સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 13 July 2018

રિફંડ મેળવવા માટે તમારી નેટ વર્કિંગ ડિટેલ આપો: ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના નામે આવતા આવા ફેક મેલથી સાવધાન રહેવા ચેતવણી - ગાંધીનગર: કલોલની 17 વર્ષીય યુવતીને બોયફ્રેન્ડ સાથે ભાગી નીકળવાનું દુ:સાહસ ભારે પડ્યું: 3 યુવાનોએ ગેંગ રેપ કર્યો - GST સિસ્ટમની ક્ષતિ : ૮૦,૦૦૦ વેપારી માઇગ્રન્ટથી વંચિત - ખાનગી શાળાઓ વર્ષે ૧૦ ટકાથી વધુ ફી વૃદ્ધિ ઝીકી નહિ શકે - ૨૧ રાજયોમાં વરસાદનું એલર્ટ - ટ્રેડવોરને કારણે વિશ્વમાં અસંતુલન સર્જાયું : ભારત માટે પણ એક મોટો પડકાર: જેટલી - પેટ્રોલ-ડીઝલ કારો પર વધુ ટેક્ષ લાગવાની શકયતા - ખેડૂતોને ચણા, તુવેર, રાયડાના પૈસા આવતા અઠવાડિયે મળી જશે - સરકારે ચણા, રાયડો ખરીદી લીધા, ખેડુતોને પૈસામાં (૭૦૦ કરોડ) ટીંગાડી દીધા - આયુષ્યમાન ભારત’ ને છત્તીસગઢમાં ઝાટકો: ઈલાજ કરવા ડોક્ટરોનો નનૈયો - ટ્રાન્સપોર્ટરોનું રણશીંગુઃ ૨૦મીના સવારથી સજ્જડ હડતાલ - અમદાવાદ: રથયાત્રા દરમિયાન જમાલપુર-ગોળ લીમડા સહિત 14 રસ્તા બંધ રહેશે


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 03 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

રિફંડ મેળવવા માટે તમારી નેટ વર્કિંગ ડિટેલ આપો: ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના નામે આવતા આવા ફેક મેલથી સાવધાન રહેવા ચેતવણી 
મુંબઈ:  ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના કનિદૈ લાકિઅ નામે નકલી ઈમેલ મોકલી કરદાતાઓ સાથે છેતરપિંડી થઇ રહ્યાના બનાવો થવા લાગ્યા છે. ઈનકમ ટેક્સ ડિપોર્ટમેન્ટના  મંતવ્ય મુજબ , ‘અમે અમારી વેબસાઈટ કનિદૈ લાકિઅ પર ચેતવણીઓ અકિલા આપતા રહીએ છીએ. સાથે જ અમે ટેક્સપેયર્સને ટેક્સ્ટ મેસેજ મોકલીને પણ ઓનલાઈન ફ્રોડ વિશે સચેત કરતા રહીએ છીએ. સૌથી સારી વાત કનિદૈ લાકિઅ એ છે કે આ પ્રકારના શંકાસ્પદ મેઇલનો જવાબ ન આપો અને બેંક અકાઉન્ટ કે ક્રેડિટ કાર્ડ અકીલા ડીટેલ્સ શેર ન કરો, કેમકે અમે તેની માગ કરતા નથી.’તેવું કનિદૈ લાકિઅ સમાચાર સૂત્રો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.  ટેક્સ પેયર્સે ફોન કે મેઇલ પર પોતાની જાણકારીઓ આપવી જોઈએ નહીં, પછી ભલે સામેવાળો વ્યક્તિ કનિદૈ લાકિઅ પોતે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી હોવાનો ગમે તેટલા દાવા કરે. જો રિફંડ મળવાનું હશે તો તમને આઈ-ટી ડિપાર્ટમેન્ટ તરફથી ફોર્મલ નોટિસ મળશે. તમારી કનિદૈ લાકિઅ બેંક ડીટેલ્સ, લોન ઈનનું નામ કે યૂઝર આઈડી, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ડીટેલ્સ અથવા પિન નંબર કોઈપણ અજાણી વ્યક્તિ અથવા વેબસાઈટને ન આપો.’ (11:35 કનિદૈ લાકિઅ am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/13-07-2018/138500

ગાંધીનગર: કલોલની 17 વર્ષીય યુવતીને બોયફ્રેન્ડ સાથે ભાગી નીકળવાનું દુ:સાહસ ભારે પડ્યું: 3 યુવાનોએ ગેંગ રેપ કર્યો
 ગાંધીનગર: ગાંધીનગરથી 25 કિલોમીટર જેટલા કનિદૈ લાકિઅ અંતરે આવેલા કલોલ તાલુકાના એક ગામની યુવતીએ પોતાના બોયફ્રેન્ડ સાથે ભાગી નીકળવાનું દુ:સાહસ કર્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે કનિદૈ લાકિઅ છે.આ યુવતીને અકિલા તેનો બોયફ્રેન્ડ 21 વર્ષીય વિપુલ ઠાકોર એક ખેતરમાં લઇ ગયો હતો જ્યાં તેણે યુવતી ઉપર બળાત્કાર કર્યો હતો બાદમાં તેને એકલી કનિદૈ લાકિઅ મૂકી દઈ નાસી છૂટ્યો હતો.આ યુવતીને મદદરૂપ થવાના બહાને બીજા બે યુવકો આવ્યા હતા.જેમણે અકીલા પણ સગીરાની એકલતાનો લાભ લઇ તેના ઉપર ગેંગ રેપ આચર્યો કનિદૈ લાકિઅ હતો.પોલીસ દ્વારા ત્રણે નરાધમોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરી દેવાયા હોવાનું જાણવા મળે છે. (11:09 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/13-07-2018/82482

GST સિસ્ટમની ક્ષતિ : ૮૦,૦૦૦ વેપારી માઇગ્રન્ટથી વંચિત
 GST સરળ બનાવવા ગુજરાત સેલ્સ ટેકસ બાર એસો.એ તૈયાર કરેલું ફોર્મેટ અમલી કરવા માંગઃ GSTમાં જરૂ.રી સુધારાની કનિદૈ લાકિઅ ચર્ચા માટે અમદાવાદમાં દેશભરના સેલ્સ ટેકસ બાર એસોસિએશનોની ૧૪મીથી મીટીંગ અમદાવાદ તા. ૧૩ : GSTના અમલને એક વર્ષ પુરુ થઇ ગયું છતાં તેની કનિદૈ લાકિઅ ઘણી ક્ષતિઓ અકિલા હજુ સુધારવામાં આવી નથી, તેથી વેપારીઓ પરેશાન છે. GST સિસ્ટમમાં રહેલી ક્ષતિઓને કારણે ૮૦ હજારથી વધુ વેપારીઓ વેટમાંથી GSTમાં કનિદૈ લાકિઅ માઇગ્રન્ટ થઇ શકયા જ નથી. ઉપરાંત, હજુ સુધી ખરીદનાર-વેચનારનું ઇનવોઇસ મેચ ન અકીલા થતાં તકલીફો થઇ રહી છે. આ તમામ સમસ્યાઓનું સમાધાન થઇ જાય કનિદૈ લાકિઅ અને GST ભરવું સરળ થઇ જાય તેના માટે ગુજરાત સેલ્સ ટેકસ બાર એસોસિએશન દ્વારા ખાસ ફોર્મેટ તૈયાર કરી GST કાઉન્સિલ સમક્ષ રજૂ કર્યું છે પણ કોઇ કારણોસર કનિદૈ લાકિઅ તે અમલમાં આવતું નથી. આવા જ પ્રશ્નોની ચર્ચા માટે આગામી તા. ૧૪-૧૫મીએ અમદાવાદમાં દેશભરના સેલ્સ ટેકસ બાર એસોસિએશનના અગ્રણીઓની મીટિંગ મળનાર કનિદૈ લાકિઅ છે. આ મીટિંગમાં ઓડિટ સર્ટિફિકેશન, GST એજયુકેશન સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે. . GSTના અમલ પહેલા દેશભરમાં ઉગ્ર વિરોધ થયો કનિદૈ લાકિઅ હતો. હવે વેપારીઓએ GSTનો સ્વીકાર કરી લીધો છે અને ટેકસ ભરવા માગે છે પણ GSTના ક્ષતિગ્રસ્ત પોર્ટલ અને જટિલ પદ્ઘતિને લીધે ભરી શકતા નથી. આ તકલીફો કનિદૈ લાકિઅ ટેકસ પ્રેકિટસનર્સને પણ પડી રહી છે. ગુજરાત સેલ્સ ટેકસ બાર એસો. ઉપરાંત દેશભરના જુદા જુદા સંગઠનો દ્વારા આ મુદ્દે નાણાં મંત્રી અને GST કાઉન્સિલ સુધી રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઇ સુધારા થઇ રહ્યા નથી. એસો.ના અગ્રણીઓના જણાવ્યા મુજબ હજુ દેશમાં ૮૦ હજાર વેપારીઓ GSTમાં માઇગ્રન્ટ થઇ શકયા નથી. ઘણા રાજયોમાં કેટલાક વેપારીઓને બબ્બે GST નંબર ઇસ્યૂ થઇ ગયા છે. આ બધી સમસ્યાઓ ઉપરાંત GSTR-3ની વિગતો ખરીદનાર જોઇ શકે છે પરંતુ તેમાં કોઇ ભૂલનો સુધારો કરવો હોય તો તે વિગતો વેચનાર જોઇ શકતો નથી. માટે જ હજુ સુધી ઇનવોઇસ મેચિંગ થતું નથી જેને કારણે વેપારીઓ પરેશાન થઇ રહ્યા છે. . ગુજરાત સેલ્સ ટેકસ બાર એસો.ના હોદ્દેદારો અક્ષત વ્યાસ, નિગમ શાહ તથા વારિશ ઇશાનીએ જણાવ્યું હતું કે GSTની પ્રક્રિયા સરળ થઇ જાય તેના માટે ગુજરાત સેલ્સ ટેકસ બાર એસો.એ ખાસ ફોર્મેટ તૈયાર કર્યું છે. જેના અમલ માટે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે છતાં તેનો અમલ થતો નથી. આવા જ પ્રશ્નોની ચર્ચા માટે ૧૪-૧૫મી જૂલાઇએ અમદાવાદમાં દેશભરના સેલ્સ ટેકસ એસો.ના અગ્રણીઓની ખાસ બેઠક યોજાઇ છે.(૨૧.૭) (10:59 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/13-07-2018/138489

ખાનગી શાળાઓ વર્ષે ૧૦ ટકાથી વધુ ફી વૃદ્ધિ ઝીકી નહિ શકે
 મનસ્વી રીતે વસુલાતી ફી ઉપર લગામ : વાલીઓને રાહત થશે : પ્રોટેકશન ઓફ ચાઇલ્ડ રાઇટસ કમીશન નકકી માર્ગદર્શિકાઓ કનિદૈ લાકિઅ : માર્ગદર્શિકાઓનો ભંગ કરાશે તો પેનલ્ટીની હશે જોગવાઇ : જો રાજયોનો મામલો છે પણ સ્ટાન્ડર્ડ પોલીસી ન હોઇ કેન્દ્રએ કરી દરમ્યાનગીરી નવી કનિદૈ લાકિઅ દિલ્હી, તા. અકિલા ૧૩ :  ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા વારંગવાર અને મનસ્વી રીતે વાલીઓ પાસેથી વસુલાતી ફીથી અકળામણ અનુભવતા વાલીઓને હવે રાહત કનિદૈ લાકિઅ મળશે. એક સરકારી કમીશન વર્ષે ૧૦ ટકાની ફી વધારાની મર્યાદાની ભલામણ કરવા જઇ રહ્યું અકીલા છે. ગ્રાન્ટ ન લેતી શાળાઓને લાગુ પડશે. આ નિયમ અને કનિદૈ લાકિઅ જો ભંગ થશે તો પેનલ્ટી પણ વસુલાશે. તેમ આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે. નેશનલ કમીશન ફોર પ્રોટેકશન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ આ પ્રકારની કનિદૈ લાકિઅ ભલામણ માનવ સંસાધન વિકાસ મંત્રાલયને કરવા જઇ રહ્યું છે. જો કે ફી ફીકસ (નક્કી) કરાવનો મામલો રાજયોને સ્પર્શતો છે પણ ગ્રાન્ટ નહિ લેતી શાળાઓ કનિદૈ લાકિઅ માટે ફી અંગેની કોઇ સ્ટાન્ડર્ડ પોલીસી ન હોવાથી કેન્દ્ર સરકાર દરમ્યાનગીરી કરી રહી છે. ભારતમાં ૩,પ૦,૦૦ ખાનગી શાળાઓ છે. જયાં ૭પ મીલીયન વિદ્યાર્થીઓ કનિદૈ લાકિઅ અભ્યાસ દિલ્હી-મુંબઇ જેવા શહેરોમાં ફી વૃદ્ધિ ૧૦ થી ૪૦ ટકાની વચ્ચે થતી હોય છે અને વાલીઓને વિરોધ કરવો પડતો હોય છે. ફરીયાદો બાદ પંચે માર્ગદર્શિકાઓ કનિદૈ લાકિઅ ઘડી છે. દેશમાં ખાનગી શાળાઓની મનમાની રોકવા માટે પહેલીવાર ફી નક્કી કરવાના નિયમો બનાવાય છે. જેમાં કોઇ બાબતોને ધ્યાનમાં લઇને ફી નક્કી કરવી તે વિગતવાર દર્શાવાયું છે. આ નિયમોના પ્રસ્તાવને માનવ સંશાધન મંત્રાલયને મોકલી અપાશે. પ્રસ્તાવ બનાવનાર ચાઇલ્ડ રાઇટસ બોડીએ તેને ઓકટોબર સુધીમાં અમલી બનાવવાની ભલામણ કરી છે. સાથે જ તેમણે રાજય સરકારો પણ બાળકોના હીતમાં તેઓ અમલ કરશે તેવી આશા દર્શાવી છે. ફી નક્કી કરવા માટે નક્કી કર્યા છે મુદ્દાઓ ... દેશમાં બાળહીતના મુખ્ય એકમ નેશનલ કમીશન ફોર પ્રોટેકશન ઓફ ચાઇલ્ડ રાઇટર્સ આના નિયમન માટે એક રૂપરેખા બનાવી છે. કમીશનના સભ્ય કાનૂનગોએ એનબી ટી સાથે વાત કરતા કહ્યું કે આના લીધે એકરૂપતા આવશે અને ફી ના નામે બાળકોનું શોષણ બંધ થશે. તેમણે કહ્યું કે અમને આશા છે કે રાજય સરકારો બાળકોના હિત માટે તેને જલ્દીથી અમલમાં મુકશે. પ્રસ્તાવના દર્શાવ્યું છે કે ફી નક્કી કરવાની શું પ્રક્રિયા હશે અને તેા માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવાના રહેશે. જેમાં કેટલાક ફીકસ પોઇંટ અને કેટલાક વેરીએબલ પોઇંટ હશે. ત્રણ વર્ષે રીવ્યુ થશે દરેક જીલ્લાના ઇન્ડીકેટર જુદા જુદા રહેશે. જેનાથી દરેક જી્લ્લાની શાળાઓમાં ફી ત્યાના હીસાબે નક્કી થશે. ફીકસ ઈંડીકેટરમાં ત્યાના સર્કલ રેટ, પ્રતિ વ્યકિત ખર્ચ મોંઘવારી દર અને ઘસારા ખર્ચને ગણવામાં આવશે. જ્યારે વેરીએબલ ઈંડીકેટરમાં શાળામાં અપાતી સુવિધા, સ્ટાફ માટે સગવડો જેવા ફેરફાર શામેલ હશે.આ  બધા  ફેકટરો  ધ્યાનમાં રાખીને શાળા પોતાની ફી નક્કી કરશે. પછી તે જીલ્લા કક્ષાની રેગ્યુલેટરી કમીટીને મોકલશે જે ફીની રકમ  ફાઇનલ કરશે. આના માટે રાજ્ય કક્ષાએ એક સોફટવેર ડેવલોપ કરાશે જેથી ઈંડીકેટરના ખાના ભરતાં જ ડીજીટલ રીતે ફી ની એક મર્યાદા જાણી શકાશે. ફી દર ત્રણ વર્ષે રીવ્યુ કરશે.  જો કોઇ શાળાને  એવુ લાગે છે કે  વ્યાજબી કારણોથી તે વહેલા રીવ્યુ કરવા માંગે છે તો તે ઓથોરીટીમાં અપીલ કરી શકશે. ૬ સ્તર ની ફી થશે કોઇ પણ ખાનગી  શાળામાં ફી ૬ સ્તરની થશે. પહેલા તરે નર્સરી અને કેજી, બીજા સ્તરે પહેલુ અને બીજુ ધોરણ , બીજા સ્તરે  ત્રીજુ, ચોથુ અને પાંચમુ ધોરણ ચોથા સ્તરે છઠ્ઠુ, સાતમુ અને આઠમુ ધોરણ, પાંચમાં સ્તરે નવમુ ધોરણ અને દસમુ ધોરણ અને છઠ્ઠા સ્તરે અગીયાર અને બારમુ ધોરણ રહેશે.  આ નિયમન રૂપરેખાને કાયદાના હિસાબથી બનાવેલ છે.  કમીશનનુ કેહવુ છે કે  રાજ્ય સરકારો આને કાયદા તરીકે  પસાર કરીને અથવા નોટીફીકેશન બહાર પાડીને અમલી બનાવી શકે છે. આમા પેરેન્ટ અને ટીચર્સ એસોસીએશન નો પણ પાવર અપાય છે. ફાઇનથી શરૂ કરીને નો-એડમીશન કેટવગરી સુધી સજા પ્રસ્તાવ પ્રમાણે નિયમ અમલી બન્યા પછી જો કોઇ શાળા ભુલ કરે તો પહેલી ભુલ માટે તેના કુલ આવકનો એક ટકો ફાઇન થશે. બીજી ભુલ પર ફુલ આવકના ૩ ટકા અને ત્રીજી ભુલ પર પ ટકા ફાઇન થશે. ચોથી ભુલ થશે તો તે શાળાને નો એડમિશન કેટેગરીમાં મુકાશે અને ત્યાં એડમીનીસ્ટ્રેટરને મુકવામાં આવશે. નો એડમિશન કેટેગરીમાં શાળા કોઇ પણ નવું એડમીશન નહીં આપી શકે. જયાં સુધી બધા બાળકો પાસ નહીં થઇ જાય ત્યાં સુધી શાળા ચાલશે પછી તેનું રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવશે. (૯.૩) (11:32 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/13-07-2018/138496

૨૧ રાજયોમાં વરસાદનું એલર્ટ
 દેશભરમાં એનડીઆરએફના ૪૫૮૦ જવાનો ૭૧ જગ્યાએ તૈનાત :મધ્ય ગુજરાતમાંથી ૯૦૦ લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડાયા નવી દિલ્હી તા.૧૩: ગુજરાત, કનિદૈ લાકિઅ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાન સહિત ૨૧ રાજયોમાં ભારે વરસાદના કારણે એલર્ટ અપાયું છે. કોઇપણ કુદરતી આફત માટે NDRFની લગભગ ૪૫૮૦ કનિદૈ લાકિઅ જવાનોની ૧૦૦ અકિલા ટીમોને દેશભરના ૭૧ સ્થળોએ ભારે વરસાદ તથા પુર સમયે તેૈનાત રખાઇ છે. NDRF ની બધી બટાલીયનોમાં વધારાની ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં કનિદૈ લાકિઅ આવી છે. અને તેને જરૂરીયાત મુજબ મોકલવામાં આવશે. ગૃહ ખાતાના એક અધિકારીના અકીલા જણાવ્યા મુજબ NDRF એ દેશભરમાં ઓછામાં ઓછા ૧૪ રાજયોમાં ૭૧ કનિદૈ લાકિઅ જગ્યાઓ ઉપર પુર પ્રભાવીત લોકોને બચાવ અને રાહત આપવા માટે ૯૭ ટીમો હાજર છે.NDRF  ની એક ટીમમાં ૪૫ જવાનો હોય છે.   દિલ્હીમાં આજે સવારે આંશીક કનિદૈ લાકિઅ વાદળો છવાયેલા હતા. હવામાન ખાતાએ દિલ્હીમાં મોડી સાંજે શહેરના અલગ-અલગ ભાગોમાં વરસાદનું પુર્વાનુંમાન કર્યુ છે. જયારે દક્ષીણ પશ્ચિમ ચોમાસાના કનિદૈ લાકિઅ કારણે કર્ણાકટના મોટા ભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદ ચાલું છે. અધિકારીઓના કહેવા મુજબ કાવેરી, તુંગા, ભદ્રાવતી અને કૃષ્ણા નદી અને તેની સહાયક કનિદૈ લાકિઅ નદીઓમાં પુર આવ્યા છે. જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગલા ૪૮ કલાક દરમિયાન મધ્યપ્રદેશના ૪૨ જિલ્લાઓમાં ભારે કનિદૈ લાકિઅ વરસાદની આશંકા વ્યકત કરી છે. બુરહાનપુરમાં એક ગામમાં પુર આવવાથી ૮૦ થી વધુ મકાનોમાં નુકશાન થયું છે, માહિતી મુજબ ગ્વાલીયર, રીવા, સતના, સીધી, પન્ના, છત્તરપુર, ટીકમગઢ, ઉમરીયા, અલીરાજપુર, અનુપપુર, બાલાઘાટ, બડવાની, બૈતુલ, ભોપાલ, બુરહાનપુર,છિંદવાડા, દમોહ, દેવાસ, ધાર, ડિંડોરી, હરદા, હોશંગાબાદ, ઇન્દોૈર, જબલપુર, કટની, ખંડવા, અરગોન, મંડલા, મંદસોૈર, નરસિંહપુર, રાયસેન, રાજગઢ, રતલામ, સાગર, દમોહ, સીહોર, સીવની, શહડોલ, શાજાપુર, ઉજ્જેૈન અને વિદીશાના અનેક સ્થાનો ઉપર જોરદાર વરસાદની સંભાવના છે. ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાઓના કેટલાય રહેણાંક અને નિચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. સુરતમાં પણ કેટલાય વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. રાજયના ડિઝાસ્ટર ખાતા મુજબ સોૈરાષ્ટ્રના કેટલાય વિસ્તાોરમાં ભારે વરસાદ થયો છે. રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે અને નદીઓમાં પુરની સ્થિતિ છે. રાજયના અલગ-અલગ વિસ્તારો ખાસ કરીને મધ્ય ગુજરાતનાં વિસ્તારોમાં ૯૦૦ લોકોને સુરક્ષીત જગ્યાએ પહોંચાડાયા છે. દેહારાદુન સહિત ઉત્તરાખંડમાં ભારે વરસાદનો રાઉન્ડ ચાલું છે. હિમાચલમાં ગઇકાલે હળવો વરસાદ પડેલ. પોંટા સાહેબમાં ૭૨.ર મી.મી., ધર્મશાલામાં ૩૧.ર અને ઉનામાં ર.ર. મી.મી., વરસાદ પડેલ. હવામાન વૈજ્ઞાનિકોના કહેવા મુજબ રાજયમાં વરસાદ અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાનું અનુમાન છે. (3:58 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/13-07-2018/82505

ટ્રેડવોરને કારણે વિશ્વમાં અસંતુલન સર્જાયું : ભારત માટે પણ એક મોટો પડકાર: જેટલી
 નવી દિલ્હી :નાબાર્ડ ફાઉન્ડેશન ડેમાં સંબોધન કરતા નાણા પ્રધાન અરૂણ જેટલીએ કનિદૈ લાકિઅ જણાવ્યું કે ટ્રેડ વૉરને કારણે વિશ્વમાં અસંતુલન સર્જાઇ રહ્યું છે. ટ્રેડ વૉર ભારત માટે પણ એક મોટો પડકાર છે. આપણે વિકાસ જાળવી રાખવા માટે કનિદૈ લાકિઅ આ પડકાર દૂર અકિલા કરવો જરૂરી છે. સરકારે ખેડૂતોની આવક બમણી થાય તે માટે અનેક મોરચે પગલાં ઉઠાવ્યા છે. ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત કરવાની કનિદૈ લાકિઅ દિશામાં પગલાં ભર્યાં છે. (12:13 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/13-07-2018/138503

પેટ્રોલ-ડીઝલ કારો પર વધુ ટેક્ષ લાગવાની શકયતા 
ઇ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે વધુ ટેક્ષની યોજનાઃ એક ટકા ટેક્ષૅ વધારવાથી ૧૦ લાખ ઇ-વાહનોને સબસીડી નવીદિલ્હી, કનિદૈ લાકિઅ તા.૧૩: દેશમાં ઇલેકટ્રોનીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર પેટ્રોલ અને ડિઝલકાર પર થોડો વધુ ટેક્ષ લગાવાની યોજના બનાવી રહી છે. નાણામંત્રાભયનું કનિદૈ લાકિઅ અકિલા માનવું છે કે આ પગલાથી સરકાર પર ઇલેકટ્રોનીક વાહનોની ફેમ યોજનાને પ્રોત્સાહન આપવાનો અતિરિકત બોઝ પડશે નહી. આ જાણકારી નાણામંત્રાલય કનિદૈ લાકિઅ દ્વારા ફેમ યોજનાનાં અન્ય ચરણ માટે એકિઝકયુટીવ ફાઇનાન્સ કમીટીને મોકલેલા અકીલા એક મેમોરેન્ડનથી મળી છે. ઇન્ડસ્ટ્રીના જાણકારોના જણાવ્યા કનિદૈ લાકિઅ મુજબ આ પગલાથી લોકો પેટ્રોલ અને ડિઝલ કારોની ખરીદી ઓછી કરશે. આ અહેવાલ પર સિવામે કોઇ ટીપ્પણી કરી નથી. ઇલેકટ્રીક વાહનોના નિર્માતા સાથે જોડાયેલ કનિદૈ લાકિઅ અધિકારી સોહિંદર ગિર્લ જણાવ્યું કે સરકારની પાસે સબસિડિ આપવા માટે રોકડની અછત છે. ગ્રાહક ત્યારે જ ઇલેકટ્રોનીક વાહનની ખરીદી કરશે જયારે તેની કનિદૈ લાકિઅ કિંમત પેટ્રોલ-ડિઝલ વાહનો જેટલી હશે.તેના જણાવ્યા મુજબ પેટ્રોલ-ડિઝલ વાહનો પર એક ટકા ટેક્ષ વધારવાથી મોટી માત્રામાં પૈસા આવશે. જેનાથી ૧૦ કનિદૈ લાકિઅ લાખ વાહનોને સબસીડી  આપી શકાશે. બીજીબાજુ ભારે ઉધોગ મંત્રાલયે ફેમ સ્ક્રીમને ૨૦૨૨-૨૩ સુધી ચલાવા માટે ૯,૩૮૧ કરોડ રૂપિયાની માંગ કરી છે.(૨૨.૯) (1:53 કનિદૈ લાકિઅ pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/13-07-2018/138513

ખેડૂતોને ચણા, તુવેર, રાયડાના પૈસા આવતા અઠવાડિયે મળી જશે
 રાજય સરકાર પ૦૦ કરોડનું રીવોલ્વીંગ ફંડ ફાળવશેઃ ફળદુ રાજકોટ, તા. ૧૩ :. રાજ્યમાં સરકારને ટેકાના કનિદૈ લાકિઅ ભાવે ચણા, તુવેર, રાયડો વેચનાર ખેડૂતોને આવતા અઠવાડીયે મળવાપાત્ર નાણા મળી જશે તેવી હૈયાધારણા રાજ્યના કૃષિ મંત્રી શ્રી આર.સી. ફળદુએ આપી છે.  કનિદૈ લાકિઅ ખેડૂતોને લાંબા અકિલા સમયથી ખેત ઉપજ વેચાણના નાણા ન મળવા અંગે શ્રી આર.સી. ફળદુને પુછતા તેમણે આજે બપોરે અકિલાને જણાવેલ કે, ખેડૂતોની વાત સાચી કનિદૈ લાકિઅ છે. ટેકાના ભાવની ખરીદીના નાણા મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારમાં અકીલા પ્રયત્નો ચાલુ છે. વહીવટી પ્રક્રિયામાં થોડો સમય જવાની કનિદૈ લાકિઅ સંભાવનાને ધ્યાને રાખી રાજ્ય સરકારે વચગાળાના ઉપાય તરીકે રીવોલ્વીંગ ફંડમાંથી ખેડૂતોને નાણા ફાળવવાનું નક્કી કર્યુ છે. ખેડૂતોને ૫૦૦ કરોડ કનિદૈ લાકિઅ જેવી રકમ આપવાની થાય છે. તે રીવોલ્વીંગ ફંડના માધ્યમથી આપવા માટે ફાઈલ નાણા વિભાગમાં મોકલવામાં આવી છે. ટૂંક સમયમાં જ મંજુરી બાદ આવતા અઠવાડીયે કનિદૈ લાકિઅ ખેડૂતોના ખાતામાં નાણા જમા થઈ જશે. (3:44 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/13-07-2018/82504

સરકારે ચણા, રાયડો ખરીદી લીધા, ખેડુતોને પૈસામાં (૭૦૦ કરોડ) ટીંગાડી દીધા
 ખેડુતોના ખેતરમાં વીજળી ઉત્પન્ન કરાવી ખરીદવાની વાતો કરતી રૂપાણી સરકાર પહેલા ખરીદેલી કનિદૈ લાકિઅ ઉપજના પૈસા ખેડુતોને ચૂકવેઃ ત્રણ મહિનાથી નાણાની રાહ જોતા ધરતીપુત્રોઃ કન્ટીજન્સી ફંડમાંથી ચુકવણી કરવા સરકારની તૈયારીઃ ફાઇલ નાણા ખાતામાં: કનિદૈ લાકિઅ અઠવાડિયામાં અકિલા ખેડુતોને ચૂકવણાની આશા રાજકોટ તા.૧૩: રાજય સરકારે ખેડુતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલ ચણા, તુવેર અને રાયડાના નાણા લાંબા કનિદૈ લાકિઅ સમયથી ખેડુતોના ખાતામાં જમા ન થતા ખેડુતોમાં ભારે કચવાટ ફેલાયો છે. ત્રણેય ઉપજના અકીલા મળી રૂ. ૭૦૦ કરોડ જેવી રકમ ચુકવવાની થાય છે. સરકારે કન્ટીજન્સી કનિદૈ લાકિઅ ફંડમાંથી ખેડુતોને નાણા ચુકવવાની પ્રક્રિયા હાથ ધરી છે. ફાઇલ નાણા વિભાગમાં પહોંચી ગઇ છે. અઠવાડિયામાં મંજુરી મળે તેવી આશા છે.સરકારે કનિદૈ લાકિઅ જે તે વખતે ચણા, રાયડો અને તુવેર ટેકાના ભાવે ખરીદી ખેડુતોને પોષણક્ષમ ભાવ આપવા પ્રયાસ કરેલ. ખેડુતો પોતાની ખેત ઉપજના પોષણક્ષમ ભાવ મેળવવા સમયસર કનિદૈ લાકિઅ નાણા મળવાની આશાએ ટેકાના ભાવે વેચાણ કરતા હોય છે. સરકારની વહીવટી આટીઘુંટીએ ખેડુતોની આશા પર પાણી ફેરવી દીધું છે. વાવણીની મોસમ હોવાથી ખેડુતોને કનિદૈ લાકિઅ પૈસાની વિશેષ જરૂર હોય તે સ્વાભાવિક છે. ત્રણેક મહિનાથી ખેડુતો હકકના નાણાની રાહ જોઇ રહયા છે. સરકારી સુત્રોના જણાવ્યા મુજબ ખેડુતોની ફરીયાદમાં કનિદૈ લાકિઅ તથ્ય છે. રાજય સરકારે ટેકાના ભાવે ખરીદી માટે રૂ. ૫૦૦ કરોડનુ઼ રીવોલ્વીંગ ફંડ ઉભુ કરેલ તેમાંથી રૂ. ૯૦ કરોડ જેટલી રકમ પડી છે. ભારત સરકારે ૨૦૦ કરોડ રૂ. છુટ્ટા કર્યા છે. બાકીના નાણાની બજેટમાં જોગવાઇ ન હોવાથી સરકારે કન્ટીજન્સી ફંડમાંથી રૂ. ૪૦૦ કરોડ ઉપાડી ખેડુતોને ચુકવવાનું નક્કી કર્યુ છે. તે માટેની ફાઇલ નાણા ખાતામાં પડતર છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજય અને કેન્દ્ર બન્ને જગ્યાએ ભાજપની સરકાર છે વિપક્ષના ધારાસભ્યને રાજીનામુ અપાવીને એજ દિવસે પ્રધાન બનાવી શકતી રૂપાણી સરકાર ખેડુતોને નાણા ચૂકવવામાં અકળ વિલંબ કરી રહી છે 'સ્કાય'  યોજનાથી ખેડૂતોના ખેતરમાં વીજળી ઉત્પન્ન કરાવી તે વીજળી સરકાર ખરીદશે તેવા સપના દેખાડનારા શાસકો પહેલા ત્રણ મહિનાથી ખરીદેલ ચણા, તુવેર, રાયડાના નાણા ચૂકવે તેવું ખેડુતો ઇચ્છી રહયા છે. (11:39 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/13-07-2018/82485

આયુષ્યમાન ભારત’ ને છત્તીસગઢમાં ઝાટકો: ઈલાજ કરવા ડોક્ટરોનો નનૈયો
 નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની મહત્વાકાંક્ષી યોજના 'આયુષ્યમાન ભારત'ને ને કનિદૈ લાકિઅ ભાજપ શાસિત રાજ્ય છત્તીસગઢમાં જ ઝાટકો પડ્યો છે. છત્તીસગઢ મેડિકલ એસોસિએશને આયુષ્માન ભારતના આરોગ્ય કેન્દ્રોમાં સેવાઓ પૂરી પાડવાનો સ્પષ્ટ ઈનકાર કનિદૈ લાકિઅ કર્યો છે. અકિલા તેમની દલીલ છે કે, મુખ્યમંત્રી સ્વાસ્થ્ય બીમા યોજનાના (MSBY) પેકેજ દરથી પણ આયુષ્યમાન ભારતના દર 40 ટકાથી પણ ઓછા છે.   (1:23 કનિદૈ લાકિઅ pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/13-07-2018/138510

ટ્રાન્સપોર્ટરોનું રણશીંગુઃ ૨૦મીના સવારથી સજ્જડ હડતાલ
 ઓલ ઈન્ડીયા અને ગુજરાત ટ્રાન્સપોર્ટ એસો.ને રાજકોટના એસો.નો ટેકો જાહેરઃ મહત્વની મીટીંગમાં લેવાતા નિર્ણયો કનિદૈ લાકિઅ : દૂધ, શાકભાજી, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આવશ્યક ચીજવસ્તુ ચાલુ રહેવા દેવાશેઃ ત્રણ સ્થળે કંટ્રોલ રૂમ તથા બે સ્થળે સ્પે. છાવણી : રાજકોટની કનિદૈ લાકિઅ ૯૦૦ સહિત ગુજરાતભરની અકિલા ૨૦ હજાર ટ્રાન્સપોર્ટ ઓફિસના શટર ૨૦મીથી પાડી દેવાશે : લાંબા અંતરના બુકીંગ સોમ-મંગળવારથી બંધ કરાશેઃ નજીકના બુકીંગો કનિદૈ લાકિઅ ૧૯મીથી બંધ કરી દેવાશે : ડ્રાઈવર-કલીનરોના પગાર અપાશે ભથ્થુ નહી અપાયઃ વતનમાં અકીલા આવી જાય તો ભથ્થુ નહી આપવા નિર્ણય : ૨૦મીથી રાજકોટ શહેર-જીલ્લાના કનિદૈ લાકિઅ ૩૦ હજાર સહિત સૌરાષ્ટ્રના ૩ લાખ અને ગુજરાતના ૯II લાખ ટ્રકોના પૈડા થંભી જશે રાજકોટ, તા. ૧૩ :. આગામી તા. ૨૦ જુલાઈના સવારે ૬ વાગ્યાથી કનિદૈ લાકિઅ રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત સહિત દેશભરમાં મુખ્ય પાંચ માંગણીઓ અંગે કેન્દ્ર સરકારે કોઈ નિવેડો નહીં લાવતા બેમુદતી ટ્રાન્સપોર્ટ હડતાલ કનિદૈ લાકિઅ પડી રહી છે. રાજકોટના ૭ થી ૮ હજાર, રાજકોટ જિલ્લાના ૨૫ થી ૨૭ હજાર, સૌરાષ્ટ્ર-કચ્છના ૩ લાખથી વધુ અને ગુજરાતના ૯II લાખથી વધુ સહિત દેશભરમાં કનિદૈ લાકિઅ ૨ કરોડથી વધુ ટ્રકો-ટેમ્પોના પૈડા થંભી જશે તેમ આજે રાજકોટ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસો.ના ચેરમેન શ્રી હસુભાઈ ભગદે અને સેક્રેટરી શ્રી મીહીરભાઈએ 'અકિલા' કનિદૈ લાકિઅ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું. આજે સવારે ૯ વાગ્યે ૪-ભકિતનગર ખાતે રાજકોટના ટ્રાન્સપોર્ટ-ટેમ્પોના ૨૫૦ થી ૩૦૦ માલિકોની મીટીંગ મળી હતી. આગેવાનો હસુભાઈ ભગદે, મીહીરભાઈ, માવજીભાઈ ડોડીયા, પ્રભાતભાઈ ડાંગર વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મીટીંગમાં માંગણીઓ અંગે સર્વાનુમતે ઠરાવો કરાયા હતા. માહિતી આપતા હસુભાઈએ ઉમેર્યુ હતુ કે, ૨૦મીના સવારથી રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતની એક પણ ઓફિસ નહીં ખૂલે, રાજકોટની ૯૦૦થી વધુ તો ગુજરાતભરની ૨૦ હજારથી વધુ ઓફિસોના શટર પાડી દેવાશે. તેમણે ઉમેર્યુ હતું કે ટ્રાન્સપોર્ટરો તા. ૧૭ મીથી એટલે કે સોમ-મંગળવારથી જ લાંબા અંતરનું બુકીંગ બંધ કરી દેશે, અને નજીકના બુકીંગ ૧૯ મીથી બંધ કરી દેવાશે. હસુભાઇએ ઉમેર્યુ હતું કે અમારી હડતાલથી હાલ લોકોને કોઇ તકલીફ પડે, સરકારને રોજની કરોડોની ટેક્ષની આવક ગુમાવવાનો વારો આવશે, તો ટ્રક માલીકોને પણ કરોડોની ભાડાની આવકની નુકશાની જશે, અમે જીવન જરૂરી ચીજવસ્તુઓ દૂધ-શાકભાજી-અનાજ-પેટ્રોલ-ડીઝલ-કેરોસીન સહિતના પેટ્રોલીયમ પદાર્થોનું આવા-ગમન ચાલૂ રાખવા દઇશું, તેમને નહી રોકવામાં આવે, બાકીનું તમામ પરીવહન ઠપ્પ કરી દેવાશે. શ્રી હસુભાઇએ જણાવેલ કે ૨૦ મીથી જ અમારા ત્રણ સ્થળે કન્ટ્રોલરૂમ અને બે સ્થળે છાવણી શરૂ થઇ જશે, જેમાં ૧ કન્ટ્રોલ રૂમ જલારામ ટ્રાન્સપોર્ટ- ભકિતનગરમાં, બીજો અટીકામાં રાજધાની રોડવેઝ ખાતે અને ત્રીજો સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ-એસટી વર્કશોપ પાછળ કિર્તીભાઇને ત્યાં શરૂ કરાશે, જયારે છાવણી કુવાડવા રોડ ઉપર સાત હનુમાન પછી નવો જે રીંગ રોડ છે ત્યાં એક છાવણી, અને બીજી છાવણી મેટોડામાં ગેઇટ નં. ૧ ખાતે ઉભી કરાશે. તેમણે ઉમેર્યુ હતું કે ટ્રાન્સપોર્ટરો એટલા ત્રાહિમામ છે કે, અને હડતાલ એટલી સજ્જડ રહેેશે કે ૨૦ મી થી કોઇ ટ્રાન્સપોર્ટર પોતાનો ટ્રક કોઇપણ રાજય કે શહેરમાં હાઇવે ઉપર દોડાવાની હિંમત જ નહી કરે. ડ્રાઇવર-કલીનરોના પગાર ભથ્થા અંગે તેમણે કહયું કે, જે રસ્તામાં હશે તેને ભથ્થું મળશે, વતનમાં પહોંચી જનારને ભથ્થુ નહી અપાય, જયારે ડ્રાઇવર-કલીનરોના પગાર ચાલૂં  રહેશે,  તેમનો  પગાર  નહી  કપાય. મુખ્ય માંગણીઓ . ડીઝલની કિંમતોમાં ઘટાડો તેમજ દરેક રાજ્યમાં સમાન કિંમત અને રોજેરોજ ભાવ ફેરને બદલે ત્રિમાસિક ભાવ ફેર સમીક્ષા . ટોલ બેરીયર ફ્રી ભારત . થર્ડ પાર્ટી પ્રિમીયમમાં ઘટાડો તેમજ પારદર્શકતા અને ઈન્સ્યોરન્સ પોલીસી પર જીએસટી નાબુદ . ટ્રાન્સપોર્ટના ભાડા ઉપર ટીડીએસ નાબુદી, ઈન્કમટેક્ષના અધિનિયમન ધારા ૪૪ એઈમાં અનુમાનીક આવકમાં તર્કસંગત ઘટાડો અને ઈ-વે બીલમાં પડતી તકલીફની સમીક્ષા . બસો તેમજ ટુરીસ્ટ વાહનો માટે નેશનલ પરમીટ (4:12 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/13-07-2018/82508


અમદાવાદ: રથયાત્રા દરમિયાન જમાલપુર-ગોળ લીમડા સહિત 14 રસ્તા બંધ રહેશે

સામાન્ય લોકોને પરેશાની ના થાય અને શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાન ના રહે તે માટે 1200 જેટલા ટ્રાફિક જવાનો સવારથી સાંજ તહેના
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાનને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા પુરતા પ્રયાસો હાથ ઘરવામાં આવ્ય છે. જેના ભાગ રૂપે ટ્રાફીકની સમસ્યાને પહોંચી વળવા માટે શહેરના 14 રૂટો બંધ રાખવામાં આવશે, ત્રણ રૂટોમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે જ્યારે BRTSના પાંચ રૂટો બંધ રહેશે તો પાંચ રૂટો રાબેતા મુજબ ચાલુ રહેશે.
Ahmadabad Jagannath Rathyatra 2018


આ રસ્તાઓને બંધ કરવામાં આવશે: સમય, રૂટ

- સવારે 7.00 થી 9.00 જમાલપુર મંદિરથી ગોળલીમડા
- 9.00 થી 10.30 ગોળલીમડાથી ખાડિયા
- 10.30 થી 11.15 ખાડિયાથી કાલુપુર સર્કલ
- 11.15 થી 12.00 કાલુપુર સર્કલથી સરસપુર ક્રોસ રોડ
- 12.00 થી 1.30 સરસપુરથી શારદાબેન હોસ્પિટલ
- 1.30 થી 2.00 શારદાબેન હોસ્પિટલથી કાલુપુર
- 2.00 થી 2.30 કાલુપુર સર્કલથી પ્રેમદરવાજા
- 2.30 થી 3.15 પ્રેમ દરવાજાથી દિલ્હી ચકલા
- 3.15 થી 3.45 દિલ્હી ચકલાથી શાહપુર સર્કલ
-3.45 થી 4.30 શાહપુર સર્કલથી આર.સી. સ્કૂલ
- 4.30 થી 5.00 આર.સી. સ્કૂલથી પિથાલિયા બુમ્બા
- 5.00 થી 5.45 પિથાલિયા બુમ્બાથી પાનકોર નાકા
- 5.45 થી 6.30 પાનકોર નાકાથી માણેકચોક
- સાંજે 6.30 થી 8.00 માણેકચોકથી જમાલપુર મંદિર
નીચે મુજબના રૂટો બંધ કરવામાં આવશે

1. ઝુંડાલથી નારોલ (રૂટ.નં.07)
2. નરોડા ગામથી ઈસ્કોન ચાર રસ્તા રૂટ.(રૂટ.નં.08)
3. ઓઢવથી એમ.જે. લાયબ્રેરી.(રૂટ,નં.11)
4. આરટીઓથી સરક્યુંલર (રૂટ.નં 101)
5.આરટીઓ એન્ટરસરક્યુલર (રૂટ.નં. 201)

નીચે મુજબના રૂટોમાં આંશિક ફેરફાર રહેશે

1. ઓઢવથી સાયન્સ સીટી એપ્રોચ (રૂટ.નં.02) ના બદલે
- સાયન્સ સીટી એપ્રોચથી સરકારી લિયો પ્રેસ,
- ઓઢવ રીંગ રોડથી અજીત મીલ.
2. ઝુંડાલથી કોમર્સ છ રસ્તા (રૂટ.નં. 04) ના રૂટને ઝુંડાલ સર્કલથી વિશ્વકર્મા કોલેજ થઈ કોમર્સ છ રસ્તા સુઘી જશે.
3. મણિનગરથી સોલા ભાગવત (રૂટ. નં. 09)ના બદલે
- સોલા ભાગવતથી લો ગાર્ડન.

નીચેના રૂટો રાબેતા મુજબ ચાલુ રહે છે

1. મણિનગર રેલ્વે સ્ટેશનથી ઘુમા ગામ.(રૂટ.નં.01)
2. આરટીઓથી રેલ્વે મણિનગર (રૂટ,નં. 03)
3. વાસણા ગામથી નરોડા ગામ (રૂટ.નં.05)
4. નારોલથી નરોડા એસ.ટી. વર્કશોપ (રૂટ.નં. 06)
5. આરટીઓથી સી.ટી. ક્રોસ રોડ (રૂટ. નં.12)
6. એરપોર્ટથી કર્ણાવતી ક્લબ (રૂટ.નં. 1000)

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-ahmedabad-the-roads-in-these-places-will-be-closed-during-the-rath-yatra-gujarati-news-5915993-PHO.html?ref=ht

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 03 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment