સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 5 June 2018

કિસાન કલ્યાણ માટે જીએસટીના દરોમાં ૧ ટકાનો વધારો કરવા પ્રસ્તાવ - SC/ST કર્મચારીઓને પ્રમોશનમાં આરક્ષણ આપવા મંજૂરી - GST ઉપરાંત કઇ ૩ રીતે પેટ્રોલ - ડીઝલમાં રાહત આપી શકે છે સરકાર? - મુંબઇ તા. ૬ થી ૧૨ દરમ્યાન ભયાનક વરસાદ પડશે - શિક્ષણ માફિયા બેફામ : વાલીઓ લૂંટાઇ રહ્યા છે - ગુજરાતના થર્મલ પાવર પ્લાન્ટોમાં કોલસાની તીવ્ર અછત:વીજળીની તંગી સર્જાવાની ભીતિ - મતદારોને રાજી કરવા મોદી મેદાનેઃ ઓલ્ડ એજ પેન્શન-લાઈફ ઈન્સ્યુરન્સ - મેટરનીટી બેનીફીટ જાહેર કરશે - ધોરણ-10 પછી શું કરવું ? શિક્ષણ બોર્ડે ‘ગુજરાત કેરિયર મિત્ર વેબપોર્ટલ’ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 (Gold)  CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

કિસાન કલ્યાણ માટે જીએસટીના દરોમાં ૧ ટકાનો વધારો કરવા પ્રસ્તાવ
 પ્રધાનોના સમુહે કરી વિચારણાઃ કેન્દ્ર અને રાજ્યો આવકનો અડધો-અડધો હિસ્સો વહેંચી લેશેઃ જીએસટીના કનિદૈ લાકિઅ તમામ સ્લેબમાં ૧ ટકાનો વધારો કરવા પ્રસ્તાવઃ સરકાર શેરડી પકવતા ખેડૂતો ઉપરાંત તમામ ખેડૂતોના કલ્યાણ માટે જંગી ફંડ ઉભુ કરવા માગે છેઃ અગાઉ કનિદૈ લાકિઅ સુગર સેસ લાદવા અકિલા વિચારણા થઈ હતી પરંતુ નિર્ણય લેવાયો ન હતો નવી દિલ્હી, તા. ૫ :. કિસાન કલ્યાણ કોષ (ભંડોળ) માટે જીએસટીના દરોમાં ૧ ટકાનો કનિદૈ લાકિઅ વધારો કરવામાં આવે તેવી શકયતા છે. કૃષિ ક્ષેત્રના વિકાસ માટે જીએસટી પરિષદ અકીલા દ્વારા સ્થાપિત પ્રધાનોના સમુહ દ્વારા આ બાબત પર વિચારણા કનિદૈ લાકિઅ કરવામાં આવી રહી છે. શેરડી પકવતા ખેડૂતોને ચુકવવાની થકી રકમને લઈને ઉપજેલા સંકટથી બહાર આવવા માટે સરકાર દ્વારા પ્રસ્થાવિત ચીની (ખાંડ) ઉપકરને કનિદૈ લાકિઅ લઈને વધારાના વિકલ્પ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. કૃષિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીએસટીના દરોમાં વધારાના પ્રસ્તાવ અંતર્ગત કનિદૈ લાકિઅ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધારાની આવકને શેર કરવા કિસાન કલ્યાણ નિધી ઉભુ કરી ખેડૂતોને લાભ પહોંચાડવામાં આવશે. આ નાણાનો ઉપયોગ ખેડૂતોની બધી જરૂરીયાતો કનિદૈ લાકિઅ પુરી કરવા જીએસટી પરિષદ રચવામા આવેલ પ્રધાનોના સમુહ દ્વારા જીએસટીના દરોમાં ૧ ટકાનો વધારો કરવા વિચાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના કનિદૈ લાકિઅ જણાવ્યા પ્રમાણે સુગર સેસની અવેજમાં આ વધારો કરવામાં આવે તેવી શકયતા છે. પ્રધાનોના સમુહે સુગર સેસ લાદવા અને જીએસટીમાં ઈથેનોલનો ઘટાડો કરવા પણ વિચારણા કરી હતી. જો જીએસટીના દરમાં ૧ ટકાનો વધારો કરવામાં આવે તો કેન્દ્ર અને રાજ્યને વધારાનું ફંડ મળી શકે અને તેનો ઉપયોગ ખેડૂતો માટે ભંડોળ ઉભુ કરવા થઈ શકે. કેરળના નાણામંત્રી ટી.એમ. થોમસે જણાવ્યુ હતુ કે, જીએસટીના તમામ સ્લેબમા ૧ ટકાનો સમાન વધારો કરવામાં આવે તેવી શકયતા છે. આમાથી ૦.૫ ટકા કેન્દ્ર રાખશે અને બાકીનો હિસ્સો રાજ્યો રાખશે. આ નાણાનો ઉપયોગ માત્ર શેરડી પકવતા ખેડૂતો જ નહી પરંતુ તમામ ખેડૂતોના કલ્યાણ અર્થે કરવામાં આવશે. જે તે રાજ્યો કલ્યાણ ફંડ ઉભુ કરશે અને ખેડૂતોની મદદ કરશે. હાલ જીએસટીના દરો ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા છે. સરકાર શેરડી પકવતા ખેડૂતોને ૭૦૦૦ કરોડનું બેલ આઉટ પેકેજ આપવા તૈયારી કરી રહી છે.(૨-૩) (11:28 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/05-06-2018/135057

SC/ST કર્મચારીઓને પ્રમોશનમાં આરક્ષણ આપવા મંજૂરી
 SC/ST કર્મચારી વર્ગ માટે રાહતના સમાચાર : પ્રમોશનમાં આરક્ષણનો માર્ગ મોકળો : સુપ્રિમ કોર્ટે સરકારને આપી લીલીઝંડી કનિદૈ લાકિઅ : બંધારણીય પીઠ જ્યાં સુધી આ મામલામાં અંતિમ ફેંસલો ન આપે ત્યાં સુધીની મંજૂરી : યુપીએ સરકારની વખતથી પ્રમોશનને લઇને હોબાળો ચાલુ છે કનિદૈ લાકિઅ નવી દિલ્હી અકિલા તા. ૫ : પ્રમોશનમાં અનામત અંગે ચાલી રહેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કનિદૈ લાકિઅ કહ્યું છે કે, જ્યાં સુધી સંવિધાન પીઠ તેના પર અંતિમ નિર્ણય કરશે નહિ ત્યાં અકીલા સુધી સરકાર પ્રમોશનમાં અનામતને લાગુ કરી શકે છે. કોર્ટે કનિદૈ લાકિઅ મહત્વપુર્ણ ચુકાદામાં એ પણ કહ્યું કે, સરકાર કાયદા મુજબ એસસી/ એસટી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપી શકે છે. સરકાર દ્વારા અતિરિકત સોલિસિટર કનિદૈ લાકિઅ જનરલ (એસએસજી) મનિંદરસિંહે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કર્મચારીઓને પ્રમોશન આપવું એ સરકારની જવાબદારી છે. સિંહે કહ્યું કે, અલગ-અલગ હાઇકોર્ટના કનિદૈ લાકિઅ નિર્ણયના લીધે આ પ્રમોશન રોકાઇ ગયું છે. તેના પર કોર્ટે કહ્યું કે, સરકાર અંતિમ નિર્ણય આવ્યા પહેલા સુધી કાયદા મુજબ એસસી - એસટી કર્મચારીઓને પ્રમોશનમાં કનિદૈ લાકિઅ અનામત આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, નોકરીઓમાં પ્રમોશનમાં અનામત અંગે વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશના કારણે કેટલાક વિભાગોમાં કનિદૈ લાકિઅ સરકારી કર્મચારીઓને પ્રમોશન મળી રહ્યું નહોતું. ત્યારથી પ્રમોશન અંગે પરેશાન કર્મચારી આમ-તેમ ભટકી રહ્યા છે. યુપીએ સરકારના સમયથી જ પ્રમોશનમાં અનામત અંગે ધમાસાણ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અનેક મોટા નેતા પ્રમોશનમાં અનામત લાગુ કરવાની વકાલત કરી ચુકયા છે. (3:25 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/05-06-2018/135081


GST ઉપરાંત કઇ ૩ રીતે પેટ્રોલ - ડીઝલમાં રાહત આપી શકે છે સરકાર? 
સરકાર લાંબાગાળાનું સમાધાન શોધી રહી છે નવી દિલ્હી તા. ૫ : પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કનિદૈ લાકિઅ ગત છ દિવસોમાં સામાન્ય ઘટાડો થયો છે, પરંતુ હજુ પણ આ બંનેની કિંમત તેના ઉચ્ચ સ્તર પર છે. ગત દિવસોમાં સરકાર તરફથી લોકોને રાહત આપવાની અહેવાલ કનિદૈ લાકિઅ સામે આવ્યા હતા, અકિલા પરંતુ સરકારે કહ્યું કે, તે તાત્કાલિક રાહત પર વિચાર કરવાને બદલે લોંગ ટર્મમાં કોઈ સમાધાન શોધવા પર વિચાર કરી રહી છે. જાણો, કનિદૈ લાકિઅ કઈ ૪ રીતે સરકાર લોકોને પેટ્રોલ અને ડીઝલમાં મોંઘવારીથી રાહત આપી શકે છે.લાંબા અકીલા સમયથી ટ્રેડ એસોશિએસન્સ તરફથી માગ કરવામાં આવી રહી છે કનિદૈ લાકિઅ કે, પેટ્રોલિયમ પ્રોડકટ્સને જીએસટી અંતર્ગત લાવવી જોઈએ, પરંતુ સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર રીતે તેને લઈને કંઈ કહેવાયું નથી. ગત સપ્તાહે જ કનિદૈ લાકિઅ ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમને કહ્યું હતું કે, રાજય સરકારોએ પેટ્રોલ અને ડીઝલને જીએસટી અંતર્ગત લાવવા પર સંમતિ નથી આપી. જોકે, પેટ્રોલિયમ કનિદૈ લાકિઅ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કિંમતોમાં ઘટાડો કરવા માટે વૈકલ્પિક રીતો તપાસવાને લઈને કંપનીઓ સાથે વાત કરી છે. પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમતમાં કનિદૈ લાકિઅ લગભગ અડધો ભાગ ટેકસનો છે. જો ઈંધણને જીએસટી અંતર્ગત લાવવામાં આવે છે તો ટેકસનો દર ૪૦ ટકા સુધી આવી જાય, તો પણ ૧૦ ટકાનો ઘટાડો ઘણો વધારે હશે. ક્રૂડ કનિદૈ લાકિઅ ઓઈલના રેકોર્ડ સ્તર પર પહોંચવા પર ઓઈલ કંપનીઓને પણ ઘણો લાભ થયો છે. દેશમાં ૨૦ ટકા ક્રૂડ ઓઈલનો સપ્લાય કરતી કંપની ઓએનજીસીને ક્રૂડની કિમતોમાં વધારાથી વિન્ડફોલ ગેન થયો છે. એવામાં કંપનીને ઓછી કિંમત પર રિટેલર્સને ઓઈલ વેચવા માટે કહી શકાય છે. તેના બદલામાં સરકાર કંપની પાસેથી લાભમાં ઓછો ભાગ લેવાનો વિકલ્પ આપી શકે છે. પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને સૈદ્ઘાંતિક રીતે ભારતીય કોમોડિટી એકસચેન્જમાં પેટ્રોલ અને ડીઝલના ફયૂચર લોન્ચ કરવાની મંજૂરી આપી દીધી છે. કોમોડિટી એકસચેન્જના એમડી સંજિત પ્રસાદે કહ્યું કે, 'અમને મંત્રાલય તરફથી નો-ઓબ્જેકશન મળી ગયું છે.' જોકે, તેના માટે હજુ સેબીની પણ મંજૂરીની જરૂર પડશે. પ્રસાદે કહ્યું કે, 'જો સેબી તરફથી મંજૂરી મળી જાય છે તો પછી અમે એક દિવસમાં જ પ્રોડકટ્સનું લોન્ચિંગ કરી શકીએ છીએ.'(૨૧.૭) (11:45 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/05-06-2018/135063

મુંબઇ તા. ૬ થી ૧૨ દરમ્યાન ભયાનક વરસાદ પડશે
 ૨૬ જુલાઇ ૨૦૦૫ કરતા પણ વધુ પડશેઃ એ દિવસે ૨૮ કલાકમાં ૩૬ ઇંચ વરસાદ નોંધાયો હતો નવીદિલહી : મુંબઇમાં છેલ્લા બે કનિદૈ લાકિઅ દિવસથી પ્રી-મોન્સુન વરસાદ તરબોળ કરી રહયો છેઃ હવાઇ રેલ્વે સેવાને અસર પડી છઃ સ્કાયમેટ વેધરના જણાવ્યા પ્રમાણે ''પિકચર અભી બાકી હૈ'': ચેતવણી કનિદૈ લાકિઅ આપતા જણાવ્યું અકિલા છે કે, મુંબઇમાં તા. ૬ થી ૧૨ દરમ્યાન દે ધનાધન વરસાદ પડશેઃ જે ૨૬-૭-૨૦૦૫ કરતા પણ સ્થિતિ ખરાબ થશે તે વખતે ૨૪ કલાક માં ૯૦૦ કનિદૈ લાકિઅ મીમી (૩૬ ઇંચ) વરસાદ પડયો હતોઃ ૮મી જુન સુધીમાં વરસાદની તીર્વતા વધશે અને તે અકીલા પછી તે વધતી જ રહેશેઃ ભારે વરસાદથી શહેર જળબંબાકાર થઇ જશેઃ કનિદૈ લાકિઅ દક્ષિણ કોંકણ અને ગોવા રીજીયનમાંઉભું થયેલું સાયકલોનિક સરકયુલેશન ઉભું થયું છે જેની અસર જોવા મળશે. (3:27 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/05-06-2018/135079

શિક્ષણ માફિયા બેફામ : વાલીઓ લૂંટાઇ રહ્યા છે
 કારકિર્દીના ઉંબરે ધો. ૧૨ પછી શું? કોંગ્રેસની ઇ-બુક લોન્ચ થઇ : ચુંટણી સમયે ફી ઓછી કરી નાંખીના બણગા ફૂંકયા અને કનિદૈ લાકિઅ પૂરી થયા પછી શાળા સંચાલકોને બેફામ બનાવી છૂટ!! રાજકોટ તા. ૫ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 'કારકિર્દીના ઉંબરે' ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી કનિદૈ લાકિઅ માર્ગદર્શન અકિલા ઈ-બુકનું પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા અને વિપક્ષ નેતા શ્રી પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું. કનિદૈ લાકિઅ પ્રદેશ પ્રવકતા ડો.મનીશ દોશી અને તેમની ટીમે તૈયાર કરેલા આ પુસ્તકના વિમોચન બાદ અકીલા પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, ભાજપ સરકારના ૨૨ વર્ષના કનિદૈ લાકિઅ શાસનમાં શિક્ષણનું ખાનગીકરણ થઈ ગયું છે. સરકાર ગ્રાન્ટેડ શાળાઓ પ્રત્યે દુર્લક્ષ સેવી રહી છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કનિદૈ લાકિઅ અન્યાય થઈ રહ્યો છે. વિપક્ષ નેતાએ કહ્યું કે, ભાજપના રાજમાં શિક્ષણ માફિયા બેફામ બનતાં, સરકાર ફી નિયંત્રણના કાયદાનો અમલ કરાવી શકતી નથી.કોંગી કનિદૈ લાકિઅ આગેવાનોએ કહ્યું કે, ચૂંટણી સમયે ભાજપે ખાનગી શાળાઓમાં ફી ઓછી કરી નાંખી તેવા દાવા કરતા હોર્ડિંગ્સ લગાવ્યા હતા. જોકે ચૂંટણી પૂરી થયા પછી કનિદૈ લાકિઅ વાલીઓ લૂંટાય તે માટેનો પરવાનો આપી દીધો એટલે શાળા સંચાલકો બેફામ બન્યા છે અને મોંઘીદાટ ફી વસૂલી રહ્યા છે. (11:20 am IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/05-06-2018/79576

ગુજરાતના થર્મલ પાવર પ્લાન્ટોમાં કોલસાની તીવ્ર અછત:વીજળીની તંગી સર્જાવાની ભીતિ 
  વડોદરા: ગુજરાતના થર્મલ પાવર પ્લાન્ટોમાં હાલ કોલસાની તીવ્ર અછત ઉભી કનિદૈ લાકિઅ થઈ છેજેના કારણે પાવર પ્લાન્ટોની કામગીરી બંધ કરવી પડે તેવી સંભાવના છે આ અંગે જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો રાજ્યમાં વીજળીની તંગી કનિદૈ લાકિઅ ઊભી થઈ શકે છે.તેમ અકિલા GSECLના એક અધિકારીએ જણાવ્યું હતું.   રાજ્ય સરકારે વીજળીની તંગીને ટાળવા માટે ગાંધીનગર, ઉકાઈ અને વણાકબોરી ખાતેના પ્લાન્ટોને કનિદૈ લાકિઅ પૂરતો કોલસો મળે એ માટે રેલવે અને વીજ મંત્રાલય સાથે આ મુદ્દે ચર્ચા અકીલા કરી હતી.   આ પાવર પ્લાન્ટો 4000 મેગાવોટની તેમની સ્થાપિત કનિદૈ લાકિઅ ક્ષમતા સાથે સરેરાશ 3000 મેગાવોટ જેટલી વીજળી પેદા કરે છે. વધુમાં સૌરાષ્ટ્રમાં સિક્કા ખાતેના પાવર પ્લાન્ટ બીજી 500 મેગાવોટની ક્ષમતા ધરાવે કનિદૈ લાકિઅ છે. આ બધા પ્લાન્ટો કોલસાની આયાત કરે છે, તેમ અધિકારીએ જણાવ્યું હતું.   ગુજરાતમાં થર્મલ પાવર પ્લાન્ટો કોલસાની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યાં કનિદૈ લાકિઅ છે અને એક કરતા ઓછા દિવસના સ્ટોક પર ચાલી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર જો સપ્લાઈમાં વિક્ષેપ પડશે તો, તેનાથી સંખ્યાબંધ પ્લાન્ટો બંધ કનિદૈ લાકિઅ થઈ જશે, અને રાજ્યામાં વીજળીની તંગી ઉભી થશે  . ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન (GSECL)એ ગુજરાત ઉર્જા વિકાસ નિગમની પેટા કંપની છે. અને કનિદૈ લાકિઅ તે આ સ્ટેશનોમાં વીજ ઉત્પાદન પર દેખરેખ રાખે છે. (9:28 am IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/05-06-2018/79570

મતદારોને રાજી કરવા મોદી મેદાનેઃ ઓલ્ડ એજ પેન્શન-લાઈફ ઈન્સ્યુરન્સ - મેટરનીટી બેનીફીટ જાહેર કરશે
 ૫૦ કરોડ લોકોને મળશે લાભ : પહેલા દેશના ૬ જીલ્લામાં પાઈલોટ કનિદૈ લાકિઅ પ્રોજેકટ શરૂ કરાશે નવી દિલ્હી, તા. ૫ :. વડાપ્રધાન મોદીએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી હોય તેમ જણાય છે. તેઓ દેશના ૫૦ કરોડ લોકોને લાભ પહોંચાડવા કનિદૈ લાકિઅ માટે અકિલા તૈયાર થયા છે. આ માટે તેઓ ૩ યોજના જાહેર કરે તેવી શકયતા છે. આ યોજનામાં ઓલ્ડ એજ પેન્શન, લાઈફ ઈન્સ્યુરન્સ અને મેટરનીટી બેનીફીટનો કનિદૈ લાકિઅ સમાવેશ થાય છે. જો કે આ યોજના સંપૂર્ણ લાગુ કરવા તેમની પાસે સમય ઓછો છે, અકીલા એટલું જ નહિ સ્ત્રોત પણ સીમિત છે. આ ત્રણ યોજના થકી તેઓ કનિદૈ લાકિઅ ભરપુર રાજકીય લાભ ઉઠાવવા માગે છે. જો કે આ ત્રણેય યોજનાથી સરકારની તિજોરી ઉપર જંગી ભારણ પડશે એ નક્કી છે. સરકારે ઈન્ફોર્મલ (હંગામી) એમ્પ્લોયમેન્ટ કનિદૈ લાકિઅ સહિત તમામ કામદારોને લાખ મળે તેવો એક ખરડો તૈયાર કર્યો છે. જેમાં ૧૫ કેન્દ્રીય શ્રમ કાયદાઓને મર્જ કરી એક બનાવાશે. આ બીલ ચોમાસુ સત્રમાં કનિદૈ લાકિઅ લવાશે. મોદીની આ ત્રણેય યોજના સૌથી વધુ લોકોને આવરી લ્યે તેવી હશે. ફેબ્રુ.માં તેમણે ૧૦ કરોડ લોકો માટે હેલ્થ પ્રોટેકશન પ્લાન જાહેર કર્યો કનિદૈ લાકિઅ હતો. સરકાર આ ત્રણેય યોજના પ્રથમ ૬ જીલ્લાઓમાં પાઈલોટ પ્રોજેકટ તરીકે જાહેર કરી શકે છે. આ યોજના થકી તેઓ લોકોને સામાજીક સુરક્ષા પ્રદાન કરવા કનિદૈ લાકિઅ માંગે છે. (3:28 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/05-06-2018/135080

ધોરણ-10 પછી શું કરવું ? શિક્ષણ બોર્ડે ‘ગુજરાત કેરિયર મિત્ર વેબપોર્ટલ’ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી 
મોબાઇલ એપમાં વિષય પ્રમાણે અને વિષય કે અભ્યાસક્રમના કનિદૈ લાકિઅ કોર્ષ રાજ્યમાં ક્યાં ક્યાં ઉપલબ્ધ છે તેની જિલ્લાવાર માહિતી   ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં કનિદૈ લાકિઅ જાહેર થયેલ અકિલા ધોરણ 10ની પરીક્ષામાં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને પસંદગી મુજબ કારકિર્દી બનાવી શકાય તે હેતુથી ‘ગુજરાત કેરિયર મિત્ર વેબપોર્ટલ’ કનિદૈ લાકિઅ તેમજ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે .    મળતી માહિતી મુજબ ગુજરાત કેરિયર અકીલા મિત્ર વેબપોર્ટલ તેમજ મોબાઇલ એપ્લિકેશન ઉપર વિદ્યાર્થીઓના કનિદૈ લાકિઅ ટેસ્ટનું પરિણામ મુકવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે માર્ગદર્શનની વિગતો પણ દર્શાવાઇ છે. www.gujaratcareermitra.in- કનિદૈ લાકિઅ ‘ગુજરાત કેરિયર મિત્ર વેબપોર્ટલ’તથા મોબાઇલ એપ્લિકેશન પર વિદ્યાર્થીઓ પોતાના બેઠક નંબર દ્વારા આ ટેસ્ટનું પરિણામ જાણી શકશે. કનિદૈ લાકિઅ વિદ્યાર્થીઓને જે વિષયમાં રસ હશે તે વિષય કે પોતાની રૂચિ મુજબ ઉચ્ચ શિક્ષણની વિવિધ સંસ્થાઓની માહિતી પણ વેબસાઇટ અને એપ્લિકેશન પરથી મેળવી શકશે.   કનિદૈ લાકિઅ આ મોબાઇલ એપમાં વિષય પ્રમાણે તથા આ વિષય કે અભ્યાસક્રમના કોર્ષ રાજ્યમાં ક્યાં ક્યાં ઉપલબ્ધ છે તેની જિલ્લાવાર અને જે તે જિલ્લામાં જ્યાં કનિદૈ લાકિઅ એ પ્રકારના અભ્યાસક્રમ ચાલતા હોય તેની જિલ્લાની વિગત સાથે જોવા મળશે. આ ઉપરાંત એ જિલલામાં આવા અભ્યાસક્રમો ચલાવતી શૈક્ષણિક સસ્થાઓની વિગતો પણ વિદ્યાર્થીઓને જોવા મળશે. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને કારકિર્દીનું ક્ષેત્ર પસંદગી કરવા માટે દિવાદાંડી સમાન બની રહેશે. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતાની પસંદગી મુજબની કારકિર્દી બનાવવાની તક મળી રહેશે.   અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓને કારકિર્દીનું માર્ગદર્શન આપવા માટેનો આવો પ્રોજેક્ટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં સૌ પ્રથમવાર બનાવવામાં આવ્યો છે. (11:10 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/05-06-2018/79559

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment