સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 6 June 2018

ગુજરાત સરકાર સવર્ણો માટે ટૂંક મયમાં જ જાહેર કરશે ૨૫ યોજનાઓ - સરકાર મામા બનાવે છે...કર્ણાટકની ચૂંટણી બાદ પેટ્રોલમાં રૂ. ૩.૮૦ વધ્યા હતાઃ ૭ દિવસમાં ઘટાડાયા માત્ર ૬૦ પૈસા ! - ખેડૂતોને રાજી કરવાની તૈયારીઃ દોઢ ગણુ એમએસપી જાહેર કરાશે - મંદસૌરમાં રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ જોવા મળી શકે છે એક મંચ પર - અનોખો વિરોધ : મોદીને મોકલ્યો ૯ પૈસાનો ચેક - રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં આજથી ગામડાઓમાં ટપાલનું વિતરણ કરવા ઇન્સપેકટરોને દોડાવતું તંત્ર - આગામી 72 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

ગુજરાત સરકાર સવર્ણો માટે ટૂંક મયમાં જ જાહેર કરશે ૨૫ યોજનાઓ
 યોજનાનો લાભ લેવા આવક મર્યાદા ૬-૮ લાખ : લાભ લેવા માટે સવર્ણ જાતી પ્રમાણપત્ર જરૂરી : જેમને કોઇ કનિદૈ લાકિઅ લાભ નથી મળતો તેમને મળશે લાભ નવી દિલ્હી તા. ૬ : આગામી બે દિવસમાં ગુજરાતના આર્થિક પછાત સવર્ણો માટે રાજય સરકાર ૨૫ જેટલી જુદી જુદી લાભદાયક કનિદૈ લાકિઅ યોજનાઓ જાહેર અકિલા કરવાની તૈયારીમાં છે. દેશના અન્ય આરક્ષણ ધરાવતા સમાજની જેમ જ સવર્ણો પૈકી જેઓ આર્થિક રીતે નબળી પરીસ્થિતિના છે અને તેના કનિદૈ લાકિઅ કારણે આજના સ્પર્ધાત્મક યુગમાં પાછળ રહી જાય છે. તેમના માટે SC,ST અને OBCને મળતા અકીલા લાભો જેવા જ લાભ આપતી યોજનાઓ શરૂ કરવામાં આવશે. પાટીદાર કનિદૈ લાકિઅ આંદોલન બાદ ચૂંટણી પહેલા ભાજપે કરેલી જાહેરાત અનુસાર રાજય સરકારે થોડા દિવસો પહેલા નોન-રીઝર્વ્ડ કાસ્ટ વેલફેર કમિશનની રચના કરી હતી. આ કમિશને કનિદૈ લાકિઅ પોતાનો પહેલો રીપોર્ટ સરકારને સુપરત કરતા સવર્ણો માટે કેવા પ્રકારના કલ્યાણકારી પગલા લેવા જોઈએ તેની ભલામણ કરી છે. રાજય સરકારે આ માટે રૂ.૫૩૨ કનિદૈ લાકિઅ કરોડ તાજેતરના બજેટમાં ફાળવ્યા છે. રાજયના સામાજીક કલ્યાણ અને ન્યાય વિભાગના પ્રધાન ઇશ્વર પરમારે કહ્યું કે, 'રાજય સરકારે આ યોજનાઓની અસરકર્તા કનિદૈ લાકિઅ તારીખ ૧ એપ્રિલ ૨૦૧૮ નક્કી કરી છે. જેથી ત્યાર બાદ જે પણ સવર્ણ વિદ્યાર્થીએ એપ્લાય કર્યું હશે તે લાભને પાત્ર રહેશે.' તેમણે વધુમાં કહ્યું કનિદૈ લાકિઅ કે, 'કેબિનેટ ટૂંક સમયમાં જ આ યોજનાના લાભ માટે આવક મર્યાદાનો માપદંડ નક્કી કરશે. જે લગભગ ૬-૮ લાખની મર્યાદામાં રહી શકે છે.' ઓકટોબર ૨૦૧૭માં સરકારે સવર્ણ જાતી કલ્યાણ બોર્ડની જાહેરાત કરી હતી. જેના માટે સરકારે ગત વર્ષે રુ.૫૦૦ કરોડનું ફંડ પણ ફાળવી આપ્યું હતું. જોકે આ ગ્રાન્ટનો કોઈ ઉપયોગ થયો નહોતો. જયારે તાજેતરમાં જ સરકારે આ યોજનાઓનો લાભ લેવા માટે જરુરી સવર્ણ જાતી પ્રમાણપત્ર ઇશ્યુ કરવા માટે ડેઝિગ્નેટેડ સરકારી અધિકારીઓને સત્તા આપતો જીઆર ઇશ્યુ કર્યો હતો. ૩૦મીના રોજ સરકાર દ્વારા જાહરે કરવામાં આવેલ આ જીઆર મુજબ સરકારે સવર્ણ જ્ઞાતિમાં એ જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છે જેમને SC,ST કે પછી સમાજીક અને આર્થિક પછાત જાતિમાં સમાવેશ નથી થતો. તેમજ આ જાતીઓને મળતા કોઈપણ વિશેષ લાભ તેમને નથી મળતા.(૨૧.૮) આ હોઈ શકે છે સવર્ણો માટે સરકારની યોજના . મફત અથવા સરકારી ગ્રાન્ટ દ્વારા ચલાતી બોય્ઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ . સ્વરોજગાર માટે આર્થિક મદદ અથવા સોફટ લોન . વિદેશ અભ્યાસ માટે એજયુકેશન લોન . લગ્ન માટે નાણાંકીય સહાયતા . મહિલાઓ માટે આર્થિક કલ્યાણ યોજનાઓ . આર્થિક પછાત માટે પેન્શન યોજના . લઘુ લોન . મેડિકલ, એન્જિનિયરિંગ સહિત અન્ય પ્રોફેશનલ કોર્સિસ માટે આર્થિક સહાયતા . ઘર બનાવવા સહાયતા . સરકારી નોકરી માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ (12:12 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/06-06-2018/79637

સરકાર મામા બનાવે છે...કર્ણાટકની ચૂંટણી બાદ પેટ્રોલમાં રૂ. ૩.૮૦ વધ્યા હતાઃ ૭ દિવસમાં ઘટાડાયા માત્ર ૬૦ પૈસા !
 પ્રજા પૂછે છે... પૈસા છોડો રૂપિયામાં મોટો ઘટાડો કનિદૈ લાકિઅ કયારે જાહેર કરશો ? : પેટ્રોલ-ડીઝલમાં ઘટાડાનો સિલસિલો ૮મા દિવસે પણ ચાલુઃ દિલ્હીમાં ૩૦મી મે પછી પેટ્રોલ ૭૧ પૈસા સસ્તુ થયું નવી દિલ્હી, કનિદૈ લાકિઅ તા. ૬ :. અકિલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે સતત ૮મા દિવસે ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં ૭૧ પૈસા ભાવ ઘટાડો કનિદૈ લાકિઅ કરવામાં આવ્યો છે તો ડીઝલમાં પણ ભાવ ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. કર્ણાટકની ચૂંટણી અકીલા બાદ ૧૬ દિવસમાં પેટ્રોલ ભાવ ૩.૮૦ રૂ. અને ડીઝલના ભાવ કનિદૈ લાકિઅ ૩.૩૮ રૂ. વધારવામાં આવ્યા હતા. તે પછી ૩૦મી મે થી ૫ જૂન સુધી પેટ્રોલમાં માત્ર ૬૦ પૈસા અને ડીઝલમાં ૪૩ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ગઈકાલે કનિદૈ લાકિઅ પેટ્રોલમાં ૧૩ પૈસા અને ડીઝલમાં ૯ પૈસાનો ઘટાડો કરાયો હતો.સરકાર સતત એવુ કહે છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત આપવા તે લાંબા ગાળાનું આયોજન કનિદૈ લાકિઅ શોધી રહી છે. એવી પણ માંગણી ઉઠી છે કે, બન્ને પ્રોડકટને જીએસટી હેઠળ લાવવામાં આવે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ગઈકાલે ૭૭.૮૩ અને ડીઝલ ૬૮.૮૮ કનિદૈ લાકિઅ રૂ. હતુ. ઘટાડા બાદ પણ મુંબઈમાં પેટ્રોલ ૮૫.૬૫ અને ડીઝલ ૭૦.૩૩ રૂ. રહ્યુ છે. આજે દિલ્હીમાં ૧ લીટર પેટ્રોલનો ભાવ ૭૭.૭૨ રૂ. થયો છે. તો મુંબઈમાં કનિદૈ લાકિઅ ૧ લીટર પેટ્રોલ ૮૫.૫૪ રૂ.માં મળી રહ્યુ છે. છેલ્લા ૮ દિવસમાં દિલ્હીમાં પેટ્રોલ ૭૧ પૈસા સસ્તુ થયુ છે. ૨૯મી મે ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૮.૪૩ રૂ. હતો. દિલ્હીમાં આજે ડીઝલ ૬૮.૮૦ના ભાવે મળી રહ્યુ છે તો મુંબઈમાં ડીઝલનો ભાવ ૭૩.૨૫ પૈસા છે. છેલ્લા ૮ દિવસમાં દિલ્હીમાં ભાવ ઘટાડા બાદ ડીઝલ થોડુ સસ્તુ થયુ છે. ૨૯મી મેના રોજ ૬૯.૩૧ રૂ. હતો. (11:40 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/06-06-2018/135146


ખેડૂતોને રાજી કરવાની તૈયારીઃ દોઢ ગણુ એમએસપી જાહેર કરાશે 
૧૦ દિવસની હડતાલ પર ગયેલા ખેડૂતોને ખુશ કરવા માટે કેન્દ્ર સરકાર આજે દોઢ ગણુ ન્યુનત્તમ સમર્થન મૂલ્ય કનિદૈ લાકિઅ જાહેર કરે તેવી શકયતાઃ કેબીનેટની બેઠકમાં લેવાશે નિર્ણયઃ કેબીનેટની બેઠકમાં સીએસીપીની ભલામણો ઉપર મ્હોર લગાવવામાં આવે તેવી શકયતાઃ સીએસીપીએ કનિદૈ લાકિઅ ગયા વર્ષની સરખામણીમાં અકિલા પ્રતિ કવીન્ટલ ૮૦ થી ૪૦૦ રૂ. સુધી એમએસપી વધારવા જણાવ્યુ છે નવી દિલ્હી, તા. ૬ :. ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યુ કનિદૈ લાકિઅ છે ત્યારે હવે સરકાર ખેડૂતોને રાજી કરવાની તૈયારી કરી રહી છે. ૧૦ દિવસની હડતાલ અકીલા પર ગયેલા ખેડૂતોને રાજી કરવા માટે આજે કેન્દ્ર સરકાર દોઢ કનિદૈ લાકિઅ ગણુ ન્યુનત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી)નું એલાન કરી શકે છે. કેબીનેટની બેઠક મળી રહી છે. જેમાં કૃષિ કોસ્ટ અને મૂલ્ય આયોગ (સીએસીપી)ની ભલામણો ઉપર કનિદૈ લાકિઅ મંજુરીની મ્હોર લગાવવામાં આવે તેવી શકયતા છે. સીએસીપીએ ગયા વર્ષની તુલનામાં પ્રતિ કવીન્ટલ ૮૦ થી ૪૦૦ રૂ. સુધીની એમએસપી વધારવાનું જણાવ્યુ છે. કૃષિ કનિદૈ લાકિઅ મંત્રાલયને મોકલવામાં આવેલી સીએસીપીની ભલામણોમાં દાળ અને અનાજની એમએસપીમાં ૪૦ થી ૫૦ ટકા સુધીના વધારાની ભલામણ કરવામાં આવી છે. સૂત્રો કનિદૈ લાકિઅ જણાવે છે કે મંત્રાલયે સીએસીપીની ભલામણોનો સ્વીકાર કર્યો છે. જો કે તેમા મામુલી ફેરફાર કરવામાં આવ્યો છે. તેમા મોટા ભાગના પાકોની એમએસપીને ૫૦ કનિદૈ લાકિઅ ટકા સુધી વધારવામાં આવેલ છે. જ્યારે કેટલાકમાં વધારાની ટકાવારી થોડી ઓછી છે. આનુ કારણ સીએસીપી દ્વારા કેટલાક અનાજના એમએસપીમા વધારાને ગયા વર્ષની સરખામણીમાં ૪૦ ટકાથી ઓછો રાખવાનો હતો. માનવામાં આવે છે કે, આ અનાજ જુવાર, બાજરો, મકાઈ અને રાગી સહિત અન્ય છે. સૂત્રો જણાવે છે કે, મંત્રાલયે નિતી આયોગના કૃષિ નિષ્ણાંતો સાથે આ બાબતે ચર્ચા કરી એમના સૂચનો પણ લીધા છે. તે પછી જ મંત્રાલયે કેબીનેટ નોટ જારી કરી છે. જેના પર આજે ચર્ચા થશે. અત્રે નોંધનીય છે કે, આયોગ દ્વારા ખરીફ પાકમાં સરકારને કોસ્ટ દોઢ ગણી એમએસપી આપવાનો ખર્ચ ૧.૧૨ લાખ કરોડ થાય તેવી શકયતા છે. ૧ લી જૂનથી ૧૦ દિવસની હડતાલ પર ગયેલા ખેડૂતોની માગણીઓમાં દેવા માફી, દોઢ ગણુ એમએસપી ઉપલબ્ધ કરાવવા અને સ્વામીનાથન પંચનો રીપોર્ટ લાગુ કરવાનુ છે. કેન્દ્રએ કિસાન હડતાલને હજુ મહત્વ આપ્યુ નથી. એટલુ જ નહી ભાજપ શાસિત રાજ્યોમાં તેને રાજકીય ગણવામાં આવેલ છે. કૃષિ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે સરકારનો ઈરાદો ખેડૂતો માટે બજેટમા કરવામાં આવેલી જાહેરાતોનો અમલ કરવાનો છે. એ દિશામાં આગળ વધવામાં આવી રહ્યુ છે અને ટૂંક સમયમાં જ ખરીદી પર દોઢ ગણુ એમએસપી ખેડૂતોને મળશે. સીએસીપીએ તુવેર, અળદની એમએસપી પ્રતિ કવીન્ટલ ૪૦૦ વધારવાની ભલામણ કરી છે તો મગ પર ૩૫૦ રૂ., ધાન પર પ્રતિ કવીન્ટલ ૮૦ રૂ., જુવાર પર ૭૫ રૂ., બાજરા પર ૯૫ રૂ., મકાઈ પર ૬૦ રૂ. અને રાગી પર ૧૭૫ રૂ. પ્રતિ કવીન્ટલ વધારવા કહ્યુ છે.(૨-૩) (11:40 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/06-06-2018/135149

મંદસૌરમાં રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ જોવા મળી શકે છે એક મંચ પર 
કોંગ્રેસે આ રેલીને 'કિસાન સમૃધ્ધિ સંકલ્પ રેલી' નવી દિલ્હી તા. ૬ : દેશભરમાં ચાલી રહેલા કનિદૈ લાકિઅ ખેડૂતોની ૧૦ દિવસની હડતાળ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધી મધ્યપ્રદેશના મંદસૌરમાં રેલીને સંબોધન કરશે. મંદસૌરમાં ગતવર્ષે આજરોજ થયેલા પ્રદર્શન કનિદૈ લાકિઅ દરમિયાન અકિલા ખેડૂતોનું ફાયરિંગમાં મોત થયું હતું. રાજયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીન પહેલા રાહુલ ગાંધીની આ રેલીને રાજનૈતિક રીતે ઘણી કનિદૈ લાકિઅ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મંદસૌરમાં અંદાજે ૨૦ કીમી દૂર ખોખરની એક કોલેજમાં અકીલા રાહુલ આ રેલીને સંબોધન કરશે. રેલી અને મંદસૌરની ઘટનાની કનિદૈ લાકિઅ પ્રથમ વરસીને લઇને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. કોંગ્રેસે આ રેલીને 'કિસાન સમૃદ્ઘિ સંકલ્પ રેલી'રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે ૧લી કનિદૈ લાકિઅ જૂનથી ખેડૂતો દ્વારા ૧૦ દિવસનું આંદોલન ચાલી રહ્યું છે. આજે આંદોલનનો છઠ્ઠો દિવસ છે.રાહુલ ગાંધી સાથે આ રેલીમાં મધ્યપ્રદેશ કોંગ્રેસના કમલનાથ, કનિદૈ લાકિઅ દિગ્વિજયસિંહ, જયોતિરાદિત્ય સિંધિયા સહિત અનેક મોટા નેતાઓ ઉપસ્થિત રહશે. એક મળતી જાણકારી મુજબ ગુજરાતના પાસના કન્વીનર અને પાટીદાર અનામત આંદોલનના કનિદૈ લાકિઅ નેતા હાર્દિક પટેલ પણ રેલી દરમિયાન મંચ પર જોવા મળશે.ઉલ્લેખનીય છે ગત વર્ષે એક જૂનથી ૧૦ જૂન સુધી આંદોલન કર્યું હતું અને તેનું મુખ્ય કેન્દ્ર કનિદૈ લાકિઅ મંદસૌર હતું. ૬ જૂનના રોજ મંદસૌરની પિપલિયા મંડીમાં પોલીસે કરેલા ફાયરિંગમાં ૬ ખેડૂતોના મૃત્યું થયા હતા. ત્યારબાદ રાજયમાં હિંસા, લૂટ, આગજનીની બનાવો તેમજ તોડફોડ કરવામાં આવી હતી.(૨૧.૧૨) (11:52 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/06-06-2018/135164

અનોખો વિરોધ : મોદીને મોકલ્યો ૯ પૈસાનો ચેક
 પેટ્રોલમાં ૯ પૈસાનો ઘટાડો થયો છે તેથી મારા ૯ પૈસા બચ્યા : આપુ છુ તમને ૯ પૈસાનું દાન નવી દિલ્હી તા. ૬ : પેટ્રોલ કનિદૈ લાકિઅ ડીઝલની કિંમતથી પરેશાન થઈને તંલગાણાની એક વ્યકિતએ આ ઘટાડાનો વિરોધ કરતાં પ્રધાનમંત્રી રાહત ફંડમાં ૯ પૈસાનું દાન આપ્યું છે. સિરસિલા જિલ્લાના કનિદૈ લાકિઅ કે. વી. અકિલા ચંદ્રૈય્યાએ પ્રજા વાણી કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેકટરને આ ચેક સોંપ્યો છે. તેણે કહ્યું કે, ઘણાં દિવસથી પેટ્રોલ ડીઝલની કનિદૈ લાકિઅ કિંમતમાં રોજ વધારો કરવામાં આવી રહ્યો હતો અને હવે તેની કિંમતમાં ઘટાડો રૂપિયાને અકીલા બદેલ પૈસામાં કરવામાં આવી રહ્યો છે. ચંદ્રૈય્યાએ જણાવ્યું કનિદૈ લાકિઅ કે તમે ક્રડૂની કિંમતમાં ૯ પૈસાનો ઘટાડો કર્યો છે. કિંમત ઘટવાથી મારે આટલા પૈસાની બચત થઈ છે અને હવે તેને હું પીએમ રિલીફ ફંડમાં દાન કરું કનિદૈ લાકિઅ છું. આશા છે કે આ રકમ સારા કામમાં ઉપયોગમાં લેવામાં આવશે. મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે ૧૩ પૈસા અને ૯ પૈસાનો ઘટાડો થયો છે. કનિદૈ લાકિઅ આ પહેલા પણ સાત દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. કર્ણાટક ચૂંટણી દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ન્હોતો કર્યો. પરંતુ ચૂંટણી કનિદૈ લાકિઅ પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના શરૂ થયા હતા. આ પ્રકારે ગત વર્ષે આંધ્ર પ્રદેશમાં રાયલસીમા વિસ્તારમાં એક ખેડૂતે હેરાન થઇને વડાપ્રધાન મોદીને કનિદૈ લાકિઅ જન્મદિવસ ઉપર ૬૮ પૈસાનો ચેક મોકલ્યો હતો.(૨૧.૧૧)   (11:45 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/06-06-2018/135156

રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં આજથી ગામડાઓમાં ટપાલનું વિતરણ કરવા ઇન્સપેકટરોને દોડાવતું તંત્ર 
હડતાલ ૧૬માં દિવસમાં પરિણમીઃ આજે મોરબીમાં દેખાવોઃ લોકોનો હવે કનિદૈ લાકિઅ તાલુકા મથકે ટપાલ પાર્સલમાટે ઘસારો રાજકોટ તા.૬: રાજકોટ સહિત દેશભરમાં જીઆઇડી પોસ્ટલ કર્મચારીઓની હડતાલ ચાલી રહી છે, આજે હડતાલનો ૧૬મો દિવસ કનિદૈ લાકિઅ છે, પણ કોઇ અકિલા નિવેડો નથી આવ્યો.દરમિયાન ગામડાઓમાં ટપાલમાં ટપાલ વિતરણ ઠપ્પ થઇ જતા અને લોકોમાં  દેકારો બોલી જતા તથા લોકોનો ટપાલ-પાર્સલ કનિદૈ લાકિઅ માટે તાલુકા મથકોએ ઘસારો વધી જતા સર્કલ કચેરી દ્વારા દરેક જીલ્લાના હેડ પોસ્ટ અકીલા માસ્તરને ટપાલવિતરણ માટે કાર્યવાહી શરૂ કરવા આદેશો ગઇકાલે કનિદૈ લાકિઅ સાંજે કરાયા છે. આ સંદર્ભે રાજકોટ સહિત સોૈરાષ્ટ્રભરના ગામડાઓમાં ટપાલ વિતરણ કરવા ઇન્સપેકટરો દોડાવાયા છે, આ ઇન્સપેકટરો પોતાના સ્ટાફ મારફત કનિદૈ લાકિઅ જે ગ્રામ્ય પોસ્ટ ઓફીસમાં ૧૦૦ થી વધુ ટપાલ-પાર્સલનો ભરાવો થયો છે, ત્યાંથી દરેક ગામની ટપાલ લઇ વિતરણ માટે દોડી ગયા છે. દરમિયાન આજે રાજકોટ જીલ્લામાં કનિદૈ લાકિઅ મોરબી ખાતે ધરણા- દેખાવો યોજવામાં આવ્યા છે, બીજી બાજુ મધ્યમવર્ગના સેંકડો લોકોના નાણા હાલ ફસાઇ ગયા હોય તે અંગે પણ આજથી કાર્યવાહી શરૂ કનિદૈ લાકિઅ કરાયાનું સાધનોએ ઉમેર્યુ હતું. (11:51 am IST)

Source :-https://www.akilanews.com/Rajkot_news/Detail/06-06-2018/97348

આગામી 72 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી ગુજરાતમાં પણ 72 કલાકમાં વરસાદ પડવાની આગાહી
અમદાવાદઃ નૈઋત્ય ચોમાસુ આગળ વધી રહ્યું છે ત્યારે હવે અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી ગુજરાતમાં પણ 72 કલાકમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી 10 અને 11 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, સૌરાષ્ટ્રમાં મેહુલાનું આગમન થશે. જોકે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડતા હવે ભારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના ટળી ગઈ છે. હવે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

ઘટી શકે છે ગરમીનો પ્રકોપ

બીજી તરફ, બુધવારે હવામાં ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહેતા લોકોએ બફારો સહન કરવો પડ્યો હતો. આગામી દિવસમાં અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાથી ગરમી ઘટવાની સંભાવના છે.
ગઈકાલે ક્યાં નોંધાયું કેટલું તાપમાન
અમદાવાદનું તાપમાન પણ 41.9 ડિગ્રી સુધી પહોંચી જવાની સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહેતા લોકો પરસેવે નીતરતા જોવા મળ્યા હતા. બુધવારે 42.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું. ડીસા 41.6 ડિગ્રી, ગાંધીનગર 41.5, વલ્લભ વિદ્યાનગર 41.5, વડોદરા 40.3 પારો રહ્યો હતો.
આજે મુંબઈમાં મેઘાની થઈ એન્ટ્રી
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ગુરુવારે મુંબઈમાં એન્ટ્રી કરી છે. આ પહેલા હવામાન વિભાગે 9થી 11 જૂન વચ્ચે મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી હતી.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-72-a-normal-rain-next-72-hours-in-south-coastal-areas-of-saurashtra-NOR.html?ref=ht

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment