સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 18 June 2018

સૌરાષ્ટ્રમાં ૧ જૂલાઇ સુધી લંબાઇ શકે છે ચોમાસુ : ખેડૂતોને આગોતરૂ વાવેતર ન કરવા સલાહ - રવિવારથી ઉંઝા - ઉમિયાધામથી ખોડલધામ - કાગવડ સુધી પાટીદાર અનામત આંદોલન શહિદયાત્રાનો પ્રારંભ - સિંચાઇ ખાતામાં કર્મચારીઓની ભારે અછતઃ સૌરાષ્ટ્રના ૮૦ ડેમો ઉપર ઇજનેરો-કલાર્ક-ગેઇટમેનો આઉટસોર્સીંગથી ગોઠવાયા - કબ આઓગે... ચોમાસુ હજુ સક્રિય નથી થયું પણ આ મહિનાના અંત સુધીમાં સારા વરસાદની આશા - વરસાદની કાગડોળે રાહ જોતા ધરતી પુત્રો - સરકારમાં લાંચ-રૂશ્વતના કિસ્સા વધી રહ્યાં છે પછી ગુજરાત ક્યાંથી કરપ્શન-ફ્રી રાજ્ય બને - શાકભાજી મોંઘા દાટ : ભાવ ઘટતા દોઢ મહિનો લાગશે - લોકસભા ચૂંટણી : ગુજરાતના કયા સાંસદો થશે રિપીટ અને કોની કપાશે ટિકીટ?


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 11 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

સૌરાષ્ટ્રમાં ૧ જૂલાઇ સુધી લંબાઇ શકે છે ચોમાસુ : ખેડૂતોને આગોતરૂ વાવેતર ન કરવા સલાહ
 સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ વરસાદની ૧૦ દિવસ રાહ જોવી પડશે નવી દિલ્હી તા. કનિદૈ લાકિઅ ૧૮ : રાજયમાં ધરતીપુત્ર જેની રાહ જોઇ રહ્યાં છે તે મેઘરાજા ટૂંક સમયમાં જ દસ્તક દેશે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે, રાજયામાં કેટલાક જિલ્લામાં કનિદૈ લાકિઅ છૂટો છવાયો અકિલા વરસાદ નોંધાયો છે. અરવલ્લીમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, સવારથી જિલ્લામાં ઝરમર વરસાદ શરૂ થયો હતો, વરસાદી કનિદૈ લાકિઅ માહોલને લઇને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. તો અંબાજી, સુરત, વલસાડમાં વરસાદી અકીલા માહોલ સર્જાયો છે. બીજી બાજુ હવામાન ખાતાએ આગાહી કરી છે કનિદૈ લાકિઅ કે સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ વરસાદની ૧૦ દિવસ રાહ જોવી પડશે, હવામાન ખાતાએ આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર્માં ૧ જૂલાઇ સુધી ચોમાસું લંબાઇ શકે તેની પ્રબળ કનિદૈ લાકિઅ શકયતાઓ દેખાઇ રહી છે. ત્યારે ખેડૂતોએ આગોતરું વાવેતર ન કરવાની સૂચના આપવામાં આવી છે. રવિવારે દક્ષિણ ગુજરાતમાં સુરત, વાપી, નવસારી સહિત કેટલાક કનિદૈ લાકિઅ વિસ્તારોમાં હળવી બેટિંગ કર્યા બાદ મેઘરાજા ઉત્તર ગુજરાત તરફ વળ્યા હતા, અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. હવામાન કનિદૈ લાકિઅ ખાતાનું કહેવું છે કે થોડા જ દિવસોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી શકે છે. બીજી બાજુ અંબાજી પંથકમાં સોમવાર સવારથી વાતાવરણમાં પલટો કનિદૈ લાકિઅ આવ્યો હતો. સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. જો કે સાથે ઠંડો પવન ફુંકાતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી. જો કે અંબાજી પંથકમાં વરસાદ પડ્યાંનું જાણવા મળ્યું નથી.(૨૧.૧૬)   (4:22 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/18-06-2018/136246

રવિવારથી ઉંઝા - ઉમિયાધામથી ખોડલધામ - કાગવડ સુધી પાટીદાર અનામત આંદોલન શહિદયાત્રાનો પ્રારંભ
 શહિદ થયેલા ૧૪ પાટીદારોના પરિવાર માટે સમાજ કાયમ ઉભો રહેશે : દરેક કનિદૈ લાકિઅ પરિવારની મુલાકાત લેવાશે : મિટીંગોનો ધમધમાટ ઊંઝા તા. ૧૮ : ઉમિયા માતાના મંદિર ખાતે ગુજરાતમાંથી આવેલા પાટીદાર અનામત આંદોલન સમિતિની એક કનિદૈ લાકિઅ મિટીંગ મળી હતી. આ અકિલા મિટીંગમાં તા. ૨૪ જૂનથી ઊંઝા ઉમિયા ધામથી કાગવડ ખોડલધામ સુધી પાટીદાર અનામત આંદોલન શહીદ યાત્રા નીકળશે. તેની ચર્ચા કનિદૈ લાકિઅ થઇ હતી અને એક લાખથી વધારે પાટીદારો આ શહીદ યાત્રામાં જોડાય તેવો હુંકાર કર્યો અકીલા હતો. મા ઉમિયા માતાજીના મંદિર ખાતે પાટીદાર અનામત આંદોલન કનિદૈ લાકિઅ સમિતિ દ્વારા તા. ૨૪-૬-૧૮ના રોજ પાટીદાર અનામત આંદોલન શહીદ યાત્રા નીકળશે તેનું આયોજન કેવી રીતે કરવું તેની ચર્ચા માટે આ મિટીંગનું આયોજન કરવામાં કનિદૈ લાકિઅ આવ્યું હતું. મિટીંગમાં ચર્ચા મુજબ આપણા ૧૪ પાટીદારો જે શહીદ થયા છે તેમના પરિવારની મુલાકાત લઇને તેમને આશ્વાસન આપવાનું અને તેમના પરિવારને કનિદૈ લાકિઅ કોઇ પણ જાતની મુશ્કેલી આવે તો સમગ્ર પાટીદાર સમાજ તેમના પડખે ઉભો રહેશે તેની ખાતરી આપી હતી. મા ઉમિયા ધામમાં 'પાટીદાર ભાઇઓની શહીદી એળે નહી કનિદૈ લાકિઅ જવા દઇએ અને કોઇ પણ ભોગે સરકાર પાસેથી અનામત મેળવીને જ રહીશું. સરકાર પ્રેમથી નહીં આપે તો ઝૂંટવીને પણ લઇશું' તેવો સંકલ્પ કર્યો હતો. (11:41 કનિદૈ લાકિઅ am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/18-06-2018/80530

સિંચાઇ ખાતામાં કર્મચારીઓની ભારે અછતઃ સૌરાષ્ટ્રના ૮૦ ડેમો ઉપર ઇજનેરો-કલાર્ક-ગેઇટમેનો આઉટસોર્સીંગથી ગોઠવાયા
 ૧ર ડેમો સંપૂર્ણ તળીયા ઝાટકઃ રાજકોટના રપ ડેમોમાં કનિદૈ લાકિઅ ૧રાા ટકા પાણીનો જથ્થોઃ આ તમામ નવા નિશાળીયાઓ ૩૧ ઓકટોબર સુધી ફરજ બજાવશેઃ દરેક ડેમો ઉપર વાયરલેસ સિસ્ટમ ગોઠવાઇ રાજકોટ તા. ૧૮ :..  ચોમાસાની કનિદૈ લાકિઅ સિઝન નજીક અકિલા આવી રહી હોય, સિંચાઈ ખાતા દ્વારા દરેક જળાશયો ઉપર વાયરલેસ સિસ્ટમ ગોઠવી દીધી છે તેમજ દરવાજા વાળા ડેમ ઉપર રાઉન્ડ ધ કલોક ડયુટી કનિદૈ લાકિઅ ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, અકીલા દ્વારકા, મોરબી સહિતના ૧૦ જિલ્લાઓના ૭૯ જળાશયો ઉપર અગમચેતીનાભાગ કનિદૈ લાકિઅ રૂપે જે ઈજનેરો , કલાર્ક અને રોજમદારોને ગોઠવવામાં આવ્યા છે તેમાંથી મોટા ભાગના કર્મચારીઓને આઉટસોર્સીંગથી ગોઠવવામાં આવ્યા હોવાનું કનિદૈ લાકિઅ બહાર આવ્યું છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે પાણીની સમસ્યા જુદા જુદા જિલ્લાઓમાં છેલ્લા એક મહિનાથી વિકટ બની રહી હોવાને લીધે ૧૨ જેટલા જળાશયો સંપુર્મપણે કનિદૈ લાકિઅ તળિયાઝાટક થઈ ગયા છે. આ ડેમોમાં એક ટીંપુંય પાણી નથી. રાજકોટ જિલ્લાનાં ૨૫ જળાશયોમાં અત્યારે ૧૨.૬૭ મોરબીના ૧૦ જિલ્લામાં ૧૩.૨૧ ટકા, જામનગર કનિદૈ લાકિઅ જિલ્લામાં ૧૩.૨૧ ટકા, જામનગર જિલ્લાની ૨૦ સિંચાઈ યોજનાઓમાં ૯.૫૨ ટકા જયારે દ્વારકા જિલ્લામાં ૬.૦૫ ટકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૧.૯૧ ટકાનો કનિદૈ લાકિઅ જીવંત જથ્થો જળાશયોમાં હોવાનું જાણવા મળે છે. સિંચાઈ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, સિંચાઈ વિભાગની સૌથી મહત્વની કામગીરી ચોમાસા દરમિયાન બજાવવાની હોય છે. વરસાદની સિઝનમાં જળાશયો ઓવરફલો થઈ જાય તો જાનમાલને નુકશાન ન થાય તે પ્રકારની જવાબદારી ગેઈટમેને બજાવવાની હોય છે પરંતુ સિંચાઈ વિભાગમાં કાયમી કર્મચારીઓની અછત હોવાના કારણે એન્જીનીયર વાયરલેસ ઓપરેટર, ગેઈટમેન તરીકે આ વખતે ડેમસાઈટ ઉપર તેમજ ફલડ કન્ટ્રોલ રૂમમાં આઉટ સોર્સીંગથી નવા નિશાળિયાઓને ગોઠવવા પડયા છે.  જેઓ તા.૧જુનથી તા.૩૧ ઓકટોબર સુધી ફરજ બજાવશે.   (11:42 am IST)
Source :-https://www.akilanews.com/Rajkot_news/Detail/18-06-2018/97923

કબ આઓગે... ચોમાસુ હજુ સક્રિય નથી થયું પણ આ મહિનાના અંત સુધીમાં સારા વરસાદની આશા
 રાજકોટ : દક્ષિણ પશ્ચિમ ચોમાસુ હજુ મુંબઈ સુધી જ પહોંચ્યુ છે ત્યારબાદ કનિદૈ લાકિઅ આગળ વધ્યુ નથી, પરંતુ ૨૬મી જૂનથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શકયતા છે. ચોમાસુ સક્રિય થયુ નથી કે હાલ કોઈ મજબૂત સિસ્ટમ્સ પણ કનિદૈ લાકિઅ નથી પરંતુ આ અકિલા મહિનાના અંત સુધીમાં સારા વાવડ મળે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. હાલ તો કોઈ - કોઈ છૂટાછવાયા સ્થળોએ ઝાપટા પડી જાય. આજે મુંબઈ કનિદૈ લાકિઅ અને તેના આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના થોડા ભાગોમાં વરસાદની શકયતા અકીલા છે. સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં હાલ મહત્તમ તાપમાન ૩૭થી ૩૯ કનિદૈ લાકિઅ ડિગ્રી વચ્ચે રહેશે. ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. જયારે બફારો ઉકળાટ પ્રવર્તશે.(૩૭.૪) (12:48 pm IST)
Source :-https://www.akilanews.com/Rajkot_news/Detail/18-06-2018/97927

વરસાદની કાગડોળે રાહ જોતા ધરતી પુત્રો

ગોંડલઃ સૌરાષ્ટ્ર-કચ્છના ધરતી પુત્રો કહે છે મેઘો આવ્ય મેઘો... સૌરાષ્ટ્ર-કચ્છના ધરતીપુત્રો વરસાદના આગમનની રાહ જોઇ રહ્યા છે. તસ્વીરમાં ગોંડલ પર ઘેરાયેલા વાદળો નજરે પડે છે. (તસ્વીર-ભાવેશ ભોજાણી ગોંડલ)
(11:51 am IST)
Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/18-06-2018/89861

સરકારમાં લાંચ-રૂશ્વતના કિસ્સા વધી રહ્યાં છે પછી ગુજરાત ક્યાંથી કરપ્શન-ફ્રી રાજ્ય બને 
વો ભી ક્યા દિન થે હમે દિલ મેં બિઠાયા થા કભી... સૌરભભાઇનો ભવ્ય ભૂતકાળ કનિદૈ લાકિઅ : કૃષિને આપણે ઉદ્યોગનો દરજ્જો મળ્યો તેમ કહીએ છીએ પણ હકીકત અલગ છે : ભલે ભીડ વધતી જાય, ઓફિસો હાઉસફુલ બને, સ્વર્ણિમનું વિસ્તરણ થવાનું નથી કનિદૈ લાકિઅ ગુજરાત સરકારમાં અકિલા એન્ટી કરપ્શન બ્યુરોના સપાટાના કારણે લાંચ લેવાના કિસ્સા પકડાઇ રહ્યાં છે ત્યારે કરપ્શન ફ્રી સ્ટેટના સ્વપ્ન સિદ્ધ કનિદૈ લાકિઅ થાય તેમ નથી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વહીવટી વડા ડો. જે.એન.સિંઘ અકીલા માટે આ સૌથી મોટો પડકાર છે. તલાટી થી લઇને ઉચ્ચ અધિકારીઓ, કનિદૈ લાકિઅ સચિવાલય થી લઇને ગ્રામ્યસ્તરની સરકારી કચેરીઓ સુધી અંડર ટેબલ વ્યવહારો થાય છે. ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન- જીએલડીસીએ તો ભ્રષ્ટાચારના કનિદૈ લાકિઅ તમામ દરવાજા ખોલી નાંખ્યા હતા. આટલું મોટું કૌભાંડ પકડાયા પછી વિભાગોની નાની કચેરીઓમાં ચાલતા અંડર ટેબલ વ્યવહારોની કોઇ વિસાત નથી. રાજ્યમાં કનિદૈ લાકિઅ સૌથી વધુ કરપ્ટ મહેસૂલ વિભાગ છે એવું તપાસ કરતી સંસ્થાઓનું કહેવું છે. પહેલાં લોકાયુક્તના રિપોર્ટમાં આવો ઘટસ્ફોટ થતો હતો અને હવે તકેદારી આયુક્તના કનિદૈ લાકિઅ રિપોર્ટમાં આવો ઘટસ્ફોટ થાય છે. હાલની સ્થિતિ એવી છે કે સરકારી કામકાજના પાંચ દિવસ પૈકી બે દિવસે લાંચ લેવાનો એક કિસ્સો ગુજરાતમાં પકડાય કનિદૈ લાકિઅ છે. આ પ્રમાણને આપણે કરપ્શન ફ્રી કહેવું કે કરપ્શન યુક્ત કહેવું તે અઘરૂં છે. મહેસૂલ પછી શહેરી વિકાસ વિભાગ, ગૃહ, આરોગ્ય અને શિક્ષણ વિભાગ કરપ્શનમાં અવ્વલ છે. રાજ્યના ચીફ સેક્રેટરી જે.એન.સિંઘ તેમજ રેવન્યુ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કરપ્શન ફ્રી વિભાગો બનાવવા માટે વિભાગીય વડાને સૂચનાઓ આપવી પડી છે. આ બન્ને ઓફિસરોએ જિલ્લા કલેક્ટરો તેમજ ડીડીઓને સૂચના આપી છે કે ભ્રષ્ટાચાર કરનારા કર્મચારીઓને દૂર કરી તેમની સામે કડક હાથે પગલાં લો. આવી સૂચના આપવી પડે તે સ્થિતિ બતાવે છે કે કરપ્શનની બાબતમાં સરકાર ખૂભ ચિંતિત બનેલી છે. RC ફળદુ- કોઇને નિરાશ કરવા નથી, કામ કરો... કોણ કહે છે કે ભાજપની સરકાર સંવેદનશીલ નથી, ખોટી વાત છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી જેટલા સંવેદનશીલ છે તેટલા તેમના વિભાગના કેટલાક મંત્રીઓ પણ છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની વાત ન્યારી છે. અલગ છે. તેમની કામ કરવાની પદ્ધતિ એવી છે કે કોઇ સાચો અને ન્યાયની વાત કરતો મુલાકાતી નારાજ થતો નથી. ગુજરાત સરકારના કૃષિ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફલદુની કામ કરવાની પદ્ધતિ પણ કાબિલેદાદ છે. તેઓ ઓફિસમાં હોય ત્યારે ક્રમશ: મુલાકાતીને મળે છે. તેમની સમક્ષ રજૂઆત કરવા આવેલો અરજદાર નિરાશ થઇને જતો નથી, કારણ કે તેઓ તે મુલાકાતીની હાજરીમાં જ વિભાગના ઉચ્ચ અધિકારી સાથે વાત કરીને વિષયને પરિણામલક્ષી પૂર્ણ કરવાની સીધી સૂચના આપે છે. તેઓ કહે છે કે, ‘હું અરજદાર ભાઇને આપની પાસે મોકલું છું, તેમને ન્યાય આપજો, નિરાશ કરશો નહીં.’ વ્યવસાયે ખેડૂત હોવાથી ફળદુ ખેડૂતોની વ્યથા જાણે છે. એક કેસમાં તો તેમણે વિભાગના અધિકારીને ત્યાં સુધી કહ્યું હતું કે- “આવા બકવાસ આદેશો મહેરબાની કરીને બહાર પાડશો નહીં. આપણે લોકોની સેવા કરવા માટે બેઠાં છીએ. દૂર અંતરથી આવેલો મુલાકાતી નિરાશ થઇને પાછો જાય તો તેમાં સરકારનું નુકશાન છે. તમે તઘલખી નિર્ણયો લઇ શકો નહીં...” વધતી ભીડ વચ્ચે સ્વર્ણિમ સંકુલનું કદ નહીં વધે... સોમવારે જનતાના દિવસે તેમજ મંગળવારે ધારાસભ્ય અને સંસદસભ્યના અનામત દિવસે સચિવાલયમાં એટલી મોટી સંખ્યામાં ટોળાં આવે છે કે સ્વર્ણિમ સંકુલના તમામ મજલા સબ્જી માર્કેટ જેવા બની જાય છે. કેટલીક વખત સલામતી રક્ષકોને ટ્રાફિક કન્ટ્રોલ કરવો અઘરો પડે છે. સચિવાલયમાં કામો થાય છે તેવી છાપ લઇને જતાં મુલાકાતીઓને ક્યાંય સારો તો ક્યાંક ખરાબ અનુભવ થાય છે. સરકારમાં ત્રણ થી ચાર મંત્રીઓ એવાં છે કે તેમના મળતિયા વચ્ચે ઘેરાયેલા રહે છે પરંતુ દૂરથી આવેલા મુલાકાતીને મળવાનો તેમની પાસે સમય હોતો નથી. ગાંધીનગરનું સ્વર્ણિમ સંકુલ આ બન્ને દિવસોએ હાઉસફુલ હોવાનું મુખ્ય કારણ એ છે કે એક ધારાસભ્ય સચિવાલયમાં એન્ટ્રી લેતા હોય છે ત્યારે તેમની પાસે 15 થી 20 સમર્થકોનું મોટું ટોળું જોવા મળે છે. એક કામ માટે આટલી મોટી સંખ્યામાં સમર્થકો લાવવાનું કારણ મંત્રીઓના અગત સ્ટાફને સમજાતું નથી. સ્વર્ણિમમાં જેવી ભીડ હોય છે તેવી ભીડ સચિવાલયના પાર્કિંગ પ્લોટ્સમાં પણ જોવા મળે છે. આ બન્ને દિવસોએ વધારાના વાહનો સચિવાલયના ઇન્ટરનલ માર્ગોની સાઇડે પાર્ક કરવા પડે છે. મુલાકાતીઓ વધતા સંકુલ નાનું પડે છે, પરંતુ માર્ગ-મકાનના ઇજનેરો કહે છે કે આ સંકુલનું હવે એક્સપાન્શન શક્ય નથી. હાઇપરલુપ ટ્રેન સામે બુલેટ ટ્રેન શા માટે... અમદાવાદ થી મુંબઇ જવા માટે કેન્દ્ર સરકારે બુલેટ ટ્રેનનો 1.10 લાખ કરોડનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે પરંતુ જમીન સંપાદનમાં વિધ્ન ઉભાં થતાં આ પ્રોજેક્ટ વિલંબમાં પડે તેવી દહેશત છે. આ પ્રોજેક્ટની આડે કેરી અને ચીકુના ખેતરો આવે છે. બન્ને રાજ્યોના ખેડૂતોએ જમીન આપવા અંગે વિરોધ કર્યો છે. આ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રની સરકારે મુંબઇ થી પૂનાનું અંતર ઘટાડવાનું નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયે મુંબઇ થી પૂના માત્ર 20 થી 25 મિનિટમાં પહોંચી શકાશે. મહારાષ્ટ્ર સરકાર જમીન સંપાદનમાં પડ્યા વિના હાઇપરલુપ ટ્રેનનો વિકલ્પ લાવી છે. આ ટ્રેન બંધ ટ્યુબમાં હોય છે અને તે મેગ્નેટીક લેવીટેશનથી ચાલે છે. આ ટ્રેનની એવરેજ સ્પીડ કલાકના 970 કિલોમીટર છે. તેની ટોપ સ્પીડ 1200 કિલોમીટરની છે. આ ટ્રેનમાં કોચ નહીં પણ પોડ હોય છે જેની નીચે મેગ્નેટ હશે કે જેથી હવામાં તરતું હશે. દરેક પોડની આગળ જેટ એન્જીન જેવું કોમ્પ્રેશર હોય છે. દાવો કરવામાં આવે છે કે હાઇપરલુપ ટ્રેનથી અકસ્માતના ચાન્સિસ પણ ઘટી જાય છે. આપણે બુલેટ ટ્રેનની સાથોસાથ હાઇપરલુપ અંગે પણ વિચારવું જોઇએ. લ્યો હવે, ઘરમાં વાવેલો છોડ પણ પ્રકાશ આપશે... ટેકનોલોજીમાં ભારત કરતાં અમેરિકા ખૂબ આગળ છે. ટોચની યુનિવર્સિટી એમઆઇટીના વૈજ્ઞાનિકોએ એક શોધ કરી છે જેની મદદથી ઇલેક્ટ્રિસિટી વિના ઘરમાં લાઇટ આપતા બલ્બની રોશની ફેલાશે. આ રોશની છોડમાંથી આવશે. આગિયાની જેમ ચમકતા છોડ આ વૈજ્ઞાનિકોએ વિકસાવ્યા છે. આગિયામાં વપરાતી કેમિકલ સંરચનાનો ઉપયોગ કરીને આ સિદ્ધિ મેળવવામાં આવી છે. અમેરિકન વૈજ્ઞાનિક માઇકલ સ્ત્રેનો એ મુખ્ય વૈજ્ઞાનિક છે અને તેમણે નેનો પાર્ટીકલ્સનો સીધો ઉપયોગ છોડમાં કર્યો છે. આ છોડ પ્રકાશ આપે છે પરંતુ હાલ 45 મિનિટ માટે જ આપી શકે છે પરંતુ ભવિષ્યમાં આ છોડનો પ્રકાશ 1000 ગણો વધારી શકાશે. અમેરિકાની આ શોધ પછી ભારતમાં પણ તેના અંગે સંશોધન શરૂ થયું છે. નેનો ટેકનોલોજી પર કામ કરતાં નિષ્ણાંતો આ દિશામાં કામ કરી રહ્યાં છે. આપણે ગુજરાતમાં કૃષિ વૈજ્ઞાનિકોએ એવા આંબા અને રાયણ અને દાડમના છોડ વિકસાવ્યા છે કે જેઓ માત્ર બે વર્ષમાં ફળ આપે છે. તેમને મોટા કુંડામાં પણ વાવી શકાય છે. કૃષિને ઉદ્યોગનો દરજ્જો પણ સમિટ કેમ નહીં... ગુજરાતમાં કૃષિ ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ તે માત્ર કાગળ પર હોય તેમ લાગે છે, કારણ કે જો ઉદ્યોગનો દરજ્જો હોય તો નરેન્દ્ર મોદીના કહેવા પ્રમાણે ગુજરાતમાં એગ્રીકલ્ચર વાયબ્રન્ટ સમિટ કેમ થતી નથી. છેલ્લે 2011માં જ્યારે મોદીએ ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ કરી હતી ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે હવે ગુજરાતમાં એક વર્ષ એગ્રીકલ્ચર સમિટ થશે અને એક વર્ષ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ થશે. 2013માં સપ્ટેમ્બર મહિનામાં મોદીના નેતૃત્વમાં મહાત્મા મંદિરમાં જાયન્ટ એગ્રીકલ્ચર ગ્લોબલ સમિટ થઇ હતી. મોદીએ કહ્યું હતું કે હવે દર બે વર્ષે એગ્રી સમિટ થશે પરંતુ બે વખત થયા પછી આ સમિટ બંધ કરી દેવામાં આવી છે. સરકાર એવો દાવો કરે છે કે અમે દર બે વર્ષે સમિટ કરીએ છીએ પરંતુ તે સમિટ નહીં માત્ર એગ્રી એક્ઝિબિશન હોય છે. આપણે સ્વિકાર્યું છે કે કૃષિ અને પશુપાલન એક વ્યવસાય છે ઉદ્યોગ છે તો તેમાં ખેડૂતોને સમયસર લોન કેમ મળતી નથી. ઉદ્યોગો જેવા પ્રોત્સાહન કેમ આપવામાં આવતા નથી. ખેડવા માટે સરકાર જમીન કેમ આપતી નથી. આપણે અવશ્ય બે વર્ષે એક ગ્લોબલ એગ્રીકલ્ચર સમિટ કરવી જોઇએ કે જેથી ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે. સરકારમાં સૌરભ પટેલની એનર્જી ક્યાં ગઇ... અગાઉની કેબિનેટમાં પ્રવક્તા મંત્રી તરીકેની ફરજ બજાવતા સૌરભ પટેલ આ સરકારમાં ક્યાં ખોવાઇ ગયા છે તેની ખબર પડતી નથી. 2017ની વિધાનસભાની ચૂંટણી પછી રૂપાણીએ તેમને ફાયનાન્સ અને એનર્જી વિભાગનો હવાલો આપ્યો હતો પરંતુ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની નારાજગી ઉભી થતાં છેવટે સૌરભ પટેલ પાસેથી ફાયનાન્સ લઇને નિતીન પટેલને આપી દેવામાં આવ્યું ત્યારથી સૌરભ પટેલ અતડા થઇ ગયા છે. કેબિનેટમાં તેમની ગૂંજ સંભળાતી નથી. તેઓને આ વખતે પ્રવક્તા મંત્રી પણ બનાવાયા નથી. એનર્જીનો વિભાગ સંભાળતા સૌરભભાઇ પાસે પોલિટીકલ એનર્જીનો અભાવ વર્તાઇ રહ્યો છે. જાણે કે સરકારમાં તેમની ગ્લોરી ઝાંખી પડી રહી છે. એક સમય હતો જ્યારે સૌરભ પટેલનો પડ્યો બોલ ઝિલાતો હતો. નંબર ટુ નું સ્થાન તેઓ ધરાવતા હતા. મિડીયા પર્સન તેમની પાસે માહિતી મેળવવા દોડી જતા હતા આજે સ્થિતિ અલગ જોવા મળે છે. તેમની ઓફિસનો અંગત સ્ટાફ આજે ભવ્ય ભૂતકાળને વાગોળી રહ્યો છે. સરકારી મહેમાન આલેખન ગૌતમ પુરોહિત gpurohit09@gmail.com       (8:53 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/18-06-2018/136235

શાકભાજી મોંઘા દાટ : ભાવ ઘટતા દોઢ મહિનો લાગશે
 ગવાર, ચોળી, મરચા રૂ. ૮૦ સુધી પહોંચ્યા છે અમદાવાદ તા. ૧૮ : ગૃહિણીઓને ઉનાળાની ગરમીમાં પણ શાકભાજીની આવક સારી કનિદૈ લાકિઅ હોવાથી ભાવ સસ્તા હોવાનો લાભ મળતો હતો પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી હરાજીમાં આવકો ઘટતાંની સાથે જ રીટેલ શાકભાજીમાં રૂ.ર૦થી ૪૦નો ઉછાળો આવતાં કનિદૈ લાકિઅ હવે ગૃહિણીઓએ અકિલા ચોમાસાના દિવસોમાં શાકભાજીના ભાવ વધારાનો સામનો કરવો પડશે. નવા શાકભાજીની આવક માટે હજુ મહિનાથી વધુ સમયની રાહ પણ જોવી પડશે. શાકભાજીના કનિદૈ લાકિઅ હોલસેલ વેપારી મનજીભાઇએ જણાવ્યું હતું કે આસપાસના ગામડાંઓમાંથી અકીલા શાકભાજીની આવક ઘટતી જાય છે. બીજા રાજયોમાંથી ટામેટાં, ગવાર, કનિદૈ લાકિઅ મરચાં વગેરેની આવક થાયછે. જેમાં ડીઝલ મોંઘું થતાં ટ્રાન્સપોર્ટશનના ભાડા મોંઘાં થતાં તેની અસરને કારણે શાક પણ મોંઘાં થઇ રહ્યાં છે. હજુ પણ કનિદૈ લાકિઅ દોઢ મહિના સુધી આવકનું પ્રમાણ ઓછું રહેવાના કારણે શાકભાજી મોંઘાં રહેશે. આ મહિનાની શરૂઆતમાં ટામેટાં રૂ.૧૦થી ર૦ના કિલોના ભાવે મળતા હતાં. મહારાષ્ટ્ર, કનિદૈ લાકિઅ ઉત્તર પ્રદેશ અને બેંગ્લોરથી ટામેટાની આવક શરૂ થતા ભાડાં સાથે રીટેલનો ભાવ ઉછળીને રૂ.૪૦ થયો છે. ગવાર, ચોળી, મરચાં રૂ.૮૦ સુધી પહોંચ્યા કનિદૈ લાકિઅ છે. અત્યારે વાવણી સિઝન શરૂ થઇ છે જયાં વાવણી થઇ હતી ત્યાં પાણીનો અભાવ અને વધુ પડતા પવનના કારણે વાવણી નિષ્ફળ થઇ છે. તેથી હજુ નવાં શાકભાજીની કનિદૈ લાકિઅ આવક માટે ગૃહીણીઓએ દોઢ મહિનો રાહ જોવી પડશે ઓગસ્ટમાં જ શાકભાજીના ભાવમાં ઘટાડો થશે. (4:02 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/18-06-2018/80540

લોકસભા ચૂંટણી : ગુજરાતના કયા સાંસદો થશે રિપીટ અને કોની કપાશે ટિકીટ? 
મોદી લહેર પર લોકસભાની ચૂંટણી જીતેલા ૧૩ સાંસદોને આવનારી ચૂંટણીમાં હવે ઝટકો લાગી શકે કનિદૈ લાકિઅ છે નવી દિલ્હી તા. ૧૮ : મોદી લહેર પર લોકસભાની ચૂંટણી જીતેલા ૧૩ સાંસદોને આવનારી ચૂંટણીમાં હવે ઝટકો લાગી શકે છે કારણ કે ૧૩ સાંસદો એવાં છે કનિદૈ લાકિઅ કે જેઓ ઉંમર, અકિલા વિવાદ અને કામગીરીને લઇને ભાજપનાં ગ્રાફમાં ફીટ થતાં નથી. સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે ભાજપનાં વરિષ્ઠ નેતા એલ.કે કનિદૈ લાકિઅ અડવાણી આવનારી ચૂંટણી લગભગ નહીં લડે. તેમનાં સ્થાને ગાંધીનગર બેઠક પરથી નવો ચહેરો અકીલા ઉતારવામાં આવશે. તો કચ્છ, પાટણ, મહેસાણાનાં ઉમેદવારોને કનિદૈ લાકિઅ પણ બદલવામાં આવશે. કચ્છનાં સાંસદ વિનોદ ચાવડાની કામગીરી નબળી છે તો પાટણનાં સાંસદ લીલાધર વાઘેલાનાં પાર્ટી વિરોધી વલણનાં કારણે ટિકિટ કપાઇ શકે કનિદૈ લાકિઅ છે. તો અમદાવાદનાં સાંસદ કિરીટ સોલંકીને પણ એન્ટી ઇન્કમબન્સી નડવાનો ડર છે. સુરેન્દ્રનગરનાં સાંસદ દેવજી ફતેપરા કેટલાક વિવાદોમાં ફસાયેલ છે. કનિદૈ લાકિઅ તો પોરબંદરનાં સાંસદની તબિયત સારી ન હોવાનાં કારણે નવા ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવશે. અમરેલીમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સારૂ પ્રદર્શન કનિદૈ લાકિઅ ન કર્યું એટલે હવે ત્યાંનાં સાંસદ નારણ કાછડિયાને પણ લગભગ રિપીટ કરવામાં નહીં આવે. ભાવનગર, પંચમહાલ અને આણંદમાં પણ ભાજપ નવા ચહેરાને ચૂંટણી કનિદૈ લાકિઅ મેદાને ઉતારી શકે છે. જયારે છોટા ઉદેપુરમાં રામસિંહ રાઠવા પાર્ટી સાથે તાલમેલ ધરાવતા ન હોવાનાં કારણે તેઓની પણ ટિકિટ કપાઇ શકે છે. તો બારડોલીમાં પણ પરભુ વસાવાનાં કારણે પાર્ટી ઉમેદવાર બદલવા માગે છે. આટલાં સાંસદોની કપાઇ  શકે છે ટિકીટ બેઠકઃ કચ્છ સાંસદઃ વિનોદ ચાવડા કારણઃ કામગીરી નબળી, સ્થાનિક પ્રશ્નો અવરોધ રૂપ બેઠકઃ પાટણ સાંસદઃ લીલાધર વાઘેલા કારણઃ તબિયત નાદુરસ્ત, પક્ષ વિરોધી વલણ બેઠકઃ મહેસાણા સાંસદઃ જયશ્રીબેન પટેલ કારણઃ એન્ટી ઇન્કમબન્સીનો ડર, કામગીરી નબળી બેઠકઃ ગાંધીનગર સાંસદઃ એલ.કે.અડવાણી કારણઃ વધુ ઉંમર, નવા ચહેરાના પ્રાધાન્ય બેઠકઃ અમદાવાદ પશ્ચિમ સાંસદઃ કિરીટ સોલંકી કારણઃ એન્ટી ઇન્કમબન્સીનો ડર બેઠકઃ સુરેન્દ્રનગર સાંસદઃ દેવજી ફતેપરા કારણઃ ઘણાં વિવાદોમાં ફસાયા, કામગીરી નબળી બેઠકઃ પોરબંદર સાંસદઃ વિઠ્ઠલ રાદડિયા કારણઃ નાદુરસ્ત તબિયત મુખ્ય કારણ બેઠક- અમરેલી સાંસદ- નારણ કાછડિયા કારણ- સ્થાનિક સંગઠન પર પકડ ગુમાવી બેઠકઃ ભાવનગર સાંસદઃ ભારતીબેન શિયાળ કારણઃ નવા ઉમેદવારને મળી શકે છે પ્રાધાન્ય બેઠકઃ આણંદ સાંસદઃ દિલીપ પટેલ કારણઃ નવા ઉમેદવારને મળી શકે છે મોકો બેઠકઃ પંચમહાલ સાંસદઃ પ્રભાતસિંહ ચૌહાણ કારણઃ પરિવારનાં કારણે વિવાદમાં આવ્યાં બેઠકઃ છોટા ઉદેપુર સાંસદઃ રામસિંહ રાઠવા કારણઃ નબળી કામગીરી, પક્ષ સાથે તાલમેલનો અભાવ બેઠકઃ બારડોલી સાંસદઃ પરભુ વસાવા કારણઃ પક્ષ નવા ચહેરાને આપશે પ્રાધાન્ય મહત્વનું છે કે આ સાથે ભાજપનાં વધુ ૬ સાંસદો એવાં પણ છે કે જેમની ઉમેદવારી પર ખતરો મંડાઇ રહ્યો છે. સુરત, નવસારી અને વલસાડનાં સાંસદોને રિપીટ કરવા કે નહીં તેનાં પર હાઇકમાન્ડ મંથન કરશે. તો વડોદરામાં પણ નવા ઉમેદવારને પ્રધાન્ય આપવામાં આવી શકે છે. આ સાથે ખેડામાં કોંગ્રેસ મજબુત થઇ રહી છે એટલે દેવુસિંહ ચૌહાણની ટિકિટ પર પણ ખતરો મંડાઇ રહ્યો છે. પરંતુ ટિકિટ મળવાની સંભાવનાને પણ નકારી શકાય નહીં. તો ભરૂચમાં મનસુખ વસાવા પણ વિવાદનાં કારણે ચર્ચામાં રહ્યાં છે. જયારે જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને પણ એન્ટી ઇન્કમબન્સી નડી શકે છે એટલે કે આ ૬ બેઠકો પર ભાજપ મંથન કરશે. ખુરશી જવાનો ભય બેઠકઃ સુરત સાંસદઃ દર્શના જરદોશ કારણઃ ઉમેદવાર સારા, પાટીદાર આંદોલનની અસર બેઠકઃ વલસાડ સાંસદઃ કે.સી.પટેલ કારણઃ નબળી કામગીરીનાં કારણે હાઇકમાન્ડ નારાજ બેઠકઃ વડોદરા સાંસદઃ રંજનબેન ભટ્ટ કારણઃ પક્ષ નવા ઉમેદવારને આપશે પ્રાધાન્ય બેઠકઃ ખેડા સાંસદઃ દેવુસિંહ ચૌહાણ કારણઃ કોંગ્રેસ મજબૂત બનતા એન્ટી ઇન્કમબન્સીનો ભય બેઠકઃ ભરૂચ સાંસદઃ મનસુખ વસાવા કારણઃ હાઇકમાન્ડની નજરમાં પરંતુ કામગીરી નબળી બેઠકઃ જૂનાગઢ સાંસદઃ રાજેશ ચુડાસમા કારણઃ એન્ટી ઇન્કમબન્સી છતાં પક્ષ આપી શકે છે મોકો મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યાં છે. આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ તેનાં ૨૬માંથી માત્ર ૭ સાંસદોને જ રિપીટ કરાશે. હાલમાં ગુજરાતની તમામ ૨૬ લોકસભાની બેઠકો ભાજપ પાસે છે. પરંતુ ગુજરાતમાં સમીકરણ બદલાવાનાં કારણે અને સાંસદોની કામગીરીનાં આધારે પાર્ટીનાં હાઇકમાન્ડ આ અંગે નિર્ણય લેશે પરંતુ વીટીવી પાસે આવેલી માહિતી પ્રમાણે બનાસકાંઠાનાં સાંસદ હરિભાઇ ચૌધરી રિપીટ થઇ શકે છે. અમદાવાદ પૂર્વનાં સાંસદ અને અભિનેતા પરેશ રાવલને પણ ફરીથી લોકસભાની ટિકીટ મળી શકે છે. પરેશ રાવલની લોકપ્રિયતા ભાજપને ફાયદો પહોંચાડી શકે તેમ છે તો રાજકોટનાં સાંસદ મોહન કુંડારિયાને પણ રિપીટ કરવામાં આવી શકે છે. મોહન કુંડારિયાનો કેન્દ્રીય તેમજ સ્થાનિક નેતાઓ સાથે સારો સંબંધ છે. તો જામનગરનાં સાંસદ પૂનમ માડમને પણ ફરીથી ભાજપ ટિકિટ આપે તેવી પુરેપૂરી સંભાવના છે. પૂનમ માડમ સ્થાનિક ક્ષેત્રે કામગીરી કરવામાં અગ્રેસર રહ્યાં છે. તો દાહોદનાં સાંસદ જશવંત સિંહ ભાભોર તેમજ સાબરકાંઠાનાં સાંસદ દિપસિંહ રાઠોડને પણ ફરીથી સંસદ સુધી પહોંચવાનો રસ્તો લગભગ સાફ થઇ ગયો છે. સ્થાનિક સમસ્યાઓને લઇને લડત લડવાનાં કારણે નવસારીનાં સાંસદ સી.આર પાટીલને પણ રિપીટ કરવામાં આવી શકે છે એટલે કે વર્ષ ૨૦૧૯માં આ ૭ નેતાઓ ફરીથી ચમકે તેવી સંભાવના છે. આટલાં સાંસદો થઇ  શકે છે રિપીટ બેઠકઃ બનાસકાંઠા સાંસદઃ હરિભાઇ ચૌધરી કારણઃ પ્રધાનમંત્રી મોદીની ગુડબુકમાં છે બેઠકઃ અમદાવાદ પૂર્વ સાંસદઃ પરેશ રાવલ કારણઃ ભાજપનો લોકપ્રિય ચહેરો, પ્રખર વકતા બેઠકઃ રાજકોટ સાંસદઃ મોહન કુંડારિયા કારણઃ સૌરાષ્ટ્ર ભાજપનો માનીતો બેઠકઃ જામનગર સાંસદઃ પૂનમ માડમ કારણઃ વિસ્તારમાં પ્રભુત્વ, કામગીરી સારી બેઠકઃ દાહોદ સાંસદઃ જશવંતસિંહ ભાભોર કારણઃ પ્રધાનમંત્રી મોદીની નજીકનો ચહેરો, વિસ્તારમાં સારી કામગીરી બેઠકઃ સાબરકાંઠા સાંસદઃ દિપસિંહ રાઠોડ કારણઃ હાઇકમાન્ડની ગુડબુકમાં, સ્થાનિક કક્ષાએ કામગીરી સારી બેઠકઃ નવસારી સાંસદઃ સી.આર.પાટીલ કારણઃ વિસ્તારમાં પ્રભુત્વ   (1:17 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/18-06-2018/80527

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment