાથે અન્યાય કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. જેના કારણે એક દિવસીય પ્રતિય ઉપવાસનુ એલાન પણ કરવામાં આવ્યુ છે. દેશભરમાં હડતાળના પગલે વહેલી સવારે નાસિક પાસે શાકભાજીના ટ્રક રોકવામાં આવ્યા છે.રાષ્ટ્રીય કિસાન સંગઠને આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકારે ખેડૂતોને સકંજામાં લેવા પ્રયાસો કર્યા છે. આસમસ્યાઓને લીધે ખેડૂતો બેહાલ બન્યા છે. રાજકીય દબાણ હેઠળ સરકાર ભૂમિ અધિગ્રહણ જેવા કાળા કાયદા ઘડી રહી છે. કેન્દ્રની મોદી સરકારને ૪ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે ત્યારે સ્વામીનાથન કમિટીની ભલામણનો સ્વીકાર કરાયો નથી. તો બીજી તરફ ખેત ઉત્પાદનના દોઢ ગણા ભાવ આપવાના વાયદા હજુ કેન્દ્ર સરકારે પુરા કર્યા નથી. જેને લઇને ખેડૂતોએ હવે સરકાર સામે મોરચો માડયો છે. (10:34 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/01-06-2018/134719

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment