સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 5 July 2018

રાજ્યમાં બુટલેગરો બેફામ: સરકાર પાણીના પાઉચ બંધ કરી શકે તો દારૂ કેમ નહીં ?: અલ્પેશનો આકરો સવાલ - આગામી તા: 10 થી 20 દરમિયાન રાજ્યભરમા સાર્વત્રિક શ્રીકાર વરસાદ થશે : અંબાલાલ પટેલની આગાહી - લઠ્ઠાકાંડ : FSL અહેવાલમાં મિથાઇલ આલ્કોહોલ ખુલાસો - ૨૦૨૨ સુધી ઉચ્ચ શિક્ષણને એક લાખ કરોડ મળી શકશે - સરકારનો આદેશ ના માનવો કોર્ટની અવગણના સમાન ;કાયદાકીય પગલાંની વિચારણા :મનીષ સીસોદીયા - જેતપુરના મંડલીકપુરમાં ICICI બેન્કને તાળાબંધી : પાક વીમો ચુકવતા ખેડૂતો વિફર્યા - ગુજરાત વિદ્યાપીઠમાં માહિતી અધિકાર કાયદા વિશે અભ્યાસક્રમ શરુ કરાશે - દારુબંધીના લીરા ઉડયાઃ હાર્દિક, અલ્પેશ, જીજ્ઞોશ મેવાણીએ જનતારેડ કરી દારુ પકડયો - કેસ્ટર અને મસ્ટર ઓઈલની મિલો પર GSTના દરોડા,૫.૯૪ કરોડ વસૂલાયા - ૫૦ હજાર આધારકાર્ડના પુરાવા ગૂમ કરનાર કંપનીઓ સામે કોઈ જ પગલાં નહીં


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 03 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

રાજ્યમાં બુટલેગરો બેફામ: સરકાર પાણીના પાઉચ બંધ કરી શકે તો દારૂ કેમ નહીં ?: અલ્પેશનો આકરો સવાલ 
અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી સોલા હોસ્પિટલ કનિદૈ લાકિઅ પહોંચ્યા : શનિવારે અમદાવામાં જનતા રેડ કરશે અમદાવાદમાં દેશી દારૂ પીધા બાદ ચાર વ્યક્તિની તબિયત બગડતા ચારેયને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં  કનિદૈ લાકિઅ વ્યક્તિની અકિલા હાલત ગંભીર છે જયારે અન્ય બે વ્યક્તિને ઓબ્ઝરવેશનમાં રખાયા છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, પાસના નેતા હાર્દિક કનિદૈ લાકિઅ પટેલ અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આજે સવારે સોલા હોસ્પિટલમાં લઠ્ઠાકાંડનો અકીલા ભોગ બનેલા લોકોના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા કનિદૈ લાકિઅ હતા.    સોલા હોસ્પિટલમાં ખબર-અંતર પૂછ્યા બાદ અલ્પેશ ઠાકોરે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધીની વાત છે, દુર્ભાગ્યપૂર્ણ કનિદૈ લાકિઅ વાત એ છે કે બુટલેગરો બેફામ અને ફરિયાદ કરનાર સામે ફરિયાદ થાય છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે 7 જુલાઇને શનિવારના રોજ અમદાવાદમાં કનિદૈ લાકિઅ દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવશે. આ ઉપરાંત ભાજપ અને પોલીસ બેડા પર આક્ષેપો કર્યા હતા.    વધુમાં તેમણે કહ્યું હતું કે સરકારે દારૂના વેચાણનો કનિદૈ લાકિઅ જવાબ આપવામાં આવશે. જો સરકાર એક દિવસમાં પાણીના પાઉચ બંધ કરી શકતી હોય તો દારૂબંધી કેમ નહી. દારૂના અડ્ડાઓ પર રેડ પાડતા ઇમાનદાર અધિકારીઓ પાસેથી કનિદૈ લાકિઅ પાવર પાછા લેવામાં આવે છે તથા ઈમાનદાર અધિકારીઓ રેડ કરવા જાય તો બુટલેગર ને સીધી માહિતી મળી જાય છે. તો બીજી તરફ સરકાર વિધાનસભામાં સરકારે કરોડો લીટર દારૂ પકડયાનું ગૌરવ લે છે. (3:25 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/05-07-2018/81849

આગામી તા: 10 થી 20 દરમિયાન રાજ્યભરમા સાર્વત્રિક શ્રીકાર વરસાદ થશે : અંબાલાલ પટેલની આગાહી
 દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદપડશે કનિદૈ લાકિઅ અમદાવાદ :જાણીતા જ્યોતિષ અંબાલાલે આગાહી કરી છે કે, આગામી 10 થી 20 તારીખ દરમિયાન રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની અગાહી કરી છે. દક્ષિણ કનિદૈ લાકિઅ ગુજરાત અને અકિલા દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ થવાની તેમણે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યભરમાં થનારા સાર્વત્રિક શ્રીકારમાં રાજ્યના કનિદૈ લાકિઅ નદી નાળાઓ અને જળાશયો છલકાઈ જાય તેટલો વરસાદ થાય વરસાદ થશે. અંબાલાલે ચોમાસાને અકીલા લઈને વધુ એક આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, કનિદૈ લાકિઅ રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ચોમાસુ સક્રિય રહેશે. (7:15 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/05-07-2018/81876

લઠ્ઠાકાંડ : FSL અહેવાલમાં મિથાઇલ આલ્કોહોલ ખુલાસો
 સોલાના લઠ્ઠાકાંડમાં બે યુવકની હાલત હજુ ગંભીર : આલ્કોહોલનું પ્રમાણ મંજૂરી પ્રમાણ કરતાં ઓછુ હોવાથી પોલીસ કનિદૈ લાકિઅ દ્વારા એફએસએલ પાસે વિસ્તૃત રિપોર્ટ મંગાવાયો અમદાવાદ,તા. ૫ : શહેરની સોલા સિવિલ હોસ્પિટલની પાછળ લઠ્ઠાકાંડની આશંકાના પગલે સમગ્ર શહેરમાં કનિદૈ લાકિઅ પોલીસ દ્વારા અકિલા દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરવામાં આવી હતી. શહેરભરમાં કરાયેલી રેડ દરમિયાન પોલીસે ૧૧૪ કેસ કર્યા હતા, જોકે દારૂ માત્ર ૪.૩૧ લાખનો કનિદૈ લાકિઅ પકડાયો છે, જેમાં મોટા ભાગનો દેશી દારૂ છે. બીજીબાજુ, કથિત લઠ્ઠાકાંડમાં ચાર અકીલા જણાં પૈકીના બે યુવકોની હાલત ગંભીર હોવાનું મનાઇ રહ્યું કનિદૈ લાકિઅ છે. બીજીબાજુ, પોલીસે એફએસએલ તરફથી મળેલા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, દારૂના પરીક્ષણ થયેલા નમૂનામાં મિથાઇલ આલ્કોહોલનું કનિદૈ લાકિઅ પ્રમાણ સામે આવ્યું હતું. જેમાં એક યુવકના નમૂનામાં ૦.૦૦૪ અને બીજાના કિસ્સામાં ૦.૦૦૬ જેટલું મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ જણાયું હતું. જો કે, કનિદૈ લાકિઅ તે મંજૂરીપાત્ર પ્રમાણ કરતાં ઓછુ હોવાથી હવે પોલીસે એફએસએલ પાસે આ સમગ્ર મામલે એકદમ ડિટેઇલ્ડ પરીક્ષણનો અહેવાલ માંગ્યો છે. કથિત લઠ્ઠાકાંડમાં કનિદૈ લાકિઅ સોલા પોલીસે હાલમાં અસારવા સિવિલમાં દાખલ ચાર યુવકો સામે દારૂ પીધા અંગેનો ગુનો દાખલ કર્યો છે. જે બુટલેગર પાસેથી દારૂ લઇ યુવકોએ પીધો હતો તેની કનિદૈ લાકિઅ સામે સોલા પોલીસે એક પણ કેસ કર્યો નથી. સોલા સિવિલ હોસ્પિટલની પાછળ આવેલી ઓરડીમાં ચાર યુવકોને ગઈકાલે દારૂ પીધા બાદ આંખમાં અંધારાં અને ચક્કર આવ્યા હતા, જેના પગલે તેમને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચારમાંથી બે યુવકોની હાલત ગંભીર થતાં તેમને સારવાર માટે સોલાથી અસારવા સિવિલ ખસેડવામાં આવ્યા હતા. લઠ્ઠાકાંડની આશંકાના પગલે ક્રાઈમ બ્રાન્ચ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ કમિશનર એ. કે. સિંઘે શહેરમાં ચાલતા દારૂના અડ્ડાઓ ઉપર દરોડાની કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. પોલીસ દરોડા પાડે તે પહેલાં બુટલેગરો સુધી આ માહિતી પહોંચી ગઈ હતી અને બુટલેગરો માલ સગેવગે કરી ફરાર થઇ ગયા હતા. પશ્ચિમ વિસ્તારના ર૬ પોલીસ સ્ટેશનમાં માત્ર ૨૬ કેસ દારૂના કરવામાં આવ્યા હતા. દરમ્યાન સેક્ટર-૨ના જોઇન્ટ કમિશનર અશોક યાદવે જણાવ્યું હતુ કે શહેરભરની પોલીસે દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી સંખ્યાબંધ કેસ કર્યા છે, જેમાં પૂર્વનાં તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસે ૮૮ કેસ કર્યા છે, જ્યારે પશ્ચિમનાં તમામ પોલીસ સ્ટેશનમાં ૨૬ કેસ કર્યા છે. શહેરમાં ચાલતા અંદાજિત ૩૦૦ કરતાં વધુ દારૂના અડ્ડા પર પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં પશ્ચિમ વિસ્તારમાં પોલીસે દરોડા પાડી ૨૬ કેસ કર્યા હતા, જેમાંથી ૨૧ કેસ દેશી દારૂના હતા, જ્યારે પાંચ કેસ વિદેશી દારૂના હતા. જ્યારે પૂર્વ વિસ્તારમાં પોલીસે ૮૮ કેસ કર્યા હતા, જેમાં ૭૮ કેસ દેશી દારૂના હતા તેમજ ૧૦ કેસ વિદેશી દારૂના હતા. પોલીસે શહેરમાં કુલ ૪,૩૧,૦૦૦નો દારૂ કબજે કર્યો છે. સેક્ટર-૨માં આવતાં તમામ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ તેમના વિસ્તારમાં આવતી અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા, જેમાં સૌથી વધુ કેસ સરદારનગર, વટવા, નિકોલ, ગોમતીપુર, મેઘાણીનગર, નરોડા જેવા વિસ્તારમાં કર્યા છે. ડીસીપી, એસીપી, પોલીસ ઈન્સ્પેક્ટર સહિતની ટીમે દરોડા પાડી કેસ કર્યા હતા. દરોડાની આ કાર્યવાહી વચ્ચે આજે એફએસએલનો રિપોર્ટ આવતાં તેમાં મિથાઇલ આલ્કોહાલનું એકદમ સામાન્ય પ્રમાણ જોવા મળ્યું હતું. જેથી પોલીસે હવે એફએસએલ સત્તાધીશો પાસેથી આ સમગ્ર મામલે એકદમ ડિટેઇલ્ડ પરીક્ષણ અહેવાલ માંગ્યો છે કે, જેથી સમગ્ર મામલો વધુ સ્પષ્ટ થઇ શકે.   (8:14 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/05-07-2018/81886

૨૦૨૨ સુધી ઉચ્ચ શિક્ષણને એક લાખ કરોડ મળી શકશે 
કેબિનેટે મહત્વપૂર્ણ દરખાસ્તને મંજુરી અપાઈ : ઉચ્ચ શિક્ષણના સ્તરને વધુ સુધારવા માટેની તૈયારીઓ નવીદિલ્હી, કનિદૈ લાકિઅ તા. ૫ : ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણને ૨૦૨૨ સુધી એક લાખ કરોડ મળે તેવી દરખાસ્તને મંજુરી કનિદૈ લાકિઅ આપી દેવામાં અકિલા આવી છે. હાયર એજ્યુકેશન ફાઈનાન્સ એજન્સી (એચઇએફએ)ના કેપિટલ બેઝને ૧૦૦૦૦ કરોડ કરી દેવાની દરખાસ્તને મંજુરી અપાઈ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કનિદૈ લાકિઅ મજબત કરવા અને ૨૦૨૨ સુધી શિક્ષણમાં વ્યવસ્થા કરવા કહેવામાં આવ્યું અકીલા છે. ૨૦૧૬-૧૭માં એચઇએફએનું મૂડી માળખું એક હજાર કરોડ રૂપિયા કનિદૈ લાકિઅ હતું. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગઇકાલે આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સંસ્થાઓની ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોને પહોંચી વળવા ૨૦૨૨ કનિદૈ લાકિઅ સુધી ૧૦૦૦૦૦ કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવનાર છે. કેન્દ્રીય કેબિનેટે અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો પણ લીધા છે. હજુ સુધી એચઈએફએ ફંડિંગનો આંકડો કનિદૈ લાકિઅ ૨૦૧૬ કરોડ રૂપિયાને મંજુરી આપવામાં આવી છે. એચઇએફએ હેઠળ ફાઈનાન્સિંગ માટેના ધારાધોરણને પણ મંજુરી આપવામાં આવી છે. ટેકનિકલ સંસ્થાઓ જેવી મૂળભૂત કનિદૈ લાકિઅ રકમની ફેરચુકવણીની રુપરેખા પણ તૈયાર કરવામાં આવી ચુકી છે. આગામી દિવસોમાં અન્ય મામલાઓમાં પણ ઝડપથી આગળ વધીને શિક્ષણના સ્તરને સુધારવાની દિશામાં કનિદૈ લાકિઅ પહેલ કરી શકે છે. ઉચ્ચ શિક્ષણને એક લાખ કરોડ રૂપિયાની જંગી રકમ ૨૦૨૨ સુધી મળવાથી વિવિધ ક્ષેત્રોને માળખાકીય વધુ મજબૂ કરી શકાશે. કેબિનેટ કમિટિએ આ અંગેની દરખાસ્તને મંજુરી આપી દીધા બાદ શિક્ષણ સાથે જોડાયેલા લોકોમાં ઉત્સુકતા પ્રવર્તી રહી છે. આનાથી સારી પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. શિક્ષણનું સ્તર વધુ સુધરશે તેવા અભિપ્રાય પણ અપાઈ રહ્યા છે. (7:34 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/06-07-2018/137817

સરકારનો આદેશ ના માનવો કોર્ટની અવગણના સમાન ;કાયદાકીય પગલાંની વિચારણા :મનીષ સીસોદીયા
 નવી દિલ્હી :દિલ્હી અને કેન્દ્ર સરકાર વચ્ચે અધિકારીઓની લડાઈ ફરી એકવાર કનિદૈ લાકિઅ સુપ્રીમ કોર્ટના દ્વારે જતી જોવા મળી રહી છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ આજે જણાવ્યુ હતું કે, નૌકરશાહો દ્વારા પ્રદેશ સરકારના કનિદૈ લાકિઅ નિર્દેશનુ પાલન અકિલા કરવાની ના પાડવી કોર્ટની અવગણના સમાન છે અને નેતૃત્વ આ વિષય પર કાયદાકીય વિકલ્પ પર વિચાર કરી રહ્યુ છે. સુપ્રીમ કોર્ટના કનિદૈ લાકિઅ આદેશના એક દિવસ બાદ મનીષ સિસોદીયાએ જણાવ્યુ કે, તેમણે અધિકારીઓ અને કેન્દ્ર અકીલા સરકારને નિર્ણયનુ પાલન કરવા અપીલ કરી છે, કેન્દ્રીય મંત્રી કનિદૈ લાકિઅ અરુણ જેટલીએ પણ પોતાના બ્લોગ પર લખીને જણાવી ચુક્યા છે કે સર્વિસેઝ પર સુપ્રીમ કોર્ટે કોઈ નિર્ણય આપ્યો નથી અને આમ આ વિષય પણ હજી દિલ્હી સરકારના કનિદૈ લાકિઅ હાથની બહાર છે.  (10:35 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/06-07-2018/137833

જેતપુરના મંડલીકપુરમાં ICICI બેન્કને તાળાબંધી : પાક વીમો ચુકવતા ખેડૂતો વિફર્યા
 રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલા મંડલીકપુર ગામના ખેડૂતો દ્વારા કનિદૈ લાકિઅ ICICI બેંકને તાળાબંધી કરાઈ હતી ખેડૂતોના કહેવા મુજબ ખેડૂતોએ ICICI બેંકમાંથી વર્ષ 2016-17નો પાકવીમો લીધો હતો. જે પાકી ગયો હોવા છતાં બેંક દ્વારા કનિદૈ લાકિઅ આજદિન સુધી અકિલા ચુકવવમાં આવ્યો નથી.બેન્ક દ્વારા ખેડૂતોને માત્ર વાયદો કરવામાં આવયો હતો. પરંતુ તેમને નાણા નહીં મળતાં રોષે ભરાયેલા ખેડૂતોએ કનિદૈ લાકિઅ બેંકની તાળાબંધી કરી હતી. છેલ્લા 1 દોઢ વર્ષથી પાકવીમાની આજીજી ખેડૂતો કરતા હતા. ખેડૂતોને બેંકે વીમાની 50 ટકા રકમ આપી હતી અને 50 ટકા રકમ કનિદૈ લાકિઅ ચુકવવાની બાકી હતી. (7:07 pm IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/05-07-2018/90816

ગુજરાત વિદ્યાપીઠમાં માહિતી અધિકાર કાયદા વિશે અભ્યાસક્રમ શરુ કરાશે 
અમદાવાદ :ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા માહિતી અધિકારનાં કાયદા (2005) વિશે એક અભ્યાસક્રમ કનિદૈ લાકિઅ શરૂ કરવામાં આવી રહ્યો છે. દેશમાં વહીવટીતંત્રમાં પારદર્શક્તા લાવવા માટે 2005માં માહિતી અધિકારનો કાયદો ઘડવામાં આવ્યો હતો અને સામાન્ય નાગરિકને કનિદૈ લાકિઅ એક મહત્વપુર્ણ અકિલા હથીયાર આપવામાં આવ્યુ હતુ.   ગૂજરાત વિદ્યાપીઠ પહેલી શૈક્ષણિક સંસ્થા બનશે જે માહિતી અધિકારના કાયદા વિશે અભ્યાસક્રમ કનિદૈ લાકિઅ શરૂ કરશે  ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક અનામિક શાહે જણાવ્યુ કે, આ કાયદાની પાયાની અકીલા સમજ લોકોમાં વિકશે અને આ કાયદાનો લોકો જાહેર જીનને સમૃદ્ધ કનિદૈ લાકિઅ કરવા અને લોકશાહીના મૂળિયા ઉંડા કરવા ઉપયોગ કરે એ  ઉદ્દેશ્ય છે.  આ કોર્ષ પાર્ટ ટાઇમ છે અને છ મહિનાનો રહેશે. પ્રવેશ માટે 12 ધોરણ પાસની કનિદૈ લાકિઅ લાયકાત રાખવામાં આવી છે. આ અભ્યાસક્રમ શનિ-રવિવારે ચલાવવામાં આવશે જેથી નોકરી કરનારા લોકો અથવા રેગ્યુલર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ જોડાઇ જશે. કનિદૈ લાકિઅ આ અભ્યાસક્રમમાં જોડાનારા લોકો માટે ખાદી અને પ્રાર્થના ફરજિયાત રહેશે. (8:44 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/05-07-2018/81887

દારુબંધીના લીરા ઉડયાઃ હાર્દિક, અલ્પેશ, જીજ્ઞોશ મેવાણીએ જનતારેડ કરી દારુ પકડયો
 - લઠ્ઠાકાંડ બાદ યુવા આંદોલનકારીઓનો સરકાર સામે મોરચા - જો સરકાર પાણીના પાઉચ બંધ કરી શકતી હોય તો દારુ કેમ નહીં? ગૃહમંત્રી માત્ર અમદાવાદને જ દારુમુક્ત બનાવ અમદાવાદ, તા. 5 જુલાઇ, 2018, ગુરૂવાર અમદાવાદમાં લઠ્ઠાકાંડ સર્જાતા હાર્દિક પટેલ,જીજ્ઞોશ મેવાણી અને અલ્પેશ ઠાકોરે ભાજપ સરકાર સામે મોરચો માંડયો છે.ત્રણેય આંદોલનકારીઓએ ગાંધીનગરમાં ડીએસપી ઓફિસની પાસે જ જનતારેડ પાડી દારુ પકડયો હતો. ગાંધીના ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર અમલમાં છે તે વાત સાબિત પુરવાર કરી હતી. જનતારેડને પગલે પોલીસ દોડતી થઇ ગઇ હતી. શહેરમાં સોલા વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાતાં ચારેક જણાંની તબીયત લથડી હતી જેમાં બેની હાલત હજુય ગંભીર છે. હાર્દિક પટેલ,જીજ્ઞોશ મેવાણી અને અલ્પેશ ઠાકોરે ગુરુવારે બપોરે સિવિલ હોસ્પિટલમાં જઇને અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. ત્રણેય આંદોલનકારીઓએ સરકાર સામે એવા આક્ષેપો કર્યાં કે, ગુજરાતમાં દારુબંધી માત્ર નામપુરતી છે.સરકારમાં ઇચ્છાશક્તિ જ નથી.આજે યુવા પેઢી નશાના બંધાણી બની રહ્યાં છે ત્યારે બુટલેગરોને છુટોદોર મળ્યો છે.છેલ્લાં કેટલાંય વખતથી દારુબંધી સામે લડત લડવામાં આવી રહી છે તેમ છતાંય કોઇ પરિણામ આવી શક્યુ નથી. મેવાણીએ તો એવો આરોપ મૂક્યોકે, કમલમ અને ગાંધીનગરના ઇશારે જ ગુજરાતમાં દારુનો વેપલો ધમધમી રહ્યો છે. જો પાણીના પાઉચ એક જ દિવસમાં બંધ થઇ જતાં હોય તો દારુ કેમ નથી.ગૃહમંત્રીને એવો પડકાર ફેંકવામાં આવ્યો હતોકે, સમગ્ર ગુજરાતને જ નહી,માત્ર અમદાવાદને જ દારુમુક્ત કરી દેખાડો. ઓબીસી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડે એવો આક્ષેપ કર્યો કે,છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી રૃા.૧૪૭ કરોડનો દેશી,વિદેશી દારુ પકડાયો તે એજ દર્શાવે છેકે, ગાંધીના ગુજરાતમાં દારુબંધીના લીરેલીરે ઉડયાં છે. દારુની હેરાફેરી કરતાં ૧૬૦૩૩ વાહનો પકડાયાં છે. અમદાવાદમાં સૌથી વધુ દારુ ઝડપાયો છે. મહત્વની વાત એછેકે, બે દિવસ પહેલાં જ ઠાકોરસેનાએ સોલા પોલીસને દારુના અડ્ડા વિશે જાણ કરી હતી. હાર્દિક,જીજ્ઞોશ અને અલ્પેશ ઠાકોરે એવી પણ ચિમકી ઉચ્ચારીકે, આગામી બે દિવસમાં શહેરો અને ગામડાઓમાં જઇને દારુના અડ્ડા પર જનતારેડ કરીશુ અને પોલીસતંત્ર-સરકારને દેખાડીશું કે,ગુજરાતમાં દારુબંધી કાગળ પર જ છે. આ ઉપરાંત ૧૦મીએ રાજયપાલને આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે. હાઇકોર્ટમાં ય પીઆઇએલ કરવા પણ તૈયારીઓ કરાઇ છે. ત્રણ આંદોલનકારીઓ જનતારેડ પાડતાં પોલીસ રીતસરની દોડતી થઇ ગઇ હતી. એટલું જ નહીં, શહેર પોલીસે દારુના દૂષણને ડામવા એક્શનપ્લાન પણ બનાવી દીધો હતો.
Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/hardik-alpsesh-jignesh-maavai-janta-raid-reddened-liquor

કેસ્ટર અને મસ્ટર ઓઈલની મિલો પર GSTના દરોડા,૫.૯૪ કરોડ વસૂલાયા
 - ચંડીસર, ડીસા, પાલનપુર, ઊંઝા, ઉનાવા, ગંગલાસણ, સિદ્ધપુર, ગોંડલ અને ગાંધીધામમાં ઓઈલ મિલો પર દરોડા (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 5 જુલાઇ, 2018, ગુરૂવાર કેસ્ટર ઓઈલ અને મસ્ટર ઓઈલની ઊંઝા, ગોંડલ અને અન્ય વિસ્તારોમાં આવેલી મિલો પર સ્ટેટ જીએસટીના અધિકારીઓએ પાડેલા દરોડાને અંતે રૃા. ૫.૯૪ કરોડની જીએસટીની ચોરી પકડી પાડવામાં સફળતા મળી હતી. આ સાથે જ તેમણે કરોડોના કૌભાંડનો નિર્દેશ આપતા દસ્તાવેજોનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો છે. કુલ મળીને ૪૭ વેપારીઓ, ૩ ટ્રાન્સપોર્ટર્સ અને બે બ્રોકરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ચંડીસર, ડિસા, પાલનપુર, ઊંઝા, ઉનાવા, ગંગલાસણ, સિદ્ધપુર, ગોંડલ અને ગાંધીધામમાં સક્રિય ઓઈલ મિલો પર દરોડા પાડવામાં આવ્યા હોવાનું જણાવતા જીએસટીના અધિકારીઓએ કહ્યું હતું કે ૬૦થી વધુ સ્થળોની તપાસ દરમિયાન ઊંઝાની શ્રીરામ બ્રોકિંગ એજન્સીમાંથી મોટા પ્રમાણમાં વાંધાજનક સાહિત્ય મળી આવ્યું હતું. તેમણે ઘણાં બધાં સ્થળોએ ખરીદ-વેચાણના વહેવારો કર્યા હોવાનું જાણવા મળ્યું છે. ઊંઝા ખાતેની શ્રીરામ બ્રોકિંગ એજન્સીનો વહીવટ સંભાળતા મયૂર ઠક્કર અને અમિત ઠક્કર દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણી બધી કંપનીઓ અને પેઢીઓ ઓપરેટ કરવામાં આવતી હતી. તેઓ આન્ધ્રપ્રદેશ અને તેલંગણાના વેપારીઓ પાસેથી રાઈસબ્રાનઓઈલની ખરીદીના બિલ મેળવીને આઈજીએસટીની ક્રેડિટ લઈને ગુજરાતના વેપારીઓને કોમર્શિયલ કેસ્ટર ઓઈલના વેચાણબિલો ઇશ્યૂ કરી આપતા હતા. આ પ્રકારે ફક્ત બિલો આપીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ તબદિલ કરી આપતા હતા. દરોડા દરમિયાન ધ્યાનમાં આવેલા ખુશિયા ઇન્ડસ્ટ્રીઝના કેસમાં અંદાજે રૃા. ૭૨ કરોડનો મૂલ્યના બોગસ બિલ મેળવીને રૃા. ૩.૬૦ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ગેરકાયદે મેળવી લઈને મોટી ચોરી કરવામાં આવેલી છે. ગોંડલ ખાતે શ્રીનાથ રિફોઈલ્સે અને જય ઓઈલ મિલની તપાસને અંતે તેમના ધંધાના સ્થળો સીલ કરી દેવામાં આવ્યા હતા. આ સીલ તોડી નાખવાની કોશિશ કરનાર ત્રણ જણની ધરપકડ પણ કરવામાં આવેલી છે. સ્થાનિક પોલીસના માધ્યમથી તેમની ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ હેઠળ આવરી લેવામાં આવેલા ટ્રાન્સપોર્ટર્સમાં અશોક રોડવેજ - ગાંધીધામ, દાડમદાદા બલ્ક કેરિયર અને શંભુરોડવેઝનો સમાવેસ થાય છે. તપાસ હેઠળ આવેલા બે બ્રોકરોમાં શ્રીરામ બ્રોકિંગ એજન્સી - ઊંઝા અને શ્રી મારૃતિ ટ્રેડલિન્ક - ડિસાનો સમાવેસ થાય છે. દરોડા ક્યાં ક્યાં પડયા - ખુશિયા ઇન્ડસ્ટ્રીઝ-ડિસા - પ્રિન્સિ પ્રોટિન્સ-ડિસા - શ્રીનાથ ટ્રેડિંગ કંપની-ગોંડલ - જય ઓઈલ મિલ-ગોંડલ - સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રીઝ-રાધનપુર - સિંધવઈ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ-ડિસા - શક્તિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ-ઉનાવા - શિવમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ-ગંગલાસણ - દિનેશ ઓઈલ મિલ-ગંગલાસણ

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/in-gujarat-1887-incidents-of-rape-have-been-reported-in-the-last-two-years

૫૦ હજાર આધારકાર્ડના પુરાવા ગૂમ કરનાર કંપનીઓ સામે કોઈ જ પગલાં નહીં 
- સ્ટેન્ડિંગ કમિટીમાં આધારકાર્ડ પર થયેલી ઉપરછલ્લી ચર્ચા - ઓનલાઈન ફરિયાદોના નિકાલમાં લાલિયાવાડીચાલતી હોવાની ચર્ચા નવરંગપુરા પાર્કિંગની દુકાનો-ઓફિસોની હરાજીમાંથી ૮૫ કરોડ ઉપજશે અમદાવાદ, તા. 5 જુલાઇ, 2018, ગુરૂવાર મ્યુનિ.ની સર્વોચ્ચ ગણાતી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં પ્રશ્નોની માત્ર ઉપરછલ્લી ચર્ચા જ થાય છે, કોઈનેય અભ્યાસ ના હોવાથી પ્રસ્નના ઊંડાણમાં જતાં નથી. આજે આધારકાર્ડ કઢાવવા આવતા નાગરિકોને હાલાકી ના પડે તે માટે તેમની પાસે ક્યા ડોક્યુમેન્ટ હોવા જોઈએ તના બોર્ડ લગાવવા જોઈએ તેવી ચર્ચા થઈ હતી. ખરેખર તો આધારકાર્ડ જેમની નીકળી ગયા છે તેના ૫૦,૦૦૦ જેટલા કાર્ડના દસ્તાવેજી પુરાવા બે એજન્સીઓએ ગૂમ કર્યા છે કે ખોય નાખ્યા છે, તેની ચર્ચા જ થઈ ના હતી. છેલ્લા ત્રણેક વર્ષથી આ પ્રશ્ન ઊભો થયો હોવા છતાં મ્યુનિ. તંત્રએ સંબંધિત એજન્સીઓના પેમેન્ટ રોકવા સિવાય કોઈ જ પગલાં લીધાં નથી. નથી તો એ કોન્ટ્રાકટરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી કે નથી તો સ્ટેન્ડિંગ કમિટીએ કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કર્યા. જેમના પણ દસ્તાવેજી પુરાવા ગુમ થયા હશે, તેનો દુરૃપયોગ કે કોઈ ગુન્હાઈત કામગારીમાં ઉપયોગ થસે તો જવાબદારી કોની ? તે દિશામાં વિચારવાની કે અભ્યાસ કરવાની જાણે કે કોઈનેય પડી નથી. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી અને કમિશનરની રિવ્યુ મીટીંગમાં આવતી ઓનલાઈન ફરિયાદોનો યોગ્ય રીતે નિકાલ થતો નથી જેવી બાબત કેન્દ્રસ્થાને રહી હતી. કમિશનરે કહ્યું હતું કે તમે છેલ્લા બે કલાકમાં જ કેટલી ફરિયાદો ક્લોઝ કરી ? કહેવાય છે કે ગુરૃવારે રિવ્યુ મીટીંગ હોય તેથી બુધવારે અને ગુરૃવારે સવારે આંકડા ઓછાં બતાવવા મોટા ભાગની કંપલેન ક્લોઝ કરી નખાય છે. સ્ટેન્ડિિંગ ચેરમેને જણાવ્યું હતું કે, ફરિયાદોના નિકાલનું મોનિટરીંગ કમિશનર અને ડે. કમિશનર કક્ષાએથી થાય છે. જો કે સામાન્ય લોકોનું કહેવું છે કે ફરિયાદનો નિકાલ કર્યા વગર જ ક્લોઝ કર્યાના એસએમએસ આવી જાય છે. ખરેખર તો કઈ ફરિયાદનો નિકાલ કરાયો અને ફરી ફરીને તે કેટલી વખત આવી તેના આંકડા કઢાવવા જોઈએ અને ક્લોઝ થયેલી ફરિયાદ ફરી કેમ આવી તેનો અભ્યાસ કરવો જોઈએ, તો જ સાચી સ્થિતિનો ક્યાસ નીકળી શકે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં બીઆરટીએસ બસના ગંભીર અકસ્માતોની સંખ્યા વધતી જતી હોવાથી ડ્રાયવરોને યોગ્ય તાલીમ આપવાની જરૃર હોવાનું ઝીરો અવર્સમાં ચર્ચાયું હતું. કચરાના ડસ્ટબિનની ક્વોલિીટ અંગે પણ પ્રશ્ન પૂછાયો હતો. જ્યારે એજન્ડાના કામોમાં વિન્ડપાવર વધારવા કન્સલટન્ટ નીમવાની દરખાસ્ત પાસ કરાઈ હતી. તેમજ નવરંગપુરાના પાર્કિંગની દુકાનોનાહરાજીના રૃ. ૭૬ કરોડ ઉપશે તેવો અંદાજ મુકાયો છે તેની સામે ૮૫થી ૯૦ કરોડ ઉપજવાનો આશાવાદ વ્યક્ત કરાયો હતો.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/there-is-no-action-against-companies-who-have-lost-evidence-of-50-000-base-cards

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 03 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment